1 લાખ આદિવાસીઓને 13 એકર ખેતીની જમીન જંગલમાં સરકારે આપી, બીજા કેટલાંકને...
18 જુલાઈ 2020 વનસંપદા, વનો અને વન્ય પ્રાણીસૃષ્ટિ વનબંધુઓના યોગદાનને કારણે જ સુરક્ષિત રહ્યા છે તેવો સ્પષ્ટતા વ્યકત કર્યો છે. વનોના જતન કર્યા છે. વર્ષોથી જમીન ખેડાણ કરતા આવા વન બાંધવોને જંગલ જમીનના માલિક બનાવે છે. વલસાડ જિલ્લાના દુર્ગમ વનબંધુ વિસ્તારો કપરાડા, ધરમપૂર અને ઉમરગામના ૧૧૪૭ વન બંધુઓને ર૯૯ હેકટર વન જમીન ફાળવણીના મંજૂરી પત્રો તથા ૮૦૦૦ વ...
કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્નો...
કોવિડ-19 સામે લડવા માટે ગુજરાત પૂર્ણ રૂપે સુસજ્જ છે. ગુજરાત કોરોના સામે અસરકારક લડત આપી રહ્યું છે. સુરત અને અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સુયોગ્ય અને અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે એમ નીતિ આયોગના સભ્ય અને એઈમ્સના ફેકલ્ટી ડૉ. વિનોદ કે. પૌલે કહ્યું હતું. સુરત અને અમદાવાદની મુલાકાત પછી ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં ડૉ. વિનોદ પૌલે કહ...
2019માં ભાજપ સાથે રહેનારા પાટીદારો શું હાર્દિક પટેલના ‘હાથ’...
Will Patidars living with BJP in 2019, support Hardik Patel's 'hand' ? એક સમયે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને પછીથી કૉંગ્રેસનોનો હાથ પકડી ને પંજા સાથે જોડાયેલા હાર્દિક પટેલને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.મહત્વની વાત અને મજાની વાત એ છે કે હાર્દિક ને આગામી સમયમાં ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે જ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે, ...
આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળ...
ગઢડા કોળી સમાજની બેઠકમાં રૂપાણીની ભાજપ સરકારના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં આત્મારામ પરમારનો જોરદાર વિરોધ થયો હતો. કોળી સમાજના 300 આગેવાનો હતા અને તમામે એકી અવાજે કુવર બાવળીયાને સંભળાવી દીધું હતું કે. તમારા ભાજપથી અમે બધા નારાજ છીએ. આત્મારમ પરમારનું નામ ગઢડા વિધાનસભા બેઠક પર જાહેર કરી દીધું છે તે અમને માન્ય નથી. અમે ભાજપે હરાવીશ...
ઈરાન સાથે વણસતા સંબંધો હવે ગેસ ફિલ્ડ કરારમાંથી ONGC બહાર
ચાબહાર-જાહીદાન રેલવે પ્રોજેકટમાંથી ભારતના બહાર થવાના સમાચાર આવ્યા બાદ હવે ઇરાનના વધુ એક મોટી પરિયોજનામાં એકલું આગળ વધી શકે છે. આ પ્રોજેકટ ગેસ ફિલ્ડ ફારજાદ-બી બ્લોકના વિકાસને લઈને છે, વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવએ પ્રેસ બ્રિફિંગ દરમ્યાન જણાવ્યું હતું કે ભારતને સૂચના આપવામાં આવી છે કે હાલ તે ગેસ ફીલને એકલા જ વિકસિત કરવા જઈ રહ્યું છે....
આ રક્ષાબંધનમાં ચાઇનીસ રાખડી નહિ પરંતુ દેશી રાખડી લાવો
રક્ષાબંધન પર આ વખતે દેશમાં ભાઈઓના કાંડા પર ચીનની નહીં પરંતુ બહેન તરફતી ભારતીય રાખડી જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશમાં સાત કરોડ વેપારીઓએ આ વખતે ચીનની રાખડી ન વેચવાનો નિર્ણય કર્યો છે. તેના બદલે દેશમાં બનેલી રાખડી વેચવામાં આવશે. જાણકારી અનુસાર ચીનને આપવામાં આવેલ અંદાજે એક હજાર કરોડ રૂપિયાની રાખડીનો ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો છે. વેપારીઓના આ...
ચીન પર વધુ એક પ્રહાર: 800-800 કરોડના હાઇ-વે પ્રોજેક્ટ માટે ચાઇનીઝ કંપન...
પરિવહન મંત્રાલય સાથે સંબંધિત સુત્રોએ જણાવ્યું કે મંત્રાલય 800-800 કરોડનાં બે પ્રોજેક્ટને લઇને ચાઇનીઝ કંપની (Jiangxi Construction Engineering Corporation)ની પેટા કંપનીને તક નહીં આપે. બંને ચાઇનીઝ કંપનીઓને લેટર ઓફ એવોર્ડ આપવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઇ પણ હા...
RTOમાં નવા વાહનોની નોંધણીમાં 80 ટકાનો ઘટાડો
સામાન્ય દિવસોમાં આરટીઓ કચેરીમાં એક મહિને ૧૫ હજાર નવા વાહનોની નોંધણી થતી હતી, હવે એક મહિનામાં ફક્ત ત્રણ હજાર જેટલા વાહનો નોંધાય છે. અમદાવાદ આરટીઓ કચેરી પણ કોરોના ઝપેટમાં આવી ગઈ છે. કોરોનાના કહેર ને કારણે કચેરીને મોટું આર્થિક નુકસાન થયું છે. કોરોને કારણે ધંધા-રોજગાર ભાંગી પડતા લોકોની લાઇફ સ્ટાઇમાં પણ પરિવર્તન આવ્યું છે. આવી જ કંઈક અસર બજારમાં જોવા મળ...
સેનેટાઇઝર કૌભાંડ: કોરોના વોરીયર્સ માટે હલકી ગુણવત્તાના સેનીટાઈઝર ખરીદા...
ગુજરાત મેડીકલ કોર્પોરેશન ધ્વારા સરકારી હોસ્પિટલોમાં બે કંપનીઓના સેનેટાઈઝર મોકલવામાં આવ્યા હતા તેના વધુ 21 સેમ્પલ હલકી ગુણવત્તાવાળા નીકળતા તેના સેમ્પલ નિષ્ફળ નિવડયા છે. સેમ્પલમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. કેન્દ્ર સરકારની એક વેબસાઈટ પર આ પ્રકારની માહિતી હોવાની વાત માધ્યમોમાં પ્રસિધ્ધ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે...
નીતા અંબાણીનું સપનું: ભારતમાં ઓલિમ્પિક ગેમ્સ લાવવી
ફુટબાૅલ સ્પોર્ટસ ડેવલપમેન્ટ ના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવાનું મારું સપનું છે. આ વાત નીતા અંબાણીએ વર્ચુઅલ સભાની બેઠકમાં કરી છે. નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવું મારું સપનું છે. હું ભારતના એથલિટને વિશ્વ સ્તર પર ખુબ સારું પ્રદર્શન કરતા જાેવા માંગુ છું. નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સ...
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત લદાખ...
રક્ષા મંત્રી રાજનાથ સિંહ બે દિવસીય લદાખ અને જમ્મુ-કાશ્મીરના પ્રવાસે લેહના સ્ટકના પહોંચી ગયા છે. રક્ષા મંત્રી સમક્ષ પેરા કમાન્ડો પ્રદર્શન કરતાં જોવા મળ્યા. રક્ષા મંત્રી રાજનાથ સિહની સમક્ષ પેન્ગોન્ગ લેકની પાસે પેરા કમાન્ડોએ યુદ્ધ અભ્યાસ કર્યો છે. નોંધનીય છે કે, પેન્ગોન્ગ લેક એ જ વિસ્તાર છે જ્યાં ભારત અને ચીનના સૈનિકો સામ-સામે આવી ગયા હતા. ભારતના રક્...
મંગળ જેવું જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ ગુજરાતમાં મળી આવ્યુ...
ગાંધીનગર, 16 જૂલાઈ 2020 ગુજરાતના કચ્છમાં આશાપુરા પાસે માતાના મઢ વિસ્તારમાં દુનિયાનું એકમાત્ર સ્થળ ખનીજ jarosite ધરાવતી ખાણ મળી છે. જમીન મંગળ ગ્રહ જેવી છે. નાસા સંશોધન કરશે. જે બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ છે. 7.2 કરોડ વર્ષ પહેલાં અહીં જેરોસાઇટ બન્યું હોવાનું માનવામાં આવે છે. નાસા કે ઇસરોના મંગળ મિશન માટે રોવર લ...
નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ સમક્ષ ચીનને ...
વડા પ્રધાન, નરેન્દ્ર મોદી, સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC)ના આ વર્ષના ઉચ્ચ-સ્તરના ક્ષેત્રને વર્ચ્યુઅલ સંબોધન, ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં, શુક્રવાર, 17 જુલાઈ, 2020 ના રોજ, (સ્થાનિક સમય) સંબોધન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નોર્વેના વડા પ્રધાન અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે સમાપન સત્રને સંબોધન કરશે.
...
2013ની પૂર હોનારતમાં તૂટી ગયેલા ભગવાન કેદારનાથ ધામમાં શંકરાચાર્યની સમા...
લોકડાઉનને કારણે ભગવાન કેદારનાથ ધામમાં મૌન છે. પરંતુ તે દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ હેડ નીતિન ગડકરી દ્વારા રચિત સ્વપ્ન પ્રોજેક્ટ આકાર લેવાનું શરૂ કર્યું છે. ભારે બરફવર્ષા પછી પુનર્નિર્માણનું કામ અટક્યું હતું. લગભગ ત્રણ વર્ષ પહેલાં, 20 ઓક્ટોબર 2017 ના રોજ, વડા પ્રધાન મોદીએ ધામમાં 700 કરોડ રૂપિયાની પાંચ યોજનાઓના પુનર્નિર્માણ માટે શિલાન્...
15મું ભારત-યુરોપિયન યુનિયન શિખર સંમેલનઃ નરેન્દ્ર મોદીનું સંબોધન
મહાનુભાવો, નમસ્કાર! કોવિડ-19ના કારણે આપણે માર્ચમાં ભારત-યુરોપિયન યુનિયનનું શિખર સંમેલન સ્થગિત કરવું પડ્યું હતું. સારી બાબત એ છે કે, આજે આપણે વર્ચ્યુઅલ માધ્યમથી મળી રહ્યાં છીએ. સૌપ્રથમ હું યુરોપમાં કોરોનાવાયરસને કારણે થયેલી જાનહાનિ પર સંવેદના પ્રકટ કરું છું. તમારી પ્રારંભિક ટિપ્પણીઓ બદલ ધન્યવાદ. તમારી જેમ હું પણ ભારત અને યુરોપિયન યુનિયનના સંબંધ...

English
