Sunday, July 26, 2026

ગુજરાતમાં છાણ બેંકો નિષ્ફળ, હવે તે મોડેલ છત્તીશગઢ સરકારે અપનાવ્યું છે,...

ગાંધીનગર, 15 જૂલાઈ 2020 છત્તીસગઢમાં ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોના 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની મંજૂરી આપી છે. જો આ યોજના ગુજરાતમાં લાગુ કરવામાં અમલ કરવામાં આવે તો 2 કરોડ પશુ માટે રોજના 40થી 50 કરોડ રૂપિયા આપવા પડે. ગુજરાતમાં ગોબર બેંક 2007 પહેલાથી છે. સરકારો હવે ગાયના નામે કૌભાંડો કરી રહી છે. ખરેખર તો પાંજરાપોળ અને પશુપાલનો સ્વનિર્ભર બ...

લદ્દાખમાં બન્યો દુનિયાનો સૌથી ઉંચો રોડ, સૈન્યને પહોંચવામાં સરળતા થશે

ચીન સરહદે ચાલી રહેલ તંગદિલી વચ્ચે સમાચારો છે કે બીઆરઓએ પૂર્વ લદ્દાખમાં દુનિયાના સૌથી ઉંચો રોડનું કામ લગભગ પુરૂ કરી દીધું છે. આ રોડ દુનિયાના સૌથી ઉંચા મેદાન મરસિમક-લા પરથી પસાર થાય છે અને પેંગોંગ-ત્સો સરોવર નજીકના લુકુંગ અને ફોબરાંગને એલએસીના હોટ-સ્પ્રીંગ સાથે જોડે છે. હોટ-સ્પ્રીંગ એલએસીનો એજ વિવાદિત વિસ્તાર છે જયાં હાલમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે...

કોચિન બંદરના વલ્લારપદમ ટર્મિનલને દક્ષિણ એશિયાના અગ્રણી ટ્રાન્સ-શિપમેન્...

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવીયાએ ભારતના પ્રથમ ટ્રાન્સ-શિપમેન્ટ હબ - કેરળના કોચિન બંદરના વલ્લારપદમ ટર્મિનલના વિકાસની સમીક્ષા કરી, કોચિન બંદરના વલ્લારપદમ ટર્મિનલને દક્ષિણ ભારત માટે સૌથી પ્રિય ગેટવે અને દક્ષિણ એશિયાના અગ્રણી ટ્રાન્સ-શિપમેન્ટ હબ તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ છે. કોચીન બંદરના વલ્લારપદમ ટર્મિનલની વિકાસ પ્રવૃત્ત...

લુચ્ચું અમેરિકા જાપાનને શાસ્ત્રો વેચીને અબજો કમાશે

અમેરિકા પાસેથી જાપાન ૧૦૫ એફ-૩૫ પ્રકારના ફાઈટર વિમાનો ખરીદશે. આ માટે જાપાને ૨૩ અબજ ડોલરનું જંગી બજેટ ફાળવ્યું છે. અમેરિકી કંપની લોકહીડ માર્ટિન આ વિમાનો બનાવે છે અને તેના માટે આ સૌથી મોટો પરદેશી ઓર્ડર હશે. દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પેઓએ આજે કહ્યું હતું કે દક્ષિણ ચીન સાગરના જે ભાગમાં ચીન દાવો કરે છે, એ ગેરકાયદેસર છે. દક્ષિણ ચીન સાગરનો ૯૦ ટ...

મારૂતિ સુઝુકીના 1.34 લાખ ગાડીઓમાં ટેકનીકલ ક્ષતિ આવતા પરત મંગાવાઇ

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી તરફથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીને તાજેતરમાં બે મોડેલોમાં તકનીકી ખામી સંબંધિત ગ્રાહકો તરફથી ફરિયાદો મળી છે. હવે મારુતિએ આ બે બેસ્ટ સેલિંગ ગાડીઓ પાછી મગાવી છે. આ ફરીથી તકનીકી ખામી દુર કરવામાં આવશે અને મોકલવામાં આવશે. Wagon R અને Balenoમાં મળી તકનીકી ખામી મારુતિ સુઝુકીએ કહ્યું છે કે, તેમની સૌથી વધુ ...

ટ્રમ્પ સરકારે વિવાદિત નિર્ણય બદલવો પડ્યો, વિદેશી વિદ્યાર્થીઓ માટે રાહત...

સ્ટૂડન્ટ વીઝા મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે જે વિવાદિત નિર્ણય લીધો હતો તેને આખરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાછો ખેંચવો પડ્યો છે. જેમાં યુએસની ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો હતો કે જે વિદેશી વિદ્યાર્થીઓને કોરોના દરમિયાન ઓનલાઈન કલાસિસનો વિકલ્પ પસંદ કર્યો હતો તેમના વીઝા પાછા લઈ લેવામાં આવશે. અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓને લઇને ટ્રમ્પ ...

હીજરત કરી ગયેલા મજૂરો હવે સરકારી પોર્ટલ પરથી નોકરી શોધી શકશે

છેલ્લાં 5 વર્ષમાં 5 કરોડથી વધુ યુવકોએ કૌશલ્ય હાંસલ કર્યુ છે. કુશળ કામદારોના કૌશલ્યની માપણી માટેના પોર્ટલનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેનાથી વતનમાં પાછા ફરેલા હીજરતી શ્રમિકો સહિતના કામદારોને આસાનીથી નોકરી મેળવવામાં સહાય થશે. માલિકો માઉસ પર ક્લિક કરતાંની સાથે જ કુશળ કામદારોનો સંપર્ક કરી શકશે. હીજરતી શ્રમિકોના કૌશલ્યનો...

રશિયામાં રાજ્યપાલની ધરપકડ મામલે લોકો પુતિન સામે વિરોધ પ્રદર્શન

રશિયામાં ફરી એકવાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્‌ધ લોકોમાં રોષ વધી રહ્યો છે. આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય ગવર્નરની ધરપકડ બાદ હજારો લોકો રોડ પર આવી ગયા છે અને પતિનના રાજીનામાની માગણી કરી રહ્યા છે. પ્રદર્શનકારી પુતિન રાજીનામું આપેના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને સ્થાનિક ગવર્નર સર્ગેઈ ફુરગાલને છોડી મૂકવાની માગણી કરી રહ્યા છે. બીજી તરફ, હત્યાની આશં...

અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોના બેફામ, કેસમાં ૩૦૦ ટકાનો વધારો

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ અને મરણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મ્યુનિ. કોર્પોરેશને “કેચ વાયરસ” ની નીતિ અપનાવી છે તથા તમામ સોસાયટી- ચાલીમાં જઈને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેના કારણે વાયરસનો વ્યાપ ઘટી રહયો છે. પરંતુ આ નીતિ પૂર્વ પટ્ટામાં જ સફળ થઈ છે. જયારે પશ્ચિમ વિસ્તારમાં રેપીડ ટેસ્ટ બાદ કોરોના કેસની સંખ્યામ...

ગૂગલ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 33,737 કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ), જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો પ્લેટફોર્મ્સ) અને ગૂગલ એલ.એલ.સી. (ગૂગલ) એ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 33,737 કરોડના રોકાણ માટે બંધનકર્તા કરાર કરવાની જાહેરાત કરી હતી. ગૂગલ દ્વારા કરવામાં આવેલા આ રોકાણમાં જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.36 લાખ કરોડ આંકવામાં આવ્યું છે. ગૂગલનું આ રોકાણ જિયો પ્લ...

નર્મદા યોજના છતાં, ગુજરાતમાં કુવાની સિંચાઈ 10 વર્ષમાં 100 ટકા વધી

ગાંધીનગર, 15 જૂલાઈ 2020 ગુજરાતમાં જ્યારે નર્મદા યોજના બની રહી હતી ત્યારે રાજકારણીઓએ પોતાના પક્ષના મત ખંખેરવા માટે અનેક પોપલીલા કરીને ખેડૂતોને ભ્રમમાં નાંખ્યા હોવાનું હવે સાબિત થઈ રહ્યું છે. નર્મદા નહેરોમાં 18.50 લાખ હેક્ટરમાં સિંચાઈ આજે થવી જોઈએ તેના 20 ટકા માંડ થઈ રહી છે. નહેરો બનાવવામાં ભાજપ સરકાર સદંતન અણઆવડત ધરાવતી સાબિત થઈ છે. દેશના પ્રધાન મં...

મુંબઈના ટેક્ષી ડ્રાઈવરોની જેમ ગુજરાતના રીક્ષા ચાલકો માટે યુનિફોર્મ ફરજ...

ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત કરવામાં આવ્યો છે. હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પડ્યું છે. રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવા અંગે સરકાર વિચારી રહી હતી...

કોરોનાના વધતા સંક્રમણને લીધે બિહારમાં 17 દિવસનું લોકડાઉન

કોરોના મહામારી વચ્ચે બિહાર સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઊચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ નીતિશ કુમાર સરકારે બિહારમાં ફરી એક વખત લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાની રફતાર રોકવા માટે સરકારે ફરી એકવાર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે બિહારમાં આગામી 16મી જુલાઈથી 31મી જુલાઇ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. જોકે, આ દરમિયાન તમ...

કમૂરતા ગયા ને 6 મહિના થયા પણ ભાજપના અપસુકનિયાળ પ્રમુખ ન બદલાયા

ગાંધીનગર, 14 જૂલાઈ 2020 14 જાન્યુઆરી 2020થી કમુરતા બેસતા હતા. તે પહેલાં ભાજપે જાહેરાત કરી હતી કે નવા પ્રદેશ પ્રમુખની નિમણુંકની જાહેરાત કરી દેવામાં આવશે. જીતુ વાઘાણીની હકાલપટ્ટી કરીને તેમના સ્થાને બીજા કોઈને બેસાડવાના હતા પણ ભાજપના કમુરતા જૂલાઈ આવી ગયો છતાં ઉતર્યા નથી. કમુરતા ઉતરતા BJPના કાર્યકર્તાઓની ધીરજનો અંત આવશે, જલ્દી જ થશે નવા પ્રદેશ ...

ચંદનની ખેતી, 15 વર્ષના રોકાણ કરતાં 10 ગણો ફાયદો અપાવે છે

ગાંધીનગર, 14 જૂલાઈ 2020 ગુજરાતમાં ચંદન વૃક્ષની ખેતી કરનારા ખેડૂતો વધી રહ્યાં છે. જેમને દર વર્ષે ખેતી કરવી નથી અને પડતર કે ઓછી ફળદ્રુપ જમીન છે ત્યાં ચંદનની ખેતી વધી રહી છે. 15 વર્ષ પછી ઉપજ આપે છે. ત્યાં સુધી રોકાણ કરવું પડે છે. પણ શેઢા, ગમાણ કે કુવાની આસપાસ છૂટક ચંદન ઉગાડવામાં આવે તો તે સારૂં વળતર આપે છે. ચંદનની ખેતી જેટલી નફાકારક બતાવવામાં આવે છ...