હાહાકાર, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં 40 કોરોનના દર્દી મળી આવ્યા
અમદાવાદમાં 4 જ દિવસમાં વિક્રમ તોડીને અત્યાર સુધીમાં સૌથી વધું કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે.
જોધપુર વોર્ડ, સેટેલાઈટ વિસ્તાર જોખમી
અમદાવાદનો સેટેલાઇટ વિસ્તારના જોધપુર વોર્ડમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા રિદ્ધિ ફ્લેટ્સ, પૃથ્વીટાવર, વિવેકાનંદ ફ્લેટ, મૌલિક ટેનામેન્ટમાં 40 કેસ કોરોના પોઝિટિવના આવ્યાં છે. આ ઉપરાંત જોધપુરના જ અનુપમ સોસાયટી તથા ર...
સુરતના 20 લાખ લોકો હીજરત કરી રૂ.200 કરોડ ટિકિટ ભાડું ચૂકવશે
20 લાખ લોકો સુરત છોડે તો 100થી 200 કરોડ રૂપિયા ટિકિટ ભાડું થશે. જે સરકાર આપવાની નથી તેથી ગરીબ મજૂરો પર આફત આવી છે. ઓછામાં ઓછું રૂ. 500 ભાડું સરેરાશ ગણવામાં આવે તો આ સ્થિતિ છે કે 17 લાખ લોકો હીજરત કરવા લાઈનમાં છે.
સુરતમાંથી અગાઉ ક્યારેય ન થઇ હોઈ એટલા મોટા પ્રમાણમાં હવે હિજરત શરું થઇ છે. કોરોનાનું પહેલું લોકડાઉન આવ્યું ત્યારે સુરતના 1 લાખ હીરા ઘસુ...
કોરોનાના બે દર્દી નિકળ્યા અને 1 લાખ માસ્ક તૈયાર કરીને આખા કચ્છમાં મફતમ...
માધાપર (કચ્છ) જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના 1 લાખ માસ્ક તૈયાર કરે છે, વહિવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરી કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા કામ કરી રહ્યાં છે.
માસ્ક બનાવવાની અને તેનું વિતરણ કરીને કોરોના વાયરસની આ કપરી સ્થિતીમાં જીવન બચાવવાની સેવા તક મળી છે. માસ્ક ન પહેરનાર વ્યકિત સ્વયં તો સંક્રમિત થાય છે જ પરંતુ પોતાના મ્હોમા...
સાબરકાંઠા – કોરોનાથી એકનું મોત અને બે પોઝેટીવ દર્દી
જિલ્લામાં કોરોના વાઇરસના આજે વધુ 2 કેસ રિપોર્ટ પોઝીટીવ આવ્યા
બે દિવસ અગાઉ લીધેલ સેંપલ પૈકી ના બે લોકોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા
હિંમતનગર ના આગીયોલ ગામના 32 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ
પ્રાંતિજ ના સાપડ ગામ ના 30 વર્ષીય પુરુષ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો
પ્રાંતિજ ના સાપડ ગામ ના 30 વર્ષીય પુરુષ અગાઉ પણ પોઝીટીવ આવ્યો હતો અને સારવાર બાદ નેગેટિવ...
રાત્રીના ૭થી સવારના ૭ વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધ
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે
ગુજરાતમાં કોરોના સંક્રમણની સાંકળને તોડવા લોકો ઘરની બહાર ન નીકળે અને એકબીજાનો સંપર્ક ઘટાડે એ માટે પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસનું વધુ સંક્રમણ ફેલાતું હોય તેવા રેડઝોનના તમામ કન્ટેન્ટમેન્ટ વિસ્તારને કોર્ડન અને બેરિકેટિંગ કરી લોકોની બિનજરૂરી અવરજવરને રોકવા એક જ ...
કોરોનામાં રિલાયન્સ રિફાઈનરી ચાલું રહી
રાજય સરકારે અગાઉ ૨૦મી એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી હતી. હવે જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા સહિત ૧૫૬ નગરપાલિકાઓમાં ભારત સરકારના દિશાનિર્દેશો મુજબ ઉદ્યોગોને ચાલુ કરવાની ક્રમબદ્ધ રીતે પરવાનગી આપવામાં આવશે. જામનગરમાં રિલાયન્સ સહિત મોટા ઉદ્યોગો છે. ઉપરાંત અનેક જાયન્ટ એકમો છે. તે બધાને મંજૂરી આપવા માટે રૂપાણીએ તખ્તો તૈયા...
વિમાનની સલામીનું 20 લાખનું ખર્ચ, પણ જોખમી કામનો નર્સોને 3 ગણો પગાર તો ...
અમદાવાદ 4 મે 2020
અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બી.જે મેડીકલ કોલેજ પર એરફોર્સ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી તેની પાછળ રૂ.10 લાખનું ખર્ચ થયું હોવાનું અનુમાન છે. જો આ ખર્ચ વેન્ટીલેટર ખરીદવા માટે ખર્ચ કરાયું હોત તો ઘણાં લોકોના જીવ વચી શક્યા હોય એમ કેટલાંક તબિબો માની રહ્યાં છે.
કર્મચારીઓ પોતાનો પગાર વધારવા અને કોરોના સમયે જોખમી ફરજ જેટલા દિવસ બજાવી...
કોવિડ-19 વિશે દેશનું દૈનિક બુલેટીન
3.5.2020
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ
દેશમાં અત્યાર સુધીમાં 10,632 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 682 દર્દી સાજા થઇ ગયા છે. જે 26.59% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 39,980 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 2644 કેસો પોઝિટી...
પહેલાં ટેસ્ટ એકાએક ઘટાડી દીધા રૂપાણીનું ભોપાળું બહાર આવતાં ટેસ્ટ વધારી...
રાજ્યમાં કોરોનાથી સંક્રમિત ૧,૦૪૨ પોઝિટિવ દર્દીઓ કોરોનાને હરાવી સાજા થઇને ઘરે પરત ફર્યા
રાજ્યમાં 4 મે 2020એ કૉવિડ-૧૯ ના નવા ૩૭૪ પોઝિટિવ કેસ નોંધાયા : છેલ્લા ૨૪ કલાકમાં ૫,૯૪૪ ટેસ્ટ અત્યાર સુધીમાં થયેલ ૮૦,૦૬૦ ટેસ્ટમાંથી ૫,૪૨૮ કેસ પોઝિટિવ આવેલા છે. પહેલા રૂપાણી સરકારે ટેસ્ટની સંખ્યા એકાએક ઘટાડી નાંખીને મામલા ઓછા બતાવવા પ્રયાસ કર્યો હતો. પણ તેમનો ભો...
સિલ્વર લેક રૂ.5,655.75 કરોડમાં હિસ્સો ખરીદશે, રિલાયન્સ કેમ વેચાણ કરવા ...
જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.90 કરોડ
આંતરરાષ્ટ્રીય સ્તરની સૌથી મોટી ટેકનોલોજી રોકાણકાર કંપની પૈકીની એક કંપનીએ જિયો પ્લેટફોર્મ્સની શ્રેષ્ઠ ટેકનોલોજીકલ ક્ષમતાની ફરી પુષ્ટિ કરી
મુંબઈ, 4 મે, 2020: ફેસબુક પછી સિલ્વર લેકએ પણ રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અન...
ભારત સરકારની ઉજળી કામગીરી – મધ ખરીદ કરી મદદ કરી
લોકડાઉનના સમયમાં આદિવાસીઓ અને વનવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહેલી કેન્દ્ર સરકારની મિનીમમ સપોર્ટ પ્રાઇઝ સ્કીમ ફોર માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ
આદિવાસીઓ અને વનવાસીઓ પાસેથી ગૌણ વન પેદાશો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી આર્થિક સલામતી બક્ષે છે આ યોજના
કચ્છ જિલાના ૭૦૦ કુટુંબો પાસેથી ૧.૬૯ કરોડ રૂપિયાનું ૮૭૦ ક્વિન્ટલ મધ ખરીદતું ફોરેસ્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા
...
અમદાવાદમાં કોરોના માટે ખરેખર કોણ જવાબદાર, તબલીગિસ કે નમસ્તે ટ્રમ્પ?
24 એપ્રિલ, 2020 ના રોજ તેના વીડિયો સંદેશાવ્યવહારમાં, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમને માહિતી આપી હતી કે માર્ચ મહિનામાં ગુજરાત સરકારે કોવિડ -19 રોગચાળો ફેલાતો અટકાવવા માટે વિદેશથી પરત ફરતા 6,000 લોકોની ધરપકડ કરી હતી. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડ -19 નો ફેલાવો તબલીગીઓ દિલ્હીના નિઝામુદ્દીનથી પાછા ફરવાના કારણે થયો હતો. તેમના નિવેદનોને વ્...
કોવિડ-19 અપડેટ્સ – પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે ચર...
નવી દિલ્હી, 02-05-2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ક્ષેત્ર સંબંધિત સમસ્યાઓ અને તેમાં જરૂરી સુધારા અંગે ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં કૃષિ માર્કેટિંગ, માર્કેટમાં લાવવા યોગ્ય સિલક જથ્થાનું વ્યવસ્થાપન, સંસ્થાકીય ધિરાણ સુધી ખેડૂતોની પહોંચ અને કૃષિ ક્ષેત્રે રહેલા વિવિધ પ્રતિબંધોને યોગ્ય કાયદાના પીઠબળ સાથે મુક્ત કરવા જે...
310 લોકોના મોત લોકડાઉનથી કઈ રીતે થયા, તે જાણો સનસની વિગતો
સિવિલ સોસાયટીના ટ્રેકર, અખબારો, ઓનલાઇન ન્યુઝ પોર્ટલો અને સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ માહિતીના આધારે, કહે છે કે 30 એપ્રિલ સુધીમાં તમામ 310 મોત થયા છે. અકુદરતી બિન-કોવિડ મૃત્યુ મુખ્યત્વે લોકડાઉનને કારણે થાય છે. ભૂખમરો અને આર્થિક તકલીફ (દા.ત., ખેત પેદાશો વેચવામાં અસમર્થતા) ને લીધે 34 લોકો મૃત્યુ પામ્યા હતા; 20 થાકને લીધે (ઘરે ચાલવું, રેશન અથવા પૈસા માટે ...
કોવિડ-19 ભારત દેશનું અપડેટ્સ
અમદાવાદ
કોવિડ-19ના કારણે લાગુ લૉકડાઉન દરમિયાન જન ઔષધી કેન્દ્રો પર એપ્રિલ 2020માં રૂ. 52 કરોડના ટર્નઓવર સાથે વિક્રમી વેચાણ
નવી દિલ્હી, 03-05-2020
કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન ખરીદી અને લોજિસ્ટિક્સની સમસ્યાઓ હોવા છતાં પણ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રો – PMBJAKએ એપ્રિલ 2020માં રૂ. 52 કરોડના ટર્ન ઓવર સાથે વિક્રમી વ...
ગુજરાતી
English