૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫
સિંહ વસ્તીના અંદાજ મેળવવા માટે ધારી ગીર પૂર્વ વન વિસ્તારમાં
અધિકારીશ્રી-કર્મચારીશ્રી અને સ્વંય સેવકશ્રીઓ સહિત ૫૧૧ જેટલા જોડાયા
..................................
એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકામાં સિંહ વસ્તી અંદાજની કામગીરી
..................................
ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવ...
પાણી સંગ્રહ માટે 10 હજાર કામ થશે
10 thousand works will be done for water conservation जल संरक्षण के लिए 10 हजार कार्य किए जाएंगे અમદાવાદ, 17 મે 2025
જળ સંરક્ષણ માટે 4 એપ્રિલે કૅચ ધ રેઇન – સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની શરૂઆત કરી હતી. આ અભિયાનને હવે એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે અને આટલા ઓછા સમયગાળામાં રાજ્ય સરકારે નોંધનીય પ્રગતિ કરી છે. 5 મે સુધીના ડેટા અનુસાર, કુલ 10,523 લક...
ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર અને ગુજરાતની આત્મીયતા
૯ મે - રવીન્દ્રનાથ ટાગોર જન્મ જયંતિ Gurudev Rabindranath Tagore and the intimacy of Gujarat રવીન્દ્રનાથ ટાગોરે અમદાવાદમાં રહીને જ પોતાની બે લોકપ્રિય બંગાળી કવિતાઓ ‘બંદી ઓ અમાર’ અને ‘નીરોબ રજની દેખો’ કૃતિઓ રચી હતી ગુજરાતના પ્રવાસ દરમિયાન રવીન્દ્રનાથ ટાગોરે પોતાની પ્રસિધ્ધ રચના ‘ક્ષુદિત પાશાન’નો એક હિસ્સો લખ્યો અમદાવાદના શાહીબાગ ખાતે આ...
ગુજરાતમાં 13 હજાર નર્સ, 1500 એમ્યુલન્સ
16 મે 2025 રાજ્યમાં સરકારી દવાખાનાઓમાં 13 હજાર 507 નર્સ નોકરી પર છે.
સરકારની 61 સંસ્થાઓમાં 1920 બેઠક નર્સની છે. ખાનગી સંસ્થાઓમાં 997 કોલોજોમાં 47 હજાર 170 કોલેજોમાં નર્સીંગનાઅથ્યાસક્રમો છે. 2024-25માં રાજ્યમાં નર્સીંગની બી.એસ.સી.ની 500 બેઠકો સાથે અને પાંચ નવી કોલેજોને મંજુરી આપવામાં આવી હતી. નવી કોલેજ ગુજરાતના મોરબી, ગોધરા, પોરબંદર, રાજપીપળા...
ગુજરાત ભાજપના નેતાઓ અને પરિવારના ગુના અને ગુનાખોરી
ભાજપમાં ગુનાખોરી Crime in Gujarat BJP, Leader's and Family Crime દિલીપ પટેલ
અમદાવાદ, 12 મે 2025
ભાજપ ગુજરાતમાં 40 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની અને સરકારમાં 1995થી 23 વર્ષથી સત્તા પર છે. જે કોંગ્રેસે ગુજરાતમાં શાસન કર્યું તેના કરતાં પણ વધુ વર્ષો થઈ ગયા છે. કોંગ્રેસ 22 વર્ષ સુધી સરકારમાં રહી હતી. ભાજપને 33 વર્ષનો સમય થઈ ગયો છે. સત્તામાં રહીને ભાજપમ...
300 જાતના 14 લાખ પક્ષીઓ પાકિસ્તાન સરહદેથી ભારત આવ્યા
14 lakh birds of 300 species came to India from Pakistan border पाकिस्तान सीमा से 300 प्रजातियों के 14 लाख पक्षी भारत आए 10 મે: ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ અમદાવાદ, 10 મે 2025
વર્ષ 2023થી 2025 એમ 2 વર્ષમાં રાજ્યની 4 ‘રામસર સાઈટ’ વિસ્તારમાં અંદાજે 14 લાખ 20 હજાર યાયાવર પક્ષીઓ ગુજરાતમાં આવ્યા હતા. આ પક્ષીઓ પાકિસ્તાન અથવા અરબી સમુદ્...
ગુજરાતના 35 લાખ ખેલાડીઓમાંથી 50ને નોકરી મળી, સરકાર નોકરી આપતી નથી
50 players from Gujarat got jobs, but Gujarat's BJP govt is not giving jobs દિલીપ પટેલ 07/05/2025
50માંથી 44 ખેલાડીઓને કેન્દ્રમાં નોકરી મળી, જેમાં 16 રમતવીરો લશ્કરમાં જોડાયા. પણ ગુજરાત સરકારે તો માત્ર 6 ખેલાડીઓને નોકરી આપી છે. ગુજરાતમાં રમતગમતના ક્ષેત્રે નોંધાયેલા ખેલાડીઓની સંખ્યા નોંધપાત્ર છે. ગુજરાત રાજ્ય રમતગમત સત્તા (Sports Authority of ...
100 ટકા વધારે મીઠા અને સુગંધી લાલ અને પીળા તરબૂત જાત
100 percent sweeter and more fragrant red and yellow watermelon varieties 100 प्रतिशत अधिक मीठे और अधिक सुगंधित लाल और पीले तरबूज की किस्में ઉનાળામાં તરબૂચની તમામ ખૂબી વાંચો અમદાવાદ,
ખેડાના સાંખેજ ગામના 32 વર્ષના યુવા ખેડૂત શિવમ હરેશભાઈ પટેલે તરબૂચ અને ટેટીમાં નવી ખેતી શરૂ કરી છે. તેમના તરબૂચ સુગંધી અને બે ઘણી સુગર હોવાથી ભારે મીઠા છે. વ...
સંગીતમય ખેતર બનાવ્યું તો ખીરા કાકડીમાં સુંદરતા વધી
संगीतमय खेत बनाने से खीरे की सुंदरता बढ़ गई Making a musical farm increased the beauty of cucumber અમદાવાદ4-5-2025
સર જગદીશચંદ્ર બોઝે પોતાનું આખું જીવન વનસ્પતિઓને સમર્પિત કર્યું અને ઘણા સંશોધનો કર્યા. ભારતીય વનસ્પતિ શરીર વિજ્ઞાનની અને ભૌતિકશાસ્ત્રી સર જગદીશચંદ્ર બોઝે, તેમણે છોડમાં જીવન શોધ્યું હતું, તેમણે 1902માં પ્રકાશિત થયેલા તેમના સંશોધન "ર...
અમૂલે 15 વર્ષમાં 126.67 ટકા દૂધનો ભાવ વધાર્યો
Amul increased the price of milk by 126.67% in 15 years,6% increase in inflation every year and 8.50% increase in milk, Decrease in the number of animals but milk production increased. अमूल ने 15 साल में दूध के दाम में 126.67% की बढ़ोतरी की, महंगाई में हर साल 6% की बढ़ोतरी और दूध में 8.50% की बढ़ोतरी, पशुओं की संख्या में कमी लेकिन दूध का उत्पादन...
10 કરોડ દાડમના વૃક્ષોના બગીચા બનાવવામાં ગેનાભાઈ પટેલે મદદ કરી
Pomegranate farmer helped in planting 10 crore trees દિલીપ પટેલ અમદાવાદ, 30 એપ્રિલ 2025 2017 સુધીમાં 3 કરોડ અને હવે 2025 સુધીમાં મળીને કુલ 10 કરોડ દાડમના વૃક્ષોના બગીચા તૈયાર કરવામાં પ્રેરણા આપી હોય કે માર્ગદર્શન અને મદદ કરવાનો વિક્રમ છે. તેઓ દાડમ દાદા તરીકે જાણીતા છે. પદ્મશ્રી ગેનાજી દરગાજી પટેલ 9925557177 બનાસકાંઠાના લાખણી તાલુકાના સરાક...
માર્ગો કેમ ન બનાવ્યા? 30 હજાર લોકોને ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે બે...
Why were the roads not built? The GUJ.govt has rendered 30 thousand people unemployed દિલીપ પટેલ
અમદાવાદ, 29 એપ્રિલ 2025
છોટા ઉદેપુરમાં જંગલો અને પથ્થરોથી ઘેરાયેલો વિસ્તાર હોવાથી ખેતી પણ થઈ શકતી નથી. કુદરતે સફેદ પથ્થરોની ખાણો આપી છે. સફેદ સોનું ગણાતા પથ્થરો છે. અહીં 69 ડોલોમાઇટ ખાણો બંધ થતાં 30 હજાર શ્રમિકો બેરોજગાર થયા છે. ડોલામાઈટ પથ્થરનો પા...
સિંધુસંધિ છતાં કચ્છમાં પાકિસ્તારનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ
Despite the Indus Treaty, Pakistan's terrorism in Gujarat and Modi's politics in Kutch સિંધુસંધિ છતાં કચ્છમાં પાકિસ્તારનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ દિલીપ પટેલ
અમદાવાદ, 28 એપ્રિલ 2025
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અય્યૂબ ખાન વચ્ચે કરાંચીમાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાર થયા હતા. એને ‘ઇન્...
આંતરરાષ્ટ્રીય મુલ્ય ધરાવતા અદભૂત બીજારા ફળની કચ્છમાં ખેતી
Cultivation of the amazing Bijora fruit of international value in Kutch कच्छ में अंतरराष्ट्रीय मूल्य के अद्भुत बिजरा फल की खेती પુરા ભારતમાં માત્ર કચ્છમાં ખેતી ખેડૂતોએ તેને મૂળ સ્વરૂપે જાળવીને ખેતી કરે છે. તેનું જૂથ તે તમામ ખરીદી લે છે અમદાવાદ
કચ્છના નખત્રાણામાં ખેડૂત ગોવિંદ પટેલે બિજોરુની ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીને ખેડૂતોને સારો એવો ફાય...
સરકારી કચેરીઓનો સમય સવારે 9.30થી 5.10 કરવાની ભલામણ
Recommendation to change the timing of guj.gov. offices from 9.30 am to 5.10 pm गुजरात में सरकारी दफ्तरों का समय सुबह 9.30 बजे से बदलकर शाम 5.10 बजे करने की सिफारिश
27/04/2025 ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સરકારને 26 એપ્રિલ 2025ના રોજ સોંપવામાં આવ્યો છે. ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી સરકાર તમારે દ્વાર-‘ગવર્મેન્ટ એટ યોર ડોર...

English








