Monday, March 9, 2026

ગુજરાત સરકારની સંસ્થાએ કોરોના જેવા અતિ શુક્ષ્મ જીવોને 10 મીનીટમાં મારી...

અમદાવાદ, 17 એપ્રિલ 2020 માત્ર 10 મિનિટમાં કોઈપણ વસ્તુ પરના અતિશુક્ષ્મ જીવોને મારી ને જંતુ મુક્ત કરી શકે એવું વિકિરણ આધારિત ઉપકરણ બનાવાયું. જે કોરોના વાયરસની મહામારી સ્પર્શથી ફેલાતા રોગને બચવા આ સાધન સારું છે. સોશિયલ ડિસ્ટન્સ કરતાં આ સાધન શ્રેષ્ઠ છે. ચીજ વસ્તુ જંતુરહિત થઈ જતી હોય તો તેનાથી રોગને અટકાવી શકાય છે. અમદાવાદના ધોલેરા ખાતે ગુજરાત સરકાર ...

ગુજરાત સરકારે કહ્યું યોગ કરો અને લસણ ખાઓ

ગુજરાત સરકારે કોરોના સામે રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે કેટલીક નવી પદ્ધતિ બનાવીને લોકોને તેમ કરવા માટે કહેવામાં આવ્યું છે. 1 દિવસભર ગરમ પાણી પીવું. 2 આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે) (#YOGAatHome #StayHome #StaySafe) 3 હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો રોગપ્રતિકારક શક્તિ...

82 લાખ લોકોને રોગ પ્રતિરોધક અમૃતપેય અને 52 લાખ લોકોને હોમીયોપેથી દવા અ...

ગાંધીનગર, 17 એપ્રિલ 2020 આયુર્વેદના રોગ પ્રતિરોધક અમૃતપેયનું તમામ સરકારી આયુર્વેદ દવાખાન ,હોસ્પીટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. 17 એપ્રિલ 2020 સુધીમાં 82.68 લાખ લોકોને ઉકાળો અપાયો છે. હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ આર્સેનિકમ આલ્બમ 30 નું તમામ સરકારી હોમીયોપથી દવાખાના કે હોસ્પીટલ દ્વારા 52.36 લાખ લોકોને આપવામાં આવી છે. આયુર્વેદા હોમીયોપેથ...

આખી દુનિયામાં 50 લાખ લોકોના ચાલું વર્ષમાં મોત

777 કરોડની વિશ્વની વસતીમાં રોજ રોગોના કારણે કેટલાં લોકોના મોત થઈ રહ્યાં છે તેની વિગતો. કોરોના વાઇરસના કેસ: 2,183,877 મૃત્યુ: 146,872 પર રાખવામાં આવી છે પુન સારા થયા : 552,771 પર રાખવામાં આવી છે વિશ્વમાં આરોગ્યના આંકડા 3,821,707          આ વર્ષે ચેપીરોગના મૃત્યુ 143,194            આ વર્ષે મોસમી ફ્લૂનાં મોત 2,237,686       આ વર્ષે 5 વર્...

ભાવનગરમાં 92 વર્ષના વૃદ્ધ કોરોના મૂક્ત કઈ રીતે થયા ? શું હતું તેના મનમ...

ભાવનગર, 16 એપ્રિલ 2020 70 વર્ષથી વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને કોરોના - Covid-19 વધુ હાનિ કરે છે. સમગ્ર વિશ્વમાં 70 વર્ષથી વધુ ઉંમર ધરાવનારાઓનું મૃત્યુનું પ્રમાણ ઊંચું છે, પણ ભાવનગરમાં ઉલટું થયું છે. દેશ માટે આ એક અનોખો વિક્રમ છે. તાળીઓથી વિદાય ભાવનગરમાં 16 એપ્રિલ 2020માં કોરોના ગ્રસ્ત 3 દર્દીઓ સારા થઈ જતાં સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં...

ઉદ્યોગ ધંધાને 20 એપ્રિલથી ગુજરાતમાં ખોલવા છૂટ અપાઈ

વાણિજ્યીક અને ઊદ્યોગ સંબંધિત એકમો તા. ર૦ એપ્રિલથી પૂરતી તકેદારી સાથે શરૂ કરી શકાશે. હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન સિવાય છૂટછાટો લાગુ કરવામાં આવશે જિલ્લાકક્ષાએ છૂટછાટોના અમલ-દેખરેખ-નિયંત્રણ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની સમિતીની રચના વાણિજ્યીક - ઊદ્યોગ એકમોએ થર્મલગન –ફરજિયાત માસ્ક – સેનિટાઇઝેશન - સોશિયલ ડિસ્ટન્સીંગ જેવી આવશ્યક વ્યવ...

આરએસએસ દ્વારા ગુજરાતમાં 1 કરોડ લોકો માટે દવાઓ આપવામાં આવી

અમદાવાદ, 17 એપ્રિલ 2020 ગુજરાતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા ભારતીના લોકોને કોરોના વાયરસમાં લોકડાયનમાં મદદ કરવામાં આવી રહી છે. આરએસએસના પ્રવક્તાએ એ જણાવ્યું છે. થોડાક દિવસોમાં 34 હજાર સ્વયંસેવકો વતી એક કરોડથી વધુ લોકોને દવાઓ આપવામાં આવશે. સંઘ દ્વારા ગુજરાતમાં આફતીના સમયે હંમેશ સારું કામ થયું આવ્યું છે. કચ્છ ભૂકંપના 20 વર્ષ પછી આ વખતે પણ લોકોને મો...

સુરતમાં 22 એપ્રિલ સુધી કરફયુ

કોરોના વાયરસના વધતા સંક્રમણને પગલે લોકડાઉન વધુ ચુસ્ત બનાવવા  સુરતના ચાર પોલીસમથક અને એક પોલીસ ચોકી વિસ્તારમાં  તા. ૧૬મી એપ્રિલ મધ્યરાત્રિથી તા. જાહેર કરાયો છે. સલાબતપૂરા-મહિધરપૂરા-લાલગેટ-અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસ મથકની  કમરૂનગર પોલીસ ચોકીના વિસ્તારોમાં કરફયુ રહેશે. કરફયુના દિવસો દરમ્યાન ૧ થી ૪ માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત છે. વિડીયો કો...

ગુજરાતની અટીરાએ ભારતમાં સૌપ્રથમ N99 માસ્કનું કાપડ બનાવ્યું

- ઉમંગ બારોટ અમદાવાદ, 16 એપ્રિલ 2020 અમદાવાદમાં આઈઆઈએમ સામે આવેલી અટીરા - ટેક્સટાઇલ સંશોધન સંસ્થા ભારતની એકમાત્ર સંસ્થા છે જ્યાં N99 માસ્કનું ફિલ્ટર મટીરીયલ તૈયાર કરવામાં આવે છે. ડી.આર.ડી.ઓ. દ્વારા આ કામ સોંપાયાના દિવસે જ મને રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમનો ફોન આવ્યો અને કોઈપણ જરૂરિયાત માટે સંપૂર્ણ સહકારની તત્પરતા દાખવતામાં આવી હતી.  G.N.F....

ખાદીના 12 હજાર માસ્ક તૈયાર કરાયા

છોટાઉદેપુર, 16 એપ્રિલ 2020 છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાટિયા અને બામરોલી ગામની 22 મહિલાઓએ ખાદીના માસ્ક બનાવ્યા છે. જેના દ્વારા તેઓ આજીવિકા મેળવી રહી છે. માસ્ક પહેરી વ્યક્તિ પોતે સંક્રમણથી બચી બીજા વ્ય ક્તિઓને સંક્રમિત થતા પણ અટકાવી શકે છે. ઘરે બેસી રોજના 1450 ખાદીના માસ્ક બનાવે છે. જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા ઉપરાંત ગ્રામ પંચાયતો, ગામડાઓમ...

અમદાવાદમાં વિજય નેહરાની 10 લાપરવાહીથી શહેર ભયમાં આવી પડ્યું

અમદાવાદ, 16 એપ્રિલ 2020 અમદાવાદ શહેરના કમિશ્નર વિજય નહેરા સામે અમદાવાદને કોરોનાથી સલામત રાખવા સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. તેમની 10 નિષ્ફળતાઓ સામે આવી છે. જેમાં તેમના કારણે આખુ અમદાવાદ હવે ભય હેઠળ આવી ગયું છે. સુરત આજે સલામત છે. અમદાવાદમાં આખા ગુજરાતના 50 ટકા કોરોના કેસ થઈ ગયા છે. એક ધારાસભ્ય પોઝેટીવ કોરોના થયા છે બીજા 3 ધારાસભ્યો શંકાના દાય...

નિવૃત્ત આર્મીમેન ગુજરાતમાં ફરજ પર મૂકાયા

લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસ અને એક્સ આર્મીની મોડાસામાં ફેલગ માર્ચ યોજાઈ સમગ્ર ગુજરાતમાં 65 હજાર જેટલાં એક્સ આર્મીમેન છે. જેઓ લશ્કરમાંથી નિૃત્ત થઈને અન્ય વ્યવસાયમાં રોકાયા છે. તેમને કોરોના સામેના યુદ્ધમાં લગાવવામાં આવી રહ્યાં છે. મોડાસામાં જુદી જુદી જગ્યાએ પોલીસ અને એક્સ આર્મી દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી અને લોકોને ઘરમાં જ રહેવા મા...

ખેડાવાલાની સાથે કામ કરતાં 35 કોંગ્રેસના કાર્યકરોના હજુ સેમ્પલ નથી લેવા...

ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ જાહેર થયા બાદ રાજ્યનું રાજકારણ પણ કોરોનાગ્રસ્ત થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા સામે આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે ધારાસભ્ય જે 35 લોકોના સતત સંપર્કમાં રહેતા હતા તે પૈકી માત્ર ગણતરી ના લોકોના જ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોને ક્વોરેન્ટાઇ કરીને સંતોષ માનવામાં આવ્યો છે. જમાલપ...

ગંદા દાહોદમાં 23 દિવસમાં એક હજાર ટન કચરો કાઢ્યો

લોકડાઉનના ૨૩ દિ’માં 1.40 લાખની વસતી ધરાવતાં દાહોદ નગરમાંથી એક હજાર મેટ્રિક ટન કચરો નીકળ્યો, માથા દીઠ 7 કિલો કચરો કાઢવામાં આવ્યો હતો. કોઈ અધિકારીઓએ શહેરને સાફ રાખવા કાળજી રાખી ન હોવાનું આ કચરો બોલતો હતો. લોકડાઉનને કારણે માનવ વિસર્જિત કચરાનું પ્રમાણ ઘટ્યું ને પાલિકાનો સાવરણો ખૂણેખૂણે ફરી વળતા દાહોદ નગર ચોખ્ખુ ચણાક થઇ ગયું કોરોનાના સંક્રમણને રોકવા...

11 હજાર મહિલા, કેદી, દર્દીઓને ટપાલીઓએ મદદ પહોંચાડી

જામનગર ટપાલ વિભાગ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના પેન્શનરોને પેન્શન અને વિધવા બહેનોને આપવામાં આવતી સહાય તેમના ઘર આંગણે કોઈપણ જાતના વધારાના ચાર્જ લીધા વગર ચૂકવવામાં આવી રહી છે. ૩ એપ્રિલથી આ સહાય લાભાર્થીઓના ઘરઆંગણે ઘરે ઘરે જઈને આ સહાય ચુકવવામાં આવી રહી છે. હાલ સુધીમાં જામનગર જિલ્લાના કુલ ૮૨૦૭ વિધવા સહાય લાભાર્થી બહેનોને કુલ રૂ. ૨,૧૭,૩...