રૂપાણી સરકારનું ગરીબ અનાજનું ચણા દાળ કૌભાંડ, થેલીઓ મળી
રાજકોટના મોરબી હાઇ વે પર ગુજરાતની વિજય રૂપાણીના સરકારી રાશનની ચણા દાળની ખાલી કોથળીઓનો મોટો જથ્થો મળી આવ્યો છે. લોકડાઉનમાં સરકાર તરફથી રાશન આપવા આવી રહ્યું છે. તે થેલીઓ અહીંથી મળી આવતાં કૌભાંડ થયું હોવાની શક્યતા છે. એક કિલો ચણા દાળની ખાલી કોથળીઓનો જથ્થો મળ્યો છે. આથી અનેક કૌભાંડોના સવાલો ઉઠ્યા છે. લોકડાઉનમાં ગરીબ પરિવારો સુધી સરકારી અનાજ પૂરું પહોંચ...
શ્વસન અને અન્ય માટે અત્યંત કાર્યક્ષમ સુપ્રાઇઝોર્બન્ટ સામગ્રીની રચના અન...
દિલ્હી, 09 એપ્રિલ 2020
શ્રી ચિત્ર તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ અને ટેકનોલોજી (એસસીટીઆઇએમએસટી) ના વિજ્ઞાનીઓએ ભારત સરકારના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ (ડીએસટી) હેઠળ એક સ્વાયત સંસ્થાએ પ્રવાહી શ્વસન અને અન્ય માટે અત્યંત કાર્યક્ષમ સુપ્રાઇઝોર્બન્ટ સામગ્રીની રચના અને વિકાસ કરી છે. ચેપગ્રસ્ત શ્વસન સ્ત્રાવના સલામત સંચાલન માટે શરીરના પ્રવાહી નક્કરકરણ...
કોરોના અને સાપ કરડવામાં શ્વાસની સમસ્યામાં પ્રાણવાયું આપતી ડિવાઇઝનું મો...
ડીએસટીના ફંડથી ચાલતી કંપની કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે હવામાં ઓક્સિજનનો પુરવઠો વધારવા ડિવાઇઝનું મોટા પાયે ઉત્પાદન કરશે
ડીએસટીના સેક્રેટરી પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું કે, “આ નવીન ઉપકરણ ઉત્કૃષ્ટ રીતે લાભદાયક પુરવાર થશે"
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) પાસેથી ફંડ મેળવતી, પૂણેની સીએસઆઇઆર-નેશનલ કેમિકલ લેબોરેટરી પાસેથી પ્રોપ્રાઇટરી ટેકનો...
નવી શોધાયેલી કોરોના લડતની ડિજિટલ IR થર્મોમીટર અને OEU ટેકલોનોજી કોણ મફ...
તબીબી ઉપકરણોના ઉત્પાદન માટે CSIR- રાષ્ટ્રીય રસાયણ લેબોરેટરીએ (NCL)એ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે જોડાણ કર્યું
સમગ્ર ભારતમાં ઉત્પાદકોને જથ્થાબંધ ઉત્પાદન માટે તૈયાર હાર્ડવેર અને સોફ્ટવેરની ડિઝાઇન વિનામૂલ્યે આપવામાં આવશે
CSIRની અંગભૂત લેબ, CSIR-NCL પૂણે છેલ્લા એક દાયકાથી તેમના વેન્ચર સેન્ટર દ્વારા નાવીન્યતા અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન ...
ખેત પેદાશોની ટ્રકો ગુજરાતમાં આવી શકશે
ખેડૂતોને ખેતી સાથે સંકળાયેલી કામગીરીઓ, ખેત પેદાશોની તથા ખેત ઉત્પાદનો, ખેતી માટેનાં સાધનો, ફર્ટિલાઈઝર્સ તથા ખેતીનાં ઉપકરણો અને યંત્ર સામગ્રીની હેરફેર કરવા માટે અપાયેલી મુક્તિ બાબતે રાજ્યોને આ ક્ષેત્રમાં કામ કરતી એજન્સીઓને માહિતગાર કરવા કહેવામાં આવ્યું
16, એપ્રિલ, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સીંગ મારફતે ખરીફ નેશનલ કોન્ફરન્સ યોજાશે
લઘુત્તમ ટેકાના ...
હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા નહીં આપો તો અમેરિકા બદલો લેશે, ટ્રમ્પની ધમક...
ટ્રમ્પની ધમકી અને ભારતના સાર્વભૌમત્વનું સત્યાનાશ
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતને એવી ધમકી આપવામાં આવી કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન નામની દવાની નિકાસ પર ભારત સરકારે જે પ્રતિબંધ મૂક્યો છે તે જો ભારત નહિ ઉઠાવી લે અને અમેરિકાને એ દવાની ભારતમાંથી આયાત નહિ કરવા દે તો અમેરિકા ભારત સામે "બદલો" લેશે. "બદલો લેવો" એટલે સામેની વ્યક્તિ કે સં...
14 લાખ લોકોને IT 5 લાખ સુધીનું ટેક્સ રિફંડ તાત્કાલિક ચૂકવશે
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતા અને લોકડાઉનને લીધે ધંધા-વેપાર અને ઉદ્યોગોને કમરતોડ ફટકો પડ્યો છે. તેમની આર્થિક મુશ્કેલીને હળવી કરવા માટે આવકવેરા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે સામાન્ય કરદાતાઓ અને વેપારીઓ/બિઝનેસમેનને તેમનું રૂ.5 લાખ સુધીનું પેન્ડિંગ ટેક્સ રિફંડ તાત્કાલિક ચૂકવવી દેવાનો આદેશ જાહેર કરાયો છે....
અલ્ટો, વેગનઆર, સેલેરિયો, સ્વિફ્ટ, એસ-પ્રેસો, બલેનો, ડિઝાયર કારનું ઉત્પ...
મારુતિ સુઝુકીએ માર્ચમાં વાહનોનું ઉત્પાદન 32 ટકા ઘટાડ્યું
મુંબઇઃ દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચર્સ કંપની મારુતિ સુઝુકીએ માર્ચ મહિનામાં વાહનોનું ઉત્પાદન 32.05 ટકા ઘટાટ્યું છે. કંપનીએ માર્ચ મહિનાના ઓટો પ્રોડક્શન અંગે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી છે.
માર્ચ મહિનામા કંપનીએ 92540 વાહનોનુ ઉત્પાદન કર્યું છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં કંપનીએ 1...
’ગુજરાત આકસ્મિકતા નિધિ’ નું રૂપાણીનું રૂપિયા કાંડ શું છે ?...
પ્રો. હેમંતકુમાર શાહ
ગુજરાતના જાણાતા પત્રકાર, લેખક, ચળવળકાર, અર્થશાસ્ત્રી
જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ જેવા સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે.
હવે બીજો ગંભીર મુદ્દો
1 બંધારણની કલમ-267-2 મુજબ 'ગુજરાત આકસ્મિકત...
ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડમાં ગોલમાલ કેમ ? બંધારણ, કાયદાનો રૂપાણીએ ભ...
- પ્રો. હેમંતકુમાર શાહ
અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, ધાર્મિક લોકો-સંપ્રદાય, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસ...
કોરોનામાં કરોડો રૂપિયા આપનારા કયા ઉદ્યોગપતિ દાનવીર છે ? વિવાદ શું છે ?...
નવી દિલ્હી : કોરોના વાયરસનું ખર્ચ મંદીમાં કેન્દ્ર સરકાર કાઢી શકે તેમ નથી તેથી ધનપતિઓએ વડાપ્રધાનના ખાનગી ટ્રસ્ટ પીએમ-કેર ફંડને કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દાન પર ચાલતી અને લોકોએ આપેલા દાનમાંથી સરકારને દાન કરવાના ઘણાં મંદિર છે.
એવા 10 લોકો કે જેમણે નરેન્દ્ર મોદીના ખાનગી ટ્રસ્ટને દાન આપ્યું છે. જેમાંથી સરકાર તેમને આવકવેરાની રાહતો આપશે અને કંપનીના...
દુનિયાને ચેપ લગાડનારા વુહાનની જેમ ગુજરાતમાં અઢી મહિના લોકડાઉન રાખવું પ...
નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં જ્યાંથી કોરોના આવ્યો તે વુહાનમાં 76 દિવસ બાદ આજે લોકોને બહાર જવાની છૂટ આપીને લોકડાઉન દૂર કરાયો છે. ભારત અને ગુજરાતમાં જો સંપૂર્ણ રીતે કોરોના દૂર કરવો હોય તો 21 દિવસના બદલે 76 દિવસ સુધી લોકડાઉન રાખવું પડે એવું ચીનના વુહાન પરથી તબીબો કહી રહ્યાં છે. તેથી ભારતમાં હજું લાંબો સમય સુધી લોકડાઉન રાખવું પડશે. કારણ કે ભારતમાં વિદેશ...
ભારતમાં ગઈકાલના કુલ કોરોનામાં એક દિવસમાં 10 ટકા નવા કેસ, ગુજરાતમાં 5 ટ...
હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વિગત
ક્રમ
અત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દી
દાખલ દર્દી
ડીસ્ચાર્જ
મૃત્યુ
વેન્ટીલેટર
સ્ટેબલ
૧
૧૮૬
૦૨
૧૪૩
૨૫
૧૬
કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો
૨૫૭ કોરોન્ટાઇન ફેસિલીટી- ૧૫, ૨૮૪ બેડ
ક્રમ
હોમ કોરોન્ટાઇન
સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇન
પ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇન
કુલ કોરોન્ટા...
ગુજરાતના ખેડૂત વૈજ્ઞાનીકે વિકસાવેલા બાયો-ફોર્ટિફાઇડ ગાજરની વેરાઇટીથી સ...
ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ખેડૂત વિજ્ઞાની વલ્લભાઈ વશરામભાઈ મરવાણિયાએ ઊંચું બીટા-કેરોટિન અને આયર્ન ધરાવતા બાયોફોર્ટિફાઇડ ગાજરની વેરાઇટી મધુવન ગાજર વિકસાવ્યું છે, જેનો લાભ આ વિસ્તારનાં 150થી વધારે સ્થાનિક ખેડૂતોને મળી રહ્યો છે. આ ગાજરનું વાવેતર જૂનાગઢમાં 200 હેક્ટરથી વધારે વિસ્તારમાં થાય છે અને સરેરાશ ઉપજ હેક્ટરદીઠ 40 થી 50 ટન છે, જે સ્થાનિક ખેડૂતોની આ...
મધ્યમ વર્ગના 3 કરોડ લોકોને મફત અનાજ આપવા રૂપાણીનો નિર્ણય
વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યના 60 લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારકો પરિવારો એટલે કે 2.50 થી 3 કરોડ જેટલા મધ્યમ વર્ગીય લોકોને અનાજ અપાશે. રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ર્ડધારકોને મધ્યમ વર્ગના લોકોને એપ્રિલ માસમાં કુટુંબ દિઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દ...
ગુજરાતી
English