ગુજરાતમાં 13 લાખ હેક્ટર જમીન પરના 58 પ્રોજેક્ટ સામે 20 લાખ લોકોનો વિરો...
ढाई लाख करोड़ का निवेश विवादों में, गुजरात में 13 लाख हेक्टेयर जमीन पर 58 परियोजनाओं के विरोध में 20 लाख लोगों ने किया विरोध ગાંધીનગર, 22 એપ્રિલ 2023 ગુજરાતમાં 58 પ્રોજેક્ટસ એવા છે જેમાં સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં છે. આવા ચાલુ તકરાર પ્રોજેક્ટ કે જે મોટા ભાગે માળખાગત પરિયોજનાઓ છે. જેમાં 20 લાખ 32 હજાર 249 લોકો અસરગ્રસ્ત છે. જેમાં 12 લાખ 86 ...
ઘર આંગણે સરકાર – સ્વાગતમાં 26 વર્ષમાં 10 લાખ ફરિયાદો
घर पर सरकार - स्वागत में 26 साल में 10 लाख शिकायतें દિલીપ પટેલ ગાંધીનગર, 22 એપ્રિલ 2023 20 વર્ષમાં 7 લાખ ફરિયાદો
મુખ્યમંત્રીના જનસંપર્ક ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કચેરી 1997માં ગુજરાતના લોકપ્રિય મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે શરૂ કરી હતી. દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુજરાતમાં 8 મુખ્ય પ્રધાનોએ અમલી બનાવ્યો છે. ઘર આંગ...
ગુજરાતમાં 10 હજાર હેક્ટરમાં શક્કર ટેટીનું વાવેતર, ખેડૂત ભરત પટેલે 6 હજ...
गुजरात में 10 हजार हेक्टेयर में शक्कर टेटी की रोपाई
ગાંધીનગર, 21 એપ્રિલ 2023
વિંઝુવાડા ગામના ખેડૂત ભરત પટેલે દાડમની સાથે શક્કરટેટીના ઉનાળું પાકમાં સારો ઉતારો લીધો છે. 70થી 90 દિવસમાં તૈયાર થતી શક્કર ટેટીને ઓછું પાણી જોઈએ છે. 45 દિવસે એક વીઘામાંથી 50 મણ શક્કરટેટીનું ઉત્પાદન મેળવે છે. બીજા ફાલમાં 200થી 250 મણ શક્કર ટટી પાકે છે. એક વિઘામાં 6 હજાર કિ...
ગુજરાતમાં ગામડાના મકાનોની પ્રોપર્ટી કાર્ડ યોજના નિષ્ફળ
ગાંધીનગર, 22 એપ્રિલ 2023
ગામતળ રીસરવે કરીને પ્રોપર્ટી કાર્ડ આપવાનું 2021થી 2024 સુધીમાં ગુજરાતમાં કરવાનું છે. 2021-25 દરમિયાન દેશના 6.62 લાખ ગામડાઓમાં 1.25 કરોડ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા છે. પણ ગુજરાતમાં કામગીરી ખોરંભે પડી ગઈ છે. કેટલાં કાર્ડ અપાયા છે તે અંગે સત્તાવાર જાહેરાતો કરાઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં દેશના 8 રાજ્યો મ...
સુશીલાબેન શેઠનું ૯૫ વર્ષની વયે નિધન
આઝાદીની ચળવળમાં ગાંધીજી સાથે જોડાયેલા, પૂર્વ કેબીનેટ મંત્રી, પ્રખર શિક્ષણશાસ્ત્રી, જાણીતા સમાજ સેવિકા, દાતા, પ્રખર ગાંધીવાદી અને અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા ડૉ. સુશીલાબેન શેઠનું ૯૫ વર્ષની વયે દુઃખદ નિધન અંગે શ્રધ્ધાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે,...
મોદીનું નીમ કોટેડ યુરિયા, નેનો યુરિયા કે ડ્રોન દ્વારા યુરિયાનો છંટકાવ ...
કરોડોનું કૌભાંડ અટકશે 9 વર્ષથી નીમ તેલ કોટેડ યુરિયા વાપરવામાં આવે છે. જેથી સબસિડીનું યુરિયા કારખાનાઓમાં ન વપરાય. તેમ છતાં 2019માં ગુજરાતમાં 3 ફેક્ટરીઓ પકડાઈ હતી કે જ્યાં નીમ કોટેડ યુરિયા પર પ્રોસેસ કરીને કારખાનામાં વાપરવા માટે બનાવતી હતી. આવી અનેક ફેક્ટરીઓ ગુજરાતમાં છે. જેમાં દર વર્ષે કરોડો રૂપિયાના યુરિયા પગ કરી જાય છે. આમ 6 હજાર કરોડના યુરિયામ...
જ્યાં ઘર તેમાં નળ યોજના 2022માં પૂરી ન કરી શકાઈ
દિલીપ પટેલ
ગાંધીનગર, 21 એપ્રિલ 2023
ભાજપની સરકારના તત્કાલિક મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 7 માર્ચ 2021માં ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, 'નલ સે જલ તક' યોજનામાં 2022ના અંતે એક પણ ઘર બાકી નહીં રહે. ઝુપડપટ્ટીના દરેક ઘરમાં નળ હશે. પાણી જન્ય રોગથી પ્રજાને મુક્તિ અપાવીશું. ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ...
ભાજપની શેખી પણ 2022માં ગુજરાત ક્ષય મુક્ત ન થયુ, તમાકુથી ટીબી વધ્યો
ગાંધીનગર, 20 એપ્રિલ 2023
વિશ્વ આરોગ્ય સંગઠ્ઠને વર્ષ 2030 સુધીમાં ટીબી મુક્ત વિશ્વનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. ભારતમાં 2025માં ટીબી નાબુદ કરવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ગુજરાત સરકારે 2022માં રાજ્યને 'ટીબી મુક્ત' બનાવવાની જાહેરાત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. 'ટીબી નિર્મૂલન'ની દિશામાં અગ્રણી રાજ્ય બનવાની શેખી મારી ...
મોદીએ વચન આપ્યું પણ 20 વર્ષ સુધી ન પાળ્યું, CM પટેલે કામ કર્યું
અમદાવાદ, 20 એપ્રિલ 2023
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂ.110 કરોડના ખર્ચે ‘પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ' શરૂ કરાયો છે. પહેલા તે રૂ.200 કરોડના ખર્ચનો અંદાજ હતો. તેની ડીઝાઈન અને સ્થળમાં ફેરફાર કરવા પડ્યા છે. 20 વર્ષ પહેલા પૂર્ણા નદી પર ટાઈડલ ડેમ બનાવવાની તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. હવે ...
સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબી અને ઝુંપડાના 15 અહેવાલો
દિલીપ પટેલ ગાંધીનગર, 19 એપ્રિલ 2023 કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયે સ્માર્ટ સિટી સુરતની 16 એપ્રિલથી 18 એપ્રિલ 2023 માટે નેશનલ મીડિયા ટૂર યોજી હતી. સુરતનાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે ઈ. સ. 2000માં સુરતમાં ઝૂંપડપટ્ટીમાં વસ્તી 26 ટકા હતી, હવે ઘટીને 6 ટકા થઈ છે. સુરતની વસ્તી અત્યંત ઝડપથી વધી રહી છે તો બીજી તરફ સ્લમ વસ...
કાશ્મીરની સળગતી વાર્તા: ભારતમાં વિલીનીકરણથી લઈને કલમ 370 નાબૂદ સુધીની ...
કાશ્મીરની વાર્તા: ભારતમાં વિલીનીકરણથી લઈને કલમ 370 નાબૂદ સુધી, જાણો ક્યારે, શું થયું?
આઝાદીના 72 વર્ષ પછી, જમ્મુ અને કાશ્મીરની ઓળખ બદલવા માટે ફરીથી ઇતિહાસ રચવામાં આવ્યો અને કલમ 370નો અંત આવ્યો. આ છે 'દાસ્તાન-એ-કાશ્મીર: 1947-2021'
જમ્મુ અને કાશ્મીરમાં પથ્થરમારો (ગેટી) જમ્મુ અને કાશ્મીરમાં પથ્થરમારો (ગેટી)
આજ તક - સાભાર
સુધાંશુ મહેશ્વરી
નવી દિલ્...
ભારતમાં મુસ્લિમોનો જન્મ દર હિંદુ કરતાં નીચો ગયો, તેથી મોદી વસતી ગણતરી ...
ભારતમાં મુસ્લિમોની વસ્તી અંગેના દાવાઓનું સત્ય શું છે?
શ્રુતિ મેનન અને શાદાબ નજમી, બીબીસી વાસ્તવિકતાની તપાસ - રિયાલિટી ચેક
17 એપ્રિલ 2023
એપ્રિલમાં ભારતની વસ્તી ચીનની વસ્તી કરતાં વધી જશે. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતમાં મુસ્લિમોની સ્થિતિને લઈને અનેક દાવા કર્યા છે. અમેરિકાની મુલાકાત દરમિયાન નિર્મલા સીતારમણે એ દાવાઓને ફગાવી દીધા હતા કે ભ...
ભારતના G20 પ્રેસિડન્સી દરમિયાન 100મી G20 મીટિંગ
નવી દિલ્હી, તા.17-04-2023 વારાણસીમાં તેની 100મી G20 બેઠક, કૃષિ મુખ્ય વૈજ્ઞાનિકોની બેઠક (MACS)ની યજમાની સાથે, ભારત આજે તેની G20 પ્રેસિડેન્સીમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ ઉજવણી કરે છે. ગોવામાં 2જી હેલ્થ વર્કિંગ ગ્રૂપ, હૈદરાબાદમાં 2જી ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગ્રૂપ અને શિલોંગમાં સ્પેસ ઈકોનોમી લીડર્સની પૂર્વવર્તી બેઠક પણ આજે યોજાઈ રહી છે. 16 નવેમ્બર 20...
ગુજરાતમાં બેશરમ સંઘ
લેખક - શ્રીનાથ ઉપાધ્યાય
કિરણ જેના ઠગ અને સંઘ કેવી જાળ રચે છે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સત્તાનો લોભ, નકલી હિંદુવાદ, ઘમંડી, રાષ્ટ્રવાદની આડમાં દંભની વિગતો સમજવા જેવી છે. કારણ કે કિરણ સાથે સંઘ અને ભાજપ જોડાયેલા છે. કિરણને સમજવો હોય તો ગુજરાત ભાજપ અને સંઘને સમજવો પડે તેમ છે. શ્રીનાથ ઉપાધ્યાય
આ વાત સંઘ અને ભાજપ સાથે જોડાયેલા હતા એવા શ્રીનાથ ઉપા...
ગુજરાતમાં 4 વર્ષમાં 1050 અંગોનું દાન, 3409ને નવજીવન, અંગદાન ન મળતાં 30...
અમદાવાદ, 15 એપ્રિલ 2023 દેશમાં કુલ અંગ પ્રત્યારોપણની સંખ્યા વર્ષ 2013માં 5000 કરતાં ઓછી હતી તે વર્ષ 2022માં વધીને 15000થી વધુ થઈ ગઈ છે. હવે, અંગ અને પેશીઓના નેટવર્ક દ્વારા રાષ્ટ્રીય (NOTTO), પ્રાદેશિક (ROTTO) અને રાજ્ય સ્તર (SOTTO) પર ટ્રાન્સપ્લાન્ટ સંસ્થાઓના વધુ સારા સંકલનને કારણે મૃત દાતા દીઠ વધુ અંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2016માં...

English













