Thursday, November 21, 2024

હું ભાવનગરનો વાધાણી રીક્ષાવાળો

આજનું સોશિયલ મીડિયા એટલું પાવરફુલ થઈ ગયું છે કે સવારે જેને હીરો બનાવ્યો હોય તેને સાંજ પડતાં, પડતા ઝીરો કરી નાખવામાં આવેછે,આવુજ કંઈક જોવા મળ્યું સોશિયલ મીડિયામાં વાયરલ ભાજપના પરદેશ પ્રમુખ જીતુ વાંધાણીના એક વાયરલ ફોટોને લઈને,ફોટોગ્રાફ સિમ્પલ છે,એક ઓવરલોડ ઓટો રિક્ષામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી તે રિક્ષાને હાંકી રહયાં છે,પણ ફોટોગ્રાફ ને વાયરલ કર...

14 વર્ષના એકચક્રી શાસનમાં નરેન્દ્ર મોદીએ એક પણ પીડિત દલિતની મુલાકાત ન ...

માહિતી અધિકાર હેઠળ મેળવેલ વિગતોમાં છેલ્લાં ત્રણ મુખ્ય પ્રધાનોની વિગતો જાહેર કરવાની ફરજ સરકારને પડી છે. 2001થી સતત 14 વર્ગુષ ગુજરાતમાં એક ચક્રી શાસન કરનારા નરેન્દ્ર મોદીએ સમાજના કચડાયેલા અને પીડાતા એક પણ સમાજની રૂબરૂ મુલાકાત લીધી નથી. તેની સામે તેઓ વાયબ્રંટ ગુજરાતના શ્રીમતોના કાર્યક્રમાં દર બે વર્ષે 34 દિવસનો સમય ફાળવતાં રહ્યાં છે. તેઓ દેશ અને વિ...

ભારે વરસાદથી પ્રભાવીત વિસ્તારોમાં પાણી ઓસરે પછી સરવે અને સહાય ચૂકવાશે ...

ગયા ચોમાસામાં ત્રણ જિલ્લામાં તબાહી સર્જાય હતી જ્યાં રાહત કામગારીમાં તંત્ર નિષ્ફળ રહેતાં ગુજરાત બહારથી સહાયકારક ફોર્સ મંગાવવા પડ્યા હતા. આ ચોમાસામાં પાંચ જિલ્લામાં વરસાદે તબાહી સર્જી છે ત્યારે ત્યાં વહીવટી તંત્ર અત્યંત ધીમી કામગીરી કરી રહ્યું હોવાનું જણાતાં મુખ્યમંત્રીએ આ નિષ્ફળ તંત્રને કામગીરી ઝડપી કરવા માટે સૂચના આપવી પડી છે. મુખ્યમંત્રીએ વિજય રૂ...

વૈશ્વિક માર્કેટ અહેવાલમાં ગુજરાતની કંપનીને સ્થાન

મેડિકલ ડિવાઈસ માટેના બાયોકોમ્પેટીબિલિટી ટેસ્ટ બિઝનેસને લગતા વૈશ્વિક માર્કેટ અહેવાલમાં ગુજરાત સ્થિત કોન્ટ્રાક્ટ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (સીઆરઓ) એક્યુપ્રેક રિસર્ચ લેબ્સનું નામ ઝળક્યું છે. અમેરિકાની એજન્સી એચટીએફ માર્કેટ ઈન્ટેલિજન્સ કન્સલ્ટીંગ પ્રા.લિ. તરફથી સઘન અભ્યાસ અને વિશ્લેષણ કરીને તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય બિઝનેસ રિપોર્ટમાં સ્થાન પામનાર એક્...

પૂરની મુલાકાતો રદ કરી તુરંત સહાય આપો : કોંગ્રેસ

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગનો વિસ્તાર અતિવૃષ્ટિથી અત્યંત પરેશાન છે. આ સંજોગોમાં સરકાર તરફથી તાત્કાલિક તકેદારી,બચાવ રાહત અને પુનઃવસનની કામગીરી થાય તે જરૂરી છે. કુદરતી પ્રકોપના સમયે કોંગ્રેસ પક્ષ તરફથી સરકારી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તત્પર રહેશે. આ કપરા સમયમાં કોંગ્રેસે સૂચનો કર્યા છે. પ્રધાનમંત્રી 20 જુલા...

શિક્ષણમાં 100% સિધ્ધિ મેળવી હોવાની જાહેરાત પણ નિષ્ફળતા ભરપુર

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશના શિક્ષણમંત્રીઓ સાથે યોજેલી વિડીયો કોન્ફ૨ન્સમાં સમગ્ર દેશમાં શૈક્ષણિક વિકાસની દ્રષ્ટિએ ૮ પ્રકા૨ના દિશાનિર્દશ નકકી કરી શૈક્ષણિક વિકાસની જયાં વધુ જરૂરિયાત છે તેવા ૧૧૫ જિલ્લાઓને ભા૨ત સ૨કારે ઓળખ કરી અલગ તા૨વ્યા છે. આ જિલ્લાઓ માટે નિયત કરાયેલ ૮ ઈન્ડીકેટર્સમાં – દિશાનિર્દેશ સંબંધિત રાજયોએ શું કાર્યવા...

ખોડલધામના પ્રમુખપદેથી પરેશ ગજેરાનું રાજીનામું

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું છે. નરેશ પટેલે ફરી પ્રમુખપદની જવાબદારી સંભાળી છે. ખોડલધામ ટ્રસ્ટમાં વિખવાદ બંધ થતો નથી. ગજેરાએ એકાએક રાજીનામું આપતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ખોડલધામ ટ્રસ્ટનો વિવાદ હવે જાહેર રસ્તા પર આવી ગયો છે. પરેશ ગજેરા અને નરેશ પટેલની થોડા મહિના પહેલાં બંધ બારણે બેઠક શરૂ થઇ ગઇ છે. આ બેઠક બાદ ખોડલ...

અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં એક લાખ લોકો આવશે

25 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આમરણાંત ઉપવાસમાં હાર્દિક પટેલને ટેકો આપી ઉપવાસમાં જોડાવા મળે 4 દિવસમાં એક લાખ લોકો આવશે. જેમાં અત્યાર સુધી 2400 જેટલા લોકોએ આમરણાંત ઉપવાસ પર બેસવા માટે હાર્દિક પટેલને ફોન કરીને અથવા રૂબરૂમાં મળીને મંજૂરી માંગી છે. એક દિવસના પ્રતિક ઉપવાસમાં રોજ 5થી 7 હજાર લોકો જોડાવાના છે. તેઓ અનામતની માંગણીને ટેકો આપશે. જે રીતે વડાપ...

કનુ કલસરીયા કોંગ્રેસમાં જોડાયા

કનુભાઈ કળસરીયા આમ આમાદમી પક્ષ છોડીને હવે કોંગ્રેમાં જોડાયા છે. તેઓ ભાજપમાં હતા. નિરમા સિમેન્ટ ફેેકટરીને ખેડૂતોની જમીન આપી દેવાના પ્રશ્ને લોક આંદોલન ચલાવીને ભાજપ સરકાર સામે આવી ગયા હતા. પછી ભાજપ છોડી દીધો હતો. ભાજપ પહેલા તેેઓ અપક્ષ તરીકે મહુુવા વિધાનસભાની બેેઠ પરથી કચૂંટણી જીત્્યા હતા  છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ અપક્ષ તરીકે હારી ગયા હતા. હવે...

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૪૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. જેમાં સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૧૭૬ મી.મી., નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૧૭૮ મી.મી., જલાલપોરમાં ૧૬૯ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં સાત ઇંચ, હાલોલ તાલુકામાં ૧૨૩ મી.મી., વાલોડ તાલુકામાં ૧૪૨ મી.મી. અને વલસાડ તાલુકામાં ૧૨૬ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પ...

સહિદ યાત્રામાં હાર્દિક સાથે હજારો જોડાયા

પાટીદાર સમાજને અનામત આપો અને અનામતની લડાઈમાં શહીદ થયેલા પાટીદાર યુવાનોને ન્યાય આપોની માંગ સાથે યોજાયેલી પાટીદાર શહીદ યાત્રામાં આજે મોરબી ખાતે હજારો લોકો જોડાયા હતા.25 ઓગસ્ટથી અનામતની માંગ સાથે આયોજિત આમરણાંત ઉપવાસમાં મોરબીથી હજારો લોકો જોડાશે. એમ હાર્દિક પટેલે જણાવ્યું હતું. 

ગુજરાત એગ્રોએ કેસર કેરીના લીધા ઊંચા ભાવ

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા 2018માં રૂ. 8,00,00,000ની 1,000 મેટ્રિક ટન કેસર કેરીનું વેચાણ ‘કેસર મેંગો ફેસ્ટિવલ’ દ્વારા અમદાવાદમાં કર્યું હતું. તેનો મતલબ કે એક કિલાએ રૂ.80નો સરેરાશ ભાવ થયો હતો. જ્યારે અમદાવાદમાં ખુલ્લા બજારમાં ઋતુની શરૂઆતમાં રૂ.80 એક કીલોનો છૂટક ભાવ રહ્યો હતો. જે ધટીને એક કિલોના રૂ. 45 સુધી કાર્બાઈડ ફ્રી મળતી હતી. જ...

ભાજપના સૌથી પાકટ કોર્પોરેટ મયુર દવેને અન્યાય

અમદાવાદમાં મેયર યુક્ત થયા પછી હવે, ચેરમેન ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ શરૂ થયો છે અને કાઉન્સિલરો આ કમિટીઓની રચના સામે વિરોધ કરી રહ્યા છે. આઠ વખત ચૂંટણી લડીને જીતેલા સૌથી વરિષ્ઠ મયુર દવે કે જેઓ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં છેલ્લા 30 વર્ષથી દર્દીઓની સેવા કરી રહ્યા છે અને ખાડિયામાંથી તેઓ સતત ચૂં...

ભાજપના 77 સાંસદો બીજા પક્ષના, કોંગ્રેસ યુકત ભાજપ

લોકસભાની 542 સીટો છે, તેમાંથી 2014માં યોજાયેલી 16મી લોકસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ ઉભરી આવ્યો હતો. ભાજપ એકલાને  પાસે 282 સાંસદો સાથે સ્પષ્ટ બહુમતી મળી હતી. એનડીએ પાસે કુલ 334 સીટો હતી. જુલાઈ 2018માં ભાજપ પાસે 273 સાંસદો છેમઅને એનડીએ મળીને 307 સીટો છે. તેમ ગુજરાત ભાવનગરના સમાજવાદી નેતા અરૂણ મહેતાએ જણાવ્યું હતું. હાલમાં ભાજપ પાસે...

RTI કાયદો કેન્દ્ર સરકાર નબળો બનાવી રહી છે, કેમ ? 

કેન્દ્ર સરકારના આખરી વર્ષ 2018ના લોકસભાના ચોમાસા સત્રમાં માહિતી માંગવાના અધિકાર - RTI, કાયદો સુધારા વિધેયક લાવીને બદલાવી રહી છે. બદલાવીને તેને નબળો બનાવવા માટે સંસદ માં અમેંડમેંટ બીલ મુકવા જઈ રહી છે. કાયદામાં શું ફેરફાર આવવાનો છે તે અંગે સુધારા બીલ વેબસાઈટ પર મુકાયું નથી. નાગરીકો સાથે કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. એક ખ્યાલ મુજબ માહિતી કમિશ્ન...