Thursday, November 21, 2024

અસલી કોણ ? VHP કે AHP

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન ચૂપચાપ 7 જૂલાઈ 2018ના દિવસે ચૂપચાપ આવીને ગયા. તેમને વિશ્વ હિન્દુ પરિષદના પહેલાંના કાર્યાલયમાં જઈ શક્યા ન હતા. પાલડી ખાતે આવેલું VHPના કાર્યાલય પર ડો.તોગડિયાની સંસ્થાનો કબજો છે. જૈન આજે સંગઠાનાત્મ્ક પ્રવાસે ગુજરાત આવ્યા હતા. અહીં આવીને તેમણે રામ મંદિર બાંધવા માટે હાથ ઊંચા કરી દીધા હતા....

ધોલેરામાં નેનો સિટી પ્રોજેક્ટ પડતો મુકામો, મોદીની લોલીપોપ

હોટમેઈલના સ્થાપક સાબિર ભાટીયાએ ધોલેરામાં નેનો સિટી બનાવવા માટે 2009માં ગુજરાતની ભાજપ સરકાર સાથે સમજૂતી કરાર કર્યા હતા. રૂ.30,000 કરોડનો એક પ્રોજેક્ટ હતો. ગુજરાતના અંગ્રેજી અને કેટલાંક ગુજરાતી અખબારોએ આ કરારને એટલી પ્રસિધ્ધિ આપી હતી કે જાણે ધોલેરા સ્વર્ગ બની ગયું છે. એવો પ્રચાર થયો કે ધોલેરામાં રૂ.30 હજાર કરોડ આવી ગયા છે. પણ અખબારો અને ટીવી ચેનલો દ્...

ગુજરાતમાં 60 લાખ લોકો દારૂ પીવે છે તેના હક્કોનું મિડિયા વિચારે 

ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રાજ્યમાં દારૂબંધી કેટલી અમલી છે એ રાજય સરકાર દ્વારા દરવર્ષે બહાર પડાતા દારૂના કેસોના આંકડા ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે   ગુજરાતમાં જ્યારે મોટા પ્રમાણમાં દારૂ પકડાય અથવા તો લઠ્ઠાકાંડ થાય ત્યારે દારૂબંધીની નીતિ, દારૂના અડ્ડા, ભ્રષ્ટાચાર, પોલીસ અને સરકાર નિષ્ફળ છે આવી ચર્ચાઓ થાય છે અને ફક્ત...

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીના ગણતરી કેન્દ્રો

રાજ્યમાં 37 સ્થળોએ મતગણતરી કેન્દ્રો, જાણવા ક્લિક કરો.ગાંધીનગર- ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક મતદાર વિભાગવાર એક મતગણતરી કેન્દ્ર બનાવવામાં આવે છે. જેમાં મહત્તમ ૧૪ ટેબલ ગોઠવવામાં આવે છે. આ મતગણતરી કેન્દ્ર Polled EVM Strong Room ની બાજુમાં જ રાખવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચે આપેલ માર્ગદર્શક સૂચના અનુસાર ભારતના ચૂંટણી પંચના અધિકારીઓના સીધા માર્ગ...