Wednesday, July 1, 2026

કાળા ઘઉંમાં કાળી મજૂરી, ઉત્પાદન અને ભાવમાં ખેડૂતોને ફટકો

Black labor in black wheat - production and price reduced, farmers spend more ગાંધીનગર, 02 એપ્રિલ 2021 રાજકોટના લોધીકાના લક્ષ્મી ઈંટાળા ગામના ખેડૂત જગદીશ રામભાઈ ખીમાણીયાએ વાવેલા કાળા ઘઉં તૈયાર થઈ ગયા છે. વિઘે 35 મણનો ઉતારો આવેલો છે. તેના શેઢા પડોશીએ ટૂકડી જાતના ઘઉં વાવેલા તે 45 મણથી 50 મણનો ઉતારો એક વીઘે આવેલો છે. આમ એક વીઘે 10થી 15 મણ ઓછા પા...

દાડમની ખેતીમાં 7 સંશોધન કરીને ઊંચો નફો લેતા બે ધોરણ ભણેલા કૃષિ વિજ્ઞાન...

ગાંધીનગર, 31 માર્ચ 2021 ઠાંસા ગામના બીજા ધોરણ સુધી ભણેલા વિજ્ઞાની ખેડૂત ભીખાભાઈ દયાળ કાનાણી આમ તો ગુજરાતમાં શ્રેષ્ઠ દાડમ તૈયાર કરવા માટે જાણીતા છે. તેમણે દાડમની ખેતીને વધું આવક વાળી કરવા માટે જાતે જ ટેકનોલોજી વિકસાવી છે. જેમના દાડમ એટલા સારા આવે છે, જે જથ્થાબંધ બજારમાં એક કિલોના રૂપિયા 135 લેખે તેઓએ વેચેલા છે. દાડમના વિજ્ઞાની તરીકે ખેડૂતો તેમને ...

ભૂંડના ત્રાસના કારણે ગણદેવીના ખેડૂતે સજીવ ખેતી છોડી, ફરી રસાયણોનો ઉપયો...

ગાંધીનગર, 2 એપ્રિલ 2021 નવસારીના ગણદેવીના અમલસાડ નજીકના લુસવાડા - સારીબુજરંગ ગામમાં 12 વીઘા જમીન ધરાવતાં 60 વર્ષના મુકેશ પાણુભાઈ પટેલે ઓગ્રેનિક ખેતી છોડી દીધી છે. સારૂં ઉત્પાદન મળતું હોવા છતાં તેમણે ભૂંડના ત્રાસના કારણે સજીવ ખેતી છોડી દીધી છે. કારણ કે તેમના ખેતરમાં અળસીયાથી લઈને બીજા જીવોથી ખેતી સજીવ બની ગઈ હતી. તેથી તેમના ખેતરમાં ભૂંડ આવીને તે ...

કિરણ ખેરને મલ્ટીપલ માઇલોમા બ્લડ કેન્સર છે, બીજા પતિ અનુપમ

કિરણ ખેરને બ્લડ કેન્સર થયું, સારવાર ચાલુ છે. મુંબઈ 2 એપ્રિલ 2021 ભારતીય જનતા પાર્ટીના ચંદીગઢનાં સાંસદ, પીઢ અભિનેત્રી કિરણ ખેરને મલ્ટિપલ માયલોમા, પ્લાઝ્મા સેલ્સનું કેન્સર છે અને તેની સારવાર ચાલી રહી છે. આ સમાચારને 68 વર્ષીય અભિનેત્રીના પતિ અભિનેતા અનુપમ ખેર અને તેમના પુત્ર અભિનેતા સિકંદર ખેર દ્વારા ગુરુવારે એક ટ્વિટમાં શેર કરવામાં આવ્યા છે. ...
cm vijay rupani

રૂપાણીની બોદી સરકાર ઉતાવળે ખોટા કાયદા બનાવે છે, અશાંતધારામાં કાયદાનું ...

Rupani's failed government makes wrong law, name wrong in law, big mistake caught ગાંધીનગર, 2 એપ્રિલ 2021 2020માં બનેલા અશાંતધારાની કલમ ૧૬- (બી) અને ૧૬-(ડી) ની કલમમાં પ્રૂફરીડિંગની શરતચૂકથી in the specified area છપાયેલ છે ત્યાં in the disturbed area વંચાણે લેવાનું થાય છે અને જ્યાં the indian Ragistretion act ૧૯૦૮શબ્દો છપાયેલા છે તેને બદલે Ragisret...
GANDHI

ગુજરાતમાં ભગવી સરમુખત્યારશાહી મજબૂત થઈ, પ્રજાનો અવાજ દબાવવા 144 કલમને ...

In Gujarat, the dictatorship was strengthened, Section 144 was strengthened to suppress the voice of the people. દિલીપ પટેલ ગાંધીનગર, 31 માર્ચ 2021 144મી કલમ રદ કરવાના બદલે કડક બનાવાતા રૂપાણી સરમુખત્યાર બની ગઈ. ગુજરાતના લોકો છેલ્લાં 21 વર્ષથી માંગણી કરી રહ્યાં છે કે 144મી સીઆરપીસીની કલમ રદ કરવામાં આવે. કારણ કે તેનાથી લોકોનો અવાજ રૂંધવામાં આવી ...

એક મુઠ્ઠી માટીનો સત્યાગ્રહ 30 માર્ચથી શરૂ થશે

દાંડી, 29 માર્ચ 2021 દેશના જાણીતા ખેડૂત અને સામાજિક આગેવાનો મહાત્મ ગાંધી અને સરદારની જન્મભૂમિ ગુજરાતની માટી લઈ 'મિટ્ટી સત્યાગ્રહ' રૂપે દેશની એકતાનો સંદેશ આપશે. 30 માર્ચના રોજ મીઠા સત્યાગ્રહ સ્થળ એવા દાંડીથી એક મુઠ્ઠી માટી લઈ સ્વતંત્રતા આંદોલનના અમૃત તુલ્ય મૂલ્યો જીવિત રાખવા બીજારોપણ કરશે. આ માટી લઇ છેલ્લે દિલ્હી જશે. અને ત્યાં શહીદ ખેડૂતોના સ્મારક...

અમદાવાદમાં મગજથી મોત થયેલા 3 લોકોના અંગદાનથી 9ને જીવતદાન

Organ donation of 3 people who died of brain death in Ahmedabad અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતની સંવેદનશીલ સરકારની “સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO)માં એક અઠવાડિયામાં ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન કરીને 9 લોકોના જીવન બચાવી શકાયા છે. ત્રણ પરિવારોએ છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં અંગદાનનું મુઠ્ઠીઊંચેરું...

પ્રવાસી અને પ્રવાસન અંગેની જાહેરાતો કરતી સરકાર

પ્રવાસન વિભાગ અંગે મંત્રીનું બજેટ પ્રવચન(વર્ષ 2021-22) પ્રવાસન વિભાગની  વર્ષ 2021-22 માં ચાલુ બાબતો હેઠળ રૂ.૩૯૩.૫૦ કરોડઅને નવી બાબતો હેઠળ રૂ.૯૪ કરોડ મળી કુલ રૂ.૪૮૭.૫૦ કરોડની જોગવાઇ સુચવેલ છે. રાજય સરકારના આયોજનબધ્ધ પ્રયાસોથી ગુજરાત આજે પર્યટકોની પસંદગીમાં અગ્ર સ્થાન ધરાવે છે. છેલ્લા 15 વર્ષમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે ખૂબ હરણફાળ ભરેલ છે. જેના...

ગુજરાતમાં માત્ર 2,78,232 મહિલાઓને મેટર્નિટી લાભ મળ્યા, 6 હજાર બાળકોના ...

In Gujarat, only 2,78,232 women received maternity benefits, 6,000 children died માર્ચ 27, 2021  કેલેન્ડર વર્ષ 2020માં, ગુજરાતમાં 2,78,232 મહિલાઓને  મેટર્નિટી લાભ આપવામાં આવ્યા છે. રોજગારી ગુમાવવાની સામે આંશિક વળતરના રૂપમાં રોકડ પ્રોત્સાહનના આપવામાં આવે છે, જેથી મહિલાઓ પ્રથમ બાળકની પ્રસૂતિ પહેલાં અને પછીથી પૂરતા પ્રમાણમાં આરામ કરી શકે. સગર્ભા મહ...

વર્ષે સિવિલ હોસ્પિટલના સ્ટેટ ટી.બી. સેન્ટરમાં 30 હજાર સ્ટેશીમેનના ટેસ્...

State T.B. of Civil Hospital this year. Test of 30 thousand stationmen in the center ગાંધીનગર, 27 માર્ચ 2021 દેશમાં ૨૦૨૫ સુધીમાં ટી.બી.ની જળમૂળથી નાબૂદી કરાશે. ગુજરાતમાં ૨૦૨૨ સુધીમાં ટી.બી.ને નેસ્તાનાબૂદ કરાવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલ મેડિસીટીમાં આવેલી સ્ટેટ ટી.બી. ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન સેન્ટર (STDC)ના ડાયરેક...
SAILESH PARMER, MLA, CONGESS, AHMEDABAD

ગુજરાત મોડેલ – સરકાર હવે ફીક્સ પગારથી ચાલે છે, ઉદ્યોગોમાં 22 વર્...

ગાંધીનગર, 27 માર્ચ 2021 અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમારે ભાજપના 22 વર્ષના રાજની પોલ વિધાનસભામાં ખોલી નાંખી છે. વર્ષ 1996માં 5,10000 લોકોએ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવ્‍યા હતા. વર્ષ 2020માં 412985 લોકોએ નામ નોંધાવ્‍યા છે, આમ 25 વર્ષમાં 97000 નામ ઓછા નોંધાયા છે. વર્ષ 2019માં રાજ્‍ય સરકારના વિભાગોનું મહેકમ ૩70૩24 હતું, જ...

ગુજરાતમાં કૃષિ પેદાશોની નિકાસ માટે માળખું અધુરું હોવાથી ખેડૂતોને ભાવ મ...

ગાંધીનગર, 27 માર્ચ 2021 નિકાસયોગ્ય ખેતરોના માલની ગુજરાતમાંથી નિકાસ ઓછી છે. માલની નિકાસને પ્રોત્સાહન આપવા સહાયક માળખાકીય સુવિધાઓ ન હોવાથી નિકાસમાં મોટો તફાવત છે. સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સમય અને ખર્ચની બચત કરે છે. સારા પ્રાથમિક માળખાથી નિકાસ કરેલા ઉત્પાદનની યોગ્ય ડિલિવરી અને સલામતી મળે છે. ગુજરાતમાં મુખ્ય ચીજવસ્તુઓ કેળા, બટાકા, લીલા તાજા શા...

જેલથી 13 કેદીઓને ભગાડી જનારો રીઢો ચોર કેશન આણંદથી પકડાયો, 66 ગુના કરેલ...

આણંદ, 26 માર્ચ 2021 ગુજરાતના આણંદ પોલીસને 24 માર્ચ 2021ના દિવસે અચાનક જેલ તોડીને 13 આરોપીઓને ભગાડી જનારો કેદી હાથ લાગ્યો છે. કિશન ઉર્ફે કેશન સંગોડે 66 ધરફોડ, લુંટ, મર્ડર જેવા ગુનાઓમાં સંડોવાયો છે. વાસદના ઓવરબ્રીજ પાસે એક વર્ષ પહેલા દેવગઢબારિયાની જેલમાંથી 13  ખુંખાર આરોપીઓને ભગાડી જવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર કિશન ઉર્ફે કેશન સંગોડ સહિત ત્રણને ઝડપી ...

બેંક કૌભાંડમાં અમદાવાદ અને ગાંધીનગરમાં દરાડા

૩૭૦૦ કરોડના ૩૦ બેન્ક કૌભાંડોમાં CBIના ૧૧ રાજ્યોમાં ૧૦૦ સ્થળોએ દરોડા, મોટાપાયે દસ્તાવેજી પુરાવા જપ્ત : અનેક મોટા માથાઓ પર કાર્યવાહી થવાની શક્યતા 26 માર્ચ 2021 કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઇ)એ દેશના ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ ૧૦૦થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. સીબીઆઇએ બેન્ક ફ્રોડના લગભગ ૩૦ કેસોમાં આ રાષ્ટ્રવ્યાપી દરોડા પાડ્યા. ઉલ્...