મોદી મકાનો આપશે – મકાન કૌભાંડો અને નિષ્ફળતાના સ્ફોટક 35 અહેવાલો

12મી મે 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આવાસ યોજનાના 12000 આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. પણ ગુજરાતમાં ઝુંપડા, મકાન વગરના લોકો, ગુજરાત હાઉસીંગ બોર્ડની હાલત, ઝૂંપડા નાબૂદી બોર્ડ, મકાનોના કૌભાંડો, ઝુંપડા તોડવામાં અત્યાચારો અને મકાનોના કૌભાંડોના જૂના 35 અહેવાલો આજે ઘણું કહી જાય છે. વાંચો આ અહેવાલો …..

અમદાવાદ જિલ્લાના 9 તાલુકાના 61 ગામોમાં 93 લાભાર્થીઓને મળશે ઘર.
દેત્રોજ તાલુકાના રાજપુરા ગામે રહેતા 61 વર્ષીય કસુબા સરદારસંગ સોલંકી નામના મહિલાની લાંબા સમયથી પાક્કા મકાનની આશા પુરી થઈ છે. તેઓને પીએમ આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ત્રણ હપ્તામાં કુલ 1.20 લાખ રૂપિયાની સહાય મળી છે. જેના કારણે આજે રાજપુરા ગામે તેઓ પાકા મકાનના માલિકણ બન્યા છે. દેત્રોજ તાલુકાના જ ભોયાણી ગામના રહેવાસી અલ્કાબેન વિનોદભાઈ પ્રજાપતિના પરિવારના ત્રણેય સભ્યો ઘરનું ઘર મળવાથી ખુશખુશાલ છે. તેમને પણ પીએમ આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ત્રણ હપ્તામાં કુલ 1.20 લાખ રૂપિયાની સહાય મળી છે.

આમ, અંત્યોદયથી સર્વોદયના લક્ષ્યાંક સાથે કાર્યરત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અસરકારક પ્રયાસોથી નાગરિકોનું જીવનધોરણ ઉંચું આવ્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી કલ્યાણકારી યોજના થકી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.

ગુજરાતમાં તો 50 લાખ મકાનો ન બનાવ્યા, દેશમાં 30 લાખ માંડ બન્યા
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a4%e0%ab%8b-50-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%ae%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%a8-%e0%aa%ac/

ભાજપ સરકાર રૂ.18 હજાર કરોડનું વ્યાજ ચૂકવે છે તેમાં 18 લાખ મકાનો બની જાય
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b0%e0%ab%82-18-%e0%aa%b9%e0%aa%9c%e0%aa%be%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1/

અમદાવાદની 35 ઝૂંપડ પટ્ટી તોડી પડી 10 હજાર મકાનો ન કેમ બન્યા ?
https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%a8%e0%ab%80-35-%e0%aa%9d%e0%ab%82%e0%aa%82%e0%aa%aa%e0%aa%a1-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%8d%e0%aa%9f%e0%ab%80-%e0%aa%a4%e0%ab%8b/

હાઉસીંગ બોર્ડના જૂના મકાનો તોડવા રાષ્ટ્રપતિની મંજૂરી, પણ નવા ન બન્યા
https://allgujaratnews.in/gj/%e0%aa%b9%e0%aa%be%e0%aa%89%e0%aa%b8%e0%ab%80%e0%aa%82%e0%aa%97-%e0%aa%ac%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a1%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9c%e0%ab%82%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%aa%95%e0%aa%be/

રૂ.639 કરોડના આવાસ યોજનાના વડોદરામાં કૌભાંડ પર ભાજપનું લીપણ
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%ab%82-639-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%aa%be-%e0%aa%86%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8-%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5%e0%aa%a1/

મોદીના સમયે કરોડો રૂપિયા લોકો સુધી પહોંચ્યા ન હતા, મકાન બનાવવાના એ નાણાંનો હિસાબ આપો
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af%e0%ab%87-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%ab%8b-%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%aa%bf%e0%aa%af%e0%aa%be/

જમીન છે પણ ભાજપ હાઉસીંગ બોર્ડના મકાનો બનાવતું નથી
https://allgujaratnews.in/gj/%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%aa%e0%aa%a3-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa-%e0%aa%b9%e0%aa%be%e0%aa%89%e0%aa%b8%e0%ab%80%e0%aa%82%e0%aa%97-%e0%aa%ac%e0%ab%8b/

સાત લાખ ઝુંપડાઓને સ્થાને પાકા મકાનું ભાજપનું વચન ફોક
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%9d%e0%ab%81%e0%aa%82%e0%aa%aa%e0%aa%a1%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be%e0%aa%a8%e0%ab%87/

કોણ નિષ્ફળ ? 14 હજાર લોકોને મોદીએ જમીનના હક્ક ધરતીકંપ પછી ન આપ્યા ભૂપેન્દ્ર પટેલે આપ્યા
https://allgujaratnews.in/gj/who-failed-modi-did-not-give-land-rights-to-14-thousand-people-but-bhupendra-patel-did/

ગરીબ આવાસના મકાનો ઉપર કબજો કરનાર ભાજપના કોર્પોરેટર સામે કોઈ કાર્યવાહીમાં ઢીલાશ
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%aa%b0%e0%ab%80%e0%aa%ac-%e0%aa%86%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%ac%e0%aa%9c/

પાલનપુરમાં 33 કરોડનું મકાન કૌભાંડ, ભાજપ જવાબ આપી શકે તેમ નથી
https://allgujaratnews.in/gj/%e0%aa%aa%e0%aa%be%e0%aa%b2%e0%aa%a8%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-33-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%ae%e0%aa%95%e0%aa%be%e0%aa%a8/

સરદાર પટેલ આવાસ યોજનામાં ગાંધીના સેનાની સરદાર પટેલનું નામ બોળ્યું
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%b0%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%86%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8-%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/

ભાવેશ્રી દાવડાનો આરોપ આવાસ કૌભાડમાં કલેકટર બી.કે.કુમાર સહિત ACS હોમ પણ સામેલ
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b5%e0%ab%87%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86%e0%aa%b0%e0%ab%8b%e0%aa%aa-%e0%aa%86%e0%aa%b5/

પાંચ વર્ષમાં ૨૫ લાખ ઘરનું નિર્માણ કરાશે
https://allgujaratnews.in/gj/%e0%aa%aa%e0%aa%be%e0%aa%82%e0%aa%9a-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%ab%a8%e0%ab%ab-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%98%e0%aa%b0%e0%aa%a8%e0%ab%81%e0%aa%82/

40 લાખ ચૂલા, 40 લાખ ગેસ, 25 લાખ મકાનો સરકારે આપ્યા – વિજય રૂપાણી
https://allgujaratnews.in/gj/40-lakh-stove-40-lakh-gas-25-lakh-houses-provided-by-government-vijay-rupani/

ગાંધીનગરમાં ધારાસભ્યોના 9 રૂમના 2.25 કરોડના ફ્લેટનું કામ શરૂ, 9 માળના 12 ટાવરનું કામ ચાલુ
https://allgujaratnews.in/gj/work-started-on-mlas-9-room-2-25-crore-flat-in-gandhinagar-work-continues-on-12-towers-of-9-floors/

ગુજરાતમાં ગામડાના મકાનોની પ્રોપર્ટી કાર્ડ યોજના નિષ્ફળ
https://allgujaratnews.in/gj/property-card-scheme-for-village-houses-fails-in-gujarat/

સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબી અને ઝુંપડાના 15 અહેવાલો

https://allgujaratnews.in/gj/71-percent-slums-removed-in-surat/ 

2018-19માં 47.33 લાખ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું
https://allgujaratnews.in/gj/2018-19%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-47-33-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%98%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be%e0%aa%a3-%e0%aa%95/

ગુજરાતમાં ભગવા અંગ્રેજ ભાજપ માટે શહેરો પ્યારા, ગામડાઓ અછૂત
https://allgujaratnews.in/gj/for-saffron-english-bjp-cities-are-lovely-villages-are-untouchable-in-gujarat/ 

એક લાખ મકાનો જર્જરીત, સુરતની જેમ મોતની રાહ
https://allgujaratnews.in/gj/%e0%aa%8f%e0%aa%95-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%ae%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%9c%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c%e0%aa%b0%e0%ab%80%e0%aa%a4-%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4/

ગાંધી આશ્રમમાં ગરીબોના 200 મકાનો પછી તોડો, પહેલાં 18 મકાનો પરનો માલેતુજારોનો ગેરકાયદે કબજો તો છોડાવો?
https://allgujaratnews.in/gj/%e0%aa%86%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%97%e0%aa%b0%e0%ab%80%e0%aa%ac%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be-200-%e0%aa%ae%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%aa/

બે વર્ષમાં અમદાવાદમાં 10 ટકા હેરીટેજ મકાનો તોડી પડાયા
https://allgujaratnews.in/gj/%e0%aa%ac%e0%ab%87-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-10-%e0%aa%9f%e0%aa%95/