સ્મૃત્તિ ઈરાનીએ રૂ.25 લાખ લાંચ માંગી

Smriti Irani demanded a bribe of Rs 25 lakh

આંતરરાષ્ટ્રીય શૂટર વર્તિકા સિંહે ઠંડીની સીઝનમાં અમેઠીનું રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. વર્તિકાએ આજે સવારે કેન્દ્રીય મંત્રી અને અમેઠીની સાંસદ સ્મૃતિ ઈરાની અને તેના પર્સનલ સચિવ સહિત 3 લોકો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. વર્તિકાનો આરોપ છે કે કેન્દ્રીય મહિલા આયોગના સભ્ય બનવાના નામ પર તેની પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. સૂત્રોની માનીએ તો વર્તિકાના વકીલે કોર્ટમાં સ્મૃતિના નજીકના લોકો દ્વારા કરવામાં આવેલી અશ્લીલ ચેટિંગના પ્રમાણ પણ આપ્યા છે. આખો મામલો એમપી-એમએલએ કોર્ટમાં ફાઈલ કરવામાં આવ્યો છે. અદાલત આ કેસ માટે 2 જાન્યુઆરી 2021ના રોજ સુનાવણી કરશે.

 

 

 

 

 

https://m.facebook.com/watch/?v=223904266112187&_rdr

https://navbharattimes.indiatimes.com/state/uttar-pradesh/others/union-minister-smriti-iranis-difficulties-increased-high-court-issued-notice-to-three-including-the-minister/articleshow/83641281.cms

https://hindi.oneindia.com/news/india/international-shooter-vartika-singh-goes-to-court-against-smriti-irani-2-others-for-demanding-money-595696.html

https://www.ndtv.com/india-news/shooter-vartika-singh-goes-to-court-against-smriti-irani-2-others-2343722

https://navbharattimes.indiatimes.com/state/uttar-pradesh/others/25-lakh-demand-to-make-women-commission-member-shooter-vartika-singh-alleges-case-against-smriti-irani-see-video/videoshow/79938316.cms

https://www.oneindia.com/india/shooter-vartika-singh-moves-court-against-irani-2-others-fir-against-her-as-well-3194218.html