Tag: मूंगफली
પદ્મા નામની નવી જાતની મગફળી ગુજરાતના ખેડૂતોને ન્યાલ કરી શકે તેમ છે
દિલીપ પટેલ - 02 ડિસેમ્બર 2021
ગુજરાત મગફળી 41 (JPS 65) પદ્મા ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા નવી જાત વિકસાવવામાં આવી છે. વરસાદ આધારિત પરિસ્થિતિઓ માટે યોગ્ય, ઉચ્ચ તૈલી અને મધ્યમ બોલ્ડ કર્નલ, તેલ ઉદ્યોગ અને ખાવાના હેતુ માટે ઉપયોગી, શીંગની સરેરાશ ઉપજ હેક્ટર દીઠ 2722 કિલો છે. 120 દિવસમાં મગફળી તૈયાર થઈ જાય છે. રોગો માટે પ્રતિકારક છે.
...
સરકારે ખેડૂતોની માંડ 8 ટકા જ મગફળી ખરીદી, બીજા બધા ખોટમાં
In Gujarat, the government bought only 8% of peanuts of farmers
ગાંધીનગર, 5 માર્ચ 2021
ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે, ખેડૂતો પાસેથી બે વર્ષમાં 7 લાખ મેટ્રિક ટન મગફળી રૂપિયા 4 હજાર કરોડની ખરીદી છે. ખરેખર તો બે વર્ષમાં રૂપિયા 47845 કરોડની મગફળી સરકારી ભાવ પ્રમાણે અને બજાર ભાવ પ્રમાણે રૂપિયા 75 હજાર કરોડની મગફળી પાકી હતી. પણ સરકારે તો માંડ 8 ...
સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડ નામની નવી જાતની મગફળી આશાનું સોનેરી કિરણ
ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં ચોમાસામાં ઉગાડી શકાય એવી મગફળીની અર્ધ વેલડી સોરઠ કિરણ અને બીજી એક ઉભડી સોરઠ ગોલ્ડ પ્રકારની નવી જાત વિકસાવી છે. જીજે 23, જીજે 35 નંબરની આ જાત AGRESCOએ મંજૂર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી દીધી છે. જૂનાગઠ કૃષિ વિશ્વ વિદ્યાયાલયના કૃષિ વિજ્ઞાનીઓએ આ બન્ને જાત વિકસાવી છે. જે હવે ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે. બ...
ગુજરાતમાં વધું વરસાદના કારણે મગફળીના તેલમાં ફૂગથી બનતું અફ્લાટોક્સીન ઝ...
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020
એસ્પરજીલસ ફૂગથી અફ્લાટોક્સીન નામનું ઝેર મગફળી, ખોળ, જીરૂં, મકાઈ, ઘઉં, બાજરી, ચોખામાં જોવા મળે છે. ગુજરાતમાં મગફળીમાં 2020ના વર્ષમાં સૌથી વધું ખતરનાક ઝેર જોવા મળેલું છે. જેનાથી લીવર ખલાસ થઈ જાય છે અને બાળકોનો વિકાસ રૂંધાય છે.
આટલા ખતરનાક પરિણામ છતાં ગુજરાતના આરોગ્ય વિભાગના ફૂડ કમિશ્નરની કચેરી સહેજ પણ તપાસ કરતી નથી ...
ગુજરાતમાં 47 જાતના બિયારણોથી મગફળી ઉગાડવામાં આવે છે, મોટાભાગના ખેડૂતો ...
11 ડિસેમ્બર 2020
આખા દેશમાં 40 લાખ હેક્ટર મગફળી ઉગાડાવામાં આવે છે. ગુજરાતમાં 16 લાખ હેક્ટર મગફળી ઉગાડવામાં આવે છે. ખેડુતોનો મોટો હિસ્સો કાં તો તેમના ઘરે ઉગાડેલા બીજનો ઉપયોગ કરે છે અથવા સ્થાનિક વિક્રેતાઓ પાસેથી ખરીદે છે. વિક્રેતાઓ બીજ વેચે છે જે ઘણીવાર જાતોનું મિશ્રણ હોય છે. આ બીજ સામગ્રી કોઈપણ લોકપ્રિય અધિકૃત વિવિધતા અથવા અન્ય કોઈ સ્પષ્ટ નામની આડમ...
16 ટકા વધું ઉત્પાદન આપતાં મગફળીની નવી જાત શોધતા જૂનાગઢના કૃષિ વિજ્ઞાની...
ગાંધીનગર, 9 ડિસેમ્બર 2020
ચોમાસામાં વાવી શકાય એવી વેલડી પ્રકારની મગફળીની નવી જાત જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ શોધી છે. જે ખેડૂતોમાં પ્રિય થઈ રહી છે. ગુજરાત મગફળી 41 (જીજી 41)નું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવી છે. જેનું ઉત્પાદન 2722 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 16 ટકા વધારે ઉત્પાદન આપે છે. હાલ જીજી 11 જાત 2352 કિલો ગ્રામ, જ...
તૈયાર પાક પર વરસાદ થતાં મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સૌરાષ્ટ્રના ખેડૂતોને ...
ગાંધીનગર, 23 નવેમ્બર 2020
ગુજરાતના કૃષિ વિભાગે ચોમાસામાં વાવેતર અને ઉત્પાદનના અંદાજો જાહેર કર્યા હતા. જેમાં પાછોતરા વરસાદના કારણે મગફળીમાં પારાવાર નુકસાન થયું હોવાનું તેનો પાક કાઢ્યા બાદ ખેડૂતો જાણી શક્યા છે. ખેડૂતોને મગફળીમાં જે ઉત્પાદન મળવાના આંદાજો હતા તેમાં 40 ટકાનો ઘટાડો થયો છે. મગફળીના દાણાનું ઉત્પાદન ઘટવાના અંદાજના કારણે તેલનો ભાવ ઊંચો છે...
ગુજરાતથી આગામી 30 વર્ષ સુધી નિકાસની ભરપૂર સંભાવના ધરાવતાં 16 પાક
આણંદ : રાજ્યો દ્વારા ઉત્પન્ન થતી ખેત પેદાશ અને પશુ પેદાશો અંગે તમામ રાજ્યોનો અભ્યાસ એપેડા દ્વારા કરીને જે તે રાજ્યની આગવી શ્રેષ્ઠ પેદાશોની નિકાસ કરી શકાય તેમ છે તેની યાદી તૈયાર કરી છે. 2050 સુધીમાં તેની નિકાસ વધારી શકાય તેમ છે તેઓ એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની શ્રેષ્ઠ એવી 16 જાતો છે કે જે નિકાસ માટેની ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે.
રાજ્યોમ...