Tuesday, February 17, 2026

Tag: મગફળી

ખેડૂતોને મગફળીમાં રૂ. 20 હજાર કરોડનું નુકસાન

Peanut farmers suffer losses of ₹20,000 crore मूंगफली में किसानों को 20 हज़ार करोड़ रुपये का नुकसान કુદરતની થપાટ પછી વેપારીઓ, સરકાર અને તેલ લોબીની ધોળા દિવસે લૂંટ દિલીપ પટેલ અમદાવાદ, 5 ઓક્ટોબર 2025 સરકારના અપૂરતા ટેકાથી ખેડૂતોની માઠી દશા બેઠી છે. એક તો પાછતરો વરસાદ થવાથી મગફળીનું ઉત્પાદન 66 લાખ ટનથી ઘટીને 50 લાખ ટન થઈ શકે છે. વળી ટેકા...

પદ્મા નામની નવી જાતની મગફળી ગુજરાતના ખેડૂતોને ન્યાલ કરી શકે તેમ છે

દિલીપ પટેલ - 02 ડિસેમ્બર 2021 ગુજરાત મગફળી 41 (JPS 65) પદ્મા ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા નવી જાત વિકસાવવામાં આવી છે. વરસાદ આધારિત પરિસ્થિતિઓ માટે યોગ્ય, ઉચ્ચ તૈલી અને મધ્યમ બોલ્ડ કર્નલ, તેલ ઉદ્યોગ અને ખાવાના હેતુ માટે ઉપયોગી, શીંગની સરેરાશ ઉપજ હેક્ટર દીઠ 2722 કિલો છે. 120 દિવસમાં મગફળી તૈયાર થઈ જાય છે. રોગો માટે પ્રતિકારક છે. ...

મગફળી કેટલી વાવવી જોઈએ તે અમેરિકાએ જાહેર કર્યું, ગુજરાતના કૃષિ વિભાગે ...

ગાંધીનગર, 17 મે 20201 વિશ્વમાં જેટલી મગફળી પાકે છે તેમાં ગુજરાતના ખેડૂતોનો સૌથી મોટો હિસ્સો રહેલો છે. તેથી ગુજરાતના ખેડૂતો વિશ્વમાં ક્યાં કેટલી મગફળીનું વાવેતર આ વર્ષે થયું છે કે થવાનું છે તે અંગે જાણકારી રાખે તો તેમને ઘણો ફાયદો થઈ શકે છે. કારણ કે ખેડૂતો હવે કપાસ છોડીને મગફળી તરફ આ વર્ષે વધારે જુકાવ રાખશે. ગયા વર્ષે ગુજરાતની મગફળી અને બીયાંની ભ...
aflatoxin

ગુજરાતમાં વધું વરસાદના કારણે મગફળીના તેલમાં ફૂગથી બનતું અફ્લાટોક્સીન ઝ...

ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020 એસ્પરજીલસ ફૂગથી અફ્લાટોક્સીન નામનું ઝેર મગફળી, ખોળ, જીરૂં, મકાઈ, ઘઉં, બાજરી, ચોખામાં જોવા મળે છે. ગુજરાતમાં મગફળીમાં 2020ના વર્ષમાં સૌથી વધું ખતરનાક ઝેર જોવા મળેલું છે. જેનાથી લીવર ખલાસ થઈ જાય છે અને બાળકોનો વિકાસ રૂંધાય છે.   આટલા ખતરનાક પરિણામ છતાં ગુજરાતના આરોગ્ય વિભાગના ફૂડ કમિશ્નરની કચેરી સહેજ પણ તપાસ કરતી નથી ...

ગુજરાતમાં 47 જાતના બિયારણોથી મગફળી ઉગાડવામાં આવે છે, મોટાભાગના ખેડૂતો ...

11 ડિસેમ્બર 2020 આખા દેશમાં 40 લાખ હેક્ટર મગફળી ઉગાડાવામાં આવે છે. ગુજરાતમાં 16 લાખ હેક્ટર મગફળી ઉગાડવામાં આવે છે. ખેડુતોનો મોટો હિસ્સો કાં તો તેમના ઘરે ઉગાડેલા બીજનો ઉપયોગ કરે છે અથવા સ્થાનિક વિક્રેતાઓ પાસેથી ખરીદે છે. વિક્રેતાઓ બીજ વેચે છે જે ઘણીવાર જાતોનું મિશ્રણ હોય છે. આ બીજ સામગ્રી કોઈપણ લોકપ્રિય અધિકૃત વિવિધતા અથવા અન્ય કોઈ સ્પષ્ટ નામની આડમ...

16 ટકા વધું ઉત્પાદન આપતાં મગફળીની નવી જાત શોધતા જૂનાગઢના કૃષિ વિજ્ઞાની...

ગાંધીનગર, 9 ડિસેમ્બર 2020 ચોમાસામાં વાવી શકાય એવી વેલડી પ્રકારની મગફળીની નવી જાત જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ શોધી છે. જે ખેડૂતોમાં પ્રિય થઈ રહી છે. ગુજરાત મગફળી 41 (જીજી 41)નું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવી છે. જેનું ઉત્પાદન 2722 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 16 ટકા વધારે ઉત્પાદન આપે છે. હાલ જીજી 11 જાત 2352 કિલો ગ્રામ, જ...

મોદી મદદ કરે તો ગુજરાતના ખેડૂતોની મગફળીના ભાવ બે ગણા મળી શકે તેમ છે

ગાંધીનગર, 2 ડિસેમ્બર 2020 મગફળીની માંગ ચીન, દક્ષિણપૂર્વ એશિયા અને યુરોપથી સારા ઓર્ડર મળવાથી વર્ષ 2020-21માં નિકાસ 10 ટકા વધવાની સંભાવના છે. ઇન્ડિયન ઓઇલસીડ અને પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે મગફળીના 40 લાખ ટનની અને ગુજરાતના કૃષિ વિભાગે 55 લાખ ટન મગફળીના ઉત્પાદનની ખોટી ધારણા બાંધી હોવાથી ખેડૂતોને ભાવમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કારણ કે...

ગુજરાતથી આગામી 30 વર્ષ સુધી નિકાસની ભરપૂર સંભાવના ધરાવતાં 16 પાક

આણંદ : રાજ્યો દ્વારા ઉત્પન્ન થતી ખેત પેદાશ અને પશુ પેદાશો અંગે તમામ રાજ્યોનો અભ્યાસ એપેડા દ્વારા કરીને જે તે રાજ્યની આગવી શ્રેષ્ઠ પેદાશોની નિકાસ કરી શકાય તેમ છે તેની યાદી તૈયાર કરી છે. 2050 સુધીમાં તેની નિકાસ વધારી શકાય તેમ છે તેઓ એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની શ્રેષ્ઠ એવી 16 જાતો છે કે જે નિકાસ માટેની ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. રાજ્યોમ...

રાજ્યમાં ખરીફ સિઝનમાં 95 ટકા વિસ્તારોમાં વાવેતર કરાયું

ગાંધીનગર, તા. 2 ગુજરાતમાં સારા વરસાદના પરિણામે ખેડૂતોએ ખરીફ સિઝનમાં અત્યાર સુધી 95 ટકા વિસ્તારમાં વાવેતર કરી દીધું છે. ઓગષ્ટ અંત સુધીમાં રાજ્યભરમાં 80 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કર્યું છે. ઓછો વરસાદ થયો છે તેવા વિસ્તારોમાં પણ વાવેતર કરી દેવામાં આવ્યું છે. રાજ્યનો નોર્મલ વાવેતર વિસ્તાર 84.76 લાખ હેક્ટર હોય છે જે પૈકી હજી 4 લાખ હેક્ટર વિસ્તારમાં...