Tag: 2021
6 મહાનગરોના 2300 કોર્પોરેટરો માટે મતગણતરી શરૂ
Counting begins for 2300 corporators from 6 metros of Gujarat
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021
રવિવારે 21 ફેબ્રુઆરી 2021ના રોજ ગુજરાતની છ મહાનગરપાલિકા, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગરની 575 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેની મતગણતરી 23 ફેબ્રુઆરી 2021એ સવારે 9 વાગ્યાથી હાથ ધરાઈ છે. 6 મહાનગરોના 2300 કોર્પોરેટરો માટે મતગણતરી શરૂ થઈ છે....
કોરોનાને કારણે ચૂંટણીપંચે મતગણતરી કામગીરી બદની નાંખી
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021
ગુજરાતના ચૂંટણીપંચે સ્ટાન્ડર્ડ પ્રૉટોકૉલ જાહેર કર્યાં છે. મતદાનમથકમાં પ્રવેશનાર દરેક વ્યક્તિનું થર્મલગનથી તાપમાન માપવામા આવ્યા હતા. દરેક વ્યક્તિએ મતગણતરીના દરેક તબક્કે માસ્ક પહેરવાની વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. મોં અને હાથ ધોવા વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સાબુ તથા હૅન્ડ-સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવા આવી છે. અમદા...
પોરબંદરના ગેંગસ્ટરના વિશ્વાસુ પીએ રહેલા બનશે ભાજપના સાંસદ
Porbandar's gangster's trusted PA will become BJP MP
ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2021
પોરબંદમાં ગેંગવોરના મુખ્ય સુત્રધાર સરમણ મુંજાના ચૂસ્ત કાર્યકર રામભાઈ મોકરીયા હવે સંસદ સભ્ય બનશે. ભાજપે મહિલા ડોન સંતોકબેનના અંગત મદદનીશ રામભાઈને ટિકિટ આપી છે. એક સમયે ફોટો કોપીની દુકાન શરૂ કરીને ભારતની પોસ્ટ ઓફિસ સામે દેશની પ્રથમ ખાનગી પોસ્ટ ઓફિસ શરૂ કરનારને ભાગી...
સરકારી પડતર જમીન અદાણી જેવી કંપનીઓને મળે એવા એકતરફી નિયમો રૂપાણીએ બનાવ...
ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં 58 લાખ ખેડૂતો છે. જેમાં 1 હેક્ટરથી નીચે 22 લાખ ખેડૂતો પાસે 12 લાખ હેક્ટર જમીન છે. 1થી 1.99 હેક્ટર વચ્ચે 17 લાખ ખેડૂતો પાસે 25 લાખ હેક્ટર જમીન છે. 2થી 3.99 હેક્ટર વચ્ચે 11 લાખ ખેડૂતો પાસે 33 લાખ હેક્ટર જમીન છે. 4થી 9.9 હેક્ટર જમીન હોય એવા 4.5 લાખ ખેડૂતો પાસે 2.50 લાખ હેક્ટર જમીન છે. જે 2001 પછી 5 ટકા ઘટી રહી ...
રેડિયોનો આખો ઇતિહાસ, 10 હજાર શબ્દોમાં – રેડિયો દિવસ
The whole history of radio in 10 thousand words
13 ફેબ્રુઆરી 2021
યુનેસ્કો દ્વારા વર્લ્ડ રેડિયો ડેની 10મી આવૃત્તિ ઉજવાઈ રહી છે.
અત્યારના ફાસ્ટ ટ્રેક ન્યૂઝના જમાનામાં જ્યારે મીડિયાની વિશ્વસનીયતાનો મુદ્દો જ કોરાણે મુકાઈ ગયો છે.
વિશ્વમાં લગભગ 44,000 જેટલા રેડિયો સ્ટેશન્સ આવેલા છે.
વિકસતા હોય તેવા દેશોના લગભગ 75 ટકા ઘરોમાં રેડિયોનું પ્રસારણ ...
પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના પ્રમ...
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021
ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોના નામો જાહેરાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા સભ્યને ઉમેદવાર બનાવાયા છે. ભાજપના પ્રમુખ સી આર પાટીલે રાજકોટની ભૂમિ પરથી જાહેરાત કરી હતી કે કોંગ્રેસના એક પણ લોકોને ભાજપમાં નહીં લેવામાં આવે. હવે ત્યા...