Saturday, March 15, 2025

Tag: Adani Gas

ભાજપ શાસિત અમપા દ્વારા સ્વચ્છતા સેસના નામે 77 કરોડથી વધુ કર વસુલાશે

અમદાવાદ, તા. 25 પ્રશાંત પંડિત અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) દ્વારા વર્ષ 2019-20 માટે વેરાની આવક રૂપિયા 1050 કરોડ અંદાજવામા આવી છે. કરદાતાઓને જે વેરાના બિલો પહોંચતા કરાયા છે એમાં સ્વચ્છતા સેસના નામે રહેણાંકની મિલ્કતોમાં વાર્ષિક રૂપિયા 365 અને કોમર્શિયલ મિલ્કતોમાં વાર્ષિક રૂપિયા 720નો વધારાનો બોજા નાંખવામાં આવ્યો છે. અમપા દ્વારા 18 વર્ષ પહેલા કરા...

જમાલપુરમાં આર.ઓ.પરમીશન ન હોવાછતાં અદાણી ગેસ દ્વારા રોડ ખોદાતા પગલા ભરા...

અમદાવાદ,તા.૨૩ અમદાવાદ શહેરના રોડ ખોદવામા ટોરેન્ટ પાવર બાદ હવે અદાણી ગેસ પણ પાછળ રહેવા ન માગતુ હોય એમ જમાલપુર જેવા ભરચક એરીયામાં રોડ ઓપનીંગ પરમીશન રદ કરી દેવામા આવ્યા બાદ પણ રોડ ખોદવામા આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે. આ અંગે મળતી માહીતી મુજબ,શહેરના જમાલપુર વિસ્તારમાં રાયખડ દિવાન બંગલો,ટોકરશાની પોળની આગળ અને શાહેઆલમ હોટલની બાજુમા અદાણી ગેસ દ્વાર...

અદાણીએ પીએનજીમાં 63 પૈસા, સીએનજીના કિલોદીઠ ભાવમાં રૂા.1.13નો ઘટાડો કર્...

અમદાવાદ,તા.05 અમદાવાદમાં અદાણી ગેસે પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ 63 પૈસાનો ઘટાડો કરતાં રસોડામાં પીએનજીનો ઉપયોગ કરનારાઓને અમદાવાદના ત્રણ લાખ વપરાશકારોના રાંધણગેસના વપરાશના બિલમાં ઘટાડો થશે. આ જ રીતે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના કિલોદીઠ રૂા.1.13નો ઘટાડો કર્યો હોવાથી સીએનજી રિક્ષા ચલાવનારા અને મોટર ચલાવનારાઓને ખાસ્સી રાહત મળશે. અ...

પ્રજા પાસે પૈ-પૈનો હિસાબ માગતી અમપાને અદાણીએ કેટલી પાઈપલાઈન નાખી એ જ ખ...

અમદાવાદ,તા.૨૯ અદાણી ગેસ દ્વારા વર્ષ-૨૦૦૪માં ગેસ પાઈપ લાઈન નાંખવાની શરૂઆત કરી તે સમયથી લઈને પંદર વર્ષમાં પાઈપ લાઈનની લંબાઈ બમણી થઈ હોવા છતાં અમદાવાદ મહાનગર પાલિકા - અમપાના મિલકત વેરા વિભાગ તરફથી નવી કોઈ આકરણી કરાઈ નથી. કેટલા કીલોમીટરમાં કેટલી લંબાઈની નવી પાઈપ લાઈન નાંખવામાં આવી છે તેની કોઈ સમિક્ષા થઈ નથી. આ કારણોથી અમપાની તિજારીને કરોડો રૂપિયાનુ ...

અદાણી ગેસના અમદાવાદમાં 36 કરોડના વેરામાં કરોડોના ગોટાળા

પ્રશાંત પંડિત અમદાવાદ, તા.૨૮ અમદાવાદ મહાનગર પાલિકામાં લોકોના મતોથી ચૂંટાઈને આવેલા ૧૯૨ કોર્પોરેટરો ઉદ્યોગપતિઓના ખોળે બેસી જતા અમદાવાદ શહેરના રસ્તા ખોદીને ગેસની પાઈપ લાઈન નાંખવાનું ભાડું રૂ.36 કરોડ વસૂલવાના થાય છે, તેમાં રૂ.5.65 કરોડનો વેરો ભરાયો નથી. અદાણી ગેસ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા લોકોને પાઈપલાઈનથી ગેસ પુરો પાડવા માટ...