Tag: Adani
PAC 11 : અદાણી બંદર સામે પગલાં લેવાના બદલે બચાવ કરાયો
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ ભાગ 10
દિલીપ પટેલ
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
ઓડિટના ઉક્ત નિરીક્ષણ સંબંધમાં વિભાગે સમિતિને ઓગષ્ટ, 2015માં મોકલી આપેલ ખુલાસામાં તેમજ સમિતિની 27 ડિસેમ્બર 2016ના રોજ મળેલ બેઠકમાં ઉક્ત પારાની તપાસણી દરમ્યાન વિભાગના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા માર્ચ 2016 અને જુલાઇ 2016ના રોજ મહેસૂ...
PAC 9 : અદાણીને સરાકરે ભાડા અને કબજા કરારમાં ખામી રાખી કરોડોનો ફાયદો ક...
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ. ભાગ 9
દિલીપ પટેલ
ગાંધીનગર , 29 ફેબ્રુઆરી 2020
ગુજરાત સરકારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ગુજરાત અદાણી પોર્ટ લી.ને BOOTના સિધ્ધાંતો હેઠળ ભાડાપટ્ટે આપવા માટે બજાર ભાવે 4518.37 એકર જમીન 11 જાન્યુઆરી, 2000માં આપી હતી. નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે દિલ્હીથી નક્કી કરીને ઠોકી બેસ...
PAC 2 : સરકાર ઉતાવળે પ્રોજેક્ટ શરૂ કરે છે, પછી પડતા મૂકી દે છે
ભાગ 2
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
તપાસ દરમિયાન સમિતિના ધ્યાને આવ્યું છે કે, વિભાગો ઘણા પ્રોજેકટો ઉતાવળે શરૂ કર્યા બાદ કેટલાક ટેકનીકલ કારણો દર્શાવીને તેને પડતા મૂકે છે. આમ કરતા નાણાનો વ્યય થતો જોવા મળે છે. આવું ન બને તે માટે વહીવટી ( ટેકનીકલ બધા પાસાઓની પૂરતી વિચારણા કર્યા બાદ જ જે તે પ્રોજેકટ શરૂ કરવા જોઇએ. જેથી તેના પરિણામ સુધી પહોંચી શકાય આ...
કોંગ્રેસ પણ ભાજપની જેમ અદાણીની પાટલીમાં બેસી ગઈ, વચન ભૂલી
કાઉન્ટરવ્યુ ડેસ્ક
ઝારખંડ જનધિકાર મહાસભા, મળી હતી.
બેલ્જિયમના જાણીતા ભારતીય અર્થશાસ્ત્રી જીન ડ્રેઝ, ભારત ભૂષણ ચૌધરી, એલિના હોરો, દામોદર તુરી, પલ્લવી પ્રતિભા અને વિવેક દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે ટોળાને લીંચ કરવા, કુપોષણ અને ભૂખ દૂર કરવા સામે કાયદો લાવવો જોઈએ આધાર સત્તાધિકરણના પરિણામે, અને સીએએ-એનસીઆર-એન...
મોદીએ ગુજરાતમાં બચાવ્યા તો અદાણીને ઓસ્ટ્રેલિયામાં દંડ
ઓસ્ટ્રેલીયામાં ખોટી વિગતો આપવા બદલ થયેલ દંડ ભરશે અદાણી ગ્રુપ
ગુજરાતમાં અદાણીને રૂ.200 કરોડનો દંડ 2013માં થયો તે મોદી મિત્રના કારણે ભર્યો નથી. પણ ઓસ્ટ્રેલિયા થોડું મોદીનું ભારત છે ? અદાણીએ ઓસ્ટ્રેલિયામાં દંડ ભરરવો પડશે.
ક્વીન્સલેન્ડ સરકારને જમીન ક્લિયરિંગ અંગે ખોટી અથવા ભ્રામક જાણકારી આપવા બદલ ભારતીય માઈનિંગ કંપની અદાણી પર 20,000 ડોલરનો દં...
નબળા પડતા સરકારી વીજ મથકોથી ખાનગી વીજ કંપનીઓને ઘી કેળા
ગાંધીનગર,તા.23
ગુજરાત રાજયમાં સરકારી વીજ મથકો નબળા પડી રહ્યા છે ત્યારે ખાનગી વીજ મથકો સાથે ઉર્જા વિકાસ નિગમે ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદીના કરાર કર્યા છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 2.26 પ્રતિ યુનિટ વીજળી ખરીદી માટે 22મી એપ્રીલ 2007ના રોજ પુરા 25 વર્ષ માટે વીજ ખરીદીના કરાર કરવામાં આવ્યા છે.
કઈ ખાનગી કંપનીઓ સાથે કરાર
ગુજર...
મોદીએ અદાણીને 15 પૈસે આપેલી જમીન 13 વર્ષ બાદ હજુ એમની એમ પડી છે
કચ્છમાં ગૌતમ અદાણીની કંપનીને આપેલી ગૌચરની જમીન પરત લઈ લેવા સર્વોચ્ચ અદાવતે આદેશ કર્યાને 4 વર્ષ થઈ ગયા હોવા છતાં ગુજરાતની ભાજપ સરકારના વડા વિજય રૂપાણીએ તે જમીન પરત લીધી નથી. અદાણી પોર્ટ અને અદાણી એસઈઝેડને પોર્ટ અને સેઝ માટે લીધેલી ગૌચરની જમીન પરત કરવાના આદેશ કર્યા છે.પણ ગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકારને આ અંગે આકરો સવાલ પૂછતાં રૂપાણી સરકાર મૌન બની ગ...
ગુજરાતી
English