Tag: AGN
હું છું ગાંધી – ૧3૫: કેસ ખેંચાયો
કેસ ચાલ્યો. સરકારી વકીલ, મૅજિસ્ટ્રેટ વગેરે ગભરાયેલા હતા. શું કરવું તે તેમને સૂઝતું નહોતું. સરકારી વકલી સુનાવણી મુલતવી રાખવાની માગણી કરી રહ્યો હતો. હું વચ્ચે પડયો ને મેં વિનંતી કરી કે મુલતવી રાખવાની કશી જરૂર નથી, કેમ કે મારે ચંપારણ છોડવાની નોટિસનો અનાદર કર્યાનો ગુનો કબૂલ કરવો છે. એમ કહીને મેં બહુ જ નાનકડું બયાન તૈયાર કર્યું હતું તે વાંચી ગયો. તે આ પ...
તલ અને માખણ હરસ – મસા માટે દુનિયાનો શ્રેષ્ઠ ઉપાય છે, અજમાવી જૂઓ
હરસ - મસા માટે
તલ વાટીને માખણમાં ખાવો, સૂંઠ કે આદું છાશમાં નાખીને પીવાથી.
નરણે કોઠે મૂઠી જેટલા તલ ગોળ સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય.
કેરીની ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી.
લીમડાનાં પાનને પાણી સાથે પીસીને પીવાથી સૂરણ રાંધીને ઘીમાં ખાવો.
કારેલાના રસમાં સાકર મેળવીને પીવો.
ધાણા અને ગોળનો ઉકાળો પીવાથી મસામાંથી પડત...
સી પ્લેના ભાડામાં એક જ દિવસમાં ધરખમ ઘટાડો, જાણો નવું ભાડું
ગુજરાત સરકારના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા સી-પ્લેનના ભાડામાં ઘરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. સી-પ્લેનનું વન-વે ભાડું પંદરસો રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલા ભાડુ 4 હજાર 800 નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ મુસાફરોને આકર્ષવા માટે હવે સરકારે ભાડામાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
31 ઓક્ટોબ...
નીતિ આયોગમાં સરકારી નોકરીનો મોકો, આટલા પદો પર થઇ રહી છે ભરતી
નેશનલ ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગે અનેક પદો પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવારો આ પદો માટે આવેદન કરી શકે છે. આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર 2020 છે. આ પદો માટે કુલ 13 વેકેન્સી છે. જો તમે પણ આ પદો પર નોકરી કરવા ઇચ્છતા હોવ તો જલ્દી અપ્લાય કરો.
મહત્વપૂર્ણ તારીખ
આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસમ્બર 2020
પદોની...
ગિરનાર રોપ-વે ટિકિટના ભાવમાં ચાર જ દિવસમાં ઘટાડો, જાણો હવે કેટલા ચૂકવવ...
વિકાસના નામે હૃદયમાં ઝાટકો લાગી જાય તેવા ગિરનાર રોપ-વેના ઉંચા ભાડાને લઇને પ્રચંડ લોકજુવાળ તેમજ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના પણ ખચકાટને જોતા ઉષા બ્રેકોએ થોડું ભાડુ ઘટાડ્યુ છે. પરંતુ આ ભાડા ઘટાડો તદન મામૂલી હોવાનું લોકો કહી રહ્યા છે. હવે ભાડા ઘટાડો કંઇ રીતે કરાયો છે તે સમજીએ.
હાલમાં 14 તારીખ સુધી ડિસ્કાઉન્ટ રેટમાં ગિરનાર રોપવેનું ભાડું 600 પ્લસ ...
સોશિયલ મીડિયા ફોલોઅર્સમાં યોગી આદિત્યનાથ સૌથી મોખરે, વિજય રૂપાણી છઠ્ઠા...
સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ ભારતભરના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી વધુ સોશિયલ મીડિયામાં ફેન ફોલોઅર્સ ધરાવે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ યાદીમાં છઠ્ઠાક્રમે આવે છે.
દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીઓના આવા જ ફોલોઅર્સના આંકડાઓ જોઈએ તો તેમાં ટ્વીટરમાં 1.16 કરોડ અને ફેસબૂકમાં 64 લા...
બિહારમાં બમ્પર વોટીંગ બપોર સુધીમાં 40 ટકા મતદાન
બિહાર વિધાનસભા ચુંટણીના મહાસંગ્રામની પ્રથમ પરીક્ષા ચાલુ છે. પ્રથમ ચરણમાં કુલ 71 વિધાનસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. સવારથી જ પોલિંગ બુથો પર લોકોની લાંબી લાઇનો જોવા મળે છે. કેટલાક સ્થળોએ શરૂઆતમાં ઇવીએમ અને વીવીપેટ મશીનોમાં ખરાબી સામે આવી છે. પરંતુ બાદમાં ફરી મતદાને રફતાર પકડી છે.
બપોર સુધીમાં અંદાજે 40 મતદાન થયું છે. પ્રથમ ચરણ માટે બપોરે 1 વાગ્ય...
નિતિન પટેલ પર ઝુતુ ફંકનાર ભાજપના નેતા, આ પહેલા ગૃહ પ્રધાન જાડેજા પર ઝૂ...
ગાંધીનગર, 28 ઓક્ટોબર 2020
બિહારની સાથે ગુજરાતમાં 3 નવેમ્બર 2020ના રોજ વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીમાં મતદાન છે. રાજ્યના ડેપ્ટી સીએમ નીતિન પટેલ પર 26 ઓક્ટોબર 2020ના દિવસે ભાજપના નેતા રશ્મીન પટેલએ ઝૂતું ફેક્યું હતું. સોમવારે ચૂટણીના પ્રચાર માટે નીતિન પટેલ કરજણમાં પ્રચાર માટે ગયા હતા. રેલી પછી પ્રેસને બાઈટ આપતી વખતે નાણાં પ્રધાન નિતિન પટેલ પર ભ...
રામની ટીમવર્ક મોટું સામ્રાજ્ય ઊભી કરાવવામાં હિસ્સો ધરાવે છે
છેલ્લા ઘણા મહિનાઓથી, 38-વર્ષીય રામ ભરત રોજિંદા કામની દેખરેખ રાખે છે, સાથે સાથે બાબા રામદેવ અને બાલ કૃષ્ણને ફાઇનાન્સ, માનવ સંસાધન, ઉત્પાદન, સપ્લાય ચેઇન સહિતના ઘણા વિભાગોના અહેવાલો પણ છે. હકીકતમાં, રામ ભારત બઢકએન્ડમાં કંપનીનું સંચાલન કરે છે જ્યારે બાબા રામદેવ અને બાલ કૃષ્ણએ કંપનીના વિકાસ માટેની વ્યૂહરચના નક્કી કરી છે.
જો કે, પતંજલિની સફળતા માટે, ર...
હું છું ગાંધી – ૧3૪: અહિંસા-દેવીનો સાક્ષાત્કાર?
મારે તો ખેડૂતોની હાલતની તપાસ કરવી હતી. ગળીના માલિકોની સામે જે ફરિયાદો હતી તેમાં કેટલું સત્ય છે તે જોવું હતું. આ કામને અંગે હજારો ખેડૂતોને મળવું જોઈએ. પણ તેમની સાથે આમ સંબંધમાં આવ્યા પહેલાં ગળીના માલિકોની વાત સાંભળવાની ને કમિશનરને મળવાની મેં આવશ્યકતા જોઈ. બંનેને ચિઠ્ઠી લખી.
માલિકોના મંત્રીની મુલાકાત વખતે તેણે સાફ જણાવ્યું કે, તમે પરદેશી ગણાઓ, તમા...
આ ટીપા નાકમાં નાખતાં જ હેડકી, હીચર થઈને બંધ થઈ જાય છે
સૂંઠ અને ગોળ ગરમ પાણીમાં મેળવી પીવો, અને તેનાં ટીપાં નાકમાં નાખવાથી.
આદુંના રસનાં ટીપાં નાકમાં નાખવાથી.
થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી.
દૂધમાં સૂંઠ ઉકાળીને પીવો.
મૂળાનાં પાનનો રસ પીવો.
સરગવાનાં પાનનો રસ પીવો.
જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવો.
ગોળના પાણીમાં સૂંઠ ઘસીને સૂંઘવાથી, પીવાથી.
નારિયેળનાં છોડાં બાળી તે રાખ મધમાં...
મહેબૂબા મુફતીને જેલમાંથી બહાર આવ્યાને હજુ પખવાડિયું પણ નથી થયું ત્યાં ...
મહેબૂબા મુફતીને જેલમાંથી બહાર આવ્યાને હજુ પખવાડિયું પણ નથી થયું ત્યાં તેમને ફરી જેલમાં ધકેલી દેવાય તેવી શક્યતા પ્રબળ બનતી જાય છે. મોદી સરકાર મહેબૂબાને જેલમાં મોકલીને બિહારમાં રાજકીય ફાયદો અને કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિઓ પર અંકુશ એમ એક કાંકરે બે પક્ષી મારવા માગે છે.
મહેબૂબા સામે દેશભરમાં આક્રોશ
મહેબૂબાએ શુક્રવારે ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા માટે અપ...
કોરોના મામલે અમેરિકાએ સ્વીકાર્યુ કે મહામારી કાબૂમાં નથી
વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મિડોસે આશ્વર્યજનક નિવેદન આપતા કહ્યું હતું કે અમે કોરોનાને કાબૂમાં લઈ શકતા નથી. વ્હાઈટ હાઉસમાંથી આવેલા આ નિવેદનની વિપક્ષના નેતાઓએ ભારે ઝાટકણી કાઢી હતી. ડેમોક્રેટિક પાર્ટીના ઉપપ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસે એ મુદ્દે સરકારને ઝાટકી હતી.
વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મિડોસે વિચિત્ર નિવેદન આપ્યું હતું. માર્કે કહ્યું...
ભારત-અમેરિકા વચ્ચે 2+2 વાટાઘાટમાં થયા આ 5 મહત્વના કરાર, પરમાણુ સહયોગ જ...
ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક Basic Exchange and Cooperation Agreement (BECA) કરાર પર હસ્તાક્ષર થઇ ગયા છે. મંગળવારે બંને દેશો વચ્ચે 2 + 2 વાટાઘાટો થઈ હતી, જેમાં બંને દેશોના સંરક્ષણ અને વિદેશ પ્રધાનો મળ્યા હતા.
યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયો, સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર મંગળવારે એક બેઠક માટે હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ...
પક્ષીઓથી સી પ્લેનને છે મોટુ જોખમ, જાણો કેવી રીતે
અમદાવાદથી કેવડીયા વચ્ચે ઉડનારા સી પ્લેનને લઇને ભલે ઉત્સાહ દેખાતો હોય પણ આ પ્રોજેક્ટ પર મોટુ જોખમ પણ તોળાઇ રહ્યુ છે. રીવરફ્રન્ટથી કેવડીયા વચ્ચે ઉડનારા સી પ્લેન પર બર્ડ હિટનુ મસમોટુ જોખમ તોળાઇ રહ્યુ છે. અમદાવાદમાં સી પ્લેન જ્યારે પણ ટેક્ ઓફ કે લેન્ડિંગ કરશે ત્યારે તેની સાથે બર્ડ હિટ થવાનું જોખમ સતત રહે તેવી સંભાવના છે.
પક્ષીઓને ઉડાડવા માટે સતત ફટાક...