Tag: અમદાવાદ
વોલ્વોની બસમાં ડિઝલ લિકેજને લઇને મુસાફરોનો હોબાળો
રાજકોટ તા. ર૬ : રાજકોટથી અમદાવાદ વચ્ચે દર કલાકે એસટી બસ ડેપો ઉપરથી વોલ્વો બસ ઉપડે છે, આજે ગયેલ એક વોલ્વો બસમાં ડીઝલની ટાંકી તૂટેલ હોવા છતા, લીકેજ થતુ હોવા છતા બસ અમદાવાદ તરફ રવાના મુસાફરોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા, ભારે દેકારો મચી ગયો હતો, મુસાફરો ફરીયાદ કરવા ગયા પણ કોઇ જવાબદાર અધિકારી હાજર ન હતા. આ ગંભીર બેદરકારી અંગે ભારે ટીકા થઇ રહી છે. દરમિયાન ...
સમીસાંજના પહેરગીર ચીબરી અને ઘુવડ પર તોળાતુ સંકટ
અમદાવાદ,તા.24 પ્રકૃતિના વિવિધ પાસાઓ પૈકી પક્ષી જગત આપણી સૌથી નજીક છે. આપણુ ગુજરાત રાજય પક્ષી સંરક્ષમાં અગ્રેસર છે. ખીજડીયા,થોળ, નળ સરોવર, પોરબંદર, કચ્છ ઘોરાડ અભયારણ્ય એમ પાંચ પક્ષી અભયારણ્યો ઘરાવતુ આપણું રાજય દેશમાં પક્ષી સંરક્ષણ ક્ષેત્રે વિશીષ્ટ મહત્વ ધરાવે છે. પક્ષીઓ અહી સાચા અર્થમાં નિર્ભય છે પરંતુ આ ઉજળી બાજુની એક કાળી બાજુ પણ છે. એક બાજુ જ...
કચ્છમાં શરુ થનારા એલ્યુમિનીયમ પ્રોજેકટ પર પડદો પડી ગયો
ગાંધીનગર,તા.24 જે પ્રોજેકટના રાજનેતાઓ દ્વારા અનેક સપના દેખાડવામાં આવ્યા હતા તે કચ્છના ભૂજમાં શરુ થનારો રુ.15 હજાર કરોડનો એલ્યમિનીયમ પ્રોજેકટ અંતે પડતો મુકવામાં આવ્યો છે અને બોકસાઈટની સંપતિ ધરાવતી કચ્છની ધરા માટે આ પ્રોજેકટ છેવટે સાકાર ના થનારુ સપનું જ સાબિત થયો છે. ઉઘોગ વિભાગે પણ આગળ કામ કરવાની ના પાડી છે ત્યારે આ પ્રોજેકટ હવે કયારેય પણ સાકાર નહ...
વિપ્રોઃ વર્તમાન સપાટીથી છલાંગ લગાવે તેવી સંભાવના
અમદાવાદ,તા:૨૭ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રની ભારતની ચોથા ક્રમે આવતી મોટી કંપની છે. નિષ્ણાતો સ્ક્રિપનો ભાવ રૂા.235ની રેન્જમાં રહેવાની ધારણા બાંધીને બેઠાં છે. ભારતમાંની તેની હરીફ કંપનીઓની તુલનાએ હાલને તબક્કે તે 3.5થી 4.5 ટકાપાછળ જ રહે તેવી ગણતરીઓ મૂકવામાં આવી રહી છે. તેમની ધારણાથી વિપરીત પહેલી ઓક્ટોબરથી વિપ્રોની સ્ક્રિપે સુધારાની ચાલ પકડી છે. રૂા...
અમદાવાદની ઓળખ બન્યું દિવાળી ગિફ્ટ પેક !!
અમદાવાદ,તા:૨૭ દિવાળી-નૂતન વર્ષ નિમિતે મીઠાઈ-ડ્રાય ફ્રૂટ્સની ગિફ્ટ પેકેટમાં આપલે થતી હોય છે. ત્યારે એક સાંસ્કૃતિક લોક નૃત્ય સંસ્થા દ્વારા સ્નેહીજનોને આપવા માટે નવીનતમ હેરિટેજ સીટી અમદાવાદની વૈશ્વિક ઓળખ બનેલો ચબુતરાને ગિફ્ટ પેક બનાવાયો છે. જેમાં ડ્રાય ફ્રૂટ્સ મુકવામાં આવ્યા છે. કલાત્મક ચબુતરાની લાકડાની પ્રતિકૃતિમાં મુકાયેલા ડ્રાય ફ્રૂટ્સના ઉપયો...
સરકાર એક રૂપિયો વળતર ચૂકવશે તો પણ મંજૂર હોવા સાથે શીખ સમુદાયની ન્યાય મ...
અમદાવાદ, તા. 27 તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 1984માં હત્યા કરાઈ હતી. ત્યારબાદ દેશભરમાં ફાટી નીકળેલા રમખાણોમાં અમદાવાદ શહેરમાં પણ અનેક શીખ કુટુંબોને ભારે નુકશાન ઉઠાવવું પડ્યું હતું. આ પૈકીના કેટલાંક પીડિતોએ ગુજરાતની વડી અદાલત સમક્ષ અપીલ કરી છે. આ અપીલમાં તેમને વળતર ચૂકવવાની માગણી કરવામાં આવી છે. આ મામલે અગાઉ સિંગલ જજે તેમની અરજી રદ્દ કરતાં ...
મહેસાણા સ્ટેશને ટ્રેનો મોડી પડતાં મુસાફરોમાં કચવાટ સાથે હંગામો મચાવ્યો...
કલોલ, તા.૨૬ કલોલથી ખોડિયાર સાબરમતી ટ્રેક પર ડબલ લાઇનનું કામ ચાલતું હોઇ 5 ટ્રેનો બંધ કરાઇ છે, જ્યારે અન્ય ટ્રેનો મોડી આવતી હોઇ મુસાફરોની હાલત દયનીય બની છે. ગુરુવારે રાત્રે બરેલી- ભુજ ટ્રેન અઢી કલાક મોડી આવતાં મુસાફરોએ હંગામો મચાવ્યો હતો. નોંધનીય છે કે, નેટ પર પણ ટ્રેનો સંબંધે કોઇ માહિતી મુકાતી ન હોવાના કારણે મુસાફરો અટવાયા હતા. ટ્રેક સમારકામને...
રાજયની સૌથી મોટી એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ થવા ઉમેદવારો વચ્ચે ...
અમદાવાદ,તા.27મી ઓક્ટોબર રાજયની સૌથી મોટી ગણાતી એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ ડો.જી.પી.વડોદરિયાની ભાવનગર ઇજનેરી કોલેજમાં બદલી કરવામાં આવ્યા પછી હાલમાં એલ.ડી.ઇજનેરી કોલેજનો ચાર્જ ચાંદખેડા ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલને સોંપવામાં આવ્યો છે. જયારે ટ્રાન્સફર કરવામાં આવી ત્યારે ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, એક સપ્તાહની અંદર ન...
ચોમાસુ પુરૂ થતા નવેસરથી પર્યાવરણની ચકાસણી અને વિસ્તારોનું વર્ગીકરણ થશે...
અમદાવાદ કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ વાયુ અને જળ પ્રદુષણના નિયંત્રણ માટેની માર્ગરેખાઓ જાહેર કરતા, ઉદ્યોગોને રાહત થઈ છે. અગાઉ જુલાઈ મહિનામાં નેશનલ ગ્રીન ટ્રાયબ્યુનલે દેશના 140 જેટલા વિસ્તારોને ક્રિટિકલી પોલ્યુટેડ (સીપીએ) જાહેર કરતા આ વિસ્તારોમાં નવા મૂડીરોકાણ તેમજ વિસ્તરણની પ્રવૃત્તિ પર રોક લાગી ગઈ હતી. આ માર્ગરેખાઓના કારણે હવે ક...
ટેકનોલોજીના સથવારે ખેતી કરતા વીરપુરના ડીજીટલ ખેડૂત અરવિંદભાઈ ગાજીપરા
અમદાવાદ,તા.26 આજે પ્રત્યેક ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો આવષ્કાર થઈ રહ્યો છે ત્યારે આ દેશના અર્થતંત્રમાં જેનો અગત્યનો હિસ્સો છે તે કૃષિ ક્ષેત્ર પણ આમાથી બાકાત નથી. આજે ખેડૂત ખેતીમાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ તરફ વળતો થયો છે. માત્ર કાંડાની મહેનત જ નહી પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના સથવારે હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક કરતો થયો છે. આધુનિક મ...
દ્વારિકાધિશના મંદિરમાં દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજના દિવસે દર્શનના સ...
અમદાવાદ, તા. ૨૫ : યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં સામાન્યરીતે વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે પરંતુ દિવાળી પર શ્રદ્ધાળુઓની ખાસ ભીડ જોવા મળે છે જેના પરિણામ સ્વરુપે મંદિર વહીવટીતંત્ર તરફથી ધનતેરસથી લઇને દિવાળી સુધી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ૨૭મી ઓક્ટોબરના દિવસે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળા આર...
કપાસનું ઉત્પાદન કરતાં ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારનો પણ ફટકો (હેડિંગ)
અમદાવાદ, તા. 26 ખેડૂતોને એક તરફ ભારે વરસાદના કારણે પાક બગડી જવાથી મોટો ફટકો પડ્યો છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના ઘટી રહેલા ભાવથી આ માર બેવડાયો છે. ભારતીય માર્કેટ કરતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂનો ભાવ ઓછો રહેતાં નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ સંજોગોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે એકમાત્ર સરકારી ખરીદીની જ રાહ જોવી પડશે. આંતરરાષ્...
300 કિલો ચાંદીનુ મંદિર12
અમદાવાદના મેમનગર ખાતે ડિઝાઇનર રુપેશ મોદી જામજોધપુર ની પાસે આવેલા સિનસામાં પટેલ સમાજ ના સંકુલમાં મુકાનારુ ઉમિયા માતાજીનું ચંદીનુ મંદિર ગુજરાત અને રાજસ્થાની શેલીમાં તૈયાર કરી રહ્યાં છે. 300 કિલો ચાંદીનુ મંદિર12 ફૂટ ઉચુ અને અગ્યાર ફૂટ પહોળું છે. આ મંદિર ને60 જેટલા કારીગરો દ્વારા એક વર્ષમાં બસો પચાસ ભાગમાં તૈયાર કયું છે રુપેશ મોદીએ 25 વર્ષમાં દેશ-વિદેશ...
ઇબી-5 વિઝા સ્કીમમાં જોડાઈનેગુજરાતમાંથી ઉચાળા ભરી રહેલા બિઝનેસમેન
અમદાવાદ,શનિવાર ગુજરાત અને ભારતમાં ભાજપના શાસનમાં બિઝનેસ કરવા માટેનો માહોલ અનુકૂળ ન હોવાથી અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતું હોવાથી ગુજરાત અને ભારતમાંથી સંખ્યાબંધ બિઝનેસમેનો અમેરિકી સરકારના ઈબી-5 વિઝા લઈને પરિવાર સાથે વિદેશ સ્થાયી થઈ જવાનું પસંદ કરી રહ્યા છે. આ વિઝા મેળવીને પરિવારના તમામ સભ્યો માટે કાયમી નિવાસી - પરમેનન્ટ રે...
આવાસ યોજનાના ડ્રો દ્વારા 4439થી વધુ પરિવારો માટે ઘરના ઘરનું ઉજાસ પર્વ ...
અમદાવાદ, તા. 26 કેન્દ્ર સરકારના નેતૃત્વમાં દેશમાં પાંચ વર્ષમાં અર્બન ડેવલપમેન્ટના જે અપ્રતિમ વિકાસ કામો થયા છે તેની વિશ્વ આખાએ નોંધ લેવી પડે તેમ છે. અમદાવાદ મહાનગર સહિત સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસ કામોને નવી ગતિ મળી હોવાનું કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું. ઘરના ઘરનું ઉજાસ પર્વ બનાવ્યું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા ...

English