Tag: અમદાવાદ
હવે નવી લીકર પરમીટનો ચાર્જ પંદર હજાર રૂપિયા, રીન્યુ પરમીટનાં છ હજાર ચૂ...
અમદાવાદ, તા.16 એક તરફ તો ગુજરાતમાં કડક દારૂબંધી છે, તો બીજીબાજુ રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક કરી આપતી દારૂમુક્તિ ધીમે પગલે ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા જે પૈકીની નવી લીકર પરમીટ ફી માં ખૂબ જ ટૂંકાગાળામાં કમ્મરતોડ ભાવવધારો કરવામાં આવ્યો છે. જેથી હવે નવી લીકર પરમીટ લેવા માગતા લોકોએ સિવિલ હોસ્પિટલમાં દસ હજાર રૂપિયાને બદલ...
વસ્ત્રાપુરમાં વિદેશી યુવતીની જાહેરમાં છેડતી કરાઈ
અમદાવાદ, તા. 15.
શહેરના વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન સિનેમા પાસે એક વિદેશી યુવતીની છેડતી કરાયાનો બનાવ બનવા પામ્યો છે. આ ઘટના અંગેની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અન્ના મારિયા નામની એક વિદેશી યુવતી ઈટલીથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવી છે. છેલ્લા કેટલાક સમયથી તેણી શહેરના ડ્રાઈવઈન રોડ...
2017માં તૂટેલા રોડ મુદ્દે અમપાએ હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી
અમદાવાદ,તા.૧૫ અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭માં તૂટેલા ૨૨૫ કિલોમીટરના રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી એક પીઆઈએલ સંદર્ભમાં અમપા દ્વારા હાઈકોર્ટ સમક્ષ એક એફિડેવિટ રજૂ કરાઈ છે. જેમાં રોડ તૂટવા મામલે આસિસ્ટન્ટ સિટી ઈજનેર અને આસિસ્ટન્ટ ઈજનેર કક્ષાના ૩૯ ઈજનેર સામે દંડનીય કાર્યવાહી કરાઈ હોવાનું જણાવાયું છે. જ્યારે એડિશનલ અને ડેપ્યુટી સિટી ઈજનેર કક્ષા...
ઓનર કિલીંગ કેસમાં 18 વર્ષથી ફરાર હત્યારાને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો
અમદાવાદ, તા.૧૫
નરોડા વિસ્તારમાં પત્નીઓના ચારિત્ર્ય અંગે શંકા રાખી કાકા-ભત્રીજાએ પોત પોતાની પત્નીઓની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. વર્ષ 2001ના ઓનર કિલીંગ કેસમાં ક્રાઈમ બ્રાંચે તબક્કાવાર રીતે બંને આરોપીઓને ઝડપી લીધા છે. થોડાક મહિના પૂર્વે કાકાની ધરપકડ કર્યા બાદ ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્ર ખાતેથી ભત્રીજાને પણ ઝડપી લીધો છે. વર્ષ 2001માં નરોડા કેવડાજીની ...
રાજ્યની બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં પ્રાથમિક તબકકે દસ જજીસ ની નિમણુક
અમદાવાદ તા. ૧૬
ગુજરાતમાં છેલ્લા ૮ મહિના કરતા વધુ સમય થી કુલ ૧૮ બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાંથી ફક્ત એક જ નોમિનિઝ કોર્ટ કાર્યરત છે અને બાકીની ૧૭ જગ્યાઓ ખાલી છે. તો, ગુજરાત સ્ટેટ કો. ટ્રીબ્યુનલમાં પણ બે મેમ્બર્સની જગ્યાઓ ખાલી છે. જજોની નિમણુંક અભાવે બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટોમાં હજારોની સંખ્યામાં કરોડો રૂપિયાના દાવાઓ અટવાય છે તો મંડળીઓ, સહકારી સંઘો, બેંક...
મોલ-મલ્ટિપ્લેક્સમાં પ્રથમ કલાક ફ્રી પાર્કિંગ બાદ ચાર્જ વસૂલી શકાશે
અમદાવાદ, તા. 15 મલ્ટિપ્લેક્સ થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ કે ફી વસૂલી શકે નહિ એવા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે રાહુલરાજ મોલ કો. ઓપ. સર્વિસ સોસાયટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં બહુ મહત્વની સ્પેશ્યલ લિવ પિટીશન દાખલ કરાઈ હતી. જેની સુનાવણીમાં આજે સુપ્રીમ કોર્ટે બહુ મહત્વના વચગાળાના આદેશ મારફતે કોમર્શિયલ બિલ્ડિંગ (શોપિંગ મોલ-મલ્ટિ...
ત્રણ સેશનમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૯૩ પોઇન્ટ અને સેન્સેક્સ ૬૨૬ પોઇન્ટ ઉછ...
અમદાવાદ,તા:૧૫ ભારતીય શેરબજારમાં તેજીની હેટ્રિક થઈ હતી. સતત ત્રીજા દિવસે શેરબજાર તેજી સાથે બંધ રહ્યું હતું. આઇટી સિવાયના તમામ સેક્ટરના શેરોમાં તેજી થઈ હતી. ખાસ કરીને ઓટો, બેન્ક અને મેટલ શેરોમાં તેજી થઈ હતી. મિડકેપ શેરોમાં પણ લેવાલીથી સેન્ટિમેન્ટ તેજીમય વાતાવરણ હતું. જેથી સેન્સેક્સ 292 પોઇન્ટની તેજી સાથે 38,506.09ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી...
16 સ્થળો પર દરોડાની કાર્યવાહીમાં 7 કરોડના બેનામી વ્યવહાર મળ્યા
અમદાવાદ, તા. 15 શહેરમાં આજે સવારથી જ આવકવેરા વિભાગ દ્વારા દિવાળીના ટાણે જ દરોડા પાડતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આવકવેરા વિભાગે કાલુપુર ન્યુ ક્લોથ માર્કેટ અને એસજી હાઈવે સહિત કુલ 16 સ્થળોએ દરોડા પાડ્યાં છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન 7 કરોડની બેનામી સંપત્તિના વ્યવહારો બહાર આવ્યા હતા. આ ઉપરાંત તેર જેટલા લોકર પણ મળી આવ્યા જેમાં બેનામી હિસાબન...
એક અમદાવાદીએ વડોદરાના મશહૂર જગદીશ ફરસાણને એક લાખનો દંડ કરાવ્યો
અમદાવાદ, તા.15 વડોદરાના મશહૂર જગદીશ ફૂડ પ્રાઈવેટ લીમીટેડ ને પેકેજ કોમોડિટી એક્ટના નિયમોનું પાલન નહિ કરવા બદલ તોલમાપ ખાતાએ એક લાખ રૂપિયા નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે. દિવાળીના તહેવારો માં લોકો મિઠાઈ અને ફરસાણની જબરજસ્ત ખરીદી કરતાં હોઈ ઘણાં ફરસાણવાળા ગ્રાહકોને છેતરતાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નહેરુનગર...
બી જે મેડિકલ કોલેજ પાસે મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા જંતુનાશક દવાઓ અને ફોગ...
અમદાવાદ, તા.15 અમદાવાદમાં માત્ર ૧૨ દિવસમાં ડેન્ગ્યુ ના ૪૦૦ જેટલા કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થઈ ગયું છે. તો બીજીબાજુ સરકારી બી જે મેડીકલ કોલેજમાં મચ્છરનાશક કામગીરી માટે જરૂરી દવાઓ અને ફોગીંગ મશીન જ ઉપલબ્ધ નથી. શહેરમાં ડેન્ગ્યુ, ટાઈફોઈડ, મેલેરિયા, ઝાડા ઉલટી અને કમળા ના કેસો સતત નોંધાઇ રહ્યા છે. જેને પગલે મ્યુનિ કોર્પોરેશન દ્વારા ...
નરોડા વોર્ડના મહામંત્રીએ 70થી વધુ અશ્લિલ વીડિયો વ્હોટ્સ એપ ગ્રૂપમાં પો...
અમદાવાદ, તા. 15 એક બાજુ વિધાનસભાની અમરાઈવાડી બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ ભાજપના જ નરોડા વોર્ડના મહામંત્રીએ ભાજપના વ્હોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ પ્રકારની હરકત બાદ શહેર ભાજપ કે પ્રદેશ ભાજપ આ નેતા સામે કેવાં પગલાં ભરે છે તે જોવું રહ્યું. નરોડા વોર્ડના મહામંત્રીની હરકત
...
પુત્રી માધુરીને કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમરે મારી
ગેરકાયેદસર બાંધકામની ફરિયાદ કરનારી શાહીબાગ પોલીસે કિશન તોમર સહિત ત્રણની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા કોંગ્રેસના નેતા કિશન તોમર ફરી એક વખત પુત્રી પર હુમલો કર્યો અમદાવાદ : અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર અને તેમની પુત્રી માધુરી તોમરનો ફરી વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસનાં નેતા કિશન તોમર અને તેમની પુત્રી માધુરી તોમરના પારિવારિક વિવ...
ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે શરુ કરેલા ત્રિનેત્ર પ્રોજેકટમાં ખુદ પોલી...
અમદાવાદ,તા.14 ગુનાખોરી અને લૂંટ ચોરીની ઘટના પર બાજ રાખવા માટે પોલીસ વિભાગે અનેક નવા પ્રોજેકટ શરુ કર્યા છે. જેના એક ભાગરુપે શહેરની 100થી વધુ ખાનગી સોસાયટીઓમાં ત્રિનેત્ર પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે. જો કે ચોર-લૂંટારા અને અપરાધીઓને નાથવા શરુ કરવામાં આવેલ ત્રિનેત્ર પ્રોજેકટથી પોલીસ, તંત્રની નિતી સામે જ આંગળીઓ ચિંધાઈ રહી છે. શું છે ત્રિને...
બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ
અમદાવાદ, તા. 15.
શહેરના વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન સિનેમા પાસે એક વિદેશી યુવતીની છેડતી કરાયાનો બનાવ બનવા પામ્યો છે. આ ઘટના અંગેની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અન્ના મારિયા નામની એક વિદેશી યુવતી ઈટલીથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવી છે. છેલ્લા કેટલાક સમયથી તેણી શહેરના ડ્રાઈવઈન રોડ...
અધિકારીઓએ ફોન તો ઉપાડવા જ પડશે, કોઈ બહાનાબાજી નહીં ચાલે મેયર બિજલ પટેલ...
અમદાવાદ,તા.૧૪ અમપાના ટાઉનપ્લાનિંગ કમિટીના ચેરમેન ગૌતમ પટેલ દ્વારા પુર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર મુકેશ પટેલને કરવામાં આવેલ ફોન ન ઉપાડવામાં આવતા તંત્ર અને શાસકપક્ષ વચ્ચે હવે યુધ્ધ છેડાઈ ગયુ છે. આ મામલે ટીપી ચેરમેન ગૌતમ પટેલે મ્યુનિસિપલ કમિશનરના નામે લખેલો પત્ર વહેતો થયો હતો. આ પત્રમાં તેમણે સાત દિવસમાં અધિકારીનો જવાબ લેવા કહ્યુ હતું. જો આમ નહી...

English