Tag: અમદાવાદ
મિલકતની ખરીદી કે એફિડેવિટ કરવા માટેનો સ્ટેમ્પ ખરીદવા પહેલા ફોર્મ ભરીને...
અમદાવાદ,બુધવાર અમદાવાદના સ્ટેમ્પ વેન્ડરોને રૂા. 100 પર મળતા 15 પૈસાના કમિશન કરતાં વધુ કમિશન વકીલોને બેન્કો તરફથી આપવામાં આવતા હોવાથી ગુજરાતના 1200થી વધુ સ્ટેમ્પ વેન્ડરો સાવ જ રોજીરોટી વિનાના થઈ જવાની સ્થિતિ આવી છે. પરિણામે તેમણે તેમને બેન્કોની જેટલું જ કમિશન આપવાની માગણી કરી છે. સ્ટેમ્પ પર કમિશન આપવાની બાબતમાં ભેદભાવ ભરી નીતિ સરકાર દ્વારા અપવાવવ...
બાપુનગરના પીઆઈને ધમકી આપવા બદલ વિક્કી ત્રિવેદીને ભાજપે સસ્પેન્ડ કર્યો
અમદાવાદ, તા. 01 શહેર ભાજપ દ્વારા પોલીસને ધમકી આપનાર ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદીને વીડિયોના માધ્યમથી પોલીસને ગાળો આપવાની ઘટના બાદ તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે પરામર્શ કર્યા બાદ ભાજપા યુવા મોરચાના પ્રદેશ કારોબા...
સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં યશ્વીએ ગોલ્ડ મેડલ મેળવ્યો
અમદાવાદ, તા.1 તાજેતરમાં હિંમતનગર ખાતે યોજાયેલી ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપ-2019માં યશ્વી જાદવએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં યોજાયેલા ખેલ મહાકુંભમાં યશ્વી ગોલ્ડ મેડલ અને 3 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર મેળવી ચૂકી છે. આગામી નવેમ્બર મહિનામાં યોજાનાર રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં યશ્વીની પસંદગી કરાઈ છે. સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્...
બર્થ-ડે પાર્ટી માટે દારૂ-બિયર લઈને જતા બે યુવક ઝડપાયા
અમદાવાદ, તા.1
બર્થ-ડેની પાર્ટી આપવા માટે સ્કોચ વ્હીસ્કી અને 20 બિયર લઈને જઈ રહેલા બે યુવકોને સોલા પોલીસે ભાડજ સર્કલ પરથી ઝડપી લીધા છે. ધ્રુવ પટેલનો બર્થ ડે નિમિત્તે મિત્રોને પાર્ટી આપવા માટે દારૂ-બિયરનો જથ્થો લઈને નિયત સ્થળે પહોંચે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. ધ્રુવની સાથે કારમાં હાજર તેના મિત્ર જય પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. બંને યુવ...
ગુજરાતની કંપનીઓને સીએનજી-પીએનજીના ભાવ ઘટાડવાની ફરજ પડશે
અમદાવાદ, તા.૦૧ કેન્દ્ર સરકારે સ્થાનિક સ્તરે પેદા થતાં કુદરતી ગેસના મિલિયન મેટ્રિક બ્રિટીશ થર્મલ યુનિટ-એમએમબીટીયુના ભાવમાં કેન્દ્ર સરકારે 12.5 ટકાનો ઘટાડો કર્યો છે. પરિણામે ગુજરાત અને મુંબઈમાં ગેસનો સપ્લાય આપતી કંપનીઓએ પણ તેમના સીએનજી-કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને પીએનજી-પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં સમ પ્રમાણમાં ઘટાડો કરવાની ફરજ પડશે. કેન્દ્ર સરકારે પહે...
ગાંધીજીના આ પેઈન્ટીંગ્સ કયારેય પણ જોવા નહી મળ્યા હોય
અમદાવાદ,તા.01 હેમીંગ્ટન જેમ્સ આપણને બધાને દાંડી માર્ચનું દ્રશ્ય યાદ છે જેમાં મહાત્મા ગાંધી પોતાના સાથીઓ સાથે અંગ્રેજો સામેબાયો ચઢાવે છે અને મીઠાને હાથમાં લઈને સત્યાગ્રહ છેડે છે પરંતુ ત્યાર બાદના બાપુના અને તેમની સાથે સત્યાગ્રહમાં જોડાયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓના ચહેરાને ક્યારેક જ કોઈએ જોયા હશે. પરંતુ એક વ્યક્તિ જેમનું આખું જીવન બાપુએ બદલી નાખ્...
દિવાળીની બોણી ઉઘરાવવાના મુદ્દે શહેરમાં વ્યંઢળ વોર, બે હુમલા
અમદાવાદ, તા.૦1 શહેરમાં દિવાળીની બોણી ઉઘરાવવાના તેમજ હદના મુદ્દે વ્યંઢળો પર અન્ય જૂથે હુમલા કર્યા હોવાની એક જ દિવસમાં બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આંબાવાડીમાં રિક્ષાચાલક પર હુમલો થતા વ્યંઢળ જૂથ એક ફલેટના ધાબા પર સંતાઈ ગયું હતું. જ્યારે સરસપુરમાં તિક્ષ્ણ હથિયાર વડે એક વ્યંઢળ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યા બાદ અન્ય કિન્નરના વાળ કાપી નાંખ્યા છે. આજ...
મિલકતની ખરીદી કે એફિડેવિટ કરવા માટેનો સ્ટેમ્પ ખરીદવા પહેલા ફોર્મ ભરીને...
અમદાવાદ,બુધવાર અમદાવાદના સ્ટેમ્પ વેન્ડરોને રૂા. 100 પર મળતા 15 પૈસાના કમિશન કરતાં વધુ કમિશન વકીલોને બેન્કો તરફથી આપવામાં આવતા હોવાથી ગુજરાતના 1200થી વધુ સ્ટેમ્પ વેન્ડરો સાવ જ રોજીરોટી વિનાના થઈ જવાની સ્થિતિ આવી છે. પરિણામે તેમણે તેમને બેન્કોની જેટલું જ કમિશન આપવાની માગણી કરી છે. સ્ટેમ્પ પર કમિશન આપવાની બાબતમાં ભેદભાવ ભરી નીતિ સરકાર દ્વારા અપવાવવ...
મૂડીઝે વધુ કોર્પોરેટ ડિફોલ્ટ થવાની ચેતવણી ઉચ્ચારી
અમદાવાદ,તા:૦૧ શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ઘટીને બંધ રહ્યું હતું. બજારમાં પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કમાં કૌભાંડ થયું હોવાની અફવા ફેલાઈ હતી. આ સાથે બજારમાં બેન્કિંગ ક્ષેત્રે અનેક સહકારી બેન્કોમાં મોટા પાયે કૌભાંડ બહાર આવશેની અફવા ફેલાઈ હતી. જેથી બેન્ક શેરોમાં ભારે વેચવાલી આવી હતી. આ સાથે બેન્ક સિવાયના મોટા ભાગના ક્ષેત્રના શેરોમા...
મારી દિકરી ઈશરત નિર્દોષ હતી, તેને ન્યાય મળે તે માટે પંદર વર્ષથી લડતા હ...
અમદાવાદ,તા.01 વર્ષ 2004માં અમદાવાદ પોલીસે કોતરપુર વોટર વર્કસ પાસે કોલેજ સ્ટુડન્ટ ઈશરત જહાન સહિત ચાર વ્યકિતનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું. આ એન્કાઉન્ટર બનાવટી હોવાનો પોલીસ પર આરોપ લાગ્યો હતો. આ મામલે પહેલા ગુજરાત પોલીસની એસઆઈટી અને બાદમાં સીબીઆઈએ કેસ સંભાળ્યો હતો હતો, પરંતુ આ ઘટનાના 15-15 વર્ષ બાદ ન્યાય મળતો નથી તેવી હતાશા સાથે ઈશરતની માતા શમ...
નિકોલની દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીએ ધમકી આપ્યાની ફરિયાદ
અમદાવાદ,તા:૩૦ નિકોલમાં આવેલી દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગોગન સગરે મહિલા શિક્ષિકાને પગાર ઓળવી જઈ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ટ્રસ્ટી દ્વારા ધમકી અપાઈ હતી કે પોતે રાજકીય વગ અને પૈસાનો પાવર ધરાવે છે અને કોઈ એનું કંઈ બગાડી નહીં શકે. દેવસ્ય સ્કૂલના દાદાગીરી કરનારા ટ્રસ્ટીએ ધમકી આપી હતી કે, તને અને તારા પરિવારને ગાયબ કરી નાખવામાં આવશે,...
કર્મચારીઓને કાર અને ફ્લેટની ભેટ આપનાર સવજી ભાઈ પણ મંદી સામે લાચાર, મહા...
અમદાવાદ,તા 29 જે ઉદ્યોગપતિ દર વર્ષે પોતના કર્મચારીઓને લાખો ની ભેટ આપતો હોય અને આ ભેટની દેશભરમાં ચર્ચા જાગતી હોય તે આ વર્ષે એક કહે કે હવે આવી ભેટ સોગાદ હવે ઇતિહાસ બની ગઈ છે તો આપણા માનવામાં આવે. સ્વાભાવિક છે કે ન જ આંવે કારણકે વાત જ એવી છે. તેમાંય સુરતના હીરા ઉદ્યોગકાર સવજી ધોળકિયા આવી વાત કરે તો ઉદ્યોગોની ચિંતા જરૂર થાય . હા.. સાચી વાત છે...
સુરતના પોલીસ કમિશનર પદે આર બી બ્રહ્મભટ્ટ અને અમદાવાદના સ્પેશિયલ કમિશનર...
અમદાવાદ, તા. 30 બીજી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહરાજ્ય પ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે તે પહેલા રાજ્યના ગૃહ વિભાગે સિનિયર આઈપીએસ સહિત 25 આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ સોમવારની સાંજે બહાર પાડ્યો હતો, જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર તરીકે લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર એડીશનલ ડીજીપી અજય તોમરને મૂકવામાં ...
નિગમ સોસાયટીના ચેરમેન અને સોસાયટીના સભ્યો આમને સામને
અમદાવાદ,તા:૩૦ અમદાવાદ શહેરના ઘોડાસરમાં આવેલી નિગમ સોસાયટીમાં ચેરમેન અને સોસાયટીના સભ્યો વચ્ચે ગેરકાયદે બાંધકામને લઈને વિવાદ સપાટી પર આવ્યો. સોસાયટીના 280 મકાનો એનએ, એનઓસીવાળા છે, જ્યારે 11 મકાનોને લઈને વિવાદ થઈ રહ્યો છે, જે અંગે સોસાયટીના સભ્યો દ્વારા લેખિતમાં અરજી કરવામાં આવી છે. વિવાદાસ્પદ 11 મકાનોના માલિકો દ્વારા કલેક્ટર, એસ્ટેટ ઓફિસર, દક્...
બેન્ક શેરોમાં ભારે વેચવાલીને પગલે સેન્સેક્સ 155 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી ...
અમદાવાદ,તા:૩૦ સપ્તાહના પ્રારંભે શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. બેન્કોમાં ભારે વેચવાલી થઈ હતી, જેણે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતું. જેથી બેન્ક નિફ્ટી એક તબક્કે 800 પોઇન્ટ તૂટી ગયો હતો. આ સાથે એનબીએફસી શેરોમાં પણ વેચવાલી રહી હતી. આ સાથે ઓટો, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ભારે ઘટાડો થયો હતો. જ્યારે આઇટી શેરોમાં મજબૂતાઈ હતી . ઓઇલ અને તેલ- ગેસ શેર...

English