Tag: અમદાવાદ
રમખાણની ઓળખાણ બનેલા અમદાવાદની કાલુપુરની ડાહ્યાપોળમાં ધરબાયેલી કોમી એખલ...
અમદાવાદ,તા.9 સસ્સાના પાણીના માપથી સ્થપાયેલા અમદાવાદ શહેર પર ભલે કલંકિત કોમી રમખાણોની કાળી ટિલી લાગેલી હોય, આ શહેરની આબોહવામાં ભલે 1985,92 કે 2002ના કોમી દંગલોની રકતગંધ હોય પરંતુ એક સમય માટે રમખાણની ઓળખાણ બની ગયેલા આ શહેર પાસે વસત-રજબ જેવી કથાઓ પણ પડેલી છે, જે શહેરની તાસીર અને તસવીરને એક અલગ નજરીયાથી જોવા મજબૂર કરે છે. મુસ્લિમ સમુદાયમાં ઈમામ હુસ...
ચાલો સાયકલ પર ગુજરાત ફરીયે !!
અમદાવાદ હેરિટેજ સિટીની મુલાકાતે આવેલા કેનેડાના સિનિયર સીટીઝન દંપતી રોબિન મેકેય અને બૃક કેનેથની દુનિયાભરની અવનવી સાયકલ સફરની કથની ખરેખર રસપ્રદ છે. અને વધી રહેલી ઉંમરને લઇ શારીરિક અસમર્થતાથી હારી જતા લોકો માટે પ્રેરણારૂપ પણ છે. જુના અમદાવાદ શહેરના ખાડિયામાં આવેલું મેહતા પરિવારનું ત્રણ સદી જેટલું પ્રાચીન હેરિટેજ હાઉસમાં રોકાયેલા રોબિન-બૃક તેમની ...
હિંમતનગર પોલીસનું સરાહનીય કાર્ય : એક અજાણ્યા નવજાત બાળકની સારવાર
સાબરકાંઠા, તા.૦૯ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યારેક પોલીસની છબીને હાની પહોંચાડવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયામાં જે કંઈ આવે છે તે સત્ય છે તેની કોઈ પુષ્ઠી કરી શકતુ નથી. પરંતુ હિંમતનગર શહેર પોલીસે કંઇક આવુ જ સરાહનીય કામ એક નવજાત અજાણ્યા બાળકની સારવાર માટે કરી રહી છે. હોસ્પિટલના બિછાના પર સારવાર લેતી બાળકીને આ ધરતી પર આવ્યાના માત્ર ૭ દિવસ થયા છે અન...
વૈશ્વિક મંદી વચ્ચે સુરતના રત્નકલાકારનું નૂર ઊડી ગયું, દિવાળીની ચમક નહી...
અમદાવાદ,તા.08 અમેરિકા અને ચીન વચ્ચે છેડાયેલું ટ્રેડ વોર છેક સૂરત પહોંચ્યું છે અને સૂરતની મુરત બગાડાવની ચેષ્ટા કરી છે. કાપડ અને હિરા ઉદ્યોગને કારણે સતત ચળકતુ સૂરત હાલ ઝંખવાઇ ગયું છે. સતત ઘટતી જતી પોલીસ કરેલા હિરાની માંગને કારણે હિરા ઉદ્યોગનો ઝગમગાટ ઝાંખો પડી ગયો છે. જેની સીધી અસર રત્નકલાકારો ઉપર પડી છે. મંથર ગતિએ ચાલતા હિરાના કારખાના સતત ધ...
વિડિયો વાઇરલ થયાં બાદ પોલીસે બૂટલેગરને ત્યાં રેડ કરીને દારૂ ઝડપ્યો
અમદાવાદ,તા.09 સરદારનગરનો દારૂ કટિંગનો વીડિયો પ્રસિદ્ધ થયો હતો તે જૂનો હતો, વીડિયો વાયરલ થયાના બીજા દિવસે આરોપી બલિયાને ત્યાં રેડ પાડીને 144 વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 37 હજાર સાથે ધરપકડ કરીને તેને પાસામાં મોકલી અપાયો છે. જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર હોવાનું સરદારનગરના પોલીસ ઈન્સ્પેકટર સી. આર. જાદવે જણાવ્યુ હતું. શહેરમાં દારૂના ધંધા માટે સરદારન...
ડામર કૌભાંડ બહાર પાડનારા ભાજપના પ્રમાણિક નેતાને અધિકારીઓ ગણકારતાં નથી
અમદાવાદ,તા.09 માર્ગ અને મકાન સમિતિના અધ્યક્ષ રહી ચુકેલા ભાજપના મૂલ્યનિષ્ઠ કોર્પોરેટર જતીન ઝવેર પટેલે એક વર્ષ અગાઉ માર્ગ બનાવવા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન - આઈઓસી પાસેથી બીટયુમીન (ડામર) ખરીદવામાં આવ્યો હોવાનું કૌભાંડ રજૂ કર્યું હતું. જે ડામર ખરીદ કર્યો ન હતો તેના બોગસ બીલ પકડીને કમિશનર સામે ભાજપના આ પ્રમાણિક કોર્પોરેટરે રજુ કર્યા હતા. કૌભાંડની તપાસ બ...
ચાઈલ્ડ ટ્રાફિકીંગ કેસમાં પૂના-સુરતથી બાળકીઓ ઉપાડી લાવનાર આરોપીની ધરપકડ...
અમદાવાદ, તા.9 બેએક મહિના અગાઉ નવા વટવા વિસ્તારમાંથી રેસ્કયુ કરાયેલા 17 બાળકો અને સંરક્ષણ ગૃહમાં આશરો લઇ રહેલી બે બાળાઓ પૈકી ચારનું અપહરણ કરીને વર્ષો અગાઉ અમદાવાદ લાવી તેમની પાસે સલાટ પરિવાર ભિક્ષાવૃત્તિ-ચોરી કરાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે ચાઈલ્ડ ટ્રાફિકીંગ રેકેટની મુખ્ય સૂત્રધાર આનંદી સલાટના ફરાર પુત્ર બેતાબ ઉર્ફે શિવમને ઝડપી...
વાડજ પોલીસ સ્ટેશન માથે લઈ પીએસઆઈને ધમકી આપનારા કિન્નરની ધરપકડ
અમદાવાદ, તા.9 મારા વિરૂદ્ધમાં ખોટી ફરિયાદો કેમ દાખલ કરો છો તેમ કહીને એક કિન્નરે વાડજ પોલીસ સ્ટેશન માથે લીધુ હતું. પીએસઆઈ સાથે ઝઘડો તેમજ બિભત્સ વર્તન કરી છરી મારવાની ધમકી આપનારા કિન્નરની આખરે વાડજ પોલીસે ધરપકડ કરી હતી. વાડજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.આર.મિશ્રાએ કિન્નર પુરૂષોત્તમ ઉર્ફે પ્રાંઝલદે વાલજી ગોહિલ (રહે. કૃષ્ણનગરની ચાલી, રામાપીરનો ટેકરો,...
ફેક કરન્સીના સુત્રધારોને પબજી ગેમ રમતાં-રમતાં એક નવો સાથી મળી ગયો!
અમદાવાદ, તા.09 ભાવનગર ફેક કરન્સી રેકેટના સૂત્રધાર મનાતા પરેશ સોલંકી અને પ્રતિક નકુમે નોટબંધી પહેલા અને તે જ વખતે કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો માર્કેટમાં ઘુસાડી હોવાની હકીકત બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે આ રેકેટમાં આરોપીઓએ ટેકનોલોજી જબરદસ્ત ઉપયોગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. અંદાજે એક કરોડ કરતા પણ વધુ રકમની નકલી નોટ ભાવનગર પોલીસના સ્પે...
રાજકીય પીઠબળથી દીપિકા ચૌહાણનું બરફીને સ્પેશિયલ કવચ
અમદાવાદ, તા.09 ડેપ્યુટી ફૂડ કમિશનર દીપિકા ચૌહાણ અને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં થયેલી ફરિયાદના સંદર્ભમાં પગલાં લેવાની સૂચના આપતી અરજી બે વર્ષ સુધી ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીમાં પહોંચાડવામાં આવી હોવા છતાંય ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ દૂધના કહેવાતા માવાને નામે બોગસ કૃત્રિમ માવાને ડમ્પ કરનારાઓમાંથી અમ...
કાયદા પ્રધાને હાઈકોર્ટની કાર્યવાહી સામે ઉઠાવેલા વાંધા બાદ માફી માંગી
અમદાવાદ, તા. 09 રાજ્યનાં કાયદા પ્રધાન સામે થયેલી ઈલેક્શન પિટીશન મામલે આજે તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. પિટીશન કર્યા બાદ તેને કાઢી નાખવાની ચૂડાસમાની દાદને હાઈકોર્ટે ફગાવ્યા બાદ કાયદા પ્રધાને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે હાઈકોર્ટની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો. આ અંગે આજે દલીલો થઈ હતી અને કોર્ટના આદેશના પગલે કોર્ટમાં હાજર થયા બાદ ત...
સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઈલ ફોન મળ્યા, ત્રણ કેદી સામે ફરિયાદ
અમદાવાદ, તા.8 સેન્ટ્રલ જેલ સ્ટાફે એક જ દિવસમાં બે મોબાઈલ ફોન શોધી કાઢી ત્રણ કેદી સામે નામજોગ ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ એસઓજીને સોંપી દીધી છે. પ્રથમ વખત સીસીટીવી ફૂટેજની મદદથી પાકા કામના કેદીએ પ્લાસ્ટીકની ડોલમાં છુપાવેલો મોબાઈલ ફોન જેલ કર્મચારીઓએ શોધી કાઢ્યો છે. સાબરમતી જેલના ગ્રુપ-2ના જેલર કનુભાઈ એસ. પટણીએ બે પાકા કામના કેદ...
રાજપૂતમાંથી મોરેસલામ બનેલા 8 સ્ટેટના રાજાઓ પોતાના ધર્મમાં પરત આવશે
અમદાવાદ તા. 08 ભૂતકાળમાં જે રાજપૂત રાજાઓ મુસ્લિમ થઈ ગયા હતા તેમને મોરેસલામ કહેવામાં આવે છે. આવા 8 રાજ્યનાં મોરેસલામ રાજાઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની આગેવાનીમાં પોતાના સમાજમાં પરત આવી રહ્યાં છે અને તે માટે શહેરનાં રિવરફ્રન્ટ ઉપર આગામી 15મી સપ્ટેમ્બરે એક વિશાળ રાજપૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સંઘના સહ સરકાર્યવાહક કૃષ્...
તો અમદાવાદના રસ્તા તૂટ્યા ન હોત
અમદાવાદ,તા.૮ અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭ના જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૨૫ કીલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેમાં ગુજરાતની વડી અદાલતે 25 અધિકારીઓને જવાબદાર ઠેરવીને તેમની સામે પગલાં લેવાનું કહ્યું હતું. તેમની સામે પગલાં ન લેવાતાં 2019માં ફરીથી તે તમામ માર્ગો તૂટી ગયા છે. આ અધિકારી સામે પગલાં લેવાયા હોત તો માર...
જસ્ટિસ વિક્રમ નાથની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અલ્હાબાદના જસ્ટિસ વિક્રમ નાથની નિમણૂક કરાઇ છે. કેન્દ્ર સરકારના ન્યાય અને કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ તરીકે કાર્યરત જસ્ટિસ વિક્રમ નાથને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોલેજિયમ દ્વારા ગત તા. 22 ઓગસ્ટન...
ગુજરાતી
English