Tag: Alcohol
દારૂબંધી શા માટે ના હટાવવી જોઈએ?
આજકાલ ગુજરાત માંથી દારૂબંધી હટાવી લેવા એક ઝુંબેશ ચાલે છે. તેના સંદર્ભમાં કેટલાક મુદ્દા:
1. દારૂબંધીને લીધે ગુજરાત સરકાર દારૂ પર લાગતી આબકારી જકાતની રૂ. એક લાખ કરોડની આવક ગુમાવી રહી છે એમ કહેવાય છે. આ વાત તદ્દન ખોટી છે. સામાન્ય રીતે ગુજરાતની તુલના વિકસિત મહારાષ્ટ્ર સાથે કરવામાં આવે છે. માટે તેની સાથે જ સરખામણી કરીએ. તેની વસ્તી ગુજરાત કરતાં લગભગ બ...
અમદાવાદમાં બુટલેગરોનું ગુંડા રાજ, જાનથી મારી નાખવાની ધમકી આપી
શહેરમાં પોલીસનુ અસ્તિત્વ જ ન હોય એ રીતે અસામાજીક પ્રવૃતિઓ ફુલી ફાલી છે. મોટાભાગના વિસ્તારોમાં દારૂ- જુગારના અડ્ડા ચાલી રહયા છે અને બુટલેગરો બેફામ બન્યા છે. આ સ્થિતિમાં એક બુટલેગરને વ્યક્તિને ફોન કરીને બીજા બુટલેગર પાસેથી દારૂનો માલ નહી ખરીદવા તથા પોતાનો માલ વેચવાનું દબાણ કરી જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાઈ છે.
એરપોર્ટ પોલીસમાં ગતરોજ સની ઉર્ફે મ...
ભરૂચના લીંકરોડ પર જુગાર અને દારૂની મહેફિલ પર LCB પોલીસના દરોડા
ભરૂચના લીંકરોડ ઉપર આવેલ યોગેશ્વરનગર ફ્લેટના ટેરેસ ઉપર જુગાર રમતા 10 જુગારીઓને રોકડા રૂપિયા,મોબાઈલ,વાહનો અને દારૂની બોટલ મળી કુલ 7.85 લાખના મુદ્દામાલ સાથે LCB પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ જીલ્લામાં પ્રોહીબીશન અને જુગારની ગેર કાયદ...
ભાજપના કાર્યકરે જન્મદિવસે શરાબની મહેફિલ યોજી, પોલીસે 10 નબીરાને પકડ્યા...
અમદાવાદથી 40 કિલોમીટર દૂર બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલામાં આવેલા 100 નંબરના બંગલામાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 10 નબીરાઓને મહેફિલ માણતા ઝડપી લીધા છે. ભાજપના કાર્યકરે જન્મદિવસ નિમિતે મિત્રો માટે કિંગ્સ વીલામાં શરાબની મહેફિલ ગોઠવી હતી. પોલીસે રેડ દરમિયાન સ્કોચ વ્હીસ્કીની બોટલો, 6 કાર, મોબાઈલ ફોન સહિત એકાદ કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો છે. દારૂન...
દારૂની પરમીટના મુદ્દે શાસક-વિપક્ષ આમને સામનેઃઆરોપોના મારા વચ્ચે બેઠક મ...
રાજકોટ,તા. 19 રાજકોટ મહાનગરપાલિકામાં હાકલા દેકારા અને પડકારાનો માહોલ સર્જાયો હતો.મનપાની આજે સવારે યોજાયેલી જનરલ બોર્ડની બેઠક આરોપબાજી અને એકબીજા ઉપર કિચડ ઉછાળવાનું સમરાંગણ બની ગયું હતું. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે જોરદાર બબાલ થઇ ગઇ હતી.સામાન્ય સભામાં લોકપ્રશ્નોની ચર્ચા એક બાજુ પર રહી ગઇ હતી અને તેના બદલે વાકયુદ્ધ છેડાયું ગયું હતું....
પાલનપુરમાં વીજકર્મીને દારૂડિયાએ લાકડી વડે ફટકારી જાહેરમાં દોડાવ્યો
પાલનપુર, તા.18
ત્રણબતી વિસ્તારમાં ગુરૂવારે મીટર રિપ્લેસમેન્ટ માટે ગયેલા વીજકર્મીને દારૂના નશામાં સ્થાનિક યુવકે લાકડી વડે જાહેરમાં માર માર્યો હતો. અધુરામાં પુરૂ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ જતા વીજ વિભાગના સ્ટાફે ઘટના સ્થળે પહોચી કર્મીને હોસ્પીટલ ખસેડ્યો હતો. જે બાબતે પાલનપુર યુજીવીસીએલમાં આસિસ્ટન્ટ લાઇન મેન તરીકે ફરજ બજાવતા સેધાભાઇ...
અલ્પેશનું વ્યસનમુકિત મહાકુંભ મહાદંભ?, મહેસાણાના 900 દારુના અડ્ડા હજુ ક...
ગાંધીનગર,તા.18
ગુજરાતને દારુના પ્રશ્ને બદનામ કરવામાં આવે છે. સરકારે કડક કાયદો મારા આંદોલનના કારણે બનાવ્યો છે. તેનો અમલ થયો છે. રાજસ્થાનમાં દારૂ બંધ કરવી જોઈએ. ગાંધીનું ગુજરાત. ગુજરાતની દારૂબંધીના કારણે શાંતિ છે. ચૂંટણી પતવા દો, સામાજિક રીતે અમે ફરીથી કામ કરવાના છીએ. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના દારુ બદીના સૂર બદલાયા છે. કારણ કે તે ભાજપમાંથી રાધનપુરમ...
પીએસઆઈ, કોન્સ્ટેબલ પર હુમલો કરનાર જીતોડાના શખ્સને 8 માસ કેદ, 25 હજાર દ...
પાટણ, તા.૧૭
ચાણસ્મા તાલુકાના જીતોડા ગામે ત્રણ વર્ષ અગાઉ દારૂ વેચવાની પ્રવૃત્તિ કરનાર શખ્સને પકડવા જતાં ચાણસ્મા પીએસઆઇ અને કર્મચારી પર હુમલો થતાં ઇજાઓ થઇ હતી. જે કેસ પાટણ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે 1 આરોપીને 8 માસ સુધીની કેદ અને રૂ. 25000 દંડ વસુલ આવ્યે ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
ચાણસ્માના જીતોડાના ધમાજી ઉર્ફે ધમો ચેનાજી ઠાકોર ...
રાહુલ ગાંધીના ફરમાન બાદ કોંગ્રેસ એક્શન મોડમાં
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં સાવ સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદનો મુદ્દો ચગતા રાહુલ ગાંધીએ પ્રદેશના ટોચના નેતાઓ પરેશ ધાનાણી, અમિત ચાવડા અને રાજીવ સાતવને ફોન કરીને પરિણામ ન આપી શકનારા નેતાઓની હકાલપટ્ટીનો સ્પષ્ટ આદેશ આપતા તેની અસર જોવા મળી રહી છે. સરકારે ગૌણ સેવા પસંદગી...
હવે નવી લીકર પરમીટનો ચાર્જ પંદર હજાર રૂપિયા, રીન્યુ પરમીટનાં છ હજાર ચૂ...
અમદાવાદ, તા.16
એક તરફ તો ગુજરાતમાં કડક દારૂબંધી છે, તો બીજીબાજુ રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક કરી આપતી દારૂમુક્તિ ધીમે પગલે ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા જે પૈકીની નવી લીકર પરમીટ ફી માં ખૂબ જ ટૂંકાગાળામાં કમ્મરતોડ ભાવવધારો કરવામાં આવ્યો છે. જેથી હવે નવી લીકર પરમીટ લેવા માગતા લોકોએ સિવિલ હોસ્પિટલમાં દસ હજાર રૂપિયાને બદલ...
રાજકોટમાં દારૂના પાંચ સ્થળે દરોડા પાડીને 6 બુટલેગર્સને ઝડપી લેવાયા
રાજકોટ,તા:૧૫ રાજકોટ જિલ્લામાં પોલીસે પાંચ સ્થળે દરોડા પાડી રૂ.1.60 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પાડેલા પાંચેય દરોડા દરમિયાન એક મહિલા સહિત છ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બે આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયા છે.
પોલીસે બાતમીના આધારે ગંજીવાડા મેઈન રોડથી સિકંદર જનર નામના શખ્સને બાઈક પર દારૂનો જથ્થો લઈ જતા શખ્સને ...
રાજકોટમાં દારૂના પાંચ સ્થળે દરોડા પાડીને 6 બુટલેગર્સને ઝડપી લેવાયા
રાજકોટ,તા:૧૫ રાજકોટ જિલ્લામાં પોલીસે પાંચ સ્થળે દરોડા પાડી રૂ.1.60 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પાડેલા પાંચેય દરોડા દરમિયાન એક મહિલા સહિત છ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બે આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયા છે.
લકઝુરીયસ કારમાં લોડેડ પિસ્ટલ લઈને ફરતા ત્રણ દારૂડીયાઓ ઝડપાયા
અમદાવાદ, તા.૧૩
સાયન્સ સિટી ટેનિસ કોર્ટ પાસેથી સોલા પોલીસે લકઝુરીયસ કારમાં લોડેડ પિસ્ટલ લઈને જઈ રહેલા ત્રણ શખ્સોને નશાની હાલતમાં ઝડપી લીધા છે. નશાની હાલતમાં મળેલા ત્રણેય શખ્સો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્રણ પૈકીના બે આરોપી પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી શાહપુર પોલીસના ચોપેડ વકીલને ધમકી આપવાના ગુનામાં વૉન્ટેડ હતા.
સોલા પોલીસે બાતમીના આ...
ગેહલોતે દારૂબંધીના નામે ગુજરાત સરકારને તમાચો મારતાં, બુટલેગરો ઉપર દરો...
અમદાવાદ, તા.11
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં દારુબંધી હોવા છતાંય,રાજસ્થાન કરતા પણ વધારે દારુ પીવામાં આવતો હોવાનું નિવેદન કરતા ભાજપ સરકારમાં મુખ્યમંત્રીથી માંડીને ધારાસભ્યો રોષે ભરાયા છે અને અશોક ગેહલોતે સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે તેમ કહીને હવે રાજકારણ શરુ કર્યું છે. એ વાત સાચી કે અશોક ગેહલોતે ગુજરાતીઓ પર આરોપ મુક્યો ...
દારૂની હેરાફેરીમાં 63 લાખના પાણીના RO જપ્ત
મહેસાણા, તા.૧૦
ભટારીયા ગામની સીમના ખરાબામા સાંથલ પોલીસે રેડ કરી આરઓ મશીનની નીચે છુપાવીને રાખેલ રૂ.2.68 લાખનો દારૂ ઝડપાયો હતો.સાંથલ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો હતો.
સાંથલ પોલીસ બુધવારે પેટ્રોલીંગમા દરમિયાન ભટારીયા ગામની સીમના ખરાબામાં દારૂ સંબધે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે અહીથી મળી આવેલ કન્ટેનર ગાડીમાં ગોઠવેલ આરઓ ...