Tag: Animal
હરિયાણામાં પશુને લોન મળે છે, ભેંસ પર રૂ.60 હજાર, ગાયના રૂ.40 હજાર લોક ...
હરિયાણા એક માત્ર એવું રાજ્ય છે કે જે, પશુ કિસાન ક્રેડિટ કાર્ડ આપે છે. બેન્કોમાં અત્યાર સુધીમાં 3,66,687 અરજીઓ આવી છે. 57,106 ને મંજૂરી આપીને કાર્ડ આપ્યા છે. સરકારે આવા 8 લાખ કાર્ડ આપવાનો નિર્ણય લીધો છે. 1.60 લાખ રૂપિયાનું ઋણ લેવા માટે કોઈ ગેરંટીની જરૂર નથી.
કયા પ્રાણી માટે કેટલા પૈસા
ગાયને 40,783, ભેંસ માટે 60,249, ઘેટાં અને બકરી માટે 4063, ડુક્...
લુપ્ત થવાની આરે આવેલા શેળાને રૂ. 25 હજારમાં તાંત્રિક વિધિ માટે વેપાર ક...
મહુવાના વડલી વિસ્તારમાં વન વિભાગે પૂર્વ બાતમી આધારે વાડી વિસ્તારમાંથી શેડયુલ-૩નું શેળો પ્રાણી પકડી વેપાર કરતા પાંચ શખસોને ઝડપી લીધા હતાં. જે આ પ્રાણીનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે કરવાનો હોય વેપાર કરવા પકડાયા હોવાની કબુલાત આપેલ. આ પાંચેય શખસો પાસેથી ૫૦ હજાર દંડ વસુલી જામીન પર છોડયા હતાં.
એક શેળાનો બજારમાં ભાવ રૂ.25 હજાર તાંત્રિક વિધિમાં આપે છે.
મળતી...
8 થી 10 ટકા દૂધનું ઉત્પાદન વધારી આપતો નવો બીટ ચારો, ખારી જમીનમાં થઈ શક...
ગાંધીનગર, 13 સપ્ટેમ્બર 2020
ઓછા ઉત્પાદન ખર્ચે મબલખ પાક તૈયાર કરીને તેનો પશુને ચારા તરીકે આપવાથી દૂધમાં 8થી 10 ટકાનો વધારો કરી શકાયો છે. આ ચારો એક પ્રકારના બીટ છે. જેને બીટ ચારા તરીકે ઓળખાવવામાં આવે છે. કાંકરેજી અને થરપારકર ગાયોને બીટ ચારો આપવાથી જેના દૂધ ઉત્પાદનમાં 8થી 10 ટકાનો વધારો થયો છે. બીટચારો ઓછા સમયમાં અને વધુ ઉત્પાદન આપે છે. તેનો છોડ કદ...
બીમાર પશુઓની ઘરબેઠા સારવાર મળશે
મૂંગા પશુઓની સારવાર માટે રાજ્યભરમાં વધુ મોબાઈલ દવાખાના ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
આ પશુ મોબાઇલ વાન દ્વારા હવે બીમાર પશુઓને પશુ સારવાર કેન્દ્ર ખાતે નહીં લઈ જવા પડે. તેના સ્થાને ટોલ ફ્રી નંબર 1962 ડાયલ કરીને ઘર બેઠા સારવાર સેવા મેળવી શકાશે.
પશુ મોબાઈલ દવાખાના તેના મથકથી આસપાસ વિસ્તારના 10 ગામોને આ સુવિધા મળનાર છે. આ સુવિધા હાલમાં જેમ 108 એમ્...