Tag: bjp corruption
સી આર પાટીલ સામે બળવો – ભાજપના ભ્રષ્ટાચારના કારણે રૂપાણીના મંત્ર...
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
ગુજરાત સરકારના રૂપાણી પ્રદાન મંડળના પ્રધાન ઈશ્વર પટેલના ભાઈ વિજય પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળું કારણ સી આર પાટીલ સામે અને પક્ષના ભ્રષ્ટાચારના કારણ પક્ષના લોકો માની રહ્યાં છે.
ભરૂચ ભાજપને ફટકો પડ્યો છે. તેઓ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ભાજપમાંથી ચૂંટાયા હતા. ઘણા વર્ષોથી ભાજપમાં હતા. ભરૂચ તાલુકા...
PAC 9 : અદાણીને સરાકરે ભાડા અને કબજા કરારમાં ખામી રાખી કરોડોનો ફાયદો ક...
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ. ભાગ 9
દિલીપ પટેલ
ગાંધીનગર , 29 ફેબ્રુઆરી 2020
ગુજરાત સરકારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ગુજરાત અદાણી પોર્ટ લી.ને BOOTના સિધ્ધાંતો હેઠળ ભાડાપટ્ટે આપવા માટે બજાર ભાવે 4518.37 એકર જમીન 11 જાન્યુઆરી, 2000માં આપી હતી. નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે દિલ્હીથી નક્કી કરીને ઠોકી બેસ...
PAC 5 : 400 ટકા ઊંચા ભાવે કામનું કૌભાંડ, ભાજપ સરકારે નફ્ફટ જવાબો આપ્યા...
જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ, વાંચો ભાગ 5.
દિલીપ પટેલ
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
જળસંપતિ પ્રભાગમાં ઠેકેદારની તરફેણમાં પૂર્વ લાયકાતની શરતો બદલવામાં આવી હતી. ઉક્ત ફકરામાં ઓડિટે નોંધ્યું હતું કે રૂ.૧૪.૯૦ લાખના અંદાજીત ખર્ચવાળી કુબા - ધ્રોળ ઉદવહન સિંચાઈ યોજના ઈજનેરી, ખરીદી અને બાંધકામ કરારના ત્રાહિત વ્યક્તિ દ્વારા નિરીક્ષણ માટે નિયુક્તિ અંગે...
PAC 4 : મુંબઈનું ગુજરાત ભવનનું કૌભાંડ, પ્રજાના પૈસાનું પાણી
ભાગ 4 જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
જાહેર હિસાબ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલાં અહેવાલ સ્ફોટક છે. તેમાં જણાવ્યું છે કે,
મુંબઈ ખાતે ગુજરાત ભવનના નિર્માણમાં વિલંબના ઓડિટ વાંધાના સંબંધમાં વિભાગે ઓડિટને કરેલ લેખિત ખુલાસામાં જણાવ્યું હતું કે રૂ . ૭૩ . ૦૪ લાખની CIDCOને ચુકવણી ભાડાપટ્ટાના કરારની શરતો અને બોલીઓ મુ...
થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ...
બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે.
ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ ગાબડા કેનાલ પા...