Monday, March 10, 2025

Tag: BJPG

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ સામે ખુલ્લો મોરચો

લીંબડી વિધાનસભામાં ભાજપ સામે પટકારો લીંબડી, 21 જૂલાઈ 2020 લીંબડી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા કોળી પટેલે રાજીનામું આપીને ભાજપ સાથે શોદાબાજી કરીને પક્ષાંતર કર્યા બાદ તેને આશા હતી કે ટિકિટ મળશે. ભાજપ તેમને ટિકિટ નહી આપે. તેમને ખાતરી આપી હતી તે નેતા હવે ભાજપમાં રહ્યાં નથી. અહીં ભાજપના પૂર્વ પ્રધાન કિરીટસિંહનું ભાજપે ટિકિટ આપ...

ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ, તેમને મળેલા નેતાઓ કોરન્ટીન

કોરોના વાયરસ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તાંડવ મચાવી રહ્યો છે ત્યારે તેના સિકંજામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ આવી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડયા હતા અને એ દરમ્યાન તેઓ ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓના સંપર્કમાં પણ આવ્યા હતા. તેઓ જે જે નેતાઓને મળ્યા હતા, જે જે કાર્યકરો...

બ્રેકીંગ: શહેરમાં વધુ એક ભાજપ કોર્પોરેટર કોરોના પોઝીટીવ

નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનને કોરોના પોઝિટિવ સાધનાબેન અને તેમના પરિવારના બીજા ૨ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં હતા હાજર કન્ટેનમેન્ટ ઝોનમાં યોજ્યો હતો કાર્યક્રમ તુલસી રોપના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હતા હાજર

અહેમદ પટેલની ગદ્દારી કોંગ્રેસને ભારે પડશે, એક મત માટે ગુજરાતમાં યુદ્ધ

ગાંધીનગર, 10 જૂન 2020 રાજ્યસભાની 19 જૂન 2020S થનારી ચૂંટણીમાં ફરી એકવાર એક મતના મૂલ્યનું મહત્વ સમજાશે. ભૂતકાળમાં અહેમદ પટેલની ચૂંટણી સમયે એક મતનું મૂલ્ય અમૂલ્ય હતું. કોંગ્રેસના ભાજપ તરફી નેતા અહેમદ પટેલને ધારાસભ્ય છોટુ વસાવાએ એક મત આપીને જીતાડી આપ્યા બાદ. અહેમદ પટેલે બીપીટીના ધારાસભ્ય છોટુ વસાવા સાથે ગદ્દારી કરીને લોકસભામાં કોઈ મદદ કરી ન હતી....

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનો મીડિયા માટે સંદેશ.

https://youtu.be/_paW6-Uroi4 ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, મીડિયા એ લોકશાહીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે, અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે, કોરોના મહામારીના આ વિકટ સમયમાં મીડિયા જગતે કોરોના વોરિયર્સ બનીને સકારાત્મક ભૂમિકા અદા કરી છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને આઇ.ટી સેલના કન્વીનરને સોશિયલ મીડ...

અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ

દિલીપ પટેલ અમદાવાદ, 6 મે 2020 નરેન્દ્ર મોદીના હનુમાન તરીકે ઓળખાતા દેશના ગૃહ પ્રધાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય તિરાડ પડી છે. બન્ને વચ્ચે ચોક્કસ બાબતો અંગે વિખવાદ થયા છે. અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ વખતે કાર્યક્રમ થયો તે જ દિવસે દિલ્હીમાં તોફાનો થયા ત્યારે સમગ્ર દુનિયામાં ભારતની અને ખાસ કરીને મોદીની બદનામી થઈ હતી. તે તોફાનોને કાબૂમ...

ભાજપના સાંસદ નારણ વારંવાર કેમ વિવાદો ઊભા કરવા ટેવાઈ ગયા છે ?

ગાંધીનગર, 22 એપ્રિલ 2020 ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે આમ આદમી પક્ષે પગલાં ભરવાની માંગણી અગ્ર શિક્ષણ સચિવ સમક્ષ કરતાં તેઓ ફરી એક વખત 22 એપ્રિલ 2020ના દિવસે વિવાવદમા આવ્યા છે. તેમના વિવાદો શું રહ્યાં છે ? કારના કાચ કાળા રાખ્...

ભાજપના 40 વર્ષમાં 11 પ્રમુખ કોણ રહ્યાં ? વાંચો તેમની કર્મ કુંડળી

દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ આજે પોતાનો 40મોં સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. 6 એપ્રિલના દિવસે 1980માં ભાજપની રચના થઈ હતી. બીજેપીની રચના બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં, પક્ષએ માત્ર 2 બેઠકો જીતી હતી, પરંતુ આજે તેની પાસે મજબુત બહુમતી સાથે કેન્દ્રની સત્તા છે. પક્ષની ચાલીસ વર્ષની આ યાત્રામાં, ઘણા નેતાઓએ તેમના નેતૃત્વ હેઠળ પક્ષને આગળ ...

ભાજપ અને શિવસેનાના કોર્પોરેટરો સૌથી ભ્રષ્ટ હોવાના પુરાવા મળ્યા

ત્રણ દિવસ પહેલા કુલ 37 જગ્યાઓ પર ઈન્કમટેક્સની રેડ પડી હતી. જેમાંથી મોટાભાગના કર્મચારીઓ મુંબઈ મહાનગર પાલિકામાંથી હતા. મુંબઈમાં થયેલી આ રેડ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગને 735 કરોડ રૂપિયાના ખોટા ટ્રાંઝેક્શન મળી આવ્યા હતા. જેની સામે દસ્તાવેજી પુરાવાઓ પણ ખોટા હતા. 227 સભ્યો ઈન્કમટેક્સના રડારમાં હતા, જેમાંથી 94 કોર્પોરેટર શિવસેના સાથે જોડાયેલા છે. જ્યારે ...

રંગીલા ભાજપની પ્રસિદ્ધી માટે રૂ.94 કરોડનો ખોટો ખર્ચ, બિજલ પટેલ જવાબદાર...

પાંચ વર્ષ પ્રસિધ્ધીમાં રહેવા માટે મ્યુનિ. શાસકોએ રૂ.૧રપ કરોડનો ખર્ચ કર્યો!! ઉત્સવ-મહોત્સવો માટે રૂ.૯૪ કરોડ, સોશ્યલ મીડીયા પાછળ બે વર્ષમાં રૂ.રર લાખ તથા જાહેરાત માટે રૂ.૩ર કરોડનો ધુમાડો –પબ્લિસીટી વિભાગે ખર્ચ પુરાવા રજુ કરવા જરૂરી અમદાવાદ મહાનગર પાલિકાના વાર્ષિક અંદાજપત્રમાં મોટો હિસ્સો ભાજપના નેતાઓના પ્રચારમાં માટે ખર્ચ થઈ રહ્યો છે. જંગી ખર્ચ...

PAC 8 : અદાણીને ફાયદો કરાવવા સરકારી બંદરોને પતાવી કેમ દીધા?

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ : ભાગ 8 દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 સમતિએ ગુજરાત સરકારના 8 બંદરોની તપાસ કરી હતી. જેમાં મગદલ્લાને બાદ કરતાં બાકીના તમામ બંદરોની કાર્યક્ષમમાં ખરાબ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ખાનગી બંદરોને તમામ સુવિધા સરકાર આપતી હતી પણ સરકાર પોતાના બંદરોને સુવિધા આપતી ન હોવાથી દેશ વિદેશમાંથી આયાત...

PAC 5 : 400 ટકા ઊંચા ભાવે કામનું કૌભાંડ, ભાજપ સરકારે નફ્ફટ જવાબો આપ્યા...

જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ, વાંચો ભાગ 5. દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 જળસંપતિ પ્રભાગમાં ઠેકેદારની તરફેણમાં પૂર્વ લાયકાતની શરતો બદલવામાં આવી હતી. ઉક્ત ફકરામાં ઓડિટે નોંધ્યું હતું કે રૂ.૧૪.૯૦ લાખના અંદાજીત ખર્ચવાળી કુબા - ધ્રોળ ઉદવહન સિંચાઈ યોજના ઈજનેરી, ખરીદી અને બાંધકામ કરારના ત્રાહિત વ્યક્તિ દ્વારા નિરીક્ષણ માટે નિયુક્તિ અંગે...

ખંભાતમાં કોમી રમખાણો ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજયે કરાવ્યા

ખંભાત કોમી હિંસા કેસમાં ભાજપના નેતા સહિત 18 વિરૂદ્ધ ફરિયાદ ખંભાતમાં થયેલાં કોમી રમખાણોના સંદર્ભમાં પોલીસે ભાજપના માજી ધારાસભ્ય સંજય પટેલ સહિત 18 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. તમામ લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદમાં મોટા ભાગના ભાજપ તથા હિંદુવાદી સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો હોવાનું સામે આવી રહ્યું છે. તેમની સામે મંજૂરી વ...

ભાજપને નાણાં આપનારી દીવાન કંપનીનું એક લાખ કરોડનું કૌભાંડ

ગુજરાતની ચૂંટણી પહેલાં સંખ્યાબંધ કંપનીઓમાં રૂ.૧,૧૬૦ કરોડની લોનની લહાણી, ભાજપને કરોડોનું દાન આપવામાં આવ્યું હતું. ડીએચએફએલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યની સંખ્યાબંધ કંપનીઓને રૃ.૧,૧૬૦ કરોડની લોનની લહાણી કરી હતી. કંપનીના માલિકોએ પોતાની સહાયક અને બનાવટી કંપનીઆો દ્વારા ભાજપને કરોડો રૃપિયાનું દાન આપ્યું હતું. ભાજપની દેન્દ્રની સરકાર આવી ત્...

કોંગ્રેસ પણ ભાજપની જેમ અદાણીની પાટલીમાં બેસી ગઈ, વચન ભૂલી

કાઉન્ટરવ્યુ ડેસ્ક ઝારખંડ જનધિકાર મહાસભા, મળી હતી. બેલ્જિયમના જાણીતા ભારતીય અર્થશાસ્ત્રી જીન ડ્રેઝ, ભારત ભૂષણ ચૌધરી, એલિના હોરો, દામોદર તુરી, પલ્લવી પ્રતિભા અને વિવેક દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે ટોળાને લીંચ કરવા, કુપોષણ અને ભૂખ દૂર કરવા સામે કાયદો લાવવો જોઈએ આધાર સત્તાધિકરણના પરિણામે, અને સીએએ-એનસીઆર-એન...