બ્રેકીંગ: શહેરમાં વધુ એક ભાજપ કોર્પોરેટર કોરોના પોઝીટીવ

નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનને કોરોના પોઝિટિવ

સાધનાબેન અને તેમના પરિવારના બીજા ૨ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ

મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં હતા હાજર

કન્ટેનમેન્ટ ઝોનમાં યોજ્યો હતો કાર્યક્રમ

તુલસી રોપના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હતા હાજર