Tuesday, July 29, 2025

Tag: Breaking News Gujarati

ફુલોના બગીચા ઊભા કરીને ખેડૂતોએ ઉત્પાદન વધારી બતાવ્યું પણ રૂપાણી સરકારન...

ગાંધીનગર, 2 ઓક્ટોબર 2020 ગુજરાતના ફૂલોના બગીચાઓ ખીલે છે પણ વિદેશમાં ફૂલો નિકાસ ઓછી થઈ રહી છે. ભારતની કુલ નિકાસના માંડ 1 ટકો જ નિકાસ ગુજરાતમાંથી થાય છે. જે ગુજરાતની વિજય રૂપાણીની મોટી નિષ્ફળતા છે. ફૂલોના નિકાસ માટે અમદાવાદ, સુરત, રાજકોટ હવાઈ મથક પર કોલ્ડ સ્ટોરેજ હોવા પ્રથમ જરૂરીયાત છે. તે પણ ગુજરાતની બોદી રૂપાણી સરકાર કરી શકતી ન હોવાથી ગુજરાતના ખેડ...

વિશ્વની ઊંચી સરદાર પ્રતિમા નીચે ભાજપની ટેકેદાર એજન્સીઓનું કરોડોનું કૌભ...

કેવડિયા, નર્મદા, 2 ડિસેમ્બર 2020 નર્મદા નદીના તટે સરદાર સરોવર પાસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં વ્યાપારિક પ્રવૃત્તિઓનું ધીરે ધીરે ખાનગીકરણ કરવાની શરૂઆત કરતા કેટલીક એજન્સીઓ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી રહી હોવાની વિગતો બહાર આવી છે. સરકારના રૂ.4થી 5 કરોડનું કૌભાંડ થયું છે. ...

અનિલ અંબાણી નાદાર જાહેર થતાં શેરના ભાવ તૂટી ગયા, ગુજરાતના પ્રોજેક્ટને ...

અમદાવાદ, 2 ડિસેમ્બર 2020 એચડીએફસી અને એક્સિસ બેંક લોન પર વ્યાજ ચુકવણી પર ડિફોલ્ટ થતાં રિલાયન્સ કેપિટલના શેરના ભાવમાં 3 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાતી માણસ અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ કેપિટલએ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (એચડીએફસી) અને એક્સિસ બેંક પાસેથી લેવામાં આવેલી 624 કરોડ રૂપિયાની લોન પર વ્યાજની ચુકવણીને ડિફોલ્ટ કરી દીધી ...

મોદી મદદ કરે તો ગુજરાતના ખેડૂતોની મગફળીના ભાવ બે ગણા મળી શકે તેમ છે

ગાંધીનગર, 2 ડિસેમ્બર 2020 મગફળીની માંગ ચીન, દક્ષિણપૂર્વ એશિયા અને યુરોપથી સારા ઓર્ડર મળવાથી વર્ષ 2020-21માં નિકાસ 10 ટકા વધવાની સંભાવના છે. ઇન્ડિયન ઓઇલસીડ અને પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે મગફળીના 40 લાખ ટનની અને ગુજરાતના કૃષિ વિભાગે 55 લાખ ટન મગફળીના ઉત્પાદનની ખોટી ધારણા બાંધી હોવાથી ખેડૂતોને ભાવમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કારણ કે...

ભાજપના નેતાની પૌત્રીના લગ્નમાં કોરોના બાજુમાં, મોર ક્યાં બોલેના તાલે ગ...

https://youtu.be/g2f2TIOMNRk તાપી, 1 ડિસેમ્બર 2020 ગુજરાતમાં સામાન્ય નાગરિકો માસ્ક ન પહેરે તો તેને રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ  આદિજાતિ મંત્રી કાંતી ગામીતનાં પૌત્રીનાં સગાઈમાં હજારો લોકોને બોલાવાયા હતા. સામાન્ય લોકોને ભાજપની સરકાર 200 લોકોને ભેગા થવાની મંજૂરી આપે છે. તો એક પ્રધાનને કેમ 6 હજાર લોકોને એકઠ...

ભાજપના નેતાની પૌત્રીના લગ્નમાં કોરોના બાજુમાં, મોર ક્યાં બોલેના તાલે ગ...

https://youtu.be/g2f2TIOMNRk તાપી, 1 ડિસેમ્બર 2020 ગુજરાતમાં સામાન્ય નાગરિકો માસ્ક ન પહેરે તો તેને રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ  આદિજાતિ મંત્રી કાંતી ગામીતનાં પૌત્રીનાં સગાઈમાં હજારો લોકોને બોલાવાયા હતા. સામાન્ય લોકોને ભાજપની સરકાર 200 લોકોને ભેગા થવાની મંજૂરી આપે છે. તો એક પ્રધાનને કેમ 6 હજાર લોકોને એકઠ...

ગુજરાતના વાયબ્રંટ પાર્ટનર કેનેડાની કંપની હેલિકોપ્ટર ટેક્સી શરૂ કરવાની ...

ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020 કેનેડાની સ્કાયલાઈન એવીએશન કંપની વિશ્વમાં એવીએશન ક્ષેત્રે ચોથા નંબરની કંપની છે. આ કંપની 23 સીટર યુનિક હેલિકોપ્ટરનું ઉત્પાદન કરે છે. આ કંપની ૩ હેલિકોપ્ટર સાથે ગુજરાત અને આસપાસમાં હેલિકોપ્ટર ટેક્સી સર્વિસ શરૂ કરવાની હતી. તે માટે ગુજરાતમાં 10 વર્ષ પહેલાં 2010માં એમઓયુ કરવાની જાહેરાત કરી હતી. હેલિકોપ્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ...

કચ્છના અખાતમાં 1000 લાખ ટન કૃડ ઓઈલ આયાત, ઢોળાય તો જીવ સૃષ્ટીનો સર્વનાશ...

ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020 457 ચોરસ કિલો મીટર મરીન સેન્ચ્યુરી અને 163 ચોરસ કિલો મીટર નેશનલ પાર્કમાં દરિયાઇ જીવોનું નિવાસસ્થાન છે. દરિયાઇ ઘાસના મેદાનો, ટાપુઓ, ખાડી, મીઠાના અગર, ચેરના જંગલો, પરવાળાના ખડકો, સાગરતટો, કીચડભૂમિ, ખડકાળ કાંઠા છે. 108 પ્રકારની શેવાળ, 8 પ્રકારનાચેર, 70 પ્રકારની વાદળી, 49 પ્રકારના સખત પરવાળા, 23 પ્રકારના નરમ પરવાળા, 200 પ્ર...

ડિસેમ્બર 2020ના તહેવારો

જુલાઇ ૨૦૨૦ ૦૧ બુધવાર દેવશયની એકાદશી, ગૌરી વ્રત પ્રારંભ ૦૨ ગુરુવાર જયાપર્વર્તી વ્રત પ્રારંભ ૦૪ શનિવાર કોકિલા વ્રત ૦૫ રવિવાર ગુરુ પૂર્ણિમા, ગૌરી વ્રત સમાપ્ત, ચંદ્ર ગ્રહણ ૦૮ બુધવાર જયાપર્વર્તી વ્રત સમાપ્ત, સંકષ્ટ ચતુર્થી ૧૨ રવિવાર કાલાષ્ટમી ૧૬ ગુરુવાર કામિકા એકાદશી ૨૦ સોમવાર સોમવતી અમાસ ૨૧ મંગળવાર ચન્દ્ર દર્શન ૨૪ શુક્રવાર વિનાયકી ચોથ ૨૫ શ...

ગુજરાતની અમિતા દિલ્હીની હોસ્પિટલમાં લીંગ પરિવર્તન કરાવીને આદિત્ય યુવાન...

અમદાવાદ, 30 નવેમ્બર 2020 અમરેલીના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામમાં પરિવારની સાથે રહેતી અમિતા નામની યુવતીને કોલેજમાં દિકરો હોવાનું બિરુદ મળ્યું હતું. યુવતીના શારીરની આંતરિક રચના અને હોર્મોન્સમાં આવેલા બદલાવના કારણે તેને પુરુષ બનવું હતું. પરિવારના સભ્યોએ પણ દીકરીને લિંગ પરિવર્તન કરાવવા માટેની મંજૂરી આપી હતી. પરિવારની મંજૂરી મળ્યા પછી યુવતીએ...

મરચું લાલચોળ – લાલ મરચાના વાવેતરમાં 25 ટકાનો ઘટાડો થતાં ભાવમાં 3...

ગાંધીનગર, 30 નવેમ્બર 2020 અમદાવાદના માધુપુર મસાલા બજાર અનુસાર, ઓછા પાક અને વધુ માંગ હોવાને કારણે લાલ મરચાનો ભાવ અમદાવાદમાં ઓછામાં ઓછો 30% વધ્યો છે. અમાદવદ મધુપુરા મહાજનના અંદાજ દર્શાવે છે કે લાલ મરચાંના જથ્થાબંધ ભાવ ગયા વર્ષે રૂ. 120 થી વધીને આ વર્ષે 170 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. વધુ માંગ અને મર્યાદિત લણણી સાથે લાલ મરચાના જથ્થાબંધ ભાવમાં વધાર...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

પાણીદાર સરકારના અધિકારીઓ, કેમ આટલા નપાણીયા !?

નિષ્ફળ ગયેલ સરકારી તંત્ર પ્રત્યેનો આમ આદમીનો ગુસ્સો સરકારી કર્મચારીઓ ઉપર ઉતરી રહ્યો છે.

આવકવેરા વિભાગ તમિળનાડુ ત્રાટક્યુ, આઇટી સેઝ ડેવલપરના 160 કરોડ રૂપિયાના ...

29 નવે 2020 દિલ્હી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ચેન્નાઇમાં તેના પૂર્વ ડિરેક્ટર અને એક મોટા સ્ટેનલેસ સ્ટીલ સપ્લાયર સામે આઈટી સેઝ ડેવલપરના કિસ્સામાં 27/11/2020 ના રોજ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચેન્નાઈ, મુંબઇ, હૈદરાબાદ અને કુડલોર સ્થિત 16 કેમ્પસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પૂર્વ ડિરેક્ટર અને તેના પરિવારના સભ્યો દ્વારા છેલ્લા 3 વર્ષમાં એ...

નાગપુર સંતરા દુબઈ મોકલાયા, તેની છાલમાંથી તેલ કાઢવાની નવી રીત નવસારીના ...

દિલ્હી, 14 ફેબ્રુ 2020 નારંગીની છાલ અને બીજ માંથી તેલ અને રંગ પદાર્થના નિષ્કર્ષણ માટે દ્વાવણનું માનકકરણ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના પી.એચ.ટી. વિભાગ દ્વારા નવી પદ્ધતિ તૈયાર કરી છે. પણ 13 ફેબ્રુઆરી 2020 ના રોજ નાગપુર નારંગીનો પ્રથમ માલ નવી મુંબઈના વશીથી દુબઇ તરફ રવાના થયો હતો. વાનગાર્ડ હેલ્થ કેર (વીએચટી) યુનિટનો રેફ્રિજરેટેડ કન્ટેનર કુલ 1500 ક્રે...

ગંગાજળને પ્લાસ્ટીકની બોટલમાં રાખવાથી ઝેરી બને છે, ગંગાના ચોખામાં કેન્સ...

હરિદ્વાર, 29 નવેમ્બર 2020 ગંગાનું પાણી પ્લાસ્ટીકની બોટલમાં ભરી રાખવાથી ઝેરી બની જાય છે. ગંગા નદીનું પાણી હવે એન્ટીબેક્ટેરિયલ રહ્યું નથી. ગંગા કાંઠે ઉગતા ચોખામાં કેન્સર કારક તત્વો મળે છે. અમૃત આપતી નદી કેમ તેનું વર્તન બદલી રહી છે. હિન્દુઓ ગંગોત્રી ધામ, હરિદ્વાર વગેરે જેવા અનેક સ્થળોએથી પ્લાસ્ટીકના કેનમાં ગંગા જળ લાવે છે અને તેનો લાંબા સમય સુધી...