Tag: Breaking news
મારૂતિ સુઝુકીના 1.34 લાખ ગાડીઓમાં ટેકનીકલ ક્ષતિ આવતા પરત મંગાવાઇ
દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી તરફથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીને તાજેતરમાં બે મોડેલોમાં તકનીકી ખામી સંબંધિત ગ્રાહકો તરફથી ફરિયાદો મળી છે. હવે મારુતિએ આ બે બેસ્ટ સેલિંગ ગાડીઓ પાછી મગાવી છે. આ ફરીથી તકનીકી ખામી દુર કરવામાં આવશે અને મોકલવામાં આવશે.
Wagon R અને Balenoમાં મળી તકનીકી ખામી
મારુતિ સુઝુકીએ કહ્યું છે કે, તેમની સૌથી વધુ ...
રશિયામાં રાજ્યપાલની ધરપકડ મામલે લોકો પુતિન સામે વિરોધ પ્રદર્શન
રશિયામાં ફરી એકવાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્ધ લોકોમાં રોષ વધી રહ્યો છે. આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય ગવર્નરની ધરપકડ બાદ હજારો લોકો રોડ પર આવી ગયા છે અને પતિનના રાજીનામાની માગણી કરી રહ્યા છે. પ્રદર્શનકારી પુતિન રાજીનામું આપેના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને સ્થાનિક ગવર્નર સર્ગેઈ ફુરગાલને છોડી મૂકવાની માગણી કરી રહ્યા છે. બીજી તરફ, હત્યાની આશં...
અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોના બેફામ, કેસમાં ૩૦૦ ટકાનો વધારો
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ અને મરણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મ્યુનિ. કોર્પોરેશને “કેચ વાયરસ” ની નીતિ અપનાવી છે તથા તમામ સોસાયટી- ચાલીમાં જઈને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેના કારણે વાયરસનો વ્યાપ ઘટી રહયો છે. પરંતુ આ નીતિ પૂર્વ પટ્ટામાં જ સફળ થઈ છે. જયારે પશ્ચિમ વિસ્તારમાં રેપીડ ટેસ્ટ બાદ કોરોના કેસની સંખ્યામ...
બ્રેકીંગ: શહેરમાં વધુ એક ભાજપ કોર્પોરેટર કોરોના પોઝીટીવ
નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનને કોરોના પોઝિટિવ
સાધનાબેન અને તેમના પરિવારના બીજા ૨ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ
મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં હતા હાજર
કન્ટેનમેન્ટ ઝોનમાં યોજ્યો હતો કાર્યક્રમ
તુલસી રોપના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હતા હાજર
અમેરિકામાં બે અઠવાડિયામાં એક કરોડ બેરોજગાર ?
છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાએ યુનાઇટેડ સ્ટેટ્સમાં 1 કરોડ લોકો ગુમાવ્યા છે? આ પ્રશ્ન .ભો થાય છે કારણ કે અમેરિકામાં બેરોજગાર લોકોએ સુવિધાઓ આપવાનો દાવો કરીને 66.50 લાખ લોકોએ ગયા અઠવાડિયે અરજી કરી હતી. અગાઉના અઠવાડિયામાં, 33 લાખ લોકોએ તે જ દાવો કર્યો હતો.
શું વાત છે?
યુ.એસ.ની નોકરી છોડ્યા પછી પ્રથમ અઠવાડિયામાં અરજી કરવા માટે સરકાર થોડી તાત્કાલિક સહ...
મુંબઈમાં સીઆઈએસએફના 11 જવાનોનું કોરોના
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ) ના જવાનો પણ કોરોના વાયરસની લપેટમાં આવી ગયા છે. મુંબઇ નજીકના પનવેલ વિસ્તારમાં સીઆઈએસએફના 11 સુરક્ષા જવાનોની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી છે. આશંકા છે કે આ સુરક્ષા કર્મીઓ મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તહેનાત દરમિયાન વાયરસથી ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવી શકે છે.
નવી મુંબઈ અંતર્ગત પનવેલ વિસ્તારમાં અત્...
ભારત કોરોના સામે લડવા રૂ.42000 કરોડની લોન લેશે
સરકારે એશિયન ડેવલપમેન્ટ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેંટ બેન્ક પાસેથી 6 અબજ ડોલર લેવાનું નક્કી કર્યું છે. 600 કરોડ ડોલર - 42000 કરોડ થાય છે.
આ નાણાંનો ઉપયોગ કોરોના સામે લડવા માટે કરવામાં આવશે.
એડીબીનું શું કહેવું છે?
એશિયન વિકાસ બેંકે એક દિવસ અગાઉ કહ્યું હતું કે કોરોના સંક્રમણને કારણે ભારતમાં આર્થિક વિકાસની ગતિ ધીમી થશે. તે અનુમા...
ગુજરાત પોલીસ મજૂરોની હેરાફેરી કન્ટેનરમાં કરે છે ? બે ઘટનાનું શું છે સત...
કોરોના ઇન્ફેકશનના ભયના કારણે આંતર રાજ્ય સરહદો સીલ કરાઇ છે તેમજ ભારે ચેકીંગ ચાલે છે. ઘર તરફ જતાં મજૂરોને પણ શેલ્ટરમાં અટકાવી દેવાયા છે. આવી સખતાઇ વચ્ચે પણ ઘરે જવા માગતાં મજૂરો હવે કંટેનરમાં પુરાઇને પણ સીલ કરાયેલી સરહદો વટાવી રહ્યાં છે.
ઘટના એક
ગુજરાત પોલીસે કન્ટેનરમાં 120 મજૂરો બંધ કર્યા
લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય કામદારો સાથે કેવું વર્તન ક...
વર્લ્ડ બેંકે 1 અબજ ડોલરની લોન ભારતને આપી
ભારતને મદદરૂપ થવા માટે વર્લ્ડ બેન્કે ભારતને 1 અબજ ડોલરનું ઈમરજન્સી રીસ્પોન્સ ફંડ મંજૂર કર્યું છે. વિશ્વ બેન્કે ભારતને આરોગ્ય ક્ષેત્ર માટે અત્યાર સુધીમાં આપેલી આ સૌથી મોટી રકમની સહાયતા છે. કોરોના માટેની આ સહાય લોન છે, જે ઓછા વ્યાજે આપવામાં આવતી હોય છે.
કોવિડ–19 રોગચાળાને રોકવા, શોધવા અને એની સામે પગલાં લેવામાં તેમજ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં ભારતને ...
હું છું ગાંધી: ૧૨૦ અસીલ જેલમાંથી કેમ બચ્યો?
પારસી રુસ્તમજીના નામથી તો આ પ્રકરણો વાંચનાર સારી પેઠે વાકેફ છે. પારસી રુસ્તમજી એકીવખતે અસીલ અને જાહેર કામમાં સાથી બન્યા; અથવા તેમને વિશે તો એમ પણ કહેવાય કે તે પ્રથમ સાથી બન્યા ને પછી અસીલ. તેમનો વિશ્વાસ મેં એટલે લગી સંપાદન કર્યો હતો કે તેમના ખાનગી ઘરવ્યવહારમાં પણ તે મારી સલાહ માગતા ને તેને અનુસરતા. તેમને દરદ થાય તોપણ તેમાં મારી સલાહની જરૂર જણાતી, ન...
પછાત વર્ગો માટે 29 યોજનાઓ ઓનલાઇન કરાઇ
રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ મુજબ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેંક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી વ્યક્તિલક્ષી યોજનાઓનો અમલ ઓનલાઇન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે જેના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળના નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામકશ્રી, વિકસતિ જાતિ કલ્યાણ તથા નિયામકશ્રી, સમાજ સુરક્ષા...
32 ટકા છોકરીઓ, 33 ટકા છોકરાએ સેક્સુઅલી વાઈલેન્ટ ઓન લાઈન કન્ટેન્ટ સામે ...
ઓનલાઇન મળતી જાણકારી કરતા પુસ્તકો દ્વારા મળતી જાણકારી વધારે ઉપયોગી અને મહત્વપૂર્ણ હોય છે, માટે બાળકોને માહિતી કે જ્ઞાન માટે ડિવાઇસને બદલે પુસ્તક આપો : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
ગાંધીનગર
ગાંધીનગર ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટ ઑફ ઇન્ડિયા 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય કાપડ અને મહિલા બાળવિ...
રાજકોટ જિલ્લામાં શિસ્તબદ્ધ ભાજપની આબરૂનું લીલામ
કે. ન્યૂઝ, ગાંધીનગર, તા:19
દેશના શિસ્તબદ્ધ પક્ષ તરીકેની છાપ ધરાવતા ગુજરાત એકમના રાજકોટ જિલ્લા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની આબરૂના ધજાગરાં ઉડી રહ્યાં છે. રાજકોટ જિલ્લા ભાજપના નેતા ડો. ભરત બોઘરાને પ્રમુખ બનાવવા સામે ખુદ જિલ્લા ભાજપના જ નેતાઓએ મોરચો માંડતા ભાજપની પ્રદેશ નેતાગીરીએ આ મામલે દરમિયાનગીરી કરીને તેને ઠારવા માટે રાજકોટ દોડી જવું પડ્યું છે. જ...
પીસીબીએ બોડકદેવમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડયા
અમદાવાદ, તા.9.
શહેરના બોડકદેવ વિસ્તારમાં ફાયર સ્ટેશનની સામે આવેલી ઇન્દ્રપ્રસ્થ-7 નામની બિલ્ડીંગમાં ચાલતા જુગારધામ પર પીસીબીએ દરોડો પાડીને જુગારધામના સંચાલક સહિત નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે આ સાથે રૂ. 1.09 લાખની રોકડ રકમ સાથે કુલ રૂ. 24.09 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ પોલીસની પીસીબીની ટીમને બાતમી મળી ...
અસલાલી રિંગ રોડ ઉપરથી માથા વિનાની લાશનો ભેદ ઉકેલાયો
અમદાવાદ, તા. 9.
અમદાવાદ શહેર નજીક આવેલા અસલાલીથી હાથીજણ જવાના માર્ગ પરથી એક અઠવાડિયા પૂર્વે એક માથા અને આંગળીઓ વિનાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, આવી ક્રૂરતા પૂર્વક થયેલી હત્યા જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટના અંગે ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ મૃતદેહ ગોમતીપુરના યુવકનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં ગ...
ગુજરાતી
English


