Tag: China
ચીનની હલકાઈ: 15 જૂને ચીન દ્વારા કરવામાં આવેલો હુમલો ચીનના રાષ્ટ્રપ્રમુ...
ચીની સેના એ જાળ બિછાવી ને શાંતિ નો દેખાવ ઉભો કરી ગલવાન ખીણમાં 15 જૂને ભારતીય સૈનિકોને દગાથી ઘેરીને ક્રૂરતાની હદ પાર કરી ત્યારે ચીનમાં સર્વોચ્ચ નેતા રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના જન્મદિવસની ઉજવણી ચાલતી હતી.
ભારતીય સૈન્યનાં સૂત્રો ના જણાવ્યા મુજબ જિનપિંગને જન્મદિને ભેટ આપવા માટે ચાઈના ના સૈનિકો ચાલ રમ્યા હતા અને છેતરી ને ભારતીય સૈનિકો ઉપર હુમલો કરી દ...
3 દિવસ બાદ ચીને 2 મેજર સહિત 10 જાંબાઝોને છોડ્યા
લદ્દાખ સરહદ પર ગલવાન ઘાટીમાં થયેલી લોહિયાળ ઝડપમાં ચીની સેનાએ ભારતીય સેનાના 10 જવાનોને બંધક બનાવી લીધા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, ચીને બે મેજર સહિત 10 ભારતીય જવાનોને બંધક બનાવી લીધા હતા, જેમને ત્રણ દિવસની વાતચીત બાદ છોડાવી લેવામાં આવ્યા છે. જોકે, સેના તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું. સેનાએ ગુરુવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે,...
બાંગા ફૂંકતું ચીન એના મૃત સૈનિકો વિષે કેમ ચૂપ છે?
ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ઘાયલ થયેલા કોઇ પણ ભારતીય સૈનિકની હાલત ગંભીર નથી. સેનાના અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું હતું કે, અમારા તમામ જવાનોની હાલત ઠીક છે અને તેમાંથી કોઈ સૈનિકની હાલત ગંભીર નથી.
સેનાએ જણાવ્યું હતું કે, ચીનના સૈનિકો સાથે લગવાન ખીણમાં થયેલી અથડામણમાં ભારતના કુલ 78 જવાનો ઘાયલ થયા છે. સૂત્રોએ જણાવ્યું હત...
ચીનના પાડોશીઓ ભારતની પડખે આવ્યા
https://twitter.com/FloraLee_hkers/status/1273128059181424640
લદાખમાં LAC પર ચીન અને ભારત વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા. આ ઘટનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીન વિરુદ્ઘ દુનિયાભરમાં અવાજ ઉઠી રહી છે. તાઈવાન અને હોંગકોંગના લોકો પણ ભારતનું સમર્થન કરી રહ્યાં છે. એ વાતના પુરાવા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સાઈટ ટ...
ચાઇનીસ કંપનીઓને ફટકો: BSNL અને MTNLના ટેન્ડર રદ
ભારતે આર્થિક મોરચે ચીનને જડબાતોડ જવાબ આપવો શરૂ કર્યો છે ભારત સરકારે સરકારી ટેલિકોમ કંપનીઓને કોઈ પણ ચાઈનીઝ કંપનનીના ઇક્વિપમેન્ટનો ઉપયોગ ના કરવા જણાવ્યુ છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ના ટેન્ડરને રદ્દ કરવામાં આવ્યા છે.
આ સાથે જ પ્રાઈવેટ મોબાઈલ ફોન ઓપરેટર્સ માટે પણ Huawei અને ZTE જેવા ચીની બ્રાન્ડથી દૂર રહ...
ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે: ચીને ભારત પર આરોપો લાગવ્યા
લડાખની ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિકોની નિર્મમ હત્યા બાદ ચીન હવે ભારતને સીધે સીધુ ધમકાવા પર આવી ગયુ છે. ચીનની વિદેશ મંત્રાલયની પ્રવકતા હુઆ ચુનપિંગે કહ્યુ છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતના સૈનિકોએ પરસ્પરની સહમતીનો ભંગ કર્યો હતો. તેણીએ કહ્યુ હતુ કે ભારત વર્તમાન સ્થિતિને ખોટી ન સમજે કે અમારી દ્રઢ ઈચ્છા શકિતને ઓછી ન આંકે. ચીન પોતાની ભૂલ ગણવાને બદલ...
ચીન સામે દેશભરમાં ઉગ્ર દેખાવો
ચીની સેનાએ કાયરતાપૂર્ણ હરકત કરીને ધાત લગાવી ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો આ તબક્કે ચીન અને ભારતના જવાનો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો આ સંઘર્ષમાં ભારતના 20 જવાનો શહિદ થયા હતા. ચીનના આ પગલા સામે દેશભરમાં આક્રોશ છે તો બીજી તરફ 20 શહિદ જવાનોને શ્રધ્ધાંજલી આપવા દેશભરમાં ઠેરઠેર કાર્યક્રમો યોજાઈ રહયા છે.
લોકો ભારતીય સેના પર ગર્વ કરી રહયા છે આપણા દેશ...
મોદી ચીનના મુદ્દે 19મીએ સર્વ-પક્ષીય બેઠક સંબોધશે
લદ્દાખમાં દલવાડ ઘાડીમાં ચીન અને ભારતીય સેનાના જવાનો વચ્ચે થયેલી ઝપાઝપીમાં ભારતના 20 જવાનો શહિદ થયા હતા સરહદે પોસ્ટક સ્થિતિનું નિર્માણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે મોડી રાત્ર સુધી તબક્કાવાર બેઠક યોજી હતી અને તમામ અપડેટ મેળવી હતી.
દરમ્યાનમાં ચીન અંગે માહિતી આપાવમા માટે વડાપ્રધાનને 19 જૂને સાંજે 5 વાગે સર્વ દલીય બેઠક બોલાવી છે જેમાં દેશની તમ...
પાકિસ્તાન નહિ સુધરે: ભારત-ચીન મામલે ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું
પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ મંગળવારે કહ્યું હતું કે, ચીન સાથેની સરહદ પર હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા બાદ પાકિસ્તાન, ભારત અને ચીન વચ્ચેની કથળતી પરિસ્થિતિઓનું 'નજીકથી નિરીક્ષણ' કરી રહ્યું છે.
પાકિસ્તાનનાં જીઓ ન્યૂઝનાં કાર્યક્રમ 'શહાજેબ ખાનઝાદા સાથે' પર બોલતા કુરૈશીએ કહ્યું હતું કે, ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ...
યુદ્ધ થયું તો ભારતની આ મિસાઈલ દુશ્મનો પર તબાહી ફેલાવશે
ચીન સાથે ચાલી રહેલ તનાવ વચ્ચે ભારતીય વાયુસેનાને મજબુતી મળી છે. બ્રહ્મોસ મિસાઇલને હાલમાં જ કોમ્બેટ કલીયરન્સ મળતા જરૂર પડયે તૈનાત કરી શકાશે. આ વર્ષે જાન્યુઆરીમાં બ્રહ્મોસ અને સુખોઇ-30નું ખતરનાક કોમ્બીનેશન સામે આવ્યું હતું.
બ્રહ્મોસને ફલીટ રીલીઝ કલીયરન્સ મળતા મિસાઇલ ગમે તે મિશનમાં ઉપયોગમાં લઇ શકાશે. ફલીટ રીલીઝ એ કોઇપણ મિસાઇલ કે હથીયારનું અંતિમ પગથી...
સરહદે એરફોર્સ – નૌકાદળ હાઇએલર્ટ પર, સૈન્ય સજ્જ
ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે ભારે તણાવનો માહોલ છે. આ મામલે રક્ષા મંત્રાલયમાં બેઠકોનો દોર સતત ચાલુ છે. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, સીડીએસ જનરલ બીપીન રાવત અને ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહેશે. આ બેઠકમાં સમગ્ર સ્થિતિની સમીક્ષા કરાશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સમગ્ર પર નજર છે.
ભારતે એલએસી પર સ...
લદાખમાં ભારતના 20 સૈનિકો શહીદ, ચીનના 40 માર્યા ગયા
લદ્દાખ,
https://twitter.com/ANI/status/1272927922177765376
ચીન અને ભારત વચ્ચે યુદ્ધની સ્થિતી ઉભી થઇ છે, દુનિયા આખી આજે બંને દેશો પર નજર રાખીને બેઠી છે, ન્યૂઝ એજન્સી ANIનાં રિપોર્ટ પ્રમાણે સોમવારે રાત્રે ભારતના 20 જવાનો લદ્દાખની ગાલવન સરહદે શહીદ થયા છે, ચીનના 43 સૈનિકોનો ભારતીય સેનાએ સફાયો કરી નાખ્યો હોવાના અહેવાલ છે, અંદાજે 45 વર્ષ પછી બંને દ...
ચીનમાં કોરોનાનો સેકન્ડ વેવ, નવા 57 કેસ નોંધાયા
દુનિયામાં કોરોના ફેલાવનારા ચીનમાં ફરીથી કોરોના વાઇરસનાં નવા કેસ આવી રહ્યાં છે, પહેલા 83,000 જેટલા લોકોને કોરોના વાઇરસનું સંક્રમણ થયું હતુ, અને 4,600 થી વધુ લોકોનાં મોત થઇ ગયા હતા, બાદમાં અહી કોરોના વાઇરસની સ્થિતી કાબૂમાં આવી ગઇ હતી, અને લોકડાઉન ખોલી દેવામાં આવ્યું હતુ, પરંતુ અહી પાછું કોરોના વાઇરસે માથું ઉંચક્યું છે.
અહી એક જ દિવસમાં કોરોનાનાં ન...
ઉત્ત્તર કોરિયા હવે મિત્ર દેશ ચીનના રસ્તે, પાડોશી દેશ સાથે સબંધો બગાડ્ય...
દુનિયાના ઘણા પાડોશી દેશો વચ્ચે કોઈકને કોઈંક કારણો સર સબંધો બગાડતા જાય છે તેમાં હવે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા પણ સામેલ થયી ગયા છે. છેલ્લા ઘણા સમય થી ભારત અને ચીન વચ્ચે બોર્ડર માલમે પરિસ્થિતિ તંગ છે તેમાં હવે ચીન નું મિત્ર દેશ ઉત્તર કોરિયા પણ નવા ધાંધિયા કરે છે.
છેલ્લા ઘણા સમયથી દુનિયાથી છુપાઇને રહેલા ઉત્તર કોરિયાના તાનાશાહે દુનિયા સામે આવ્યા...
ભારતનો ચીનને વળતો પ્રહાર, સૈન્યની શક્તિ બતાવતો વિડિઓ જાહેર કર્યો
લદ્દાખ,
છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સરહદ પર સ્થિતી તંગ બની છે, ચીનના સૈનિકોની ભારતીય સરહદમાં ઘૂસણખોરી બાદ બંને દેશો વચ્ચે તનાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે સૈન્ય અધિકારીઓની બેઠક નિષ્ફળ રહી હોવાનું લાગી રહ્યું છે, હવે ચીને એક વીડિયો પોસ્ટ કરીને તેની સૈન્ય તાકાત દેખાડીને ભારતને ડરાવવાનો પ્રયાસ કર્યો છે.
આ યુદ્ધાભ્યા...
ગુજરાતી
English