Tag: CongressG
ચૂંટણી – વિપુલ ચૌધરી ભાજપના કે કોઈના નહીં ? 28 કૌભાંડોના 22 અહેવ...
16 એપ્રિલ 2022
ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે છે. 5 કરોડના દાણ કૌભાંડમાં 21 હજાર પાનનાનું આરોપનામું અદાવતમાં ભાજપની સરકારની પોલીસે મૂક્યું છે. તે પણ 10 વર્ષ પછી. વિપુલ ચૌધરી પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે શક્તિ પ્રદર્શન કરે છે. 2019ની ચૂંટણી પહેલાં તેણે શક્તિ પ્રદર્શન કર્યું હતું. પછી ભાજપની સરકારે તેમના અબજો રૂપિયાના કૌભાડો...
ગુજરાત વિધાનસભામાં 1960થી 2017 સુધીના 62 વર્ષમાં 137 મહિલા ધારાસભ્યો ચ...
25 - 10 - 2021
ગુજરાત વિધાનસભાના પહેલા અધ્યક્ષ બન્યા. 2017માં 13 મહિલા ધારાસભ્યો ચૂંટાયા હતા. તેની સાથે 1960થી 2017 સુધી કુલ 137 મહિલા ધારાસભ્યો માંડ ચૂંટાયા છે. આઝાદી પછી તુરંત મહિલાઓ કુલ સંખ્યાના પ્રમાણમાં વધું ચૂંટાતી હતી.
વર્ષ 2012ની ચૂંટણીમાં કુલ 61 મહિલા ઉમેદવારો એકદંરે મેદાનમાં ઉતર્યા હતા, જે પૈકી ભાજપ તરફથી 19 મહિલાઓને ટિકિટ આપવામાં આ...
2017ના હીરો હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ગુજરાતની પેટ...
આખા રાજકીય ચિત્રને જોતા એક વાત સ્પષ્ટ દેખાય છે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખને આ ત્રણેથી કોઈ નુકશાન નહિ થાય ઉલ્ટું એમને ફાયદો જ થશે કેમકે જે આઠ બેઠકો પર ચૂંટણી થઇ રહી છે એ જે તે વખતે કોંગ્રેસની જ હતી એટલે ભાજપ માટે તો વકરો એટલો નફો જ છે.
કોંગ્રેસે અધ્યક્ષ સોનિયા ગાંધીને મદદ કરવા માટે એક વિશેષ સમિતિની રચના ક...
કોંગ્રેસમાં ગાંધી પરિવાર સામે થયેલા નેતાઓ પર હવે સોનિયા ગાંધીએ કડક કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે, અગાઉ સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓમાંથી કેટલાકને સાઇડ લાઇન કરવાની શરૂઆત થઇ ગઇ છે. પાર્ટીમાં મોટા ફેરફાર કરીને રાહુલ ગાંધીની વાહવાહી કરનારા નેતાઓને મોટું પદ આપી દેવામાં આવ્યું છે.
પાર્ટીમાં ફેરફારની માંગ સાથે સોનિયાને પત્ર લખનારા અને રાહુલ ગ...
NCPના પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર વિભાગ પ્રભારી તરીકે નિષ્ઠાવાન આગેવ...
ગાંધીનગર, 2 સપ્ટેમ્બર 2020
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં સી આર પટેલની સી આર પટેલને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ભાજપના સી આર પાટીલ સામે રા. કોં. પા. એ સી આર પટેલને મેદાને ઉતાર્યા છે. ગુજરાતમાં NCPને મજબૂત કરવા માટે શરદ પવારે સોગઠા ગોઠવવાનું શરુ કર્યું છે.
સી.આર.પટેલ સૌરાષ્ટ્રમાંથી ખુબજ ચુસ્ત...
રાજસ્થાનની ગેહલોત સરકાર મફતના ભાવે લોકોને જમાડશે, 8 રૂપિયામાં થાળી આપશ...
રાજસ્થાનમાં એક તરફ રાજકારણ ગરમાયું છે ત્યારે CM અશોક ગેહલોતની સરકારે એક નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. 20 ઓગસ્ટે રાજીવ ગાંધી જયંતિના દિવસે એક ખાસ યોજના ઈંદિરા રસોઈના નામે શરૂ કરાશે. તેની જવાબદારી ખાસ વિભાગને આપવામાં આવી છે. તેમાં સ્થાનિક NGOની મદદથી સ્થાઈ રસોઈ દ્વારા ગરમાગરમ ખાવાનું પીરસવામાં આવશે.
ઈન્દિરા રસોઈને માટે વાર્ષિક 100 કરોડ રૂપિયા...
કોંગ્રેસમાં ફરી બાળવાની તૈયારી? કોણ કરશે બળવો?
કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીની યુથ બ્રિગેડને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. રાહુલ ગાંધી જયારે પાર્ટીના અધ્યક્ષ હતા ત્યારે આ નેતા તેના ઘણા નજીકના હતા અને તેમના પર રાહુલ ગાંધીનો વિશ્વાસ પણ ઘણો હતો. પાર્ટીના તમામ નેતાઓના મનમાં હવે આ સવાલ ચાલી રહ્યો છે કે હવે પછી કોણ? જયારે તેમના મગજમાં આ સવાલ આવે છે તો તેમના મનમાં સૌથી પહેલા તો રાહુલ ગાંધીના નજીકના લોકોનુ...
VIDEO: રૂપાણીના ભાણેજના નામે યુવતી સાથે રાજકોટમાં બિભત્સ ચેનચાળા અને લ...
રાજકોટ, 26 જૂલાઈ 2020
https://youtu.be/il3ckrOojkk
25 જૂલાઈ 2020ના રોજ સવારે 5:45 વાગ્યામાં - - - ના અને સત્તાના ચિક્કાર નશામાં ધૂત પોતાને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ભાણેજ કહીને ગુજરાતના મુખ્યમંત્રીના વિસ્તાર રાજકોટના લુખ્ખા લોકો યુવતી અને બીજાને ધમકી આપે છે. ડોક્ટર પાર્થ જસાણીએ સાયક્લીંગ કરવા નીકળેલી નિર્દોષ યુવતી સાથે ગાડી અથડાવી હતી.
ત્ય...
ભાજપના નેતાઓની તસવીરો પર કાળો કૂચડો ફેરવવાનો કાર્યકરોનો રોષ જોઈ પાટીલન...
કોરોનાનાં કહેરની વચ્ચે BJP પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી.આર પાટીલ પહેલીવાર સુરત આવ્યાં હતા, ત્યારે તેમના સ્વાગત માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક વિશિષ્ટ ધ્વજ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વાગત માટે નક્કી કરવામાં આવેલા રૂટ પર 53 જેટલાં હોર્ડિંગ્સ હતા.
તે હોર્ડિંગ્સ પૈકી ઘણાં પર કાળ...
કોરોનાનો ચેપ અટકાવવા ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણીઓમાં મતદાન...
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ કમિશ્નરને પત્ર લખી કોરોના સંક્રમણ અટકાવવા ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણીઓમાં મતદાન EVMના બદલે બેલેટ પેપરથી કરાવવા માંગણી કરી હતી..
આંગળીથી EVMનું બટન દબાબબા અને એકબીજા વ્યક્તિઓના સંપર્કથી કોરોનાનું સંક્રમણ વધે છે. એટલે સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લેવો જરૂરી છે. 8 બેઠક પર 10 ...
ત્રણ મહિનાથી રાંધણગેસની સબસીડી બંધ છે કોંગ્રેસે ભાજપ સરકારની ઝાટકણી કા...
કોરોનાની મહામારીમાં સામાન્ય લોકોના ધંધા રોજગાર બંધ થઈ ચૂક્યા છે. ઉપરથી મોંઘવારી ફાટી નીકળતા જનતા ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે રાંધણગેસની સબસીડી બંધ કરવા મામલે કોંગ્રેસે ભાજપની ઝાટકણી કાઢી હતી.
ભાજપ સરકારની જન વિરોધી નિતી પર કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશી સરકારને આડે હાથે લેતાં જણાવ્યું કે, મોંઘવારી, કાળાબજાર, સંગ્રહખોરી રોકવામાં ભાજપ સરકાર સદં...
એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીક...
મોદીને વારાણસીથી જીતાડવાના આયોજનમાં હોવાથી મોદીએ બદલો વાળી આપ્યો. આખા ગુજરાતમાં તેઓ ફરી શકશે નહીં. રાતના સમયે ઓછું દેખાતું હોવાથી પ્રવાસ નહીં કરી શકે. હાર્દિક પટેલની નિમણૂંક કોંગ્રેસને ફાયદો કરાવશે. પાટીલ લીડર નથી પણ કોન્સ્ટેબલથી આગળ આવ્યા છે. ભાજપને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તકલીફ પડશે. સૌરાષ્ટ્ર હાથથી જશે.
બિનગુજરાતી છે. મહારાષ્ટ...
વિવાદાસ્પદ સી.આર.પાટીલ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસને લા...
આખરે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની નિમણુંક કરી દેવામાં આવી છે, પાટીલ નવસારીના ભાજપના સાંસદ છે, તેમને પીએમ મોદીના ઘણા નજીકના માનવામાં આવે છે, જીતુ વાઘાણીની ટર્મ પુરી થતા તેમના સ્થાને ભાજપ હાઇકમાન્ડે ગુજરાતની કમાન અનુભવી અને રણનીતિમાં માહિત સી.આર.પાટીલને સોંપી છે. તેઓને અગાઉ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ જવાબદારી આપવામાં આવી હતી.
ભ...
રાજસ્થાનમાં ફોન ટેપીંગ મામલે ઘોરાતુ રહસ્ય : ગૃહમંત્રાલયે ફરીથી નવો રીપ...
રાજસ્થાન સરકારને ઉથલાવવાના કથિત ષડયંત્ર સાથે સંકળાયેલી બે ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ ફોન ટેપિંગ મુદ્દે ગૃહ મંત્રાલય હરકતમાં આવ્યું છે. ફોન ટેપિંગના આરોપ સંદર્ભે કેન્દ્ર સરકારે શનિવારે રાજ્યના મુખ્ય સચિવ રપાસે રિપોર્ટ માંગ્યો છે.
રાજસ્થાન પોલીસની એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ બન્ને ઓડિયો ક્લિપ મામલે કેસ દાખલ કર્યો છે. આ બન્ને ક્લિપમાં ગેહલોત સરકારને...
બિહાર મુખ્યમંત્રી આવાસના ખળભળાટ: 80થી વધારે કર્મી કોરોના પોઝિટિવ
બિહારમાં કોરોના વાયરસના સંક્રમણમાં અનેક કોરોના વોરિયર્સ પણ સપડાયા છે. આ જ ક્રમમાં પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલ પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ફરીથી ત્રણ ડોક્ટર કોવિડ પોઝિટિવ આવ્યા છે. બે નર્સનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ પીએમસીએચમાં કોવિડ પોઝિટિવ કર્મીઓની સંખ્યા વધીને 44 થઈ છે. જ્યારે પટના એઇમ્સમાં પણ એક નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આ...