[:gj]ગુજરાત વિધાનસભામાં 1960થી 2017 સુધીના 62 વર્ષમાં 137 મહિલા ધારાસભ્યો ચૂંટાયા[:]

[:gj]25 – 10 – 2021

ગુજરાત વિધાનસભાના પહેલા અધ્યક્ષ બન્યા. 2017માં 13 મહિલા ધારાસભ્યો ચૂંટાયા હતા. તેની સાથે 1960થી 2017 સુધી કુલ 137 મહિલા ધારાસભ્યો માંડ ચૂંટાયા છે. આઝાદી પછી તુરંત મહિલાઓ કુલ સંખ્યાના પ્રમાણમાં વધું ચૂંટાતી હતી.

વર્ષ 2012ની ચૂંટણીમાં કુલ 61 મહિલા ઉમેદવારો એકદંરે મેદાનમાં ઉતર્યા હતા, જે પૈકી ભાજપ તરફથી 19 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી. જેમાંથી 12ની જીત થઇ હતી અને તેમની સફળતાની ટકાવારી 63.16 ટકા રહી હતી. આવી જ રીતે કોંગ્રેસ તરફથી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 12 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી, જે પૈકી ચાર મહિલાઓ ચૂંટાઈ આવવામાં સફળ રહી હતી. સફળતાની ટકાવારી 33.33 ટકા રહી હતી.

ગુજરાત વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની વાત કરવામાં આવે તો વર્ષ 1960માં મહિલા ધારાસભ્યની સંખ્યા 12 રહી હતી. જયારે 2012માં મહિલા ધારાસભ્યોની સંખ્યા 16 નોધાઈ હતી. છેલ્લા એક દશકમાં ગુજરાત કેબિનેટમાં એક માત્ર મહિલા કેબિનેટ પ્રધાન આનંદીબહેન પટેલ નજરે પડ્યા છે. નરેન્દ્ર મોદી સરકારમાં આનંદીબહેન કેબિનેટ કક્ષાના પ્રધાન હતા. પટેલ સમુદાય ગુજરાતમાં ખુજ પ્રભાવશાળી છે અને તેમની ભૂમિકા ચૂંટણીમાં નિર્ણાયક રહી છે. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વડાપ્રધાનપદ સંભાળ્યું પછી આનંદીબહેન પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા.

માયાબેન કોડનાની મહિલા અને બાળવિકાસપ્રધાન તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે. જ્યોતિબેન ત્રિવેદી અને નિર્મલા વઘવાણી પણ મહિલા પ્રધાન તરીકે રહી ચુક્યા છે. ગુજરાત વિધાનસભાની બેઠકોમાં નવ ટકા બેઠકો મહિલાઓ ધરાવે છે.

મહિલા ધારાસભ્યોની સંખ્યા ક્યારેય પણ 16થી વધારે થઇ નથી. જે કુલ સંખ્યાબળના નવ ટકાથી ઓછી છે. ગુજરાત વિધાનસભામાં 2012, 2007 અને 1985માં ત્રણ વખત 16 મહિલાઓ ધારાસભ્યો જોવા મળ્યા છે. 33 ટકા અનામતની વાત થઇ રહી છે, ત્યારે આ સંખ્યા નહિવત સમાન છે. જોઈએ હવે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ કેટલી મહિલાને ટિકિટ આપે છે.

ડો. નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પહેલા મહિલા સ્પીકર બનશે. ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજીવાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.

ડો. નીમાબેન આચાર્ય એમડી ગાયનેક છે. તેમના પતિ ભાવેશભાઈ આચાર્ય પણ ડોક્ટર છે. ગુજરાતના પહેલા મહિલા અધ્યક્ષ બનવા જઈ રહેલા ડો. નીમાબેન 73 વર્ષના છે, તેમનો જન્મ 12 ડિસેમ્બર 1947માં સુરેન્દ્રનગર જિલ્લામાં થયો હતો.

નોંધનીય છે કે, વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ મળનાર વિધાનસભાની કાર્યવાહીમાં નવા અધ્યક્ષની વરણી દુષ્યંતભાઈ પટેલ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરાવશે. કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્યના રાજીનામા બાદ ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે નીમાબેન આચાર્ય અધ્યક્ષ બનવાનું નક્કી છે.

20 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી ડો.નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ જ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બનશે.
ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજી વાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017 માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.

ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્યનું નામ હવે નક્કી થઈ ગયું છે. કારણ કે, કોંગ્રેસે પણ નીમાબેનના નામને ટેકો આપ્યો છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી આગામી 27 અને 28 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર દરમિયાન યોજાવાની છે. આજે અધ્યક્ષ પદ માટે નીમાબેન આચાર્ય અને ઉપાધ્યક્ષ માટે જેઠાભાઇ ભરવાડનું ફોર્મ ભરવામાં આવ્યું છે, જે સચિવે માન્ય રાખ્યા છે. અધ્યક્ષ તરીકેના ફોર્મને વિપક્ષના નેતાએ સમર્થન આપ્યું છે. દંડક પંકજ દૈસાઇ અને સંસદિય બાબતોના મંત્રી રાજેંદ્ર ત્રીવેદીની હાજરીમાં ફોર્મ ભરાયું હતું.

ડો. નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પહેલા મહિલા સ્પીકર બનશે. ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજીવાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.

ડો. નીમાબેન આચાર્ય એમડી ગાયનેક છે. તેમના પતિ ભાવેશભાઈ આચાર્ય પણ ડોક્ટર છે. ગુજરાતના પહેલા મહિલા અધ્યક્ષ બનવા જઈ રહેલા ડો. નીમાબેન 73 વર્ષના છે, તેમનો જન્મ 12 ડિસેમ્બર 1947માં સુરેન્દ્રનગર જિલ્લામાં થયો હતો.

નોંધનીય છે કે, વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ મળનાર વિધાનસભાની કાર્યવાહીમાં નવા અધ્યક્ષની વરણી દુષ્યંતભાઈ પટેલ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરાવશે. કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્યના રાજીનામા બાદ ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે નીમાબેન આચાર્ય અધ્યક્ષ બનવાનું નક્કી છે.

નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ ગુજરાત વિધાનસભાનું સ્પીકર પદ ખાલી પડ્યું છે. જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાય એ પહેલા જ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી ડો.નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું હતું. જો નીમાબેન કાર્યકારી અધ્યક્ષપદે હોય તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી ન લડી શકે માટે તેમણે રાજીનામું આપ્યું હતું.

નોંધનીય છે કે, ડો.રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપતા ડો.નીમાબેન આચાર્યને કાર્યકારી સ્પીકર બનાવાયા હતા. બે દિવસીય સત્રમાં જ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે. અગાઉ ભૂજનાં ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યને મંત્રીમંડળમાં સમાવીને કેબિનેટ કક્ષાનાં મંત્રી બનાવાશે એવી વાતો ચાલી હતી પણ હવે ડો. નિમાબેન આચાર્યને વિધાનસભાનાં અધ્યક્ષ બનાવાશે.

નીમાબહેન આચાર્ય કોણ છે, જે બનશે ગુજરાત વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ?

25 સપ્ટેમ્બર 2021
ગુજરાત વિધાનસભાનાં 60 વર્ષ કરતાં વધુ સમયના ઇતિહાસમાં વિધાનગૃહને પ્રથમ વખત મહિલા સ્પીકર મળવાનાં છે. ભાજપ દ્વારા કચ્છ જિલ્લાની ભુજ બેઠક પરથી ધારાસભ્ય ડૉ. નીમાબહેન આચાર્યના નામનો પ્રસ્તાવ સ્પીકરપદ માટે મૂકવામાં આવ્યો છે.

નીમાબહેનની ગણતરી ભાજપનાં વરિષ્ઠ નેતામાં થાય છે, કૉંગ્રેસ દ્વારા સ્પીકરના નામ માટે સહમતી દર્શાવવામાં આવી છે.

જોકે, પાર્ટીએ ડેપ્યુટી સ્પીકરના પદ માટે પોતાનો ઉમેદવાર ઊભો રાખવાની જાહેરાત કરી છે.

તેમને મહેસૂલ, કાયદા, સંસદીય બાબતો તથા આપત્તિ-વ્યવસ્થાપનના મંત્રી બનાવવામાં આવ્યા છે.

તા. 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસુસત્ર મળશે ત્યારે સ્પીકર તથા ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી

ગૃહના ચોમાસુસત્ર પૂર્વે વિધાનસભા કાર્યાલય દ્વારા નવા સ્પીકર તથા ડેપ્યુટી સ્પીકર માટે ઉમેદવારીપત્રક મંગાવવામાં આવ્યાં હતાં.

ભાજપ દ્વારા નીમાબહેન આચાર્યનું સ્પીકર તરીકે તથા જેઠાભાઈ ભરવાડનું ડેપ્યુટી સ્પીકર તરીકે નામ મૂકવામાં આવ્યું છે.

તેમનું નામ મુકાતા તેમણે પ્રતિક્રિયા આપી કે વડા પ્રધાનના મહિલા સશક્તીકરણના પ્રયાસ છે, એનું આ પરિણામ છે.

વિધાનસભામાં કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ નીમાબહેનની ઉમેદવારીને ટેકો જાહેર કર્યો છે. તો ધાનાણીનું કહેવું છે કે તેઓ સ્પીકર તરીકે નીમાબહેનના નામનું સમર્થન કરશે, પરંતુ તેઓ પોતાનો ડેપ્યુટી સ્પીકર ઊભો રાખશે.

ગૃહની કાર્યવાહીનું રિપોર્ટિંગ કરનારા પત્રકારોએ વરિષ્ઠ ધારાસભ્ય હોવાના નાતે છેલ્લાં કેટલાંક વર્ષોથી નીમાબહેન આચાર્યને હંગામી સ્પીકર તરીકે ગૃહની કાર્યવાહી સંભાળતા જોયા છે.

નીમાબહેન વ્યવસાયે તબીબ છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાયનેકનો અભ્યાસ કર્યો છે.

તેમણે કૉંગ્રેસના ઉમેદવાર આદમભાઈ ચાકીને 14 હજાર જેટલા મતોથી પરાજય આપ્યો હતો. તેમણે રૂ. 34 કરોડની સંપત્તિ જાહેર કરી હતી.

આચાર્ય ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ ભાજપમાં કાર્યકરના સ્તરેથી કાર્ય કરીને ઉપર આવ્યાં છે.

કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીનું કહેવું હતું કે જ્યારે ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર હતી, ત્યારે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં આવતું હતું. એ ન્યાયે ભાજપે વિપક્ષ કૉંગ્રેસના ઉમેદવારને ડેપ્યુટી સ્પીકર બનવા દેવા જોઈએ. પાર્ટીએ સ્પીકર તરીકે નીમાબહેનના નામને ટેકો આપવાની જાહેરાત કરી છે.

આ સાથે જ કૉંગ્રેસના આદિવાસી નેતા તથા વ્યવસાયે ડૉક્ટર અનિલ જોશિયારાને ડેપ્યુટી સ્પીકરના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. જોકે તેમનું ચૂંટાવાનું મુશ્કેલ જણાય છે.

182 ધારાસભ્યોના વિધાનગૃહમાં ભાજપ પાસે 112 ધારાસભ્ય છે, જ્યારે કૉંગ્રેસના 65 ધારાસભ્ય છે.

 

ભૂતપુર્વ અધ્યક્ષો
નામ કાર્યકાળ
કલ્યાણજી વી. મેહતા ૧ મે, ૧૯૬૦ – ૧૯ ઓગસ્ટ ૧૯૬૦
માનસિંહજી રાણા ૧૯ ઓગસ્ટ ૧૯૬૦ – ૧૯ માર્ચ ૧૯૬૨
ફતેહ અલી પાલેજવાલા ૧૯ માર્ચ, ૧૯૬૨ – ૧૭ માર્ચ, ૧૯૬૭
રાઘવજી લેઉવા ૧૭ માર્ચ, ૧૯૬૭ – ૨૮ જૂન, ૧૯૭૫
કુંદનલાલ ધોળકિયા ૨૮ જૂન, ૧૯૭૫ – ૨૮ માર્ચ, ૧૯૭૭
મનુભાઈ પાલખીવાલા (કાર્યકારી અધ્યક્ષ) ૨૮ માર્ચ, ૧૯૭૭ – ૨૧ એપ્રિલ, ૧૯૭૭
કુંદનલા ધોળકિયા ૨૧ એપ્રિલ, ૧૯૭૭ – ૨૦ જૂન, ૧૯૮૦
નટવરલાલ શાહ ૨૦ જૂન, ૧૯૮૦ – ૮ જાન્યુઆરી, ૧૯૯૦
કરસનદાસ સોનેરી (કાર્યકારી અધ્યક્ષ) ૮ જાન્યુઆરી, ૧૯૯૦ – ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦
બારજોરજી પારડીવાલા ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ – ૧૬ માર્ચ, ૧૯૯૦
શશિકાંત લખાણી ૧૬ માર્ચ, ૧૯૯૦ – ૧૨ નવેમ્બર, ૧૯૯૦
મનુભાઈ પરમાર (કાર્યકારી અધ્યક્ષ) ૧૨ નવેમ્બર, ૧૯૯૦ – ૧૧ ફેબ્રુઆરી,૧૯૯૧
હિમ્મતલાલ મુલાણી ૧૧ ફેબ્રુઆરી,૧૯૯૧ – ૨૧ માર્ચ, ૧૯૯૫
હરિશચંદ્ર પટેલ ૨૧ માર્ચ, ૧૯૯૫ – ૧૬ સપ્ટેમ્બર, ૧૯૯૬
ચંદુભાઈ ડાભી (કાર્યકારી અધ્યક્ષ) ૧૬ સપ્ટેમ્બર, ૧૯૯૬ – ૨૯ ઓક્ટોબર, ૧૯૯૬
ગુમાનસિંહજી વાઘેલા ૨૯ ઓક્ટોબર, ૧૯૯૬ – ૧૯ માર્ચ, ૧૯૯૮
ધીરૂભાઈ શાહ ૧૯ માર્ચ, ૧૯૯૮ – ૨૭ ડિસેમ્બેર, ૨૦૦૨
પ્રો. મંગળદાસ પટેલ ૨૭ ડિસેમ્બેર, ૨૦૦૨ – ૧૮ જાન્યુઆરી, ૨૦૦૮
અશોક ભટ્ટ ૧૮ જાન્યુઆરી, ૨૦૦૮ – ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૦
પ્રો. મંગળદાસ પટેલ (કાર્યકારી અધ્યક્ષ) ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૦ – ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૧
ગણપત વસાવા ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૧ – ૨૬ ડિસેમ્બર, ૨૦૧૨
વજુભાઇ વાળા (કાર્યકારી અધ્યક્ષ) ૨૬ ડિસેમ્બર, ૨૦૧૨ – ૧૯ જાન્યુઆરી, ૨૦૧૩[૩]
ડૉ. નિમાબેન આચાર્ય (કાર્યકારી અધ્યક્ષ) ૧૯ જાન્યુઆરી, ૨૦૧૩ – ૨૨ જાન્યુઆરી ૨૦૧૩[૩]
વજુભાઇ વાળા ૨૩ જાન્યુઆરી ૨૦૧૩[૪]- ૩૦ ઓગસ્ટ ૨૦૧૪[૫]
મંગુભાઈ છગનભાઈ પટેલ ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ – ૮ નવેમ્બર ૨૦૧૪
ગણપત વસાવા ૯ નવેમ્બર ૨૦૧૪ – ૭ ઓગસ્ટ ૨૦૧૬
પરબતભાઇ પટેલ (કાર્યકારી અધ્યક્ષ) ૭ ઓગસ્ટ ૨૦૧૬ – ૨૨ ઓગસ્ટ ૨૦૧૬
રમણલાલ વોરા ૨૨ ઓગસ્ટ ૨૦૧૬ – ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮
રાજેન્દ્ર ત્રિવેદી[૬][૭] ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ – ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧
નીમાબેન આચાર્ય ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ – હાલમાં

———-
અનામત બેઠકો: # = અનુસુચિત જાતિ (SC), % = અનુસુચિત જનજાતિ (ST)

ક્રમ મતવિસ્તાર ધારાસભ્ય પક્ષ
૧ અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસ
૨ માંડવી વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપ
૩ ભુજ નીમાબેન આચાર્ય ભાજપ
૪ અંજાર વાસણભાઈ ગોપાલભાઈ આહીર ભાજપ
૫ ગાંધીધામ (#) માલ્તીબેન મહેશ્વરી ભાજપ
૬ રાપર સંતોકબેન બચુભાઈ આરેઠીયા કોંગ્રેસ
૭ વાવ ગેનીબેન ઠાકોર કોંગ્રેસ
૮ થરાદ ગુલાબસિંહ રાજપુત કોંગ્રેસ
૯ ધાનેરા નાથાભાઈ પટેલ કોંગ્રેસ
૧૦ દાંતા કાન્તિભાઈ કલાભાઈ ખરાડી કોંગ્રેસ
૧૧ વડગામ (#) જીજ્ઞેશ મેવાણી અપક્ષ
૧૨ પાલનપુર મહેશકુમાર અમૃતલાલ પટેલ કોંગ્રેસ
૧૩ ડીસા શશીકાંત પંડ્યા ભાજપ
૧૪ દિયોદર શિવાભાઇ ભુરિયા કોંગ્રેસ
૧૫ કાંકરેજ કિર્તીસિંહ વાઘેલા ભાજપ
૧૬ રાધનપુર રઘુભાઈ મેરાજભાઈ દેસાઈ કોંગ્રેસ
૧૭ ચાણસ્મા દિલીપકુમાર વિરજીભાઈ ઠાકોર ભાજપ
૧૮ પાટણ કિરીટકુમાર પટેલ કોંગ્રેસ
૧૯ સિદ્ધપુર ચંદનજી ઠાકોર કોંગ્રેસ
૨૦ ખેરાલુ અજમલજી વાલાજી ઠાકોર ભાજપ
૨૧ ઉંઝા આશાબેન પટેલ ભાજપ
૨૨ વિસનગર ઋષિકેશ ગણેશભાઈ પટેલ ભાજપ
૨૩ બેચરાજી ભરતજી ઠાકોર કોંગ્રેસ
૨૪ કડી (#) પુંજાભાઈ સોલંકી ભાજપ
૨૫ મહેસાણા નીતિનભાઈ પટેલ ભાજપ
૨૬ વિજાપુર રમણભાઈ પટેલ ભાજપ
૨૭ હિંમતનગર રાજુભાઈ ચાવડા ભાજપ
૨૮ ઇડર (#) હિતુ કનોડિયા ભાજપ
૨૯ ખેડબ્રહ્મા (%) કોટવાલ અશ્વિન કોંગ્રેસ
૩૦ ભિલોડા (%) અનિલ જોશીયારા કોંગ્રેસ
૩૧ મોડાસા રાજેન્દ્રસિંહ શિવસિંહ ઠાકોર કોંગ્રેસ
૩૨ બાયડ જશુભાઈ પટેલ કોંગ્રેસ
૩૩ પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમાર ભાજપ
૩૪ દહેગામ બલરાજસિંહ ચૌહાણ ભાજપ
૩૫ ગાંધીનગર – દક્ષિણ શંભુજી ચેલાજી ઠાકોર ભાજપ
૩૬ ગાંધીનગર – ઉતર સી. જે. ચાવડા કોંગ્રેસ
૩૭ માણસા સુરેખકુમાર પટેલ કોંગ્રેસ
૩૮ કલોલ બલદેવજી ચંદુજી ઠાકોર કોંગ્રેસ
૩૯ વિરમગામ લાખાભાઈ ભરવાડ કોંગ્રેસ
૪૦ સાણંદ કનુભાઇ પટેલ ભાજપ
૪૧ ઘાટલોડિયા ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ
૪૨ વેજલપુર કિશોરસિંહ બાબુલાલ ચૌહાણ ભાજપ
૪૩ વટવા પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા ભાજપ
૪૪ એલીસબ્રીજ રાકેશ શાહ ભાજપ
૪૫ નારણપુરા કૌશિકભાઈ પટેલ ભાજપ
૪૬ નિકોલ જગદીશ ઈશ્વરભાઈ પંચાલ ભાજપ
૪૭ નરોડા બલરામ થવાણી ભાજપ
૪૮ ઠક્કરબાપા નગર વલ્લભભાઈ ગોબરભાઈ કાકડીયા ભાજપ
૪૯ બાપુનગર હિંમતસિંહ પટેલ કોંગ્રેસ
૫૦ અમરાઈવાડી જગદીશ ઇશ્વરભાઇ પટેલ ભાજપ
૫૧ દરિયાપુર ગ્યાસુદ્દિન હબિબુદ્દિન શેખ કોંગ્રેસ
૫૨ જમાલપુર – ખાડિયા ઈમરાન ખેડાવાલા કોંગ્રેસ
૫૩ મણીનગર સુરેશભાઈ ધનજીભાઈ પટેલ ભાજપ
૫૪ દાણીલીમડા (#) શૈલેશ મનુભાઈ પરમાર કોંગ્રેસ
૫૫ સાબરમતી અરવિંદકુમાર પટેલ ભાજપ
૫૬ અસારવા (#) પ્રદિપભાઇ પરમાર ભાજપ
૫૭ દસ્ક્રોઇ બાબુભાઈ જમનાદાસ પટેલ ભાજપ
૫૮ ધોળકા ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા ભાજપ
૫૯ ધંધુકા રાજેશ ગોહિલ કોંગ્રેસ
૬૦ દસાડા (#) નૌશાદજી સોલંકી કોંગ્રેસ
૬૧ લીંબડી સોમાભાઈ પટેલ કોંગ્રેસ
૬૨ વઢવાણ ધનજીભાઈ પટેલ ભાજપ
૬૩ ચોટીલા રૂત્વિક મકવાણા કોંગ્રેસ
૬૪ ધ્રાંગધ્રા પરસોત્તમ સાબરિયા ભાજપ
૬૫ મોરબી બ્રિજેશભાઈ અમરશીભાઈ મેરજા કોંગ્રેસ
૬૬ ટંકારા લલિત કાગથ્રા કોંગ્રેસ
૬૭ વાંકાનેર મહમદ જાવેદ પીરઝાદા કોંગ્રેસ
૬૮ રાજકોટ – પૂર્વ અરવિંદ રૈયાણી ભાજપ
૬૯ રાજકોટ – પશ્ચિમ વિજય રૂપાણી ભાજપ
૭૦ રાજકોટ – ગ્રામ્ય (#) લાખાભાઇ સાગઠિયા ભાજપ
૭૧ રાજકોટ – દક્ષિણ ગોવિંદભાઈ પટેલ ભાજપ
૭૨ જસદણ કુંવરજીભાઇ બાવળિયા ભાજપ
૭૩ ગોંડલ ગીતાબા જયરાજસિંહ જાડેજા ભાજપ
૭૪ જેતપુર જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા ભાજપ
૭૫ ધોરાજી લલિત વસોયા કોંગ્રેસ
૭૬ કાલાવડ (#) પ્રવિણ મુસાડિયા કોંગ્રેસ
૭૭ જામનગર – ગ્રામ્ય રાઘવજીભાઈ પટેલ ભાજપ
૭૮ જામનગર – ઉતર ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા ભાજપ
૭૯ જામનગર – દક્ષિણ આર. સી. ફળદુ ભાજપ
૮૦ જામજોધપુર ચિરાગ કલારિયા કોંગ્રેસ
૮૧ ખંભાળિયા વિક્રમ માડામ કોંગ્રેસ
૮૨ દ્વારકા ખાલી
૮૩ પોરબંદર બાબુભાઈ ભીમાભાઈ બોખરીયા ભાજપ
૮૪ કુતિયાણા જાડેજા કાંધલભાઈ સરમણભાઈ એન.સી.પી.
૮૫ માણાવદર જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટી।ભાજપ
૮૬ વિસાવદર હર્ષદકુમાર માધવજીભાઈ રીબડીયા કોંગ્રેસ
૮૭ કેશોદ દેવભાઇ માલમ ભાજપ
૮૮ માંગરોલ બાબુભાઇ વજા કોંગ્રેસ
૮૯ સોમનાથ વિમલભાઇ ચુડાસમા કોંગ્રેસ
૯૦ તાલાલા ભગવાનભાઇ બારડ કોંગ્રેસ
૯૧ કોડીનાર (#) મોહનભાઇ વાળા કોંગ્રેસ
૯૨ ઉના પુંજાભાઈ ભીમાભાઈ વંશ કોંગ્રેસ
૯૩ ધારી જે. વી. કાકડિયા કોંગ્રેસ
૯૪ અમરેલી ધાનાણી પરેશ કોંગ્રેસ
૯૫ લાઠી અમરસિંહ દેર કોંગ્રેસ
૯૬ સાવરકુંડલા પ્રતાપભાઈ દુધાત કોંગ્રેસ
૯૭ રાજુલા સોલંકી હીરાભાઈ ઓધવજીભાઈ ભાજપ
૯૮ મહુવા રાઘવભાઈ મકવાણા ભાજપ
૯૯ તળાજા કનુભાઇ બારૈયા કોંગ્રેસ
૧૦૦ ગારીયાધાર કેશુભાઈ હીરજીભાઈ નાકરાણી ભાજપ
૧૦૧ પાલીતાણા ભીખાભાઈ બારૈયા ભાજપ
૧૦૨ ભાવનગર – ગ્રામ્ય પરશોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી ભાજપ
૧૦૩ ભાવનગર – પૂર્વ વિભાવરીબેન વિજયભાઈ દવે ભાજપ
૧૦૪ ભાવનગર – પશ્ચિમ જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી ભાજપ
૧૦૫ ગઢડા (#) પ્રવિભાઇ મારુ કોંગ્રેસ
૧૦૬ બોટાદ સૌરભ પટેલ ભાજપ
૧૦૭ ખંભાત મયુર રાવલ ભાજપ
૧૦૮ બોરસદ રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર કોંગ્રેસ
૧૦૯ આંકલાવ અમિત ચાવડા કોંગ્રેસ
૧૧૦ ઉમરેઠ ગોવિંદ પરમાર ભાજપ
૧૧૧ આણંદ કાંતિભાઇ સોઢાપરમાર કોંગ્રેસ
૧૧૨ પેટલાદ નિરંજન પટેલ કોંગ્રેસ
૧૧૩ સોજિત્રા પુનમભાઈ માધાભાઈ પરમાર ભાજપ
૧૧૪ માતર કેસરીસિંહ જેસંગભાઇ સોલંકી ભાજપ
૧૧૫ નડીઆદ પંકજ વિનુભાઈ દેસાઈ ભાજપ
૧૧૬ મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ ભાજપ
૧૧૭ મહુધા ઇન્દ્રજિતસિંહ પરમાર કોંગ્રેસ
૧૧૮ ઠાસરા કાંતિભાઈ શભૈભાઈ પરમાર કોંગ્રેસ
૧૧૯ કપડવંજ કલાભાઇ ડાભી કોંગ્રેસ
૧૨૦ બાલાસિનોર અજિતસિંહ ચૌહાણ કોંગ્રેસ
૧૨૧ લુણાવાડા જિજ્ઞેશકુમાર સેવક ભાજપ
૧૨૨ સંતરામપુર (%) કુબેરભાઇ દિનદોર ભાજપ
૧૨૩ શહેરા જેઠાભાઈ ઘેલાભાઈ આહીર ભાજપ
૧૨૪ મોરવા (હડફ) (%) ખાલી
૧૨૫ ગોધરા સી. કે. રાઉલજી ભાજપ
૧૨૬ કાલોલ સુમનબેન ચૌહાણ ભાજપ
૧૨૭ હાલોલ જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર ભાજપ
૧૨૮ ફતેપુરા (%) રમેશભાઈ ભુરાભાઈ કટારા ભાજપ
૧૨૯ ઝાલોદ (%) ભાવેશ કટારા કોંગ્રેસ
૧૩૦ લીમખેડા (%) શૈલેશભાઇ ભાભોર ભાજપ
૧૩૧ દાહોદ (%) વજેસિંગભાઈ પારસિંગભાઈ પણદા કોંગ્રેસ
૧૩૨ ગરબાડા (%) ચંદ્રિકાબેન છગનભાઈ બારિયા કોંગ્રેસ
૧૩૩ દેવગઢબારિયા બચુભાઈ મગનભાઈ ખાબડ ભાજપ
૧૩૪ સાવલી કેતનભાઈ મહેન્દ્રભાઈ ઈનામદાર ભાજપ
૧૩૫ વાઘોડિયા મધુભાઈ બાબુભાઈ શ્રીવાસ્તવ ભાજપ
૧૩૬ છોટાઉદેપુર (%) મોહનસિંહ છોટુભાઈ રાઠવા કોંગ્રેસ
૧૩૭ પાવી જેતપુર (%) સુખરામભાઇ રાઠવા કોંગ્રેસ
૧૩૮ સંખેડા (%) અભેસિંહ તડવી ભાજપ
૧૩૯ ડભોઇ શૈલેશ મહેતા ભાજપ
૧૪૦ વડોદરા સીટી (#) મનીષા રાજીવભાઈ વકિલ ભાજપ
૧૪૧ સયાજીગંજ જીતેન્દ્ર રતિલાલ સુખડીયા ભાજપ
૧૪૨ અકોટા સીમા મોહિલે ભાજપ
૧૪૩ રાવપુરા રાજેન્દ્ર ત્રિવેદી ભાજપ
૧૪૪ માંજલપુર યોગેશ પટેલ ભાજપ
૧૪૫ પાદરા જશપાલસિંહ ઠાકોર કોંગ્રેસ
૧૪૬ કરજણ અક્ષય પટેલ કોંગ્રેસ
૧૪૭ નાંદોદ (%) પ્રેમસિંહભાઇ વસાવા કોંગ્રેસ
૧૪૮ ડેડીયાપાડા (%) મહેશભાઇ વસાવા બીટીપી
૧૪૯ જંબુસર સંજયભાઇ સોલંકી ભાજપ
૧૫૦ વાગરા અરુણસિંહ અજીતસિંહ રાણા ભાજપ
૧૫૧ ઝઘડીયા (%) છોટુભાઈ અમરસિંહ વસાવા બીટીપી
૧૫૨ ભરૂચ દુષ્યંતભાઈ રજનીકાંત પટેલ ભાજપ
૧૫૩ અંકલેશ્વર ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ ભાજપ
૧૫૪ ઓલપાડ મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ ભાજપ
૧૫૫ માંગરોળ (%) ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવા ભાજપ
૧૫૬ માંડવી (%) આનંદભાઈ ચૌધરી કોંગ્રેસ
૧૫૭ કામરેજ વી.ડી. ઝાલાવાડિયા ભાજપ
૧૫૮ સુરત – પૂર્વ અરવિંદ રાણા ભાજપ
૧૫૯ સુરત – ઉતર કાંતિભાઇ બલાર ભાજપ
૧૬૦ સુરત – વરાછા રોડ કુમારભાઇ કાનાણી ભાજપ
૧૬૧ કરંજ પ્રવીણભાઇ ઘોઘારી ભાજપ
૧૬૨ લીંબાયત સંગીતાબેન રાજેન્દ્રભાઈ પાટિલ ભાજપ
૧૬૩ ઉધના વિવેક પટેલ ભાજપ
૧૬૪ મજુરા હર્ષ રમેશકુમાર સંઘવી ભાજપ
૧૬૫ કતારગામ વિનોદભાઇ મોરડિયા ભાજપ
૧૬૬ સુરત – પશ્ચિમ પૂર્ણેશ મોદી ભાજપ
૧૬૭ ચોર્યાસી ઝંખના પટેલ ભાજપ
૧૬૮ બારડોલી (#) ઈશ્વરભાઈ પરમાર ભાજપ
૧૬૯ મહુવા (%) મોહનભાઈ ધનજીભાઈ ધોડિયા ભાજપ
૧૭૦ વ્યારા (%) પુનાભાઈ ગામીત કોંગ્રેસ
૧૭૧ નિઝર (%) સુનિલ ગામીત કોંગ્રેસ
૧૭૨ ડાંગ (%) મંગલભાઈ ગાંગજીભાઈ ગાવિત કોંગ્રેસ
૧૭૩ જલાલપોર આર. સી. પટેલ ભાજપ
૧૭૪ નવસારી પીયુષભાઈ દિનકરભાઈ દેસાઈ ભાજપ
૧૭૫ ગણદેવી (%) નરેશ પટેલ ભાજપ
૧૭૬ વાંસદા (%) અનંતકુમાર પટેલ કોંગ્રેસ
૧૭૭ ધરમપુર (%) અરવિંદ પટેલ ભાજપ
૧૭૮ વલસાડ ભરતભાઈ કિકુભાઈ પટેલ ભાજપ
૧૭૯ પારડી કનુભાઈ મોહનલાલ દેસાઈ ભાજપ
૧૮૦ કપરાડા (%) જીતુભાઈ હરજીભાઈ ચૌધરી કોંગ્રેસ
૧૮૧ ઉમરગામ (%) રમણલાલ નાનુભાઈ પાટકર ભાજપ
૧૮૨ જુનાગઢ ભીખાભાઇ જોષી કોંગ્રેસ[:]