Wednesday, May 20, 2026

Tag: court

વિડીયોથી ૧૬ લોકોને માહિતી અધિકારનો ન્યાય મળ્યો  

ગુજરાત રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશ્નર આર.આર.વરસાણી દ્વારા મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડિઓ કૉંફેરન્સથી 16 અરજદારોની માહિતી આયોગ સમક્ષની અપીલ સંબંધિત પક્ષકારોની હાજરીમાં નિર્ણય અર્થે હાથ પર લેવામાં આવી હતી. કોઈ એક અપીલમાં કમિશ્નરએ પ્રથમ અપીલ અધિકારીની અરજદાર પ્રત્યેની નિષ્કાળજીની નોંધ લઈ રૂપિયા 2500નો દંડ ફટકાર્યો હતો. આયોગની દંડ...

ગુજરાતમાં કારખાના ધારા ભંગના પેડીંગ કેસોનો નિકાલ કરવા 42 વર્ષ જોઇશે

ગુજરાતમાં કારખાના ધારા ભંગના પડતર કેસોની સંખ્યા એટલી બઘી મોટી થઇ છે કે તમામ પેડીંગ કેસોનો નિકાલ કરવો હોય તો શ્રમ વિભાગને 42 વર્ષ જોઇએ, કારણ કે કેસ નિકાલની ગતિ એટલી બઘી ધીમી છે કે તેનો સમયસર નિકાલ થઇ શકતો નથી. દર વર્ષે કારખાના ધારા ભંગના કેસોમાં ઉમેરો થતો જાય છે અને પડતર કેસો પર ધ્યાન અપાતું નથી. 2015માં કારખાના ધારાના નિયમોના ભંગના ૪૩૭૫૭ પડતર કેસો ...

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભૂલ કબૂલી માફી માંગે, હાર્દિક સામે પણ આવા કેસ

ભાજપની સરકારો સામે આંદોલન કરીને સત્તાને પડકારનારા હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી અનેક પ્રકારના અદાલતી દાવાઓનો સામનો કરી રહ્યાં છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વાઇરલ વિડિઓ વિવાદ મામલે અગોતરા જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં રીત દાખલ કરી હતી. હાઇકોર્ટે જીગ્નેશ મેવાણીને વાઇરલ વિડિઓ શેયર કરવા બાબતે ભૂલ થઈ હોવાનું કબૂલાત કરતો સોગંદનામું રજુ કરવા માટે આદેશ...

સર્વોચ્ચ પડતરમાં 58,669 દાવાઓ અનિર્ણિત, જ્યારે ગુજરાતમાં 18 લાખ દાવા પ...

દેશની વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં 43.55 લાખ દાવાઓ અનિર્ણિત છે જેમાં ગુજરાત વડી ન્યાયાલયમાં 2 લાખ દાવા પડતર છે. વળી નીચલી અદાલતોમાં 16 લાખ અને ગ્રાહક ન્યાયાલયમાં 20 હજાર દાવા છે. 16 લાખ દાવા પડતર 16 ઓગસ્ટ 2018માં ‘તારીખ પે તારીખ' ગુજરાતની વડી અદલતની નીચલી ન્યાયાલયમાં ૧૬ લાખ પડતર દાવા છે. ગુજરાતમાં અમદાવાદમાં એકલા જ ૮૧,૩૬૪ દાવા પાંચ વર્ષથી પણ વધુ સ...

અધિકારીઓ ધારાસભ્યોનું અને પ્રજાનું માન રાખતા નથી  

અધિકારીઓનું ધારાસભ્‍યઓ સાથેનું વર્તન કેવું હોવું જોઈએ, એમના પત્રના જવાબ ક્‍યારે મળવા જોઈએ, એમના પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ, એને અગ્રતા આપવા માટે અનેક પરિપત્રો કરવામાં આવ્‍યા છે પરંતુ સામાન્‍ય વહીવટ વિભાગ અને કેન્‍દ્ર સરકારના પરિપત્રોને પણ આ અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેમ જણાય છે. ધારાસભ્‍યોના પોતાના વિસ્‍તારમાં કોઈ સરકારી કાર્યક્રમ હોય તે...

આર્થિક અનામત અંગે અદાલતમાં જંગ થશે.

મેડિકલમાં પ્રવેશ માટે ઇડબલ્યુએસની બેઠકો વધારવા માટે સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કર્યા પછી અચાનક કેન્દ્ર સરકારનો જવાબ આવે તે પહેલા મેડિકલમાં પ્રવેશ ફાળવી દેવાતાં વિદ્યાર્થી-વાલીઓમાં ભારે આક્રોશ ઉભો થયો છે. પ્રવેશ ફાળવણીની જાહેરાતની સાથે જ આજે  અસંખ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રવેશ સમિતિમાં જઇને આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવાની સાથે કોર્ટમાં જવાની ચ...

કોર્ટનાં સવાલ, રાહુલ ગાંધીનાં જવાબ

એડીસી બેન્ક માનહાનિ કેસની સુનાવણી લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. રાહુલનાં આગમન સાથે જ કોર્ટ રૂમ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને ત્યારબાદ ખૂબ જ ભીડ વધી જતાં કોર્ટ રૂમનો દરવાજો બંધ કરવો પડ્યો હતો. આ સુનાવણી દરમિયાન મેટ્રો કોર્ટનાં જજે રાહુલને સવાલ પૂછ્યાં હતાં જેનાં જવાબ રાહુલે આપ્યા હતા તે અક્ષરશઃ અત્રે પ્રસ્તૂત છે.   જજઃ તમને કેસ પેપ...

ના હું દોષી નથી – રાહુલ

અમિત ચાવડા જામીનદાર બન્યા. 15000ના બોન્ડ પર જામીન મંજૂર. રાહુલ ગાંધી એ જામીન માટે અરજી કરી. રાહુલ ગાંધી સામે માનહાનિ કેસની સુનાવણી કોર્ટરૂમમાં ભીડ વધી ભીડ વધતાં કોંગ્રેસના કેટલાંક નેતાઓ કૉર્ટ રૂમમાંથી બહાર નીકળ્યાં. કોર્ટ કાર્યવાહી ની વિડીયો ગ્રાફી કરવાનો હિન પ્રયાસ. કોર્ટે મોબાઇલ જપ્ત કરાયો. કોર્ટમાં ભીડ વધતાં કોર્ટે કહ્યું તમામ લોકો કોર્...