Sunday, December 22, 2024

Tag: COVID-19

કોરોના અને સાપ કરડવામાં શ્વાસની સમસ્યામાં પ્રાણવાયું આપતી ડિવાઇઝનું મો...

ડીએસટીના ફંડથી ચાલતી કંપની કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે હવામાં ઓક્સિજનનો પુરવઠો વધારવા ડિવાઇઝનું મોટા પાયે ઉત્પાદન કરશે ડીએસટીના સેક્રેટરી પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું કે, “આ નવીન ઉપકરણ ઉત્કૃષ્ટ રીતે લાભદાયક પુરવાર થશે" વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) પાસેથી ફંડ મેળવતી, પૂણેની સીએસઆઇઆર-નેશનલ કેમિકલ લેબોરેટરી પાસેથી પ્રોપ્રાઇટરી ટેકનો...

પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામે લડાઈ લડવા પાંચ મંત્રો ‘સંકલ્પ, સંયમ, સકરાત...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રસિદ્ધ રમતવીરો સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 સંપૂર્ણ માનવજાત માટે અભિશાપરૂપ છે અને આ સ્થિતિની ગંભીરતાનો તાગ એ હકીકત પરથી મળી શકશે કે બીજા વિશ્વયુદ્ધ પછી ઓલિમ્પિક રમતોત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે. રોગચાળાને કારણે સર્જાયેલા પડકારોને પગલે વિમ્બ્લ્ડન જેવી અન્ય કે...

લૂ જેવા સહેજ પણ લક્ષણ જણાય તો કર્મચારીને રજા આપવા આદેશ

ગાંધીનગર, 2 એપ્રિલ 2020 લૂ જેવા રોગોના લક્ષણો ધરાવતાં કર્મચારી કે અધિકારીઓને સત્વરે યોગ્ય આરોગ્ય સુવિધા આપવામાં આવે તેમજ નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) , લૂ જેવા લક્ષણો જણાય તો Home quarantine કે self - quarantine રાખવું અને જે તે વિભાગના કર્મચારીને Self quarantine માટે સૂચના પણ આપવી. ગુજરાત માટે આ એક વિક્રમ છે. કોઈ કર્મચારી, અધિકારીને લૂ ...

રેલવેના 5 હજાર એસી ડબ્બાને હોસ્પિટલમાં ફેરવાશે

કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં રાષ્ટ્રના પ્રયાસોમાં મોટી સહાય કરવા માટે ભારતીય રેલવેએ તબીબી સહકાર આપવાની તૈયારી કરી કોચનું રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે જેથી આકસ્મિક જરૂરિયાતની સ્થિતિમાં આઇસોલેશન કોચ ઉપબલ્ધ કરાવી શકાય; શરૂઆતમાં 5000 કોચ તૈયાર કરવાનું આયોજન છે. ભારતમાં રેલવેની 125 હોસ્પિટલ છે અને 70થી વધુ હોસ્પિટલો જ્યારે પણ જરૂર પડે ત્યારે આકસ્મિક સ્...

N99 માસ્ક અને પીપીઇ કવરોલ્સ રોજ કેટલા બને છે, કેટલો જથ્થો છે ?

દેશમાં કોવિડ-19માં પીપીઇ, માસ્ક અને વેન્ટિલેટર ઓટો ઉત્પાદકો પણ વેન્ટિલેટર્સ વિકસાવવા અને એનું ઉત્પાદન કરવા કાર્યરત છે. પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) કિટનો ઉપયોગ સામાન્ય રીતે આઇસોલેશન વિસ્તારોમાં અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તબીબી કર્મચારીઓ ઇન્ફેક્શન ન લાગે એ માટે કરે છે. દેશમાં એનું ઉત્પાદન થતું નથી. નજીકના ભવિષ્યમાં પીપીઇની મોટા પાયે જરૂરિય...

સંપૂર્ણ દેશ ખંત, ધૈર્ય અને સહનશીલતા દર્શાવીને પડકારનો સામનો કરી રહ્યો ...

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના પડકારને દેશનાં નાગરિકો ખંત, ધૈર્ય અને સહનશીલતા દાખવી રહ્યાં છે. તેમણે મહાત્મા ગાંધીનાં એ શબ્દો ટાંક્યા હતા કે, ગરીબો અને વંચિતોની સેવા કરવી દેશની સૌથી શ્રેષ્ઠ સેવા છે. તેમણે માનવતાની સેવા કરવા સહભાગી થયેલા સંગઠનોની પ્રતિબદ્ધતા અને સમર્પણની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સંસ્થાઓ ત્રણ ...

’લાચાર’ ગુજરાત સરકાર બાળકોને મધ્યાહ્ન ભોજન આપી શકતી નથી

ગાંધીનગર, 26 માર્ચ 2020 કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદ સરકારે ગુજરાતની તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાની ઘોષણા કરી. 35 લાખ બાળકો ભોજન વિહોણા છે. એટલી જ સંખ્યા સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી મહિલાઓની છે. આમ 70 લાખ લોકોને મધ્યાહન્ન ભોજન કે બીજું ભોજન બંધ થઈ ગયું છે. સસ્તા અનાજની દુકાનેથી મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. પણ કોઈ અનાજ લેવા જઈ શકતું નથી...