Tag: CR Patil
ભાજપમાં સગાવાદનહીં ચાલે પણ પાટીલ વાદ ચાલી ગયો, પક્ષ પ્રમુખે 6 પાટીલોને...
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જાહેરાત કરી હતી કે કોઈ સગા, સંબંધીઓ, 60 વર્ષની ઉંમર અને 3 ટર્મ ચૂંટાયા હોય તેમની ટીકીટ નહીં આપવામાં આવે. પણ તેમણે સગાવાદ નહીં પણ પાટીલ અને મરાઠાવાદ ચલાવ્યો છે.
સુરત મહાનગર પાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાત કરી તેમાં સી આર પાટીલે 8 પાટીલને ટિકિટ આપી છે. તેની સાથે કુલ 10 મરાઠીઓન...
ભાજપના નેતાઓની ઉંમરને તોલવાના સી આર પાટીલના બે ત્રાજવા
60 વર્ષની ઉંમરનાને ભાજપ ટિકીટ નહીં આપે, પણ 50 ધારાસભ્યો 60 વર્ષથી વધુ ઉંમરના
ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2021
ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ આપવાના નિયમો જાહેર કર્યા છે. તે હિસાબે હાલ 6 કોર્પોરેશન, 81 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતના 50 ટકા સભ્યોને ટિકીટ નહીં મળે.
47000 મતદાન મથકો છે. 7600 બેઠકો થાય છ...
25 ડિસેમ્બરે ભાજપ સુશાસન દિવસ મનાવશે, પણ ખેડૂતો માટે મોદી-રૂપાણીનું સુ...
ગાંધીનગર, 22 ડિસેમ્બર 2020
ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર કર્યું છે કે, 25 ડિસેમ્બર 2020એ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મ જયંતીએ સુશાસન દિવસ મનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર દા. મોદી દ્વારા ખેડૂત હિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વ વિશે સમગ્ર દેશની જનતાને સંબોધિત કરવામાં આવશે.
કૃષિ સહાય નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂત...
પાટીલ તમામ જૂથોને કાપીને પોતાનું સંગઠન બનાવશે, અમિત શાહ અને રૂપાણીનો જ...
ગાંધીનગર, 13 નવેમ્બર 2020
ચંદ્રકાંત પાટીલ ભાઉએ 21મી જુલાઇએ ગુજરાતના પ્રદેશ પ્રમુખના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. 24 જુલાઈ 2020ના દિવસે નવસારી ખાતે જાહેર કર્યું હતું કે, તેઓ બહું ઝડપથી નવું સંગઠન બનશે. તેમ છતાં 5 મહિના થઈ ગયા હોવા છતાં નવું સંગઠન જાહેર કરી શક્યા નથી. હવે તેમની પાસે અવકાશ છે અને પક્ષમાં હીલચાલ થઈ રહી છે. હાલમાં પ્રદેશ માળખામાં છે ...
મોરબીનું પક્ષાંતર, ભાજપ પ્રમુખ સી આર પાટીલની કોંગ્રેસની થિયરીને પડકારે...
Morbi's defection challenged Gujarat BJP President CR Patil's non-Congress theory, how is politics?
ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાયમ વિવાદી વ્યક્તિ રહ્યાં છે. તેઓએ સૌરાષ્ટ્રમાં પ્રવાસ દરમિયાન કોરોના ફેલાવવાની સાથે કોંગ્રેસને ભાજપમાં ન ફેલાવા દેવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. કોંગ્રેસના એક પણ માણસને ભાજપમાં નહીં લ...
પક્ષને નવી દિશામાં લઈ જવા પાટિલના મોટા બદલાવો, જૂના ચહેરા પાછા દેખાશે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોરચા અને સંગઠન પદાધિકારીઓની બેઠક બાદ હવે ૨ ટર્મથી ચુંટણી લડતા અને હારેલા ધારાસભ્યોની બેઠક રાખવાનું આયોજન કર્યું છે. રાજ્યના ૨૦ થી વધારે ધારાસભ્યોની બેઠક લઈને હાલની કામગીરી અંગે અને પેટાચુંટણીનું હોમવર્ક આપવા બેઠકનું આયોજન કર્યું હોવાનું અનુમાન નેતાઓ લગાવી રહ્યા છે
પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી હવે પાટીલ જાણે ...
ભાજપની બેઠક હવે કોબાની કચેરીએ નહીં પણ ગાંધીનગર સર્કિટ હાઉસમાં થવા લાગી...
ગાંધીનગર, 18 ઓગસ્ટ 2020
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને આમ તો RSS સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. તેઓ સંઘ સાથે ક્યારેય જોડાયેલા રહ્યાં નથી. તેઓની મોદીએ પસંદગી જાહેર જીવનના વ્યક્તિ તરીકે કરી નથી. તેમની પસંદગી સારા વક્તા તરીકે કરી નથી. તેમની પસંદગી ઉચ્ચ સિદ્ધાંતો માટે મરી પીટતા નેતા તરીકે કરી નથી. તેની પસંદની તેની સામે એક સમયે 106 ગુના હતા...
પાટીલ આવ્યા પછી હવે વિજય રૂપાણી બદલાઈ શકે છે, જેઓ નવો ચહેરો હશે
https://twitter.com/narendramodi/status/1286344650299768834
ગાંધીનગર, 25 જૂલાઈ 2020
મોદીએ નીતિન પટેલ અને સીઆર પાટિલને વિજય રૂપાણી હેઠળ રાખ્યા છે. અમિત શાહ અને વિજય રૂપાણી ચોંકી ગયા છે. પાટિલની કારકીર્દિ સારી નથી, તેમ છતાં તેમને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે વિજય રૂપાણીનો વારો છે. તે પાટિલથી ખુશ નથી અને મોદી રૂપાણીથી ખુશ નથી. ત...
એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીક...
મોદીને વારાણસીથી જીતાડવાના આયોજનમાં હોવાથી મોદીએ બદલો વાળી આપ્યો. આખા ગુજરાતમાં તેઓ ફરી શકશે નહીં. રાતના સમયે ઓછું દેખાતું હોવાથી પ્રવાસ નહીં કરી શકે. હાર્દિક પટેલની નિમણૂંક કોંગ્રેસને ફાયદો કરાવશે. પાટીલ લીડર નથી પણ કોન્સ્ટેબલથી આગળ આવ્યા છે. ભાજપને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તકલીફ પડશે. સૌરાષ્ટ્ર હાથથી જશે.
બિનગુજરાતી છે. મહારાષ્ટ...
વિવાદાસ્પદ સી.આર.પાટીલ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસને લા...
આખરે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની નિમણુંક કરી દેવામાં આવી છે, પાટીલ નવસારીના ભાજપના સાંસદ છે, તેમને પીએમ મોદીના ઘણા નજીકના માનવામાં આવે છે, જીતુ વાઘાણીની ટર્મ પુરી થતા તેમના સ્થાને ભાજપ હાઇકમાન્ડે ગુજરાતની કમાન અનુભવી અને રણનીતિમાં માહિત સી.આર.પાટીલને સોંપી છે. તેઓને અગાઉ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ જવાબદારી આપવામાં આવી હતી.
ભ...