[:gj]ભાજપના નેતાઓની ઉંમરને તોલવાના સી આર પાટીલના બે ત્રાજવા [:en]Gujarat BJP will not give tickets to 60-year-old leaders, but 50 MLAs are over 60 years[:hn]गुजरात बीजेपी 60 साल के नेताओ को टिकट नहीं देगी, लेकिन 50 विधायक 60 साल से ज्यादा उम्र के हैं[:]

PATIL 15 AUGUST2
PATIL 15 AUGUST2

[:gj]60 વર્ષની ઉંમરનાને ભાજપ ટિકીટ નહીં આપે, પણ 50 ધારાસભ્યો 60 વર્ષથી વધુ ઉંમરના

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2021

ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ આપવાના નિયમો જાહેર કર્યા છે. તે હિસાબે હાલ 6 કોર્પોરેશન, 81 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતના 50 ટકા સભ્યોને ટિકીટ નહીં મળે.

47000 મતદાન મથકો છે. 7600 બેઠકો થાય છે. તેનો સીધો મતલબ એ થયો કે તેમાં હાલ જો ભાજપ પાસે 30 ટકા બેઠક છે. 2500 ઉમેદવારોમાંથી 1250 ઉમેદવારોની ટિકીટ કપાઈ જશે.

ભાજપે પત્તુ કાપી નાંખવાની જાહેરાત કરી તેમાં 60 વર્ષની ઉંમરનાને ટિકીટ નહીં આપવામાં આવે. 3 વખત ચૂંટાયા હોય તેમને ટિકિટ નહીં મળે. ભાજપમાં પરિવારવાદ છે. તેથી હવેથી એક જ પરિવારના સભ્યો પક્ષમાં હોય તેમાં બીજા સભ્યોને ટિકીટ નહીં મળે.

સાંસદ સી આર પાટીલ પોતે 60 વર્ષના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 1950માં જન્મેલા છે. તો પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જ આવો નિયમ કેમ. દરેક ચૂંટણી માટે આવો નિયમ હોવો જોઈએ એવું ભાજપના કાર્યકરો માની રહ્યાં છે.

ચૂંટાયેલા 50 ટકા સભ્યો 50 વર્ષથી વધુની ઉંમરના હોય છે.

ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે 1 ફેબ્રુઆરી 2021ના રોજ મળેલી બેઠકમાં આ અગત્યનો નિર્ણય લેવાયો હતો.

પ્રમુખ સીઆર પાટિલ આ નિર્ણયો કેમ લેવો પડ્યો તે અંગે કંઈ કહ્યું નથી. કાર્યકરો અને નેતાઓ આ નિર્ણયને પક્ષની અંદર રહીને પડકારી શકે છે. તો તેમને ટિકીટ નહીં મળે તો તેઓ પક્ષને હરાવવા તમામ પ્રયાસો પણ કરી શકે છે.

આ નિર્ણય વિધાનસભા, લોકસભા કે રાજ્યસભામાં કેમ લાગું કરાયો નથી એવો સવાલ પણ થઈ રહ્યો છે. 107માંથી 80 ધારાસભ્યો તો 50 કે તેથી વધું ઉંમરના હાલ ભાજપમાં છે. 50 ધારાસભ્યો 60 વર્ષથી વધુ ઉંમર ધરાવે છે. સાંસદોની હાલત પણ એવી જ છે. તેથી ભાજપના કાર્યકરો કરે છે કે વિધાનસભા અને સંસદમાં કેમ આ નિયમ લાગું કરાતો નથી.

2017માં ચૂંટેયેલા ધારાસભ્યોની ઉંમર

ઉંમર     ભાજપ   કોંગ્રેસ

25-35   04       01

36-45   12       21

46-55   32       28

56-65   38       19

66-75   13       07

75+      00      01[:en]Gandhinagar, 1 February 2021

Gujarat BJP has announced rules to give tickets to candidates in local body elections. 50 percent of members of 6 corporations, 81 municipalities, 231 taluka panchayats, and 31 Zila panchayats will not get tickets. Fifty percent of the elected members are over 50 years of age.

There are 47000 polling stations. There are 7600 seats. BJP currently holds 30 percent of seats. Out of 2500 candidates, tickets for 1250 candidates will be deducted.

The BJP has announced that it will not give tickets to 60-year-old leaders. A ticket will not be received if elected 3 times. Familism in BJP, so, If other members of the same family are in the party, then other members will not get tickets.

MP CR Patil himself is 60 years old. Prime Minister Narendra Modi was also born in 1950. Then why such a rule in local self-government institutions. BJP workers believe that there should be such a rule for every election.

This important decision was taken in a meeting held at the BJP office in Gandhinagar on 1 February 2021.

The head of the party and MP CR Patil did not explain why these decisions had to be taken. Activists and leaders can challenge this decision by staying within the party. So if they do not get the ticket, they can make every effort to defeat the party.

The question is why this decision was not implemented in the Assembly, Lok Sabha or Rajya Sabha. Out of 107 MLAs, 80 are in BJP, whose age is 50 and above. 50 MLAs are over 60 years of age. The position of MPs is also similar. That is why BJP workers are wondering why this rule was not implemented in the Assembly and Parliament.

Age of MLAs elected in 2017

BJP Congress

26-35 – 4 – 1

36-45 – 12 – 21

46-55 – 32 – 28

56-65 – 38 – 19

66-75 – 13-07

75+ – 00 – 01[:hn]गांधीनगर, 1 फरवरी 2021

गुजरात भाजपा ने स्थानीय निकाय चुनावों में उम्मीदवारों को टिकट देने के लिए नियमों की घोषणा की है। उनके अनुसार, 6 निगमों, 81 नगर पालिकाओं, 231 तालुका पंचायतों और 31 जिला पंचायतों के 50 प्रतिशत सदस्यों को टिकट नहीं मिलेगा। चुने गए सदस्यों का पचास प्रतिशत 50 वर्ष से अधिक आयु का है।

47000 मतदान केंद्र हैं। 7600 सीटें हैं। वर्तमान में भाजपा के पास 30 प्रतिशत सीटें हैं। 2500 उम्मीदवारों में से, 1250 उम्मीदवारों के टिकट काट दिए जाएंगे।

भाजपा ने घोषणा की है कि वह 60 साल के नेताओ को टिकट नहीं देगी। 3 बार चुने जाने पर  टिकट नहीं मिलेगा। भाजपा में परिवार वाद चल रहा है ईस लिये,  यदि एक ही परिवार के सदस्य पार्टी में हैं, तो अन्य सदस्यों को टिकट नहीं मिलेगा।

सांसद सीआर पाटिल खुद 60 साल के हैं। प्रधानमंत्री नरेंद्र मोदी का जन्म भी 1950 में हुआ था। फिर स्थानीय स्वशासन की संस्थाओं में ही ऐसा नियम क्यों। भाजपा कार्यकर्ताओं का मानना ​​है कि हर चुनाव के लिए ऐसा नियम होना चाहिए।

यह महत्वपूर्ण निर्णय 1 फरवरी, 2021 को गांधीनगर में भाजपा कार्यालय में आयोजित बैठक में लिया गया था।

पक्ष के मुखिया और सांसद सीआर पाटिल ने यह नहीं बताया कि इन फैसलों को क्यों लेना पड़ा। कार्यकर्ता और नेता पार्टी के भीतर रहकर इस फैसले को चुनौती दे सकते हैं। इसलिए यदि उन्हें टिकट नहीं मिलता है, तो वे पार्टी को हराने के लिए हर संभव प्रयास कर सकते हैं।

सवाल यह है कि इस फैसले को विधानसभा, लोकसभा या राज्यसभा में लागू क्यों नहीं किया गया। 107 विधायकों में से 80 भाजपा में हैं, जिनकी आयु 50 और उससे अधिक है। 50 विधायकों की आयु 60 वर्ष से अधिक है। सांसदों की स्थिति भी ऐसी ही है। इसलिए भाजपा कार्यकर्ता सोच रहे हैं कि विधानसभा और संसद में यह नियम क्यों लागू नहीं किया गया।

2017 में चुने गए विधायकों की उम्र

भाजपा कांग्रेस

26-35 – 4 – 1

36-45 – 12 – 21

46-55 – 32 – 28

56-65 – 38 – 19

66-75 – 13 – 07

75+ – 00 – 01[:]