Sunday, December 22, 2024

Tag: crime

ગુજરાતમાં 20 વર્ષમાં ગુનાખોરી બે ગણી વધી

રાજ કુમાર 28 નવેમ્બર 2022 રાજકારણ ભાજપના નેતાઓ અને મંત્રીઓ ચૂંટણી સભાઓમાં ભ્રામક દાવા કરી રહ્યા છે. સત્ય શું છે, ચાલો તપાસ કરીએ. 27 નવેમ્બર 2022 ના રોજ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે અમદાવાદમાં પ્રેસને સંબોધિત કર્યું. ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર ભાજપ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. આ પ્રેસ કોન્ફરન્સ પણ આ શ્રેણીમ...

સનસનીખેજ હત્યા, સુરતમાં થાઈ સ્પામાં કામ કરતી વિદેશી યુવતીની ઘરમાંથી સળ...

સુરતમાં મગદલ્લા ગામમાં રહેતી અને સ્પા સેન્ટરમાં કામ કરતી વિદેશી યુવતીને જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. નગીનભાઈ પરભુભાઈ પટેલના મકાનમાં પહેલા માળે ભાડેથી રહેતી અને ઇસકોન મોલના એક સ્પામાં કામ કરતી થાઇલેન્ડની 27 વર્ષીય યુવતીની રવિવારે સવારે સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. યુવતીને સળગાવીને કાતિલ બહારથી લોક મારીને સિફતપૂર્વક ન...

મંત્રી અને ધારાસભ્યની ઝીંગા ફેક્ટરીમાંથી હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ ઝડ...

ઝારખંડની એક મહિલાએ સુરતમાં સિલાઈ કામ શીખવવાના બહાને 30 જેટલી યુવતીઓને છેતરીને લાવી હતી. સુરતના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના માંખીંગા ગામમાં ચાલતી ઝીંગા ફેકટરીમાં કામ કરવા લઈ આવવામાં આવી હતી. આ 30 યુવતીઓમાં 6 સગીર વયની કિશોરીઓ પણ છે. જ્યારે 24 યુવતી પુખ્ત વયની હોય તમામને છેતરીને મંજુદેવી બેડીયા નામની મહિલા સુરત લાવી હોવાની ફરિયાદ ઝારખંડના રાંચી ...

રીબડા ગામે અનીરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ફરાર આરોપી, વાડી કલબમાં દરોડા...

રીબડા ગામે છેલ્લા ઘણા વખતથી ચાલતા જુગાર કલબ પર રેન્જ આઈ.જી સંદિપસિંહ, જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના રાહબરી હેઠળ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખાના આધિકારી તથા સ્ટાફે દરોડો પડ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓને હકિકત મળી હતીકે, રિબડાના અનીરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા (રહે રીબડા ગામ તા. ગોંડલ) વાળા પોતાના રીબડા ગામની સીમમાં રીબ તરફ જવાના રસ્તે રીબડા ...

શહેરમાં સ્કુટરમાં 20 કિલો ગાંઝો લઇ જતો વ્યક્તિને ઝડપાયો

શહેરમાં નશીલા પદાર્થનો ઉપયોગ અને હેરાફેરી કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ક્રાઇમબ્રાન્ચે ટુ વ્હીલર પર ગાંજો લઇ જતા એક વ્યક્તિને ઝડપી લીધો છે. હાલ આ વ્યક્તિની પુછપરછ કરી તેની પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાંજો ક્યાંથી લાવે છે અને કોને આપે છે વગેરે જેવા પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ક્રાઇમબ્રાંચે રામોલ ચ...

હૈદ્રાબાદમાં 3 લાખ CCTV કેમેરા સાથે ભારતમાં પ્રથમ, વિશ્વમાં 16માં ક્રમ...

બ્રિટન સ્થિત કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં સુરક્ષા મામલે CCTV કેમેરા ગોઠવવાની વ્યવસ્થામાં હૈદ્રાબાદ ભારતમાં નંબર વન સ્થાન પર અને વિશ્વ લેવલે 16 માં સ્થાન પર ઉભરી આવ્યુ છે. તેલંગણાના પોલીસ મહાનિર્દેશક મહમદ રેડીએ કરેલ ટવીટ અનુસાર કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ આ સર્વેમાં હૈદ્રાબાદની અંદર 3 લાખ કેમેરા લાગેલા જોવા મળ્યા છે. હૈદ્રાબાદ એક એવુ શહ...

3 કંપનીઓ પર રૂ. 600 કરોડની કરચોરી પકડાઈ

મેસર્સ ફોર્ચ્યુન ગ્રાફિક્સ લિમિટેડ, મેસર્સ રીમા પોલિચેમ પ્રા.લિ. અને મેસર્સ ગણપતિ એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, જે સામાનની વાસ્તવિક પુરવઠો વિના ઇન્વોઇસેસ જારી કરવામાં સામેલ હોવાનું માલુમ પડ્યું હતું. અયોગ્ય આઇટીસીના દમ પર ડીજીજીઆઈ ડીઆરઆઈ દ્વારા કપટપૂર્વક આઇજીએસટી રિફંડનો દાવો કરનારા વિવિધ નિકાસકારો સામે સપ્ટેમ્બર 2019 માં શરૂ કરાયેલા...

સિગારેટના ગેરકાયદે દાણચોરીમાં 72 કરોડથી વધુની છેતરપિંડી પકડાઈ

DGGI (Directorate General of Goods and Service Tax Intelligence)એ સિગારેટના ગેરકાયદે દાણચોરીમાં 72 કરોડથી વધુની છેતરપિંડી કર્યાનું જાહેર કર્યું છે વિશિષ્ટ બાતમી પર કડક કાર્યવાહી કરતાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ, હેડક્વાર્ટર (DGGI, હેડક્વાર્ટર) એ કોટામાં એક ફેક્ટરી દ્વારા સિગારેટની ગુપ્ત મંજૂરીના ગેરકાયદેસર રેકેટનો પર...

રાજા માનસિંહ હત્યા કેસનો 35 વર્ષે ચુકાદો, 11 પોલીસ દોષિત જાહેર

રાજસ્થાનમાં ભરતપુર સ્ટેટના ત્યારના મહારાજા રાજા માન સિંહની 1985માં કરાયેલી હત્યામાં 11 પોલીસકર્મીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશની એક કોર્ટમાં આ કેસ બે દાયકાથી ચાલી રહ્યો હતો. આ કોર્ટમાં આવતીકાલે સજાની જાહેરાત થશે. આ કેસમાં 1,700 સુનાવણી થઇ છે અને 35 વર્ષનો સમય લાગ્યો છે. 21 ફેબ્રુઆરી, 1985ના રોજે આ હત્યા થઇ હતી અને આના કારણે રા...

અમદાવાદમાં બુટલેગરોનું ગુંડા રાજ, જાનથી મારી નાખવાની ધમકી આપી

શહેરમાં પોલીસનુ અસ્તિત્વ જ ન હોય એ રીતે અસામાજીક પ્રવૃતિઓ ફુલી ફાલી છે. મોટાભાગના વિસ્તારોમાં દારૂ- જુગારના અડ્ડા ચાલી રહયા છે અને બુટલેગરો બેફામ બન્યા છે. આ સ્થિતિમાં એક બુટલેગરને વ્યક્તિને ફોન કરીને બીજા બુટલેગર પાસેથી દારૂનો માલ નહી ખરીદવા તથા પોતાનો માલ વેચવાનું દબાણ કરી જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાઈ છે. એરપોર્ટ પોલીસમાં ગતરોજ સની ઉર્ફે મ...

અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ સરખેજમાં મૃતદેહને ફેં...

અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળવા લાગી છે અને શહેરમાં એક પછી એક ગંભીર બનાવો બનતાં પોલીસતંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે શહેરમાં ખુલ્લેઆમ ફરતી સશસ્ત્ર લુંટારુ ટોળકીનો આંતક વધી ગયો છે અને ચોરી, લુંટફાટની ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરની આ પરિસ્થિતિ વચ્ચે સરખેજ વિસ્તારમાં હત્યારાઓએ એક આધેડ પર હુમલો કરી હત્યા કરી ફર...

સ્કૂટર પાર લઇ જવાતો 12 લાખનો ચરસનો જથ્થો પકડાયો

પ્રાંતિજ પોલીસ સ્‍ટેશન પાંગલું ગામના પાટીયે, પ્રાંતિજ થી  હિંમતનગર  ચંચળબાનગરના વળાંકે પ્રાંતિજ મુકામે આરોપી નવરંગભાઇ સ/ઓ દુલીચંદ મામરાજ મિસ્ત્રી હાલ રહે. મકાન નંબર-૬૦ સેતુ બંગ્લોજ પીપલોદી ગામ સીમ તા. હિંમતનગર મુળ રહે. રહે. સલાલ તા. પ્રાંતિજ મુળ વતન પાલી, તા. નારનોલ જી. મહેન્દ્રગઢ (હરીયાણા) નાઓ વગર પાસ પરમીટે પોતાની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ રજીસ...

ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામીની જામીન અરજી ફગાવા...

ભુજ, કચ્છ સહીત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર એવા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળીની ૭મી જાન્યુઆરી ૨૦૧૯ના ભુજથી મુંબઈ જતી ટ્રેનમાં શાર્પશુટરો દ્વારા ગોળી ધરબી દઈને હત્યા કરવાના આવી હતી. ગુન્હામાં માસ્ટર માઈન્ડ મનિષા ગોસ્વામીએ જામીન પર મુકત થવા કરેલી અરજી ભચાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં છ...

સરકારના નામે ઉલ્લુ બનાવતી વેબસાઈટ સામે એકશન

નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (એમએનઆરઇ) ના ધ્યાનમાં આવ્યું છે કે ઘણી નવી વેબસાઇટ્સ પ્રધાનમંત્રી કિસાન jaર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (પીએમ-કુસુમ) યોજના માટે નોંધણી પોર્ટલ હોવાનો દાવો કરે છે. આવી વેબસાઇટ્સ સંભવિતપણે સામાન્ય લોકોને છેતરતી હોય છે અને બનાવટી નોંધણી પોર્ટલો દ્વારા મેળવેલા ડેટાનો દુરૂપયોગ કરે છે. સામાન્ય લોકોને કોઈપણ નુકસાનથી ...

રાજ્યભરમાં ડ્રોન ફુટેજના આધારે અત્યાર સુધીમાં લોકડાઉન ભંગના ૧૦,૩૯૧ ગુન...

રાજ્યમાં ૧.૧૫ લાખથી વધુ ગુનાઓ દાખલ કરાયા. રાજ્યભરમાં ડ્રોન ફુટેજના આધારે અત્યાર સુધીમાં લોકડાઉન ભંગના ૧૦,૩૯૧ ગુના નોંધીને ૨૦,૦૪૨ વ્યક્તિઓની ધરપકડ કરાઈ.