Tuesday, February 4, 2025

Tag: Dholera

પ્રાથમિક શિક્ષણમા ફાંફા ત્યાં ધોલેરામાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીના બણ...

Chief Minister blowing the on a world-class university in Dholera ગાંધીનગર, 21 ડિસેમ્બર 2020 ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (DSIR)માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રિજીયનની સ્થાપના માટેના એમ.ઓ.યુ આજે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. ગુજરાત સ્પેશ્યલ એજ્યુકેશન રીજીયન (જી-એસઇઆર/G-SER) 1000 એકરમાં બનશે. ભવિષ્યમાં 5000 એકર સુધીમાં યુનિવર્...

મનમોહન સિંહનું મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટું...

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગાંધીનગર અને અમદાવાદ શહેરની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ભાજપ સરકારના ત્રણ મુખ્ય પ્રધાનોની  અણઆવડતના કારણે 17 વર્ષ થયાં છતાં હતું ક્યારે શરૂં થશે તેના કોઈ ઠેકાણા નથી. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના સમાયમાં મેટ્રો રેલમાં ઝડપ આવી હતી. પણ જ્યારથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવેલા છે ત્યારથી તેઓ દિશા વગરના સાબિત થયા છે. ચૂંટણી...

ધોલેરા સહિત 8 શહેરો અને 500 ગામને દરિયો ગળી જશે

ક્લાયમેટ ચેન્જના કારણે ગુજરાતના દરિયો ઊંચો આવી રહ્યો છે તેથી કિનારા વિસ્તારોનું પાણીનું લેવલ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કાંઠાના આઠ જિલ્લામાં દરિયાના પાણીના કારણે જમીનનું ધોવાણ થયું છે. દરિયાના પાણી દરિયા કિનારાના વિસ્તારોમાં ઘૂસી રહ્યાં છે. તેથી 2050 સુધીમાં ભારતના ચાર કરોડ લોકોએ પોતાનું દરિયા કાંઢાનું વતન છોડવું પડશે તેમાં ગુજરાતના 40 લાખ લોકોએ...

હવે ચાઈના ધોલેરા સરમાં રૂ.10,500 કરોડના રોકાણ સાથે ઈન્ડ. પાર્ક બનાવશે

ગાંધીનગર, તા.૩૦ રાજ્ય સરકાર અને ચાઈના એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝિસ(સીએએસએમઈ) વચ્ચે ગુજરાતમાં રોકાણોને વ્યાપકપણે પ્રેરિત કરવા અંગેના બે મહત્વના કરારો આજે ગાંધીનગરમાં થયા. જેના ભાગરૂપે ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયનની એસપીવી ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિ. અને સીએએસએમઈ વચ્ચે થયેલા કરાર અંતર્ગત રૂ.10,500 કરોડના સંભવિત મ...

સરકાર નુકશાનીનો સર્વે કરીને કોર્ટમાં 5મી સપ્ટેમ્બરે રિપોર્ટ રજૂ કરે

અમદાવાદ, તા. 25 રાજ્યમાં હાલમાં જ પડેલા વરસાદમાં ભાલ પંથકમાં થયેલા નુકશાનીનો સર્વે કરવા હાઈકોર્ટે સૂચના આપી છે. આ ઉપરાંત સરકાર આ નુકશાનીનો સર્વે કરીને કોર્ટમાં તેનો રીપોર્ટ પણ રજૂ કરે એવો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અરજદારને પણ ગામ, જંગલ અને ખેતીની જમીનમાં થયેલા નુકશાની અંગેનાં પુરાવા રજૂ કરે એવો નિર્દેશ પણ આપ્યો હતો. આ કેસની વધુ સુનાવણી ...

ધોલેરાના સિંગાપુરિયા હેડક્વાર્ટરમાં ગટરો ઊભરાય છે, બિલ્ડિંગમાં ઠેર-ઠેર...

અમદાવાદ, તા. 18 એડમીનીસ્ટ્રેટીવ બિલ્ડીંગથી બે કિલોમીટર દૂર આવેલા ધોલેરા સ્માર્ટ સિટીમાં પાણી ફરી વળ્યા છે. પણ જ્યાંથી સમગ્ર ધોલેરાનું સંચાલન થાય છે તે એડમીનીસ્ટ્રેટીવ બિલ્ડીંગ પોતે જ સમસ્યાઓથી ઘેરાઈ ગયું છે. સ્માર્ટ સિટીનું નિર્માણ કરતી આ બિલ્ડીંગનું બાંધકામ એટલું નબળું છે કે, તેના પોર્ચમાંથી પાણી ટપકે છે. આગળના ભાગમાં પાણી ટપકે છે. પોર્ચમાં પાણ...

ધોલેરા સરનાં પૂરગ્રસ્ત ગામોમાં રોગચાળો ફેલાવાની દહેશત

અમદાવાદ, તા. 18 ભારે વરસાદમાં ધોલેરા સરના 22 ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે આ ગામોમાં પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી દહેશત હતી. જો કે જિલ્લાના મેલેરિયા અધિકારીની આગેવાનીમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે બીટીઆઈ, એબેટ અને ચૂનાના છંટકાવ સહિત સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે. આ માટે સવાસોથી વધુ આરોગ્ય વિભાગન...

પાણીમાં ડૂબેલા ધોલેરાનો 92 હજાર હેક્ટરમાંથી 1100 હેક્ટર વિસ્તાર સલામત ...

અમદાવાદ,તા:16 રાજનેતાઓનું જ્યાં અબજો રૂપિયાની જમીન આવેલી છે ત્યાં વિદેશના રોકાણકારોને જમીન પધરાવી દેવા ઉતાવળી બનેલી ગુજરાત સરકાર લોકોની ખેવના કરવા 921 ચો.કી. વિસ્તારમાં આજે પણ પાણી ભરાયેલા છે તેને સહાય કરવાના બદલે જ્યાં 1100 હેક્ટર જમીન ઉપર માટી નાંખીને થોડા બિલ્ડીંગો બનાવી દીધા છે તે બતાવીને આવું સાબિત કરવા માગે છે કે, ધોલેરામાં પાણી નથી. પણ ખર...

28 હજાર કરોડના કૌભાંડી સાંડેસરાએ ધોલેરામાં રૂ. 30 હજાર કરોડનું રોકાણ ન...

વાઈબ્રન્ટ ગુજરાત 2009માં 1,653 મોટા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત વડોદરાના સૌથી મોટા રૂ. 28 હજાર કરોડના કૌભાંડી સાંડેસરા ગ્રૂપે રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવા માટે સમજૂતી કરારો કર્યા હતા. સાંડેસરા જૂથ ધોલેરામાં રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવાના હોવાની જાહેરાત નરેદ્ર મોદીની સરકારે કરી હતી. આજે ત્યા...

દુનિયાનું મોટું સ્માર્ટ શહેર ધોલેરા બનાવતી લાર્સન ટુબ્રો કંપની પાણીમાં...

દુનિયાનું સૌથી મોટું સ્માર્ટ સિટી માટે જે કંપની બાંધકામ કરી રહી છે તે લાર્સન એન્ડ ટુબ્રો - એલ એન્ડ ટી કંપનીનું વડું મથક પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેના કારણે સ્માર્ટ સિટીના નિર્માણ માટે મોટો સવાલ ઊભો થયો છે. એલ એન ટીએ અહીં પ્રાથમિક સુવિધા માટે આંતરમાળખું તૈયાર કરવાનું કામ ગુજરાતની રૂપાણી સરકારે સોંપ્યુ છે. સરકારની છૂપી વાતો બાંધકામ માટે કામ કરતા...

ધોલેરા હજુ 2થી 4 ફૂટ પાણીમાં, 12 દિવસે સ્થિતિ સામાન્ય

ભારે વરસાદથી ધોલેરા સર અને સ્માર્ટ સિટી પાણીમાં ડૂબી ગયું છે. 4 હજાર લોકોની વસતી ધરાવતાં ધોલેરા ગામમાં 2થી 4 ફૂટ પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે. ગામ લોકોએ શાળા અને સરકારી મકાનોમાં આશ્રય લેવો પડ્યો છે. કેટલાક કુટુંબોને આશ્રય માટેની જગ્યા ન હોવાથી ધોલેરા માટે બનેલા નવા માર્ગો ઉપર જ રહેવું પડ્યું છે. અહીં 12 દિવસ સુધી પાણી ભરાયેલા રહેશે...

ધોધમાર વરસાદથી વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ સિટિ ધોલેરા પાણીમાં

ધોલેરા વિસ્તારમાં ભારે વરસાદ થતાં ધોલેરા સર અને દુનિયાનો સૌથી મોટો સ્માર્ટ સિટીનો ચાલુ પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ધોલેરા, પીપળી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. જેને કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. રોડ પર બંને બાજુ પાણી જ પાણી છે. ધોલેરાના 40 હજાર હેક્ટર જમીન પર પાણી ફરી વળ્યા છે. 10 વર્ષથી અહીં શહેર બનાવવાનો પ્રોજેક...

ધોલેરાની નેનો સિટીનો પ્રોજેક્ટ પાણી

હોટમેઈલના સ્થાપક સાબિર ભાટીયાએ ધોલેરામાં નેનો સિટી બનાવવા માટે 2009માં ગુજરાતની ભાજપ સરકાર સાથે સમજૂતી કરાર કર્યા હતા. રૂ.30,000 કરોડનો એક પ્રોજેક્ટ હતો. ગુજરાતના અંગ્રેજી અને કેટલાંક ગુજરાતી અખબારોએ આ કરારને ભારે પ્રસિધ્ધિ આપી હતી. અખબારો અને ટીવી ચેનલો દ્વારા ત્યારની સરકાર દ્વારા એ ભ્રમ ઊભો કરાયો હતો. Hotmail.comના સ્થાપક અહીં નેનો સિટી બનાવવા મા...

ગુજરાતના સૌથી મોટા કૌભાંડી સાંડેશરાએ ધોલેરામાં રૂ.30 હજાર કરોડમાંથી કો...

વાઈબ્રન્ટ ગુજરાત, 2009 માં 1,653 મોટા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત વડોદરાના સૌથી મોટા રૂ.28 હજાર કરોડના કૌભાંડી સાંડેશરા ગૃપે રૂ.30 હજાર કરોડનું રોકાણ કરવા માટે સમજૂતી કરારો કર્યા હતા. સાંડેશરા જૂથ ધોલેરામાં રૂ.30 હજાર કરોડનું રોકાણ કરવાના હોવાની જાહેરાત નરેદ્ર મોદીની સરકારે કરી હતી. આજે ત્યાં ઝ...