Tag: drugs
નશો આપો નોકરી નહીં
અમદાવાદ, 30 નવેમ્બર 2024
'નોકરી આપો, નશો નહીં...', અદાણી બંદર સામે મુંદ્રામાં દેખાવો થયા હતા. પણ ગુજરાતમાં હવે યુવાનો નશાના માર્ગે હોવાથી એવું કહેવાય છે કે, નશો આપો નોકરી નહીં. ડબલ એન્જીનની સરકારમાં પણ આવું જ વલણ જોવા મળે છે. તેથી નશાનું મોટું દ્વાર છે એ ગૌતમ અદાણીના મુંદરા બંદર સામે યુવાનોએ દેખાવો કરીને રૂ. 21 હજાર કરોડના ડ્રગ્સમાં સાચા ગુનેગારોન...
ગુજરાતમાં 18 મહિનામાં 5300 કરોડનું ડ્રગ્સ પકડી 800 વિદ્યાર્થીઓને છોડી ...
અમદાવાદ, 17 માર્ચ 2023
ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. 15 માર્ચ 2023માં અમદાવાદમાં શ્રી શ્રી રવિશંકરજીના કર્ણાવતી કલબમાં 15 હજાર લોકો હાજર રહ્યાં હતા. તે પહેલાં એક યુનિવર્સિટીમાં 5 હજાર લોકો હાજર હતા. કર્ણાવતી ક્લબમાં હેપ્પીનેસ મહોત્સવ થયો હતો.
રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની તસ્કરીને...
સ્કૂટર પાર લઇ જવાતો 12 લાખનો ચરસનો જથ્થો પકડાયો
પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાંગલું ગામના પાટીયે, પ્રાંતિજ થી હિંમતનગર ચંચળબાનગરના વળાંકે પ્રાંતિજ મુકામે આરોપી નવરંગભાઇ સ/ઓ દુલીચંદ મામરાજ મિસ્ત્રી હાલ રહે. મકાન નંબર-૬૦ સેતુ બંગ્લોજ પીપલોદી ગામ સીમ તા. હિંમતનગર મુળ રહે. રહે. સલાલ તા. પ્રાંતિજ મુળ વતન પાલી, તા. નારનોલ જી. મહેન્દ્રગઢ (હરીયાણા) નાઓ વગર પાસ પરમીટે પોતાની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ રજીસ...
કોરોનામાં દવાનો નશો કરવાનું કૌભાંડ ક્યાં પકડાયું ?
લોકડાઉન સમય દરમિયાન દવાના દુર ઉપયોગ કરતાં વ્યકિતઓ સામે ફુડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહી: રૂપિયા ૩ લાખની કિંમતની દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. આખા ગુજરાતમાં દારૂના નશાના સ્થાને આવી નાર્કો ડ્રગ્સ વાપરવામાં આવી રહી છે.
રાજયના ખોરાક ઔષધ નિયમન તંત્રને મળેલ માહિતીના આધારે પાટણ ખાતે આવેલ સાંઇ-કુટિર બંગ્લોઝની સિક્યુરીટી ઓફિસ ખાતે “કોડીન ઘટક ધરાવતી કફ સિરપ” તથા...
ગામના પીવાના પાણીના કૂવામાં દવા અને દારૂં કોણ ભેળવી ગયું ?
પીવાના પાણીના કૂવામાં અજાણ્યા શખ્સો દ્વારા દવાની બોટલ નાખી પાણી દૂષિત કરાયું
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે પીવાના પાણીના કૂવામાં અજાણ્યા શખ્સો દ્વારા દવાની બોટલ સહિત દારૂની બોટલ નાખી પાણી દૂષિત કરતા પંચાયત દ્વારા ગ્રામજનોને ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પડાયું લોક ડાઉન તેમજ જાહેર નામનો ભંગ કરાયો હતો. કૂવામાં કોઈક અજાણ્યા ઈસમ ...
પંજાબમાંથી લાવીને કચ્છમાં નશાના કારોબાર કરતાં પંજાબી શખ્સની ધરપકડ
ભુજ,તા.20 બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ઓઇલ ચોરી કરતા માફિયાઓ, ખનિજચોરી કરતા માફિયાઓ, બુટલેગરોમાં ફફડાટ મચાવ્યા બાદ વધુ એક ધડાકો કર્યો છે. બોર્ડર રેન્જ પોલીસ અને એસઓજી પોલીસ સ્ટાફે મુન્દ્રા હાઇવે ઉપર વેચાતું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મુન્દ્રા ગાંધીધામ હાઇવે ઉપરની ખાલસા પંજાબી ઢાબા ઉપર દરોડો પાડીને પોલીસે અહીં ખુલ્લેઆમ વેંચતા ડ્રગ્સ બ્રાઉન સુગરનો ...
પ્રતિસ્પર્ધીઓ વિરૂદ્ધ અરજીઓ કરી શેહજાદે ડ્રગ્સ નેટવર્ક પર કબ્જો જમાવ્ય...
અમદાવાદ, તા.29
દોઢ કરોડના એમડી ડ્રગ્સ રેકેટમાં પકડાયેલા પિતા-પુત્ર, ભાગીદાર તેમજ ખેપીયાને અદાલતે છ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. ડ્રગ્સના ધંધામાં રહેલા પ્રતિસ્પર્ધીઓની બાતમી આપી શહેજાદે ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક કબ્જે કરી લીધું છે. છેલ્લા ત્રણેક વર્ષમાં ડ્રગ્સના કારોબારમાં કરોડો રૂપિયા કમાયેલા શહેજાદ તેજાબવાલા અને ઈમરાન અજમેરીએ ક્યાં રોકાણ કર્યું...
સીતપુર ગામે પોલીસનો ગ્રામજનોને દારૂના અડ્ડાઓ બતાવો મુદ્દે બિભસ્ત વર્તન...
મોડાસા, તા.૨૯
અરવલ્લી જીલ્લામાં ખાખી વર્દીને લાંછન લગાડતી અનેક ઘટનાઓ બની રહી છે. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. મોડાસા તાલુકાના સીતપુર (મુખીના મુવાડા) ગામે ૧૧૨ પોલીસવાન પહોંચી દેશી દારૂના અડ્ડા બતાવો કહી કેટલાક ગ્રામજનો બિભસ્ત વર્તન કરતા ગ્રામજનોએ એકઠા થઈ “પોલીસ રક્ષા માટે છે કે ગાળો...
શામળાજી પોલીસે ૪ કારમાંથી વિદેશી દારૂ સાથે ૬ બુટલેગરોને પકડતા ફફડાટ
હીંમતનગર, તા.૨૨
રાજસ્થાનને અડીને આવેલી અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો અને શામળાજી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં સેફ હેવન તરીકે જાણીતી છે. શામળાજી પોલીસે ને.હા.નં-૮ પર અને અંતરિયાળ માર્ગો પર સઘન ચેકીંગ હાથધરી ૬ કલાકના સમયગાળામાં ૪ કારમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી ૬ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલા...
ગાંજા સાથે એક શખ્સની એસ.ઓજી.એ. ધરપકડ કરી
એસ.ઓ.જી. - ક્રાઈમ બ્રાંચે શહેરકોટડા મીટરગેજ રેલવે સ્ટેશન પાસેથી એક શખ્સને 8.820 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. પીએસઆઈ પી.કે.ભૂત અને સ્ટાફે બાતમીના આધારે મીટર ગેજ સ્ટેશન પાસેથી બાઈક પર જઈ રહેલા મજીદ રહેમાનભાઈ શેખ (રહે. ભઠીયારાની ગલી, હોજવાળી મસ્જીદ સામે, રાજપુર-ગોમતીપુર)ને રોકી તેના થેલામાંથી ગાંજાના બે પેકેટ કબ્જે કર્યા હતા. 1.21 લાખની કિંમત...
સુરતમાં આવેલા ગોડાઉન પર દરોડો પાડી ક્રાઈમ બ્રાંચે 332 કિલો ગાંજો ઝડપ્ય...
વટવા ખાતેથી 30.745 કિલો ગાંજા સાથે પકડાયેલા આરોપીની તપાસમાં ક્રાઈમ બ્રાંચે સુરતના પીપોદરામાં આવેલા એક ગોડાઉનમાં રેડ પાડી96.60 લાખની કિંમતનો 332 કિલો ગાંજાનો જથ્થો કબ્જે કરી બે આરોપીની ધરપકડ કરી છે. સુરત અને ઓરિસ્સા ખાતેથી ગાંજાનું નેટવર્ક ચલાવતો મુખ્ય સૂત્રધાર દીપુ ઉર્ફે વિકી હોવાનું સામે આવ્યું છે.
ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડી.બી.બારડની ટીમે વટવા ખા...
એસટી નિગમની વોલ્વો બસનો ઉપયોગ ડ્રગ્સ માટે થતો હતો ?
ગુજરાત એસ. ટી. નીગમની વોલ્વો બસોને ચલાવવાનો ઠેકો ખતરનાક ડ્રગ્સ વેચતા આરોપીના પરિવારે લઈ લીધો હોવાનો ધડાકો થયો છે. તેનો સીધો મતલબ કે ગુજરાત સરકારની બસોમાં જ ખતરનાર ડ્રગ્સની હેરાફેરીની શક્યતા અધિકારીઓ નકારી રહ્યાં નથી. આ શક્યતાને જોઈને ફરીથી ઠેકો આપવામાં આવ્યો ત્યારે તેમાં એક કલમ ઉમેરવામાં આવી હતી કે જે પરિવાર ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા હોય તેમને વોલ...
શામળાજી નજીક ૧.૨૦ કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો
શામળાજી પોલીસ અને એસઓજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીર થી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમાં એસએક્સ-૪ કારમાં ગુપ્ત ખાના બનાવી અધધ સંતાડીને લવાતો ૨૪.૧૯૦ કી.ગ્રામ નો ૧.૨૦ કરોડ રૂપિયાનો કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપી પાડી ૨ કેરિયર શખ્શોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
શામળાજી રતનપુર ચેકપોસ્ટ ડ્રગ્ઝ માફિયા અને બુટલેગરો માટે ગુજરા...