Monday, July 28, 2025

Tag: Firing

ભારત પાકિસ્તાન વચ્ચે સતત તોપ મારો અને ગોળીબાર, ભારતે પાકિસ્તાનની પાંચ ...

જમ્મુ-કાશ્મીરના પૂંચ પંથકના અલગ-અલગ ભાગોમાં પાકિસ્તાનના દળો દ્વારા વગર ઉશ્કેરણી એ સતત તોપ મારો અને ગોળીબાર ચાલુ રાખવામાં આવતાં અંતે ભારતીય જવાનોએ જોરદાર વળતો પ્રહાર કર્યો હતો અને પાકિસ્તાનના સાત જેટલા સૈનિકો ગંભીર રીતે ઘાયલ કર્યા છે. આ ઉપરાંત જવાનોની કાર્યવાહીમાં પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને બનાવેલી ચારથી પાંચ જેટલી ચોકીઓ પણ ઉડાડી દેવામાં આવી છે અને બ...

નેપાળ બેફામ થયું બિહાર બોર્ડર પર અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘાયલ, 1નું મોત

નવી દિલ્હી, ભારત-નેપાળ સરહદને લઇને ચાલી રહેલા વિવાદની વચ્ચે બિહારના સીતામઢીથી મોટા સમાચાર સામે આવ્યાં છે. બિહારની જાનકીનગર બોર્ડર પર નેપાળ પોલીસનાં ફાયરિંગમાં ખેતરમાં કામ કરી રહેલા એક ભારતીય વ્યક્તિનું મોત થઇ ગયું છે, બે લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર છે, આ ઘટના પછી સરહદ પર તણાવની સ્થિતી જોવા મ...

પાકિસ્તાન દ્વારા ગુજરાતના લોકો પર ગોળીબાર કરી એકને ઘાયલ કર્યા

ભારત-પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા પર આઈએમબીએલ નજીક માછીમારી કરતી ઓખાની ઓમકાર બોટ પર પાકીસ્તાની એજન્સી દ્વારા ફાયરીંગ કરાતા બોટના ટંડેલ રામબોહરી રામધની અમાર ઘવાયા હતા. જખૌ મરીન પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરીને ઓખા પોલીને જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જખૌના દરીયામાં આઈએમબીએલ નજીક ઓખાની ઓમકાર નામની બોટ ઉપર ફાયરીંગ કરવામા આવ્યુ હતુ. પાકી...

બર્થડે પાર્ટીની ઉજવણીમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

અમદાવાદ, તા. 21.  શહેરના આનંદનગર વિસ્તારમાં બર્થડે પાર્ટીની ઉજવણીમાં ફાયરિંગ કરનાર શખ્સને રિવોલ્વર અને કાર સાથે આનંદનગર પોલીસે ઝડપી લીધો હતો. તેની સામે આનંદનગર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં સેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા વિનસ એટલાંટિસ બિલ્ડીંગના પાર્કિંગમાં બર્થડે પાર્ટીની ઉજવણી માટે કેટલાક યુવકો રાત્રે પોણા બા...

સૌરાષ્ટ્રના એક ડાયરામાં ખુલ્લેઆમ ફાયરિંગ

અમદાવાદ,તા:૨ સૌરાષ્ટ્રમાં ડાયરા પ્રત્યે લોકોનું એક અનેરું આકર્ષણ હોય છે, અને ડાયરાના કલાકારો ખૂબ માનીતા હોય છે. આ કલાકારોના ડાયરામા પ્રવેશ સમયે ઉત્સાહમાં આવી લોકો ફાયરિંગ પણ કરવાનું ચૂકતા નથી. આવું જ કંઈ બન્યું જૂનાગઢના એક લોકડાયરામાં. જૂનાગઢમાં કોઈ જગ્યાએ યોજાયેલા ડાયરાનું મોબાઈલ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે...