Sunday, December 22, 2024

Tag: gandhinagar

50 વર્ષ પહેલા ગાંધીનગરની સમગ્ર જમીન 5 કરોડ રૂપિયામાં લેવામાં આવી હતી. ...

ગાંધીનગર, 5 નવેમ્બર, 2020 ગાંધીનગર શહેરમાં જમીનનો અભાવ ગાંધીનગરની રચના બાદ ગુજરાત સરકારે 1970થી 1995 વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સાંસદો, ધારાસભ્યો, સરકારી કર્મચારીઓને 25,000 રાહત પ્લોટ આપ્યા હતા. જેની કિંમત આજે અબજો રૂપિયા છે. પરંતુ હવે એવી પરિસ્થિતિ છે કે શહેરના સેક્ટર એરિયામાં ખુલ્લી જમીન નથી. એટલું જ નહીં, છેલ્લાં સાત વર્ષમાં પ્લોટ આપવામાં આવ્...

ગુજરાતનું પાટનગર ગાંધીનગર શહેર દેશભરમાં 24 કલાક પીવાનું પાણી આપનારું પ...

ગાંધીનગર, 17 સપ્ટેમ્બર 2020 રૂ.229 કરોડની પાણી યોજના સરકારે બનાવવાની શરૂ કરી છે. 150 લિટર પાણી આપવામાં આવશે. ગાંધીનગર માં ઘરે ઘરે વોટર મીટર પણ લગાવવા માં આવશે. 30 વર્ષ પહેલાં ગુજરાતમાં પાણીની કારમી તંગી હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર ડેફિસિટ માંથી વૉટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. નીતિ આયોગે પણ બેસ્ટ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ...

ટેરીફ રદ કરવામાં ગાજતા રૂપાણી કોલસામાં થતાં અન્યાય માટે કેમ ઊંચા અવાજે...

ગાંધીનગર, 10 જૂલાઈ 2020 વીજળી આપતી કંપનીઓને વર્ષ 2018માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની મંજૂરી રૂપાણી સરકારે આવી હતી. તે રદ્દ કરી દેવામાં આવી છે. કોલસાના ઘટી ગયેલા ભાવને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તેથી હવે રૂપાણી સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. કે તેમણે શા માટે મંજૂરી આપી હતી. વીજ વપરાશકારોએ...

સિમાંકનથી અમદાવાદ અને ગાંધીનગર શહેરની રાજકીય હદ એક બની જશે

ગાંધીનગર, 26 જૂન 2020 રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદના નવા સિમાંકનની કામગીરી કરી રહ્યું છે. જેમાં શહેરના તમામ વિસ્તારમાં નવા વોર્ડ બનાવવામાં આવશે. 48 વોર્ડમાં વધારો થઇ શકે તેવી પૂરેપુરી સંભાવના છે. નવા સિમાંકન બાદ અમદાવાદ શહેર અને ગાંધીનગર વચ્ચે ઔડા વિસ્તાર નાબુદ થશે. ચાંદખેડા બાદ તુરંત જ ગાંધીનગરની હદ શરૂ થશે. અમદાવાદ પછી તુરંત ગાંધીનગર મહાનગર...

ગાંધીનગર જિલ્લામાં ૧૬,૧૨૪ વ્યક્તિઓનો નવા જાહેર કરેલા કન્ટેન્ટમેન્ટ ઝોન...

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના જે ગામોમાં નોવેલ કોરોના વાઇરસના નવા પોઝિટીવ કેસો આવ્યા છે. તેમાં દહેગામ તાલુકામાં એક, ગાંધીનગર તાલુકામાં પાંચ, કલોલ તાલુકામાં ૧૦ અને માણસા તાલુકામાં ત્રણ ગામ મળી જિલ્લાના કુલ- ૧૯ ગામના અુમક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન  તરીકે જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જાહેર કર્યો છે. નવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૪૯૯ ઘરોની ૧૬,૧૨૪ વસ્તીઓનો...

રેડ ઝોનના 9 જિલ્લાઓ 3 તારીખ પછી પણ લોકડાઉન રહે એવી શક્યતા

કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે. 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા. ગુજરાતનો લાલ ઝોન જિલ્લો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહા...

ગુજરાત પોલીસ મજૂરોની હેરાફેરી કન્ટેનરમાં કરે છે ? બે ઘટનાનું શું છે સત...

કોરોના ઇન્ફેકશનના ભયના કારણે આંતર રાજ્ય સરહદો સીલ કરાઇ છે તેમજ ભારે ચેકીંગ ચાલે છે. ઘર તરફ જતાં મજૂરોને પણ શેલ્ટરમાં અટકાવી દેવાયા છે. આવી સખતાઇ વચ્ચે પણ ઘરે જવા માગતાં મજૂરો હવે કંટેનરમાં પુરાઇને પણ સીલ કરાયેલી સરહદો વટાવી રહ્યાં છે. ઘટના એક ગુજરાત પોલીસે કન્ટેનરમાં 120 મજૂરો બંધ કર્યા લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય કામદારો સાથે કેવું વર્તન ક...

21 લાખ હેક્ટર ઉજ્જડ વેરાન જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી શું થાય ?

ગાંધીનગર, 16 માર્ચ 2020 ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી જમીન 26 લાખ હેક્ટર જમીન 2005-06માં હતી તે 10 વર્ષમાં ઘટીને 21 લાખ હેક્ટર થઈ છે. ગુજરાતમાં 13.80 ટકા જમીન ઉજ્જડ અને વેરાન પડી રહી છે. કચ્છ જિલ્લામાં રણના કારણે 36.92 ટકા આવી જમીન છે. સુરેન્દ્રનગરમાં રણ, જામનગર-દેવભૂમિ દ્વારકામાં સમુદ્રકાંઠાના કારણે 1.55 લાખ હેક્ટર અને ભાવનગરએમ આ 3 જિલ્લામાં ...

ગાંધીનગરમાં સંસ્કૃતિ કુંજમાં હોલીસ્ટિક કલ્ચરલ ફેસ્ટિવલ

ગાંધીનગરમાં સંસ્કૃતિ કુંજમાં 25માં વસંતોત્સવનો પ્રારંભ થયો છે. . ગુજરાતમાં ઉજવાતો આ કલા ઉત્સવ હસ્તકલા કારીગરી ક્રાફટ બજાર અને વિવિધ રાજ્યોના ખાન, પાન, વ્યંજન એક જ સ્થળે ઉપલબ્ધ કરાવતો હોલીસ્ટિક કલ્ચરલ ફેસ્ટિવલ બન્યો છે. કલા મહાકુંભ, મોઢેરા ઉત્સવ, તાનારીરી મહોત્સવ જેવા ઉત્સવોના આયોજનથી કલા સંગીત સાંસ્કૃતિક પ્રવૃતિઓ ક્ષેત્રે પ્રતિભા સંપન્ન કલાકા...

ભાજપના પાંચ જુથો સત્તા મેળવવા રૂપાણીને નબળા દેખાડી રહ્યાં છે

ભાજપમાં પાંચ અલગ અલગ જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથ મોદીનું છે. બીજું જૂથ અમિત શાહનું છે. ત્રીજું જૂથ આનંદીબહેન પટેલનું છે અને એક જૂથ નીતિન પટેલનું છે કે જે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજય રૂપાણીનું અલગ જૂથ રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાંચેય જૂથોના વગદાર નેતાઓ સત્તા મેળવવા અને સત્તાનો ભ્રષ્ટાચારી રૂપિયાનો સ્વાદ ચાખ...

ગાંધીનગરના શાહપુરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વડા મથક માટે ૩૦ એકર જમીન...

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય આ યુનિવર્સિટીમાં બાળ શિક્ષણ, વાલી પ્ર.શિક્ષણ, સગર્ભા માતાઓના  પ્ર.શિક્ષણ સહિત વિવિધ આનુષાંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2020 ગાંધીનગર જિલ્લાના શાહપુર ખાતે રાજ્ય સરકાર સંચાલિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે ૩૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવવાનો રાજ્ય સરકારે  નિર્ણય પ્રધાન મંડળની બેઠકમ...

ઈ-વાહનોની નીતિ બનાવવામાં રૂપાણી બોદી અને નબળી સરકાર

રસ્તાઓ પર ઇ-વાહનો આવી રહ્યાં છે, પરંતુ સબસિડી નીતિ હજી રૂપાણી કે સૌરભ દલાલ જાહેર કરી શક્યા નથી. ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2020 સબસિડી પોલિસીના નિર્માણમાં ચારથી પાંચ વિભાગ શામેલ છે અને હજી સુધી કંઇ પણ નક્કર કામ થઈ રહ્યું નથી. સપ્ટેમ્બરમાં રાજ્ય સરકારે ટુ વ્હીલર્સ માટે રૂ.37,500 અને થ્રી વ્હીલર્સ માટે 90,000 રૂપિયા સબસિડી આપવાનો ઇરાદો જાહેર કર...

સરકારે ગાંધીનગરમાં રૂ.28 કરોડનો વેરો ભર્યો નથી

૮ વર્ષથી ગાંધીનગર ખાતે આવેલ સરકારી કામો તથા સ્ટાફકવાર્ટસના મ્યુ.ટેક્ષની રકમની ભરપાઈ થતી નથી. જે રકમ વધીને રૂ.ર૮ કરોડ જેટલી થાય છે. ટેક્ષની રકમ નદી વસુલ કરવાના કારણમાં સુત્રોએ જણાવ્યું કે ગાંધીનગર મ્યુ.કોર્પોરેશન કડક પગલા થઈ શકે તેમ છે. પરંતુ જા કડક પગલા લેવાનું શરૂ કરવામાં આવે તો સચિવો, અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ જેઓ સરકારી આવાસમાં રહે તેઓને મુ...

હા હું બર્મામાં જન્મેલો છું, મારી પાસે પાસપોર્ટ છે – વિજય રૂપાણી...

સંસદના બંને ગૃહોમાં નાગરિક સુધારા વિધેયક પસાર થયો ત્યારથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બર્મા (મ્યાનમાર) માં જન્મેલા હોવાથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સ્વતંત્ર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મ્યાનમારમાં જન્મેલા હોવાથી વિધાનસભામાં મુખ્ય પ્રધાનની નાગરિકતા અંગે સવાલ ઉઠાવ્યા હતા. આ તકને પકડતાં રૂપાણીએ પછાડીને કહ્યું, “હા, મારો જન્મ બર્મામાં થયો...

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે કોંગ્રેસનું આંદોલન

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. બંધારણ કે જે વિવિધતામાં એકતા સાથે દેશના તમામ નાગરિકોને સમાનતાના અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણના આર્ટીક...