Friday, October 18, 2024

Tag: GDP

Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

આવેદનપત્ર કલેક્ટરને આપવાનો શો અર્થ?

મોટે ભાગે સરઘસ કાઢીને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારી નાગરિકો કલેક્ટર પાસે જાય છે. એ સંદર્ભમાં કેટલાક વિચારણીય મુદ્દા: (૧) રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનને કે મુખ્ય પ્રધાનને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારીઓ કલેક્ટર પાસે જાય છે. કલેક્ટર પછી વડા પ્રધાનને કે રાષ્ટ્રપતિને એ આવેદનપત્ર પહોંચાડે છે કે નહિ તેની કોઈ કાળજી લેતું હોય તેવું જાણમાં નથી. (૨) કલેક્...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

દારૂબંધી શા માટે ના હટાવવી જોઈએ?

આજકાલ ગુજરાત માંથી દારૂબંધી હટાવી લેવા એક ઝુંબેશ ચાલે છે. તેના સંદર્ભમાં કેટલાક મુદ્દા: 1. દારૂબંધીને લીધે ગુજરાત સરકાર દારૂ પર લાગતી આબકારી જકાતની રૂ. એક લાખ કરોડની આવક ગુમાવી રહી છે એમ કહેવાય છે. આ વાત તદ્દન ખોટી છે. સામાન્ય રીતે ગુજરાતની તુલના વિકસિત મહારાષ્ટ્ર સાથે કરવામાં આવે છે. માટે તેની સાથે જ સરખામણી કરીએ. તેની વસ્તી ગુજરાત કરતાં લગભગ બ...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

GDP તળિયે: બધું કંઈ ઈશ્વરી કૃત્ય નથી!

પ્રો. હેમંતકુમાર શાહ એપ્રિલ-જુન, ૨૦૨૦ના સમયગાળા માટે જીડીપીનો વૃદ્ધિ દર નકારાત્મક રહ્યો છે. એટલે કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં ૨૩.૯ ટકાનો ઘટાડો થયો છે. આનો અર્થ શું છે તે સમજીએ: 1. જીડીપી એટલે દેશની આવક. તેમાં જે ઘટાડો થયો તે ગયા વર્ષમાં આ જ ત્રણ મહિના દરમ્યાન જે જીડીપી હતી તેની તુલનાએ થયો છે. લેખક દ્વારા: ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશ...

વિશ્વમાં ભારતનું અર્થતંત્ર અત્યંત ખરાબ, GDP સાવ તળીયે, દેશની આર્થિક બે...

એપ્રિલથી જૂનના પહેલા ક્વાર્ટરમાં ભારતના કુલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી) માં ઐતિહાસિક 23.9 ટકાનો ઘટાડો થયો છે. કોરોના પહેલાથી જ તૂટી પડેલી આર્થિક નીતિ કે અર્થવ્યવસ્થાની સ્થિતિ પહેલાથી જ સંકટમાં હતી, કોરોના વાયરસના ચેપને રોકવા માટે લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનમાં તે આખા વિશ્વ કરતાં ભારત માટે વિનાશક સાબિત થઈ છે. નોટબંધી, જીએસટી, સરકારી કંપનીઓ અને બેંકો ...

આરટીઆઈના કારણે રાજકીય પક્ષોમાં ડર પેઠો

કે. ન્યૂઝ, અમદાવાદ,તા:18  દેશમાં ભાજપા સત્તા સ્થાને આવ્યા પછી એક પછી એક પ્રજાહિત ભૂલી જે તે  આકરા નિર્ણયો લીધા તેનાથી આમ પ્રજા કેન્દ્ર સરકાર-ભાજપાથી ભારે નારાજ છે....! દરમિયાન ભાજપાની કેન્દ્ર સરકારે દેશનો જીડીપી દર વધારવા વિચાર્યા વગર કે સફળ નિવડેલા દેશના અર્થશાસ્ત્રીઓનું સાંભળ્યા વગર જે જે નિર્ણયો લીધા અને તેનો અમલ કર્યો તેનાથી ન તો દેશનો જીડીપ...

સરકારને કરવેરા વસૂલાતની આવક પચાસ ટકા જ થઇ હોવાના ખુલાસાથી સરકાર ભીંસમા...

અમદાવાદ,તા:16 દેશમાં ઉથલપાથલ થતી અર્થવ્યવસ્થાને કારણે આવકના લક્ષ્યાંકને પહોંચી વળવા સરકાર પર દબાણ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન અર્થતંત્ર છ વર્ષના તળિયે 5% ની સપાટીએ પહોંચી ગયું છે. એવો અંદાજ છે કે બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ 5% ની નીચે રહેશે. ચાલુ નાણાકીય વર્ષનો એકંદર વિકાસ યથાવત રહેવાની સંભાવના છે અને વિવિધ અંદાજ સૂચવે છે કે...

અસંખ્ય બિલ્ડર/ડેવલપરોએ હેસિયત બહાર બેંક લોન લઇ રાખી છે તેનું શુ થશે?

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૭: ભારતીય બજારોના દિવાળી પહેલાના નબળા ખરીદ અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધાજ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધાજ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનુ પ્રતિબિંબ કરન્સી વેપારની ઉથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષ...

ટૂંકાગાળામાં રૂપિયો મજબુત થવાના કોઈ સંયોગ નથી

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૭: ભારતીય બજારોના દિવાળી પહેલાના નબળા ખરીદ અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધાજ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધાજ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનુ પ્રતિબિંબ કરન્સી વેપારની ઉથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષ...

ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ, GDPમાં ખેતીનો ફાળો સતત ઘટતો જાય છે

ગાંધીનગર, તા.૦૩ ગુજરાતમાં એક ચોંકાવનારૂં સત્ય બહાર આવ્યું છે. આ સત્ય એ છે કે ખેતીપ્રધાન ગુજરાતમાં પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતીવાડીનો જીડીપીમાં ફાળો ઘટતો જાય છે. સરકારી દસ્તાવેજમાં જણાવાયું છે કે રાજ્યમાં ખેતીથી આજીવિકા મેળવનારી વસતી 59 ટકા છે, પરંતુ ખેતીનો રાજ્યના ઘરગથ્થું ઉત્પાદનની આવકમાં ફાળો ઘટતો જાય છે જે અતિ ગંભીર ઘટના છે. રાજ્યમાં ખેતી...

નેચરલ ગેસ સ્ટોરેજ ડેટા રેડ માર્કથી ઉપર ભાવ નીચે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૭: આખા વિશ્વમાં નેચરલ ગેસનો માલ ભરાવો અને સતત ઘટતા ભાવ એ જપાનના ટોક્યો ખાતે ગુરુવારે મળેલી ઉર્જા પ્રધાનો અને કંપની એક્ઝીક્યુટીવોની કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો હતો. બરાબર એ જ સમયે અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડ્મીનીસટ્રેશને (ઈઆઈએ) ૨૦ સપ્ટેમ્બરે પુરા થયેલા સપ્તાહ દરમિયાન અમેરિકન સ્ટોરેજ ફેસેલીટીમાં મંદી તરફી ઝોક ધરાવતો ૧૦૨ અબ...

સતત પાંચમા દિવસે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 125 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 11...

અમદાવાદ,તા:૧૧ વૈશ્વિક સારા સંકેતો અને આર્થિક સુધારાની આશાએ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી સતત પાંચમા દિવસે સુધરીને બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ 125  પોઇન્ટ વધી 37,270.82ને મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 32.65 પોઇન્ટ વધીને 11,035.70ની સપાટીએ બંધ રહ્યો હતો. મોહરમની રજા પછી બજાર તેજી સાથે ખૂલ્યું હતું. બજારમાં ઓટો, મેટલ, પેપર, રિયલ્ટી...

ટ્રેડ વોરનો સ્વીકૃત સમજુતી નહિ થાય તો રૂપિયો ૭૨ પાર કરી જશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૦: જો ચીન અને અમેરિકા વચ્ચે વેપાર ઝઘડાનો વર્ષાંત સુધીમાં સ્વીકૃત અંત નહિ આવે તો ડોલર સામે રૂપિયો ૭૨ વટાવી જશે, પણ ટૂંકાગાળામાં ૭૦.૫૦ અને ૭૧.૫૦ વચ્ચે અથડાયા કરશે. આ સિવાય વૈશ્વિક અર્થતંત્રોમાં ગતિશીલતાનો અભાવ, બ્રેક્ઝીટની અચોક્કસતા તેમજ વૈશ્વિક કરન્સીઓની ઉથલપાથલ અને ક્રુડ ઓઇલના ભાવ જેવા વિદેશી કારણો રૂપિયાની સ્થિતિ આસમાન...