Wednesday, June 3, 2026

Tag: gujarat

ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ-પ્રોફેસર્સને અપાયેલા એવોર્ડ અંગે વિવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર્સ અને અધિકારીઓને અપાયેલા એવોર્ડ અંગે વિવાદ ઊભો થયો છે, જેના અંગે અધ્યાપકો અને અધિકારીઓમાં નારાજગી ઊભી થઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા પ્રોફેસર્સ અને અધિકારીઓઓને 15મી ઓગસ્ટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ અંગે અગાઉ કોઈપણ જાહેરાત કરવામાં આવી નહોતી, કુલપતિ દ્વારા અચાનક જ એવોર્ડ આપવાની જાહેરાત કરી દેવામાં આવી ...

હાટકેશ્વરના મોડલ રોડ પર દશેરાએ વિશાળ ભૂવો પડયો

અમદાવાદ,તા.૮ શહેરમાં આ વર્ષે ૩૨ ઈંચથી વધુ વરસાદની વચ્ચે ભૂવા પડવાનો ક્રમ સતત જારી છે.હાટકેશ્વરના ૧૩૨ ફૂટના રીંગ રોડ પર આવેલી પારસનાથ સોસાયટીના મુખ્ય ગેટ પર વિશાળ ભૂવો પડતા સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા તંત્રને જાણ કરી હતી.પરંતુ તંત્ર આજે દશેરાના મુડમાં હોઈ કોઈએ ફરીયાદ ન સાંભળતા ખુદ રહીશો અને વેપારીઓએ ભેગા મળી ભૂવાની આસપાસ કોર્ડન કરી આડાશો મુકવા...

પોતાના પક્ષના નેતાઓ જો દારૂ પીતા પકડાય છે તો તેમને છોડ્યા નથી

અમદાવાદ, તા.08 ગુજરાતની સરકાર દારૂ બંધીને વરેલી છે. ક્યાંય પણ દારૂ વેચાતો હોય તો તે બંધ કરી દેવામાં આવે છે. ભલે પછી તે ભાજપ કે કોંગ્રેસના નેતાઓ હોય. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને દારૂ બંધીના અમલ માટે આકરાં નિર્ણયો પણ લીધા છે. જેમાં પોતાના પક્ષના કાર્યકરો કે નેતાઓ જો દારૂ પીતા હ...

ઝોમેટોમાંથી પિઝા રિફંડની લાલચ આપી ગઠિયાએ સેરવી લીધા રૂ.60,885

અમદાવાદ, તા.8 ‘ખરાબ થયેલા પિઝા બદલી નહીં આપીએ રિફંડ આપીશું’ તેમ કહીને એક ગઠિયાએ યુવકને એક નહીં બબ્બે વખત છેતર્યો છે. સાણંદ ખાતે જય હિંદ રેસ્ટોરન્ટ ચલાવતા ઋષભ શાહના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ.60,885 ગઠિયો સેરવી ગયો છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીના ફોન નંબરના આધારે તપાસ શરૂ કરી છે. થલતેજ સુરધારા બંગલોઝમાં રહેતા ઋષભ વરાં...

વિશ્વ બેન્કના ચેરમેન સાથે મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવશે

ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થળે 31 ઓક્ટોબરે હાઈપ્રોફાઈલ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વ બેન્કના ચેરમેન પણ ઉપસ્થિત રહેવાના છે. એ ઉપરાંત ભારત સરકારના તમામ કેડરના ઓફિસર્સ અને કેબિનેટના મંત્રીઓ પણ કેવડિયામાં આવીને ત્રણ દિવસ રોકાશે. નર્મદા નદી પર રાજ્ય સરકારે બનાવે...

કાર હટાવવાના મુદ્દે તોડફોડ કરી 3 લાખ રોકડ ભરેલી બેગ લઈને બે શખ્સો ફરાર...

કાર હટાવવાના મુદ્દે તોડફોડ કરી 3 લાખ રોકડ ભરેલી બેગ લઈને બે શખ્સો ફરાર લોડિંગ ટેમ્પોચાલક સહિત બે શખ્સો સામે ફરિયાદ અમદાવાદ, તા.8 મેમ્કો કલ્યાણનગરની ચાલી ખાતે કાર હટાવવાના મુદ્દે લોડિંગ ટેમ્પોચાલક સહિત બે શખ્સોએ કારખાનાના માલિક સાથે ઝઘડો કરી કારના કાચ ફોડી નાખી ત્રણ લાખ ભરેલી બેગની લૂંટ કરી ફરાર થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. શહેરકોટડા પોલીસે આ...

સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે પણ ચેકડેમ ખાલી

અમરેલી,તા:૦૯  સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે, ત્યારે આટલા વરસાદ છતાં બગસરાના ચેકડેમ ખાલીના ખાલી જ રહ્યા છે. એટલે કે કહી શકાય કે અતિવૃષ્ટિથી પાક બરબાદ તો થયો જ, બાકીની સિઝનમાં પાણીના અભાવે ફરી પાક બરબાદ થવાનો છે. અમરેલીના બગસરા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ચેકડેમ બનાવવામાં આવ્યા હતા, પર...

ઘરનું ઘર યોજના હેઠળ આવાસ યોજનાનો ડ્રો તથા બાંધકામ આવાસ સહાયના ચેકનું વ...

રાજકોટ, તા. 08 રાજ્ય સરકારે રાજકોટ શહેરમાં દશેરાના દિવસે 229.75 કરોડના વિકાસના કામોની શરૂઆત કરી છે. રાજ્યના સામાન્ય નાગરિકો માટે ઘરનું ઘર યોજના હેઠળ આવાસ યોજનાનો ડ્રો તથા બાંધકામ આવાસ સહાયના ચેકનું મુખ્યપ્રધાને વિતરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજ્યની પ્રજાને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, વિજયાદશમી એ દૈવી શક્તિના અન...

મિલકતના ઝઘડામાં દિયરે ભાભીની હત્યા કરી

રાજકોટ,તા:૦૮ કોઠારિયા રોડ પર આવેલા દેવપરા-3માં દિયરે જ ભાભીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના ઘટી. જેમાં દિયર ચમનભાઈ સરધરાએ ભાભી ભારતીબહેનની હત્યા કરી દીધી. ભારતીબહેનના પતિ ઉમેશભાઈએ આ અંગે નોંધાવેલી ફરિયાદ મુજબ, ત્રણ ભાઈ અને બે બહેનો પૈકી ચમનભાઈ સરધરાએ ભારતીબહેન સ્વાધ્યાયમાં જતાં હતાં તે દરમિયાન આંતરીને છરીના ઘા મારી હત્યા કરી દીધી છે. ઉમેશભાઈન...

સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણ, આઠ ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર,તા:૦૯  સાયલામાં જૂની અદાવતમાં બે જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં થયેલી અથડામણમાં આઠ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  

સૌરાષ્ટ્રમાં ડુંગળીના હબ ગણાતા મહુવામાં ડુંગળીના ભાવમાં ભડકો

અમરેલી,તા:૦૯  સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના પાકમાં જબરજસ્ત નુકસાન થયું છે, જેના કારણે બગસરા શાકમાર્કેટમાં મુલાકાત લેતા શાકભાજી અને ડુંગળીના ભાવમાં મોટો ભડકો જોવા મળ્યો છે. શાકભાજીમાં ભાવવધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ 20 કિલોના આશરે 950 થઈ ગયા છે. હાલમાં સ્થિતિ એવી છે...

રાજકોટમાં ભાજપ સામે કોંગ્રેસે હેલમેટવાળા રાવણનું દહન કરી વિરોધ નોંધાવ્...

રાજકોટ, તા:૦૮  કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ફરી હેલમેટના કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે કોંગ્રેસ કાર્યકરોએ ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે. વાહન વ્યવહારના કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમોનો કોંગ્રેસ દ્વારા અગાઉ પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે દશેરાના પ્રસંગને આનુસંગિક કોંગ્રેસે હેલમેટ પહેરેલા રાવણના પૂતળાનું દહન કર્ય...

રેલી પંથકમાં વૃક્ષછેદનની ગેરકાયદે પ્રવૃત્તિથી પર્યાવરણ પ્રેમીઓ નારાજ

અમરેલી,તા.08 રાજ્યમાં ગેરકાયદે વૃક્ષછેદની પ્રવૃત્તિએ જે રીતે જોર પકડ્યું છે તે પર્યાવરણ માટે હાનીકારક છે. ત્યારે અમરેલીના મોટા બારમણમાં બેફામ રીતે વૃક્ષોનું આડેધડ છેદન  કરવામાં આવી રહ્યું છે.  સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી  મુજબ  રાયડી ડેમ સાઈડ નજીકના દાયકાઓ પુરાણા ઝાડને જડમૂળથી કાપી નાંખવામાં આવી રહ્યાં છે.સિંહ, મોર, દીપડા, ઝરખ સહિત તમામ પ્...

108 ઈમર્જન્સી એમ્બુલન્સ મોડી આવતાં સીએમના ભાઈનું મોત

રાજકોટઃતા:૦૯  108 ઈમર્જન્સી સેવાના કારણે અનેક લોકોના જીવ બચવાના દાખલા આપણે જોયા છે, તો 108ની બેદરકારીના કારણે મોતના કિસ્સા પણ આપણે જોયા છે. જો કે આ વખતે 108ની બેદરકારીનો પરચો ખુદ મુખ્યમંત્રીને જ થઈ ગયો છે. 108ને કોલ કર્યા બાદ 45 મિનિટ મોડી પડતાં તેમના માસિયારા ભાઈ અનિલભાઈનું અવસાન થયું છે. સમગ્ર ઘટના જાણમાં આવતાં જ મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપ...

રાજકોટમાં ધમધમતું નકલી આરટીઓ ઝડપાયુઃ મેમો ની રકમ ઓછી કરીને લોકોને નકલી...

રાજકોટ તા. ૮ ટ્રાફિકના બદલાયેલા નિયમો અને દંડની વધુ રકમનો લાભ લઇને લોકોને નકલી મેમોની રશીદ આપતાં કૌંભાડ કારીઓની  શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  વાહન ચાલકોને નિયમોના ભંગ બદલ અપાતા આરટીઓના મેમો ભરવા આવતાં વાહન ચાલકોને દંડની રકમ ઓછી કરવાની લાલચ આપીને તેમને ભોળવીને છેતરી લેવાતાં હતાં.  દંડની રકમમાં ઘટાડો કરી ઓછો દંડ કરી દેવાના બહાને આવા વાહન ...