Tag: gujarat
આગ લાગ્યાની ગણતરીની સેકન્ડમાં જ ફાયર બ્રિગેડને ઘટનાસ્થળના લોકેશન સાથે ...
અમદાવાદ, તા. 06
છ મહિના પહેલા સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગમાં 20 વિદ્યાર્થીઓનાં મોતની ઘટનાનું પુનરાવર્તન રોકવા અમદાવાદના ચાંદખેડાના એક વિદ્યાર્થીએ નવી એડવાન્સ ફાયર સેફ્ટી એલાર્મ સિસ્ટમ ડેવલપ કરી છે. જેનું વર્કિંગ મોડેલ પણ તૈયાર કરી દેવાયું છે.
આ એલાર્મ ગોડાઉન, હોટેલ, હોસ્પિટલ, મોલ જેવા સ્થળો પર અચાનક આગ લાગવા પર ...
અજાણ્યા વાહનની અરફેટે દિપડાનું મોત
મોરબી,તા.06
મોરબીના વાંકાનેરના જાલીડા ગામ નજીક અકસ્માતમાં દીપડાનું મોત થતાં વનવિભાગ દોડતું થઇ ગયું છે.જાલીડા ગામના પાટિયા નજીક વાહન હડફેટે મોત નીપજ્યું હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડી રહ્યાં છે.વાંકાનેરના જાલીડા ગામ નજીકથી પસાર થતાં હાઇવે ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહનના હડફેટમા દિપડો આવતા મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. વારંવાર દ...
મહિલાના ઓપરેશનમાં ક્ષતિની ફરિયાદના આધારે હોસ્પિટલ પર આરોગ્ય વિભાગના દર...
રાજકોટઃ વાણિયાવાડી વિસ્તારની સમર્પણ હોસ્પિટલ દ્વારા ઓપરેશનમાં મહિલાએ નિષ્કાળજી રાખી હોવાની ફરિયાદ નોંધાતાં આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી, ઉપરાંત ઓપરેશનમાં વાપરવામાં આવેલાં મશીન અંગે તપાસ હાથ ધરી છે.
રાજકોટની રહેવાસી મહિલા સમર્પણ હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન કરાવ્યું હતું, જે ઓપરેશનમાં ડોક્ટર દ્વારા બેદરકારી દાખવાઈ હોવાની મહિલાએ ફરિયાદ કરી...
ગાંજાના 21 કીલોના જથ્થા સાથે એકની ધરપકડ કરતી મોરબી પોલીસ
06,મોરબી
મોરબી એલ.સી.બી. ટીમે ગાંજોનો જથ્થો ઝડપી પાડ્યો છે.મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી ૨૧ કિલો ગાંજો ઝડપાયો હોવાના અહેવાલથી ચકચાર મચી ગઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી અનુસાર ખાનગી ટ્રાવેલ્સમાં ગાંજો સુરતથી મોરબી મંગાવવામાં આવ્યો હતો. જોકે મોરબીમાં ખાનગી ટ્રાવેલ્સમાં પાર્સલ આવેલ હતું. પોલીસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી તેમજ ...
બાબરાની મહિલા સીડીપીઓ રેખા જોષી રૂપિયા ૬૯૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાય...
તા.૫
બાબરા તાલુકાની સરકારી કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક લેતીદેતી અને અરજદારો પાસે કામના બદલામાં લાંચ લેવાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો વચ્ચે બાબરા તાલુકા પંચાયતમાં આઈ સી ડી એસ શાખાના મહિલા સીડીપીઓ આંગણવાડી વર્કર બહેનો પાસેથી લાંચની રકમ લેતા અમરેલી જીલ્લા એ સી બી ટીમના પીલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ઝડપી પાડી અને મોડી સાંજ સુધી સ્થળ પંચનામું સહિત...
એસબીઆઈ લાઈફઃ લાંબા-ટૂંકા ગાળાનું આકર્ષક રોકાણ
06,અમદાવાદ
એસબીઆઈ લાઈનના શેરમાં લાંબા કે ટૂંકા ગાળા માટે રોકાણ કરવું લાભદાયી સાબિત થઈ શકે છે. આ સ્ટોક લાંબા ગાળે વેલ્થ ક્રિયેટર બની શકે છે. વીમાના ક્ષેત્રની આ કંપનીનો બીએસઈ કોડ 540719 છે. હાલમાં તેનો ભાવ રૂા.823-824ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. સ્ક્રિપ રૂા.1000ના મથાળાને આંબી જાય તેવી ધારણા બાંધવામાં આવી રહી છે. સ્ક્રિપનું બજારમૂડીકરણ-માર્કેટ ક...
પેમેન્ટના વિવાદો ઉકેલવા આંતરિક લોકપાલની વ્યવસ્થા કરવા પી ટીએમ અને ફોન ...
અમદાવાદ, રવિવાર
ખાતેદારો દ્વારા ફોન પે કે પછી પે ટીએમ જેવી એપના માધ્યમથી પેમેન્ટ કરવામાં આવ્યા બાદ તેને લગતા કોઈ વિવાદો ઊભા થાય તો તે વિવાદોનો ઉકેલ લાવવા માટે લોકપાલની વ્યવસ્થા દરેક પેેમેન્ટ એપના સંચાલકો દ્વારા ઊભી કરવામાં આવવી જોઈએ. આ વ્યવસ્થા કરવી દરેક પેમેન્ટ એપ લોન્ચ કરનારાઓ માટે ફરજિયાત હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સૂચના આપી છે. નવી મોન...
ઓનલાઇન હાજરીમાં સહકાર ન આપતી કોલેજોના અધ્યાપકો-આચાર્યોની ફાઇલો અટકશે
અમદાવાદ,તા.05
રાજયના ઉચ્ચ શિક્ષણ વિભાગે દરેક કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઓનલાઇન હાજરી પુરવાની તૈયારી શરૂ કરી છે,અધ્યાપકોએ તેનો વિરોધ શરૂ કરતાં હવે હાયર એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ દ્વારા અધ્યાપકોના જુદા જુદા કામની ફાઇલો રોકવાનુ શરૂ કર્યુ છે. હાયર એજ્યુકેશન વિભાગે શિક્ષણજગતના ઇતિહાસમા પ્રથમ વખત આ પ્રકારની કાર્યવાહી કરતાં નછૂટકે આચાર...
નવરાત્રીનો સંદેશ; ધર્મ કરતા આસ્થા ઉંચી છે ….
07,અમદાવાદ
નવરાત્રીનું પર્વ તેની પુર્ણાહુતી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં આવેલું બહુચર માતાજીનું એક મંદિર અને તેની નજીક તેના એક પરમ ભક્તની કબરની કથા રુવાડા ઉભા કરી નાખે તેવી છે.
ઇતિહાસમાં ન નોંધાયેલી પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરીચંદ મેઘાણીનો વાર્તા સંગ્રહ :વિલોપન' પુસ્તકમાં કંડારાયેલી આજથી છ સદી પૂર્વે સુલ્તાનકાળની આ હ્રદયસ્પર્શી ઘટના ખરેખ...
ગુજરાત ભાજપમાં ભ્રષ્ટાચારનો ભરડો, સત્તા સાથે ભેટ મળે છે ભ્રષ્ટાચાર?
07,અમદાવાદ
ભાજપના નેતા અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણી લડી રહેલા નેતા અલ્પેશ ઠાકોરની મિલકતમાં બે ચૂંટણી વચ્ચે જંગી વધારો થયો છે. તેમણે પોતાની સામેનો કેસ નબળો પાડવા માટે એક વકીલને રૂ.11 કરોડની લાંચ આપવાની ઓફર કરી છે. ત્યારે ગુજરાતના લોકો હવે પૂછી રહ્યા છે કે ગુજરાત ભાજપના નેતાઓમાં કેટલો વ્યાપક ભ્રષ્ટાચાર છે ? તેનો ઉત્તર કેટલાક બનાવો પરથી જાણી શકાય...
નવરાત્રીનો સંદેશ; ધર્મ કરતા આસ્થા ઉંચી છે
નવરાત્રીનું પર્વ તેની પુર્ણાહુતી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં આવેલું બહુચર માતાજીનું એક મંદિર અને તેની નજીક તેના એક પરમ ભક્તની કબરની કથા રુવાડા ઉભા કરી નાખે તેવી છે.
ઇતિહાસમાં ન નોંધાયેલી પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરીચંદ મેઘાણીનો વાર્તા સંગ્રહ :વિલોપન' પુસ્તકમાં કંડારાયેલી આજથી છ સદી પૂર્વે સુલ્તાનકાળની આ હ્રદયસ્પર્શી ઘટના ખર...
ખાતાકીય તપાસની મંથર ગતિથી ભ્રષ્ટ કર્મચારીઓને સજાને બદલે મજા
ગાંધીનગર, તા.04 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ કે કર્મચારીઓને છાવરવામાં નહીં આવે, તમામને સજા કરવામાં આવશે. રૂપાણીનું આ વાક્ય રૂપાળું છે પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારી અધિકારી કે કર્મચારીને સજા થતી નથી. એક કિસ્સો છેલ્લા 13 વર્ષથી સરકારની ફાઇલોમાં ચાલી રહ્યો છે જેમાં કસૂરવાર બિન્દાસ છે.
ભ્રષ્ટાચારન...
પહેલાં મેં માંગી નહોતી તેમ છતાં આપી, અને હવે હટાવી દીધી છે તો હું માંગ...
ગાંધીનગર, તા. 04
વડાપ્રધાનના મોટાભાઈ પ્રહલાદ મોદીએ રાજ્યના ગૃહ સચિવ, પોલીસ મહાનિર્દેશક, પોલીસ કમિશનર અને આઈબીના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને પરત ખેંચી લેવાયેલી તેમની પોલીસ સુરક્ષા ફરી આપવા માગણી કરી છે. તેમને અપાયેલી સિક્યોરીટી પરત ખેંચી લેવાતા અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.
શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા વડાપ્રધાનના મોટાભાઈ પ્રહલાદ મોદીને જ...
શહેરની ટ્રાફિક સમસ્યા અમપાની ઓન રોડ પાર્કિંગની નીતિથી આંશિક હળવી બનશે
ગાંધીનગર, તા. 04
રાજ્યમાં નવા વાહનવ્યવહારના નિયમો 16મી ઓક્ટોબરથી અમલી બની રહ્યા છે. રાજ્યમાં ઓનરોડ પાર્કિંગ માટે કોઈ ચોક્કસ નીતિ નહિ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કેટલાંક શહેરોની મહાનગરપાલિકા દ્વારા આ અંગે અભ્યાસ કરીને જે તે શહેર પૂરતી ઓનરોડ પાર્કિંગ નીતિ અમલી બનાવી છે. જેમાં સુરત મનપા દ્વાર આવી નીતિનો અમલ થયો છે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્...
જુહાપુરામાં સાવકા પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું
અમદાવાદ, તા.4
જુહાપુરા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતિ સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચરતા વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે સેટેલાઈટ વિસ્તારમાં રહેતી વિધવાનો પીછો કરી સંબંધી યુવકે રોડ પર અડપલા કરતા વસ્ત્રાપુર પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધ્યો છે.
પતિના મૃત્યુ બાદ સંતાનો સાથે અન્ય વ્યક્તિ સાથે મહિલાએ ઘર સંસાર શરૂ કર્યો હતો. વિધવા મહિલા ત...
ગુજરાતી
English