Tag: gujarat
મકોડી પહેલવાન જયદીપે પડકાર ઊભો કર્યો અને જીત મેળવી
આજે એક એવા યુવાન સાથે ઓળખાણ થઈ જેણે મિત્રો અને લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે જેથી સૌની બોલતી બંધ થઈ ગઈ.
રાજકોટમાં રહેતો જયદીપ નાટડા શરીરે બહુ પાતળો હતો. ધોરણ ૧૨નો અભ્યાસ પુરો કરીને કોલેજમાં આવ્યો ત્યારે વજન માત્ર ૪૪ કિલો જ હતું. કોલેજમાં મિત્રો એની મજાક કરતા. મકોડી પહેલવાન જેવા જયદીપ સાથે કોઈ બહાર જવા પ...
બાપુનગરના પીઆઈને ધમકી આપવા બદલ વિક્કી ત્રિવેદીને ભાજપે સસ્પેન્ડ કર્યો
અમદાવાદ, તા. 01
શહેર ભાજપ દ્વારા પોલીસને ધમકી આપનાર ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદીને વીડિયોના માધ્યમથી પોલીસને ગાળો આપવાની ઘટના બાદ તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
પ્રદેશ ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે પરામર્શ કર્યા બાદ ભાજપા યુવા મોરચાના પ્રદેશ કારોબા...
સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં યશ્વીએ ગોલ્ડ મેડલ મેળવ્યો
અમદાવાદ, તા.1
તાજેતરમાં હિંમતનગર ખાતે યોજાયેલી ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપ-2019માં યશ્વી જાદવએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં યોજાયેલા ખેલ મહાકુંભમાં યશ્વી ગોલ્ડ મેડલ અને 3 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર મેળવી ચૂકી છે. આગામી નવેમ્બર મહિનામાં યોજાનાર રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં યશ્વીની પસંદગી કરાઈ છે. સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્...
સ્વેકના કમાન્ડિંગ ઈન ચીફ તરીકે એર માર્શલ ઘોટિયાએ હોદ્દો સંભાળ્યો
ગાંધીનગર, તા. 01
સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડિંગ ઈન ચીફ તરીકે એર માર્શલ એસ. કે. ઘોટિયાએ આજે હોદ્દો સંભાળ્યો છે. એર માર્શલે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ગાર્ડ ઓફ ઑનરનું નિરીક્ષણ કર્યું હતું. એર માર્શલ એસ કે ઘોટિયા નેશનલ ડિફેન્સ એકેડેમીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને વર્ષ 1981માં ભારતીય વાયુ સેનાનાં ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતાં. તેઓ ક્વોલિફા...
બર્થ-ડે પાર્ટી માટે દારૂ-બિયર લઈને જતા બે યુવક ઝડપાયા
અમદાવાદ, તા.1
બર્થ-ડેની પાર્ટી આપવા માટે સ્કોચ વ્હીસ્કી અને 20 બિયર લઈને જઈ રહેલા બે યુવકોને સોલા પોલીસે ભાડજ સર્કલ પરથી ઝડપી લીધા છે. ધ્રુવ પટેલનો બર્થ ડે નિમિત્તે મિત્રોને પાર્ટી આપવા માટે દારૂ-બિયરનો જથ્થો લઈને નિયત સ્થળે પહોંચે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. ધ્રુવની સાથે કારમાં હાજર તેના મિત્ર જય પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. બંને યુવ...
ગુજરાતની કંપનીઓને સીએનજી-પીએનજીના ભાવ ઘટાડવાની ફરજ પડશે
અમદાવાદ, તા.૦૧
કેન્દ્ર સરકારે સ્થાનિક સ્તરે પેદા થતાં કુદરતી ગેસના મિલિયન મેટ્રિક બ્રિટીશ થર્મલ યુનિટ-એમએમબીટીયુના ભાવમાં કેન્દ્ર સરકારે 12.5 ટકાનો ઘટાડો કર્યો છે. પરિણામે ગુજરાત અને મુંબઈમાં ગેસનો સપ્લાય આપતી કંપનીઓએ પણ તેમના સીએનજી-કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને પીએનજી-પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં સમ પ્રમાણમાં ઘટાડો કરવાની ફરજ પડશે. કેન્દ્ર સરકારે પહે...
ગાંધીજીના આ પેઈન્ટીંગ્સ કયારેય પણ જોવા નહી મળ્યા હોય
અમદાવાદ,તા.01
હેમીંગ્ટન જેમ્સ
આપણને બધાને દાંડી માર્ચનું દ્રશ્ય યાદ છે જેમાં મહાત્મા ગાંધી પોતાના સાથીઓ સાથે અંગ્રેજો સામેબાયો ચઢાવે છે અને મીઠાને હાથમાં લઈને સત્યાગ્રહ છેડે છે પરંતુ ત્યાર બાદના બાપુના અને તેમની સાથે સત્યાગ્રહમાં જોડાયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓના ચહેરાને ક્યારેક જ કોઈએ જોયા હશે. પરંતુ એક વ્યક્તિ જેમનું આખું જીવન બાપુએ બદલી નાખ્...
દિવાળીની બોણી ઉઘરાવવાના મુદ્દે શહેરમાં વ્યંઢળ વોર, બે હુમલા
અમદાવાદ, તા.૦1
શહેરમાં દિવાળીની બોણી ઉઘરાવવાના તેમજ હદના મુદ્દે વ્યંઢળો પર અન્ય જૂથે હુમલા કર્યા હોવાની એક જ દિવસમાં બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આંબાવાડીમાં રિક્ષાચાલક પર હુમલો થતા વ્યંઢળ જૂથ એક ફલેટના ધાબા પર સંતાઈ ગયું હતું. જ્યારે સરસપુરમાં તિક્ષ્ણ હથિયાર વડે એક વ્યંઢળ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યા બાદ અન્ય કિન્નરના વાળ કાપી નાંખ્યા છે.
આજ...
માથાસુરમાં મકાન ધરાશાયી થતાં અને વિસતપુરામાં ઘરનું છજુ પડતાં બે વૃદ્ધા...
કડી, તા.૦૧
કડીના માથાસુરમાં દેવીપૂજક વાસમાં એકલવાયું જીવન જીવતા દેવીપૂજક લીલાબેન ધૂળાભાઈ (55) રવિવારે સાંજે ઘરમાં હતા. તે દરમિયાન તેમના કાચા મકાનની પાછળની દીવાલ વરસાદના કારણે ધસી પડતાં લીલાબેન મકાનના કાટમાળમાં દટાઈ ગયા હતા. આસપાસના લોકોએ મહામહેનતે બહાર કાઢી સારવાર માટે લઈ જાય તે પહેલાં તેમનું મોત નીપજ્યું હતું. માથાસુર તલાટી અમીત બોરીચાએ બનાવને ...
ટ્રોમાં સેન્ટરના દરેક બેડ ઉપર મારી મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ ક્યાં છ...
પાલનપુર, તા.૦૧
અંબાજીની અકસ્માતની ઘટનાને પગલે દાંતામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે દર્દીઓને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સમાં 5થી 10 દર્દીઓ ભરી-ભરી લવાયા હતા. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જેને લઇ સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર દર્દીઓની ચિચિયારીઓથી ખળભળી ઊઠ્યું છે. મોટાભાગના દ...
ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, સતલાસણામાં 8 ઈંચ, ભાભર અને રાધનપુરમ...
પાલનપુર, તા.01
કચ્છ પાસે સર્જાયેલી વેલમાર્ક લોપ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાતાં સમગ્ર ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું હતું. 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સતલાસણા અને ભાભરમાં 7.5 ઇંચ તેમજ રાધનપુરમાં 7 ઇંચ ખાબક્યો હતો. તો હારીજમાં 4.5, પાટણ, દિયોદર અને કાંકરેજમાં 4 ઈંચ, સિદ્ધપુરમાં 3.5, વિસનગર, મહેસાણા, સરસ્વતી, સાંતલપુર અને શંખેશ્વરમાં 3 ઇંચ...
પાલિકાની ટીપી બેઠકમાં એકલા પ્રમુખે 179 ફાઇલોનો નિકાલ કરી નાખ્યો
મહેસાણા, તા.૦૧
મહેસાણા નગરપાલિકામાં ટીપી કમિટીના ગઠન વગર સોમવારે પ્રમુખે બોલાવેલી ટીપી કમિટીની બેઠકમાં એકપણ અધિકારી હાજર રહ્યા નહોતા. ચેમ્બરમાં સવારે 11 વાગ્યે ફાઇલોનો થોક ખડકીને પ્રમુખ પ્રતિક્ષા કરતા જોવા મળ્યા હતા. બેઠક અંગે પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે, પ્રજાહિતમાં ત્રણ શરતે તમામ 178 બાંધકામ અરજી (ફાઇલો)નો નિકાલ કર્યો છે.
પ્રમુખે તા.3...
ભારે વરસાદથી મોડાસા-ધનસુરા રોડ પર પડેલા વૃક્ષો હટાવી ટ્રાફિક પૂર્વરત ક...
મોડાસા, તા.૦૧ પોલીસ કાયદાનો અમલ કરાવવાની એમની કર્તવ્યશીલતા દર્શાવી રહી છે, અને તેની સાથે સાથે મુશ્કેલીગ્રસ્તને મદદરૂપ થવાનો માનવીય અભિગમ અને ફરજ આ શાખા ચૂકતી નથી. પોલીસ પ્રજાની મિત્ર તરીકેની જવાબદારી સંભાળી રહી છે.
ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન અરવલ્લી જીલ્લા ટ્રાફિક પોલીસે માનવતા દાખવી ધોધમાર વરસાદ અને ભારે પવનથી મોડાસા-ધનસુરા રોડ પર પડેલા ૧...
ધાનેરાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવા...
ધાનેરા, તા.૦૧
ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળામાં ચાલતા ગેર વહીવટ બાબતે ગ્રામજનો દ્વારા અવાર-નવાર તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા સોમવારે શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. જેના કારણે શાળાના શિક્ષકોએ શાળાની બહાર બેસી રહેવું પડ્યું હતું. તેમજ આ બાબતે જિલ્લા શિક...
યુપીની મહિલા સરપંચોની ટીમે કહ્યું, ગામડામાં પણ આવી સ્વચ્છતા હોય તેવું ...
મહેસાણા, તા.૦૧
2જી ઓકટોબરે અમદાવાદમાં યોજાનાર મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ભાગ લેવા આવેલાં ઉત્તરપ્રદેશનાં મહિલા સરપંચો અને સ્વચ્છતાગ્રહી મહિલાઓએ બહુચરાજી તાલુકાના સ્વચ્છતામાં મોડેલ શંખલપુર ગામની મુલાકાત લીધી હતી. આ ટીમે ગામમાં સ્વચ્છતાની જાળવણી બાબતે ઊંડો રસ દાખવ્યો હતો અને બાદમાં ગામડામાં પણ આવી સ્વચ્છતા હોય આજે અહીં જોયુ...
ગુજરાતી
English