Tag: gujarat
જીસીએના પ્રમુખપદે પુત્ર જયની તાજપોશી અમિત શાહ કરશે
નરેન્દ્ર આઈ. પંચોલી
અમદાવાદ, તા.27
ગુજરાત ક્રિકેટ એસોસિએશનને પણ અન્ય રાજ્યના એસોસિએશનની જેમ ચૂંટણી યોજવાની ફરજ પડી છે. એમ તો સત્તાવાર રીતે 28 સપ્ટેમ્બર શનિવારના રોજ એજીએમ યોજાશે જેમાં તમામ ઉમેદવાર બિનહરીફ જાહેર કરાય એવી પૂરી શક્યતા છે. જેમાં ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અને જીસીએના પ્રવર્તમાન પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહને જ સત્તા સો...
મુખ્યમંત્રીની કારના વીમાની સાચી તારીખ અંગે રહસ્ય
ગાંધીનગર, તા.27
રાજ્યના મુખ્યપ્રધાનની સત્તાવાર કારના વીમા મામલે થયેલા વિવાદ બાદ સૌપ્રથમ તેમની કારનો વીમો 2015માં પૂર્ણ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે બાદમાં ગાડીનો વીમો 31 ડિસેમ્બર 2019 સુધી હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું હતું, પરંતુ આજે ફરી તેમની ગાડીના વીમા મામલે તપાસ કરતાં વાહનવ્યવહાર વિભાગની સત્તાવાર એસએમએસ સેવામાંથી ગાડીનો વીમો 20 સ...
સોળે કળાએ ખીલી સાબરમતી !!
વરસાદી માહોલમાં અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં નર્મદાનું પાણી છોડાતા સાબરમતી જાણે કે સોળે કળાએ ખીલી ઉઠી છે !! એરોપ્લેનમાંથી લેવાયેલા આ દ્રશ્યમાં અમદાવાદ શહેર તરફ વહી રહેલી સાબરમતીને લઇ નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે. ફોટો:કલ્પિત ભચેચ
ગુજકોમાસોલની એજીએમમાં ડિરેક્ટર્સને સોનાની લગડીની લહાણી, સભાસદોને 21 ટક...
અમદાવાદ, તા.27
ગુજકોમાસોલની નવરંગપુરામાં નવી ઓફિસ ઊભી કરવામાં આવી તે પછી રિલીફ રોડનું મકાન અને જમીન વેચી દેવામાં ચેરમેનના લેવલેથી બારોબાર જ બધું પતાવી દેવાના વલણ સામે બોર્ડના અન્ય ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવેલા વિરોધને શમાવવા માટે ગુજકોમાસોલની ગત સપ્તાહે મળેલી વાર્ષિક સામાન્ય સભામાં તમામ ડિરેક્ટર્સને ભેટ તરીકે સોનાની લગડી આપી હતી. સભાસદોને 15 ટ...
ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે
ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા
2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...
અમરેલીમાં પિતા પાસેથી રૂ.2.5 કરોડ પડાવવા પુત્રીનું અપહરણનું તરકટ
અમરેલી,તા:૨૮ તાલાલાના ધુસિયા ગામની વડોદરામાં નોકરી કરતી યુવતીએ પિતા પાસેથી નાણાં પડાવવા માટે પોતાના અપહરણનું તરકટ ઊભું કર્યું, જેમાં તેના પ્રેમીએ તેનો સાથ આપ્યો. યુવતીએ અપહરણનું નાટક કરી પિતાને રૂ.2.5 કરોડની ખંડણી માટે પરપ્રાંતીય યુવક પાસેથી હિન્દીમાં ફોન કરાવ્યો હતો.
ગુજરાતમાં મોરારજી દેસાઈ, નરેન્દ્ર મોદીની જગ્યા હજુ ખાલી જ છે
ગાંધીનગર,તા.26
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભલે ગુજરાત છોડ્યું હોય પરંતુ રાજ્યના શાસનકર્તાઓ અને બ્યુરોક્રેસી મોદીના નામને ભૂલી શકી નથી. હવે મોદીની સાથે અમિત શાહનું નામ જોડાયું છે. રાજ્યમાં ઓફિસરોની બદલી કરવી હોય કે કોઇ નવો નિર્ણય લેવો હોય તો મોદી અને અમિત શાહ પાસે જવું પડે છે.
પાર્ટીના કોઈ નેતા પાસે મોદીની આભા નથી
ભાજપના એક સિનિયર કાર્ય...
જો શિવેન્દ્ર ગુપ્તા સામેની તપાસમાં તથ્ય હશે તો તેમને ઉપકુલપતિ પદેથી હટ...
ગાંધીનગર,તા.26
દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શીવેન્દ્ર ગુપ્તાની નિયુકતી અને તેમના દ્વારા આચરાવામાં આવેલી અનિયમિતતા અંગે અગાઉ અનેક વખત ભાજપના ધારાસભ્ય રજુઆત કરી ચુકયા હતા, પણ બે દિવસ અગાઉ ભાજપના નેતા અને નર્મદ યુનિવર્સિટીના ત્રણ સીન્ડીકેટ સભ્યોએ ગાંધીનગર ખાતે વિજય રૂપાણીને મળી રજુઆત કરી હતી. રૂપાણીએ આ મામલે ઈન્કવારી કમિટી ...
પોલિસ પ્રજાની મદદ કરે છે પણ પોલિસની મદદ કોણ કરશે…?
મોડાસા, તા.૨૬
અરવલ્લી જીલ્લાનું એકમાત્ર મહિલા પોલીસ સ્ટેશનની આજુબાજુ વરસાદી પાણી ભરાઈ રહેતા મહિલા પોલીસ અધિકારી સહીત કર્મચારીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ સ્ટેશને આવનારી મહિલા અરજદારો પણ પાણીમાંથી પસાર થવું પડતું હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહિલા પોલીસસ્ટેશનની આજુબાજુ સતત પાણી ભરાઈ રહેતા હોવાથી મચ્છરજન્ય રોગચાળ...
ભાદરવાના ભરપૂર વરસાદ વચ્ચે પણ મુક્તેશ્વર ડેમ તળિયા ઝાટક
વડગામ, તા.૨૬
બનાસકાંઠા જિલ્લાની પૂર્વે આવેલા વડગામ તાલુકાના મુકતેશ્વર-ડેમમાં ભાદરવા મહિનાના ભરપૂર વરસાદ વચ્ચે પણ પાણીની આવક નહીંવત થતાં ડેમનું તળિયું દેખાતા જગતના તાત ગણાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
લોક માતા સરસ્વતી નદી ઉપર વર્ષો પહેલાં સિંચાઈ વિભાગ દ્વારા ડેમ બાંધવામાં આવ્યો હતો. પરંતુ તાલુકામાં નહેરોના અભાવે હજુ સુધી વડગામ તાલુકાના ૧૧૦ ગામ...
હોટલોમાં ફૂડ અધિકારીની ઓળખ આપી તોડ કરનાર પત્રકાર સહીત ૩ શખ્સો ઝડપાયા
મોડાસા, તા.૨૬
અરવલ્લી જીલ્લામાં અસલી નામે નકલી પોલીસ બની તોડ કરતા અનેક શખ્સો જેલની હવા ખાઈ ચુક્યા છે. હાઈવે પર આવેલી હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને કર્મચારીના નામે તોડ કરવા પહોંચેલા એક પત્રકાર સહીત ૩ શખ્સોએ દમદાટી આપી તોડ કરતા હતા. હોટલ માલિકોને શંકા પેદા થતા તોડનો ભોગ બનેલા કેટલાક હોટલ માલિકોએ પીછો કરી મોડાસા નજીકથી ત્રણે શખ્સોને ...
ધાનેરામાં રોગચાળો વકરતા 5 તબીબ એક જ રૂમમાં દર્દીઓને તપાસે છે
ધાનેરા તા.૨૬
ધાનેરામાં રોગચાળાની સ્થિતિ દિનપ્રતિદિન વકરી રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉમટી રહ્યા છે. તેવામાં ધાનેરાની મુખ્ય સરકારી હોસ્પિટલની દર્દીઓ તપાસવાની રૂમની જે તસવીર સામે આવી છે કે ચોંકાવનારી છે. રેફરલ હોસ્પિટલની મુખ્ય રૂમમાં એક સાથે પાંચ તબીબો બેસીને દર્દીઓ તપાસી રહ્યા છે. હોસ્પિટલમાં પલંગની સંખ્યા પુરતી ન હોવાથી એક પલંગ ...
સપ્ટેમ્બર સિરીઝમાં નિફ્ટી 5.75 ટકા વધ્યો અને બેન્ક નિફ્ટી 9.88 ટકા ઊછળ...
અમદાવાદ,તા:૨૬
વૈશ્વિક બજારોથી પ્રોત્સાહક સંકેતોને મળતાં શેરબજાર તેજી સાથે બંધ રહ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ઘટવાનો માહોલ બન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન કહેવામાં આવ્યું હતું કે યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે. જેથી બંને દેશો વચ્ચેનું વેપારયુદ્ધ ઠંડું પડવાની આશાએ સેન્સેક્સ 396 પોઇન્ટ ઊછળીને...
સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ભરવાની માંગ સાથે ધ્રાં...
ધ્રાંગન્ધ્રા તા. ર૬ અતિ આધુનિક સુવિધા ધરાવતી પરંતુ ધ્રાંગધ્રાની તબીબ વિહોણી સરકારી હોસ્પિટલમાં દર્દીઓ બેહાલ છે. વારંવારની રજૂઆત છતાં ઉકેલ ન આવતાં છેવટે નાગરિકોએ બંધ આપવાની ફઉરજ પડી હતી. છેવટે ડોકટરોની ખાલી જગ્યા ભરવા કરવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. અને નગર સજ્જડ બંધ રહ્યું હતું. ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં તબી...
સીસીટીવી કેમેરા તોડીને તસ્કરોએ તરખાટ મચાવીને દુકાનોને નિશાન બનાવી
તળાજા,તા.26 તળાજામાં સતત ત્રીજા દિવસે તસ્કરો ત્રાટકતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. અગાઉ શાકમાર્કેટમા બે દુકાનો તસ્કરો ત્રાટક્યા હતા. રોકડ રકમ અને માલસામાનનીમા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પાછળના ભાગે બાકોરુ પાડી તસ્કરો દુકાનમાં ઘૂસી ગયાં હતાં. આ પહેલાં પણ કેટલીક વાર દુકાનમાં ચોરી થઈ હતી વેપારીમા રોષ ફેલાયો છે. જ્યારે આજે પોલીસ ચોકી નજીક જનતા હોટલ ...
ગુજરાતી
English