Monday, June 1, 2026

Tag: gujarat

વાહન ચોરોને મોકળુ મેદાન, પોલીસ પરેશાન

અમદાવાદ, તા.22 સોલા પોલીસ માટે વાહન ચોરીના ગુનાઓ માથાનો દુખાવો બની ગયા છે અને તેનું મુખ્ય કારણ છે સોલા સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓની આડોડાઈ. સોલા પોલીસ સ્ટેશનની લગભગ 58 ચોરસ કિલોમીટર વિસ્તારની હદમાંથી ચાલુ વર્ષે 132 વાહનો ચોરાયા છે. ચોરી થયેલા વાહનો પૈકી 24 ટકા એટલે કે, 32 વાહનો માત્ર અડધો કિમીની હદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ચો...

ગાંધીજી-સરદારના નામે શરૂ કરાયેલી ક્રાંતિયાત્રા વિસરાઈ

પ્રશાંત પંડિત અમદાવાદ, તા.22 અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં છેલ્લા પંદર વર્ષથી સત્તારૂઢ ભાજપ વિવિધ પ્રકારની યાત્રાઓ કરી લોકોને ભ્રમિત કરવામાં સફળ રહ્યો છે. આજ પ્રકારે વર્ષ-૨૦૧૨-૧૩માં મહાત્મા ગાંધીજી અને સરદારના નામે ફરી શરૂ કરાયેલી ક્રાંતિયાત્રા માત્ર એક વર્ષ કાઢવામાં આવ્યા બાદ હાલ આ યાત્રા શાસકપક્ષ ભાજપ દ્વારા અભેરાઈ ઉપર ચઢાવી દેવાઈ છે. આ અં...

દાળ-કઠોળ મોંઘા થતાં લોકોનું બજેટ ખોરવાયું !!!

કે. ન્યૂઝ, ગાંધીનગર,તા.21 રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. આ સંજોગોમાં જીવન જરૂરી શાકભાજી અને દાળ-કઠોળ મોંઘા થતાં લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના કારણે કૃષિ પાકો સારો થશે એવી આશા રાજ્ય સરકાર અને ખેડૂતોને હતી. પરંતુ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને લીલા વરસાદના કારણે ખેતરોમાં ઊભા મોલની...

સવા સો  વર્ષ જુના ઐતિહાસિક એલિસબ્રીજને હેરીટેજ ગેલેરી તરીકે વિકસાવવા દ...

પ્રશાંત પંડીત,તા.21 વિશ્વભરમાં હેરીટેજ સપ્તાહની ઉજવણી શરૂ થઈ ગઈ છે.અમદાવાદ શહેરમાં પણ ૧૨૫ વર્ષની ઉંમરે પહોંચી ગયેલા એલિસબ્રીજની જર્જરીત હાલત અને ખવાઈ ગયેલા સ્ટીલ ફ્રેમ સ્ટ્રકચરની યાદ આવતા આ ઐતિહાસિક પુલને હેરીટેજ ગેલેરી તરીકે અને માત્ર રાહદારી જ ઉપયોગ કરી શકે એ પ્રમાણે વિકસાવવા કન્સલ્ટન્ટ પાસે ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરાવાશે.આ માટે તેને ૭૧ લ...

બીઆરટીએસ એટલે બ્રેક રહિત ટ્રાન્સપોર્ટ સર્વિસ

કે. ન્યૂઝ, અમદાવાદ,તા.21 ગઈકાલે સુરત, આજે અમદાવાદ અને ફરીથી સુરત એમ માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં સરકારી સિટી બસ અને બીઆરટીએસ દ્વારા બન્ને શહેરોમાં અકસ્માતોની વણથંભી વણઝાર ચાલુ રાખી છે. અકસ્માત બાદ બન્ને શહેરોમાં એકબીજા પર દોષારોપણની ક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, મોટાભાગના લોકો એવું માને છે કે, સિટી બસ અને બીઆરટીએસ દ્વારા બેફામપણે બસ ચલાવવામાં આવે ...

ચેરમેન વિપુલ મિત્રા અને મેમ્બર સેક્રેટરી બી. એમ. પ્રજાપતિની મિલીભગતે ય...

અમદાવાદ, તા. 21 તામિલનાડુમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાએ શરૂ કરેલી અમ્મા કેન્ટીનની તર્જ પર ગુજરાતમાં બે વર્ષ પહેલાં શરૂ કરાયેલી બાંધકામ શ્રમિકોને બપોરનું ભોજન આપવા માટેની યોજના ખાડે ગઈ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાનની અતિ મહત્વાકાંક્ષી અન્નપૂર્ણા યોજનામાં સરકાર અને સરકારી અધિકારીઓની ઉદાસીનતાના કારણે લાભાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે. પરિણામે મોટ...

અમદાવાદમાં એમડી ડ્રગ્સ ફિરોઝ ચોર લાવ્યો

નશાખોરોથી લઈને શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં એમડી (મિથાઈલઈનડાય ઓકસીમેથાએમ ફેટામાઈન)  ડ્રગ્સનું દૂષણ એટલી હદે ફેલાઈ ગયું છે કે જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. કેટલાક વર્ષો અગાઉ એમડી નામનું ડ્રગ્સ શું છે તેની કોઈને ખબર ન હતી. આજે એમડી ડ્રગ્સ પાન-મસાલા ગુટખાની જેમ એક ચોકક્સ સિન્ડીકેટ દ્ધારા માર્કેટમાં વેચાઈ રહ્યું છે. ચોરમાં ડ્રગ્સ માફિયા બનેલો ફિરોઝ ચ...

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપમાં મોટાપાયે ફેરફ...

ગાંધીનગર,તા.21   ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યાં છે. 2020માં છે જેમાં મહાનગરો, જિલ્લા અને તાલુકા તેમજ ગ્રામ પંચાયતો તેમજ નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે. આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ગુજરાત ભાજપમાં નવા પ્રમુખની વરણી થવાની છે. ભાજપમાં અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે. દર ...

મુંબઈમાં ગુજરાતના પ્રધાનો વાહનો લઈને કેમ અટવાઈ જાય છે ?

ગાંધીનગર,તા.14 ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા માર્ગો પર ટ્રાફિક જામની છે. આપણા પડોશી રાજ્ય મહારાષ્ટ્રના મેટ્રોસિટી મુંબઇમાં અમદાવાદ કરતાં બમણાંથી વધુ વસતી છે છતાં ત્યાં ટ્રાફિક નિયમન કડક હાથે થાય છે તેથી વાહનચાલકો લેન તોડતાં પણ ગભરાય છે, કારણ કે સીધું લાયસન્સ જપ્ત કરી લેવામાં આવે છે જ્યારે અમદાવાદમાં કોઇપણ સાઇડથી વાહન ક્યારે માર્ગની વચ્ચે આવી જશે તે...

મફતભાઈના પુસ્તકાલયની પ્રેરણાથી દેવેન્દ્ર પટેલે આકરૂન્દમાં બનાવ્યું આધુ...

અભિજિત ભટ્ટ અમદાવાદ,તા:20 વિસનગર પાસે આવેલા કડા ગામમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના પતિ ડો. મફત પટેલે બનાવેલા પુસ્તકાલયમાંથી પ્રેરણા લઈને જાણીતા પત્રકાર દેવેન્દ્ર પટેલે પોતાના વતન આકરૂન્દમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં પુસ્તકાલય બનાવવાની શરૂઆત કરી છે. જે આગામી વર્ષે માર્ચ 2020માં આકરૂન્દ અને તેની આસપાસના 25 ગામોના ગરીબ અને મધ્યમ વર...

અમપા ઈજનેર વિભાગ ગટરનું ગંદુ પાણી ખારી નદીમાં છોડતુ હોવાનો ગંભીર આક્ષે...

પ્રશાંત પંડીત,તા.20 પ્રદૂષણ ફેલાવનારા એકમો અને લોકો સામે દંડ અને નોટિસોનો દંડો ઉગામતી અમપા જ હવે શંકાના એવા ઘેરામાં આવી ગઇ છેકે તે આંખ ઉચી કરીને જોઇ શકે તેમ નથી. એક એવી લેખિતમાં રજૂઆત મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના મળી છેકે તેનાથી તંત્ર સામે શરમ..શરમ કરોના સૂત્રો પોકારવાનું મન થઇ જાય.. લોકોને અંધારામાં રાખવા ઝાડીમાંથી ગંદુ પાણી છોડાય છે.. અ...

ટેલીકોમ:બીએસએનએલને 4G ની મંજૂરી ક્યારે ?

કે-ન્યુઝ,તા:20 ટેલીકોમ ક્ષેત્રે દેશભરમાં બીએસએનએલની તોલે એક પણ ખાનગી ટેલિકોમ કંપની નથી. જે એક તદ્દન સત્ય હકીકત છે.. જા કે રિલાયન્સ, એરટેલ, વોડા જેવી ટેલિકોમ કંપનીઓનો ડોળો સરકારની ખાનગીકરણની નીતિને કારણે મંડરાયેલો હતો. અને એટલા માટે બીએસએનએલને ૪ જી માં ભાગ લેવા દીધો ન હતો. આજે પણ આ જ કારણથી મ્જીદ્ગન્- ૪ જી મા સામેલ થઈ શકેલ નથી. જા સરકાર ૪ જી માટે...

ગ્રીન સિટી ગાંધીનગરની હવા પ્રદુષિત થઇ રહી છે !!!

ગુજરાત સરકારનો જ્યાંથી વહીવટ થાય છે તે શહેરમાં એક તરફ વસતી અને વાહનો વધતાં ટ્રાફિક અને પાર્કિંગની સુવિધા મોંઘી પડી રહી છે ત્યારે શિયાળાની શરૂઆતમાં જ શહેરની હવાની ક્વોલિટી બગડી રહી છે. નિષ્ણાંતો એવું માને છે કે શહેરમાં વાહનોના ધુમાડા, પ્રદૂષણ અને બાંધકામ સાઇટ્સના કારણે વિવિધ સેક્ટરોમાં તેમજ ગુડા વિસ્તારમાં હવાનું પ્રદૂષણ જોખમી બનતું જાય છે. દિલ્હ...

સરકાર:મિલ્કત વેરો કયા આધારે લેવાય છે તેના મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ક...

પ્રશાંત.પંડીત,તા.૧૯  જ્યારે આપણે અમદાવાદ મહાનગરપાલિકામાં હોંશેહોંશે મિલકતવેરો ભરીને સંતોષ માની લઇએ છેકે એક વર્ષ માટે આપણે સરકારને આપવાનો વેરો ચૂકવી દીધો છે જેથી તંત્ર દ્વારા સારા વિકાસ કામો થશે અને આપણને સુવિધા પણ મળી રહેશે. પરંતુ આપણે જે મિલકત વેરો ભરીએ છીએ તેની રકમ કઇ રહીતે ગણાય છે અને તે ક્યાં આધારે ગણતરી થાય છે તેની આપણે દરકાર લીધી છે? આપણને...

ગુજરાત રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો પડોશી રાજ્યોમાં કેમ સરકી રહ્યાં...

ગાંધીનગર-તા:19 ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અન્ય રાજ્યોની સરખામણીએ વધારે છે તેવા દાવા પોકળ સાબિત થયા છે, કેમ કે ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી ગુજરાતના ઉદ્યોગો બીજા રાજ્યોમાં સરકી રહ્યાં છે. તાજેતરની મોજણીના આધારે ઉદ્યોગ વિભાગને એવું લાગ્યું છે કે રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો પડોશી રાજ્યોમાં સરકી રહ્યાં છે...