Tag: gujarat
શિકારી દીપડાને પકડી ગીર જંગલમાં ધકેલવા ખેડૂતોનું આંદોલન
સોમનાથ,તા:19 સિંહ કરતાં દીપડા માનવ જાત માટે વધુ ભયજનક બની રહ્યા છે. ગીરના દીપડા માનવભક્ષી બની ગયા છે. છેલ્લા બે મહિનામાં દીપડા દ્વારા હુમલા કરીને 10 માનવીનો શિકાર કરીને જીવ લીધા છે. ગીર જંગલના દીપડા જંગલની બહાર નીકળીને વસતી વધારીને લોકો અને પાલતુ પશુ પર હુમલા કરી શિકાર કરતાં હોવાથી તેને ફરી જંગરમાં ધકેલી દેવાની માંગણી સાથે આસપાસના ગામના લોકોએ દીપડા...
નરેન્દ્ર મોદીના કુટુંબ પાછળ પાંચ કરોડનો ખર્ચ
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:19
ગુજર્રાંઈ સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની સુરક્ષા પાછી ખેચી લેવાના મામલે હજુ કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યાં ફરી આજે આ મામલે નવો વિવાદ બહાર આવ્યો છે. રાજ્ય સરકારે માત્ર પ્રહલાદ મોદીની જ નહીં પણ ર્ંઈેમના અન્ય બે ભાઈઓ અને બહેનની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્...
બેન્કોએ કરોડોનું ધિરાણ લેનારને નાદાર જાહેર કર્યા ?
અમદાવાદ, તા. 19
દેશભરમાં ઉદ્યોગપતિઓ દ્વારા બેન્કોમાંથી કરોડોની લોન લઈને તે ભરપાઈ કર્યા વગર વિદેશ ભાગી છૂટવાના કિસ્સાઓ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન નોંધાયા છે. અને કેન્દ્ર સરકાર કે બેન્કો આવા લોકો સામે કોઈ પગલાં ભરી નથી શકતી. હજુ આ મામલાઓની સ્યાહી સુકાઈ નથી ત્યાં ગુજરાતના નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બેન્કો પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસ...
અમદાવાદ શહેરમાં ઐતિહાસિક ઈમારતો અને સ્મારકો નું આયોજન
પ્રશાંત.પંડીત,તા.૧૯
અમદાવાદ શહેરમાં ૨૨ અને ૨૩ નવેમ્બર એમ બે દિવસ હેરીટેજ ફેસ્ટીવલનું આયોજન કરાયુ છે.બે દિવસ દરમિયાન શહેરના ભવ્ય ઐતિહાસિક વારસા વિષે શહેરીજનોને માહીતગાર કરાશે.
આ અંગે મળતી માહીતી મુજબ,૧૮ થી ૨૫ નવેમ્બર દરમિયાન દર વર્ષે યોજાતા વૈશ્વિક હેરીટેજ સપ્તાહને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ હેરીટેજ ટ્રસ્ટના સંયુકત...
આજથી વારસા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ : ‘હેરિટેજ અમદાવાદ’ની ...
અમદાવાદ,તા:19
આજથી વારસા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થઇ રયો છે. ત્યારે યુનેસ્કો દ્વારા અમદાવાદને હેરિટેજ સીટીનું સન્માનભર્યું બિરુદ મળ્યાને પણ બે વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. અલબત્ત, યુનેસ્કો એ અમદાવાદ ના અભ્યાસના આધારે હેરિટેજ સિટીની જાળવણી માટે સ્મારકોને દબાણમુક્ત કરવા, સ્મારકો અને પોળોમાં આવેલી હેરિટેજ ઇમારતોનું જતન ઉપરાંત ટ્રેફિક -પાર્કિંગની સમ...
ઝૂંપડપટ્ટીના જમીન બદલા કૌભાંડથી બનતી 22 માળની ગગનચૂંબી ઈમાતરો
કે ન્યુઝ, અમદાવાદ,તા:18
ગુજરાત સરકારે ઝૂંપ઼પટ્ટીના સ્થાને નવા મકાનો બનાવીને ગરીબ લોકોને તે જ સ્થળે આપવાની યોજના બનાવી છે. જેમાં રાજ્ય વ્યાપી કૌભાડ શરૂં થયા છે. જે સ્થળે ઝૂંપડા હોય તે જ સ્થળે તેને પાકા મકાન આપવાના બદલે શહેર બહાર ધકેલી દેવામાં આવી રહ્યાં છે.
ઝૂંપડની જમીન બિલ્ડરોને આપવામાં આવી રહી છે. બિલ્ડરો તે સ્થાને મોંઘા મકાનો બનાવીને લાખો ર...
રાજકોટ જિલ્લામાં શિસ્તબદ્ધ ભાજપની આબરૂનું લીલામ
કે. ન્યૂઝ, ગાંધીનગર, તા:19
દેશના શિસ્તબદ્ધ પક્ષ તરીકેની છાપ ધરાવતા ગુજરાત એકમના રાજકોટ જિલ્લા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની આબરૂના ધજાગરાં ઉડી રહ્યાં છે. રાજકોટ જિલ્લા ભાજપના નેતા ડો. ભરત બોઘરાને પ્રમુખ બનાવવા સામે ખુદ જિલ્લા ભાજપના જ નેતાઓએ મોરચો માંડતા ભાજપની પ્રદેશ નેતાગીરીએ આ મામલે દરમિયાનગીરી કરીને તેને ઠારવા માટે રાજકોટ દોડી જવું પડ્યું છે. જ...
ઝૂંપડ પટ્ટી પર ગગનચુંબી ઇમારતો
પ્રશાંત પંડીત,તા:18
અમદાવાદ શહેરને મેગાસિટીનો દરજ્જા અને સ્માર્ટસિટી તેમજ હેરીટેજ સિટીનો દરજ્જા અપાયો છે.પરંતુ આ રૂપાળા લાગતા ટેગની પાછળ દિવા તળે અંધારુ જેવો ઘાટ છે.આજે અમદાવાદ શહેરની વસ્તી ૬૫ લાખ અને બજેટ રૂપિયા આઠ હજાર કરોડના આંકડાને પાર કરી ગયુ છે.કમનસીબી એ છે કે,અમદાવાદ શહેરમાં આજે પણ ૬૯૧ જેટલા સ્લમ પોકેટોમાં બે લાખ લોકો વસવાટ કરે છે.શહેરમાં ...
ગોતા વિસ્તારની વસંતનગર ટાઉનશીપની ટાંકી ધડાકાભેર તૂટી પડતા અમપાની કામગી...
અમદાવાદ,તા.18
અમદાવાદમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થવાનો સિલસીલો યથાવત રહ્યો છે. શહેરના ગોતા વિસ્તારની વસંતનગર ટાઉનશીપની ઓવરહેડ ટાંકી ધરાશાયી થઇ જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ટાંકીની મનપા દ્વારા ઉતારવાની કામગીરી થઇ રહી હતી ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી. જોકે પાણીની ટાંકીનો કેટલોક ભાગ પડવાને કારણે એક મકાનને નુકસાન થયું હતું અને એક સ્કૂટર ...
ભ્રષ્ટાચાર: તલાટી હેતલ ચૌહાણ સામે સરકારે કોઈ પગલાં કેમ ન ભર્યા ? .
ગાંધીનગર, તા. 18
મોરબી જિલ્લાના જાલીડા ગામમાં સિમેન્ટના રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાતા તપાસ માટે ગયેલા પંચાયતના સભ્યને તલાટી હેતલ ચૌહાણએ બહાર કાઢી મૂક્યા હોવાની ઘટના અંગે તાલુકા મામલતદાર, જિલ્લા કલેક્ટર કે મહેસૂલ કે પંચાયતે વિભાગે કે સરકારે કોઈ પગલાં ભર્યા નથી.
પ્રથમ સરપંચને ફરિયાદ કરી હતી, જોકે સરપંચે ધ્યાન ન આપતા ગ્રામ પંચાયતના વોર્ડ 5ના...
સિંહ પરિવારે ભાવનગરના સણોસરા પંથકને પોતાનું નવું રહેણાંક બનાવાને કારણે...
અમદાવાદ, તા. 18
એશિયાટિક સિંહ માટે ગુજરાતનું ગીરનું જંગલ જગ વિખ્યાત છે. આ ગીર વિસ્તારમાં સિંહની વસ્તી વધી રહી છે જેના કારણે સિંહ ગીરનું જંગલ છોડીને બૃહદ ગીર વિસ્તારમાં પોતાનું રહેણાંક બનાવી રહ્યા છે. જેમાં ગારિયાધાર વિસ્તાર છોડીને એક સિંહ પરિવારે ભાવનગરના સણોસરા પંથકને પોતાનું નવું રહેણાંક બનાવી લીધું છે. જેના કારણે આ વિસ્તારના લોકોમાં કૂતુહુલત...
આરટીઆઈના કારણે રાજકીય પક્ષોમાં ડર પેઠો
કે. ન્યૂઝ, અમદાવાદ,તા:18
દેશમાં ભાજપા સત્તા સ્થાને આવ્યા પછી એક પછી એક પ્રજાહિત ભૂલી જે તે આકરા નિર્ણયો લીધા તેનાથી આમ પ્રજા કેન્દ્ર સરકાર-ભાજપાથી ભારે નારાજ છે....! દરમિયાન ભાજપાની કેન્દ્ર સરકારે દેશનો જીડીપી દર વધારવા વિચાર્યા વગર કે સફળ નિવડેલા દેશના અર્થશાસ્ત્રીઓનું સાંભળ્યા વગર જે જે નિર્ણયો લીધા અને તેનો અમલ કર્યો તેનાથી ન તો દેશનો જીડીપ...
સરકાર-સંગઠન વચ્ચે ખટરાગ પ્રદેશ ભાજપના થયા પાંચ ભાગ!!
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:17
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સત્તાના બે વર્ષ પછી પણ બોર્ડ-નિગમોમાં રાજકીય વ્યક્તિઓની નિયુક્તિ નહીં કરતા હોવાથી સરકાર અને સંગઠન વચ્ચે ખટરાગ વધી ગયો છે. હવે તો નવા પ્રદેશ પ્રમુખની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરકારમાં ખાલી પડેલા રાજકીય પદો માટે નિયુક્તિની માગણી ધારાસભ્યો તેમજ પ્રદેશના આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવી છે.
...
ભ્રષ્ટાચાર સામે લડીશ, પણ ઝૂકીશ નહિ
ગાંધીનગર,તા:17 ચિંતન વૈષ્ણવ એક સમયે ક્લાસ-વન અધિકારી રૂપે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. ભ્રષ્ટાચારમાં અને કાયદાનાભંગમાં ભાજપના નેતાઓને સાથ ન આપતાં તેમની નોકરીના આઠ વર્ષના ગાળામાં તેમની અનેકવાર બદલી કરીને પરેશાન કરી દીધા હતી. તેમ છતાં તે ભ્રષ્ટાચાર અને નેતાઓની ગુલામી કરવા તૈયાર ન હોવાથી તેમને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે તેઓ જૂનાગઢમાં ન...
અમદાવાદમાં પ્રદૂષિત વાતાવરણ નકલી સીએનજી ઓઈલ વાપરતી રિક્ષાઓને આભારી
અમદાવાદ,તા:17 શહેરમાં પ્રદૂષણના આંકડા ખતરનાક રીતે વધી રહ્યા છે, જે માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવે છે. જો કે સરકાર દ્વારા કરવામાં આવતી આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે. ઈલેક્ટ્રિક વ્હીકલ, સીએનજી વાહન અને જાહેર સ્થળે કચરો ન બાળવા માટેનાં અનેક આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યાં છે, તેમ છતાં અમદાવાદમાં પ્રદૂષણ ઘટવાનું નામ લેતું નથી. પ્રદ...
ગુજરાતી
English