Tag: gujarat
લવીંગજીને ફરી ચેરમેન બનાવાની હિલચાલથી પાટણ જિ.પં.ની શિક્ષણ સમિતિમાં સભ...
પાટણ, તા.૦૬
પાટણ જીલ્લા પંચાયત ખાતે શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ તેમજ સિંચાઈ સમિતિના ચેરમેનોની વરણી કરવા માટે ત્રણ બેઠકો મંગળવારે બોલાવી હતી.જેમાં મહત્વની શિક્ષણ સમિતિમાં 5 સદસ્યો હાજર ન રહેતાં ચેરમેન બનાવી શકાયા નહોતા. ચેરમેન પદે લવીંગજી સોલંકીને ફરીથી બેસાડવાની કથિત હિલચાલને લઇ સભ્યો નારાજ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. મહિલા બાળ વિકાસ સ...
રાજકોટના રણછોડનગરમાં 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી
રાજકોટ,તા:૦૬ સામાકાંઠાના રણછોડનગરમાં પોલીસના નબળા પેટ્રોલિંગની પોલ ખૂલી ગઈ છે. રણછોડનગર વિસ્તારમાંથી એક ગેંગ દ્વારા 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી કરાઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ છે, જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
એકસાથે 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી અંગેની ફરિયાદ બાદ ક્રાઈમબ્રાન્ચ, બી-ડિવિઝન સહિત પોલીસ કાફલો દોડતો થઈ ગયો છે. તપાસમાં પોલીસને...
વડનગરમાં આજથી તાના-રીરી મહોત્સવ, 3 વર્લ્ડરેકોર્ડ રચાશે
વડનગર, તા.૦૬
કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં વડનગરના આંગણે બુધ અને ગુરુવારના રોજ રાત્રે 8 વાગે તાના-રીરી મહોત્સવ યોજાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તાના-રીરી એવોર્ડ અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલને સંયુક્તરૂપે અપાશે. એવોર્ડમાં રૂ.5 લાખનો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ એનાયત કરાશે. વ...
શહેરમાં ૩૧ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુએ કુલ ૩૧૭૫ કેસ,દસના મોત
અમદાવાદ,તા.06
આ વર્ષે ચોમાસાની પુરી થયેલી ચાર માસની સીઝનમાં અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૮ કરતા પણ વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.શહેરમાં ૩૧ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના કુલ ૩૧૭૫ કેસ નોંધાયા છે.આ વર્ષે અત્યારસુધીમાં ડેન્ગ્યુથી કુલ દસ લોકોએ જીવ ગુમાવ્યા છે.શહેરમાં ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારો નવરંગપુરા,નારણપુરા,ગોતા સરખેજ,વેજલપુર સહીતના અન્ય ...
નવા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર્સને સોમવારથી ઝોનમાં કામગીરી સોંપાશે
અમદાવાદ, તા.૬
અમપામાં નવા નિમાયેલા ૨૫ જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર્સને આગામી સોમવારથી ઝોનકક્ષાએ કામગીરીની ફાળવણી કરી પૂર્ણ રીતે એક વર્ષના પ્રોબેશન પર કામ કરતા કરી દેવાશે. આ નવી નિમણૂક થવાથી અમદાવાદ શહેરના વિકાસની ગતિ વધુ ઝડપી બનશે એવો વિશ્વાસ મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કર્યો છે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, અમપા વહીવટીતંત્રમાં...
ગુજરાતની હોટલોમાં લોકો જોઈ શકે તે રીતે ભોજન બનાવવું પડશે
ગાંધીનગર, તા. 07
ગુજરાતની હોટલો અને રેસ્ટોરન્ટમાં લોકો જોઈ શકે તે રીતે જમવાનું ભોજન બનાવવું પડશે. રાજ્યના ફૂડ કમિશનરે આદેશ જાહેર કરીને તેનું પાલન કરવા તમામ હોટલો અને રેસ્ટોરન્ટને લેખિતમાં આદેશ કર્યો છે.
આ સાથે કમિશનરે એવું પણ જણાવ્યું છે કે હોટલોમાં જે જગ્યાએ ગ્રાહકોને પરમિશન નહિ હોવાના જે બોર્ડ લગાવ્યા છે તે દૂર કરવાના રહેશે. કોઇપણ ગ્રાહક રસોઇ...
વધુ કમાતા લોકો માટે વધુ વેરો લાદીને નાણાકિય સ્રોત વધારવા સરકારના પ્રયા...
અમદાવાદ,તા.25
કેન્દ્ર સરકાર હવે આવકનો સ્રોત વધારવા માટે નવા નવા નુસખા અજમાવીર રહી છે અને એટલેજ 2019માં મે મહિનામાં સ્પષ્ટ બહુમતી મેળવ્યાં બાદ મોદી સરકારે પોતાનું પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યુ હતું. પાંચમી જુલાઈના રોજ રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામને દેશના સુપર રિચ લોકો પર સરચાર્જ લાદીને નાણાકિય સ્ત્રોત વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ સ...
દીપડાના ત્રાસના પગલે પોલીસ રક્ષણની માગણી કરવામાં આવી
અમરેલી,તા:૦૬
અમરેલી જિલ્લાના બગસરા, ધારી, વિસાવદર અને ભેંસાણમાં દીપડાના હુમલાનો ભય ફેલાયો છે, ત્યારે સ્થાનિક સ્તરેથી દીપડાથી રક્ષણ માટે માગણી ઊઠી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના હુમલાના પગલે વિસાવદરના ધારાસભ્યએ મુખ્યપ્રધાન ને પત્ર લખી પોલીસ રક્ષણ માટે માગણી કરી છે.
દીપડાના ભયના પગલે સ્થાનિક ખેડૂતો રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે જઈ શકતા ન...
રાજ્યમાં હ્રદય, ફેફસાના ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીને 7.50 લાખ થી 10 લાખ મ...
ગાંધીનગર,તા.
ગુજરાત સરકારે આપત્તિ સમયે ગરીબ દર્દીઓને હ્લદય અને ફેફસાંની બિમારીમાં ટ્રાન્સપ્લાન્ટ અને સારવારના ખર્ચની મર્યાદા નક્કી કરી છે. રાજ્યના દર્દીને સારવારના કેસોમાં 7.50 લાખ થી 10 લાખ રૂપિયા સુધીની સહાયનું ધોરણ ખાસ કિસ્સામાં આપવામાં આવશે.
રાજ્યના મહેસૂલ વિભાગના એક આદેશ પ્રમાણે મુખ્યમંત્રી રાહતફંડમાંથી હ્રદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટના ...
બદરૂદીન શેખની ચા-પાણી વાતથી કોંગ્રેસ ભયમાં
અમદાવાદ, તા.૦૬
શહેરના બહેરામપુરાના કોર્પોરેટર અને પૂર્વ મ્યુનિસિપલ વિપક્ષનેતા તરીકે પાંચ વર્ષ સુધી એકહથ્થુ સત્તા ભોગવનારા બદરૂદીન શેખે એક વધુ વિવાદ સર્જયો છે. અમપાના એક કર્મચારીના પિતાના અવસાન બાદ યોજાયેલા બેસણા બાદ કોંગ્રેસના આ કોર્પોરેટરે બેસણામાં આવેલા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને પૂર્વ ભાજપના ધારાસભ્ય સહીત કેટલાક ભાજપના વર્તમાન અને પૂ...
અમેરિકાના ડ્રગ કંટ્રોલરે અમદાવાદ સ્થિત દવાની કંપની ઝાયડસ ફાર્માને નોટિ...
અમદાવાદ,બુધવાર
દવાની ગુણવત્તાને મુદ્દે ચૂક થતી હોવાનું જણાવીને અમેરિકાના ડ્રગ કંટ્રોલર જનરલે અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાને નોટિસ અને ચેતવણી આપી છે. મોરૈયા ખાતાને પ્લાન્ટમાં કંપની દ્વારા દવાની ક્વોલિટીની જાળવણીને મુદ્દે સમાધાન કરવામાં આવતું હોવાનું જણાવીને ચેતવણી આપી છે. સૌથી આઘાતજનક બાબત તો એ છે કે આ વરસે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલરે વિશ્વ...
‘મહા’ વાવાઝોડાની સંભાવનાના પગલે સૌરાષ્ટ્રમાં તંત્ર સતર્ક
રાજકોટ,તા:૦૬ મહા વાવાઝોડાનું સંકટ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં તોળાઈ રહ્યું છે, ત્યારે આ અંગે તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 8 નવેમ્બર સુધી એટલે કે શુક્રવાર સુધી તટીય વિસ્તાર સાથે ટકરાવાની આગાહી કરવામાં આવી છે, જેના પગલે દ્વારકાના સમુદ્રકિનારે પર્યટકો અને સ્થાનિકોને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત કેટલાક વિસ્...
અમેરિકન નાગરિકોને છેતરતી હજારો ડૉલર પડાવતા કોલ સેન્ટરનો પર્દાફાશ, નવ આ...
અમદાવાદ, તા.6
શહેરમાં અનેક ગેરકાયદેસર કોલ સેન્ટર આજે પણ ધમધમી રહ્યાં છે. વિદેશી નાગરિકોને છેતરતી ઠગ ટોળકીની કરતૂતોથી પોલીસ પણ વાકેફ છે. સરખેજ પોલીસે સાણંદ સર્કલ પાસે આવેલા સિગ્નેચર-2માં આવેલા બે જુદાજુદા બ્લોકમાં દરોડા પાડી બે કોલ સેન્ટરનો પર્દાફાશ કરી કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 6 લેપટોપ, ત્રણ કોમ્પ્યુટર, 13 મોબાઈલ ફોન અન...
કોંગ્રેસને રાહત: તાલાલાના કોંગ્રેસ ધારાસભ્ય ભગા બારડનું સભ્યપદ યથાવત
ગાંધીનગર,તા.06
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનું ધારાસભ્ય તરીકેનું સભ્ય પદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ યથાવત રાખ્યું છે. કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ પર ભ્રષ્ટાચારના આરોપને લીધે સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી રહતી. જેના લીધે વિધાનસભાના નિયમ મુજબ બે વર્ષ કરતા વધારે સજા થ...
યુનિ.ના તમામ અધ્યાપકોની એકસરખી ડિગ્રી દર્શાવાઈ
અમદાવાદ, તા. 06
સામાન્ય રીતે છબરડાંઓ માટે ખૂબ જ જાણીતી થયેલી ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. આ છબરડો એવો છે કે, યુનિવર્સિટીની વેબસાઈટ પર સંસ્કૃત, કાયદા તેમ જ અર્થશાસ્ત્રના અધ્યાપક હોવા છતાં તેઓ બીએસસી થયેલા દર્શાવાઈ રહ્યા છે. આટલો મોટો ગોટાળો વેબસાઈટ પર હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો તે વાતથી તદ્દન અજાણ હોવાનું જાણવા મળ્યું છે....
ગુજરાતી
English