Tag: gujarat
ગુજરાત વિધાનસભામાં નવા સંશોધનો સાથે ત્રણ વાર બિલ પસાર કરાયું હતું
ગાંધીનગર,05
વર્ષ 2003થી ખોરંભે ચડેલું ગુજરાત સરકારનું વિવાદિત આતંકવાદ નિરોધક બિલને આખરે વર્ષ 2019માં રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી છે.
16 વર્ષ બાદ મંજૂર થયેલા આ કાયદાને કારણે હવે ગુજરાત મહારાષ્ટ્ર બાદ આતંકવાદ માટેના અલગ કાયદાનો અમલ કરનારું દેશનું બીજા નંબરનું રાજ્ય બની ગયું છે.
ગુજકોકનો ઈતિહાસ
ગુજરાતમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર...
કોંગ્રેસ પ્રવકતા પદેથી રાજીનામુ આપી ચૂકેલા બદરૂદ્દીન શેખ અને દીનેશ શર્...
અમદાવાદ,તા.૫
અમપામાં ૨૫ જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક મામલે વિપક્ષનેતા દીનેશ શર્માએ ઓકટોબરની સામાન્યસભામાં ઉગ્ર વિરોધ કરવાથી લઈ સોમવારે રાત્રે આઠ વાગ્યા સુધી ચાલેલી સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં કોંગ્રેસ તરફથી વિરોધ નોંધાવ્યો હતો.બાદમાં મંગળવારે આ મામલે દીનેશ શર્માની પ્રતિક્રીયા એવી આવી કે,ભાજપ કે કમિશનર નહેરા હવે તેમના નિર્ણયમાં ફે...
રાજકોટ રેલવે વિભાગે ખુદાબક્ષો પાસેથી 1.48 કરોડનો દંડ વસૂલ્યો
અમદાવાદ: 05
દિવાળીના તહેવારમાં ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે. ટ્રેનમાં 1 કે 2 બે મહિના પહેલા બુકિંગ કરાવવું પડતું હોય છે. બુકિંગ ન કરાવ્યા વગર પણ લોકો ટ્રેનમાં વગર ટિકિટ મુસાફરી કરતા ઝડપાયા છે. દિવાળીના તહેવારના ઓક્ટોમ્બર મહિના દરમ્યાન પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વગર ટિકિટે મુસાફરી કરતા 19469 લોકોને ઝડપી 1. 48 કરોડ રૂપિયાનો દંડ વસુલ ક...
ટોરેન્ટ પાવરની ગુનાહીત બેદરકારી સામે કાર્યવાહી કરવા કમિશનરને લેખિત રજૂ...
અમદાવાદ,તા.૫
અમદાવાદ શહેરમાં અમપાના શાસકો પણ ટોરેન્ટ પાવરની દાદાગીરીથી વાજ આવી ગયા છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ટોરેન્ટ પાવર દ્વારા જાહેર રોડ પર નાંખવામાં આવેલા ખુલ્લા વીજવાયરો અને કેબલો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને એક પ...
લણવા નજીક વાહનના કાગળો માગતાં પીએસઆઈને કચડી નાખવાનો પ્રયાસ કર્યો
પાટણ, તા.૦૫
ચાણસ્મા-મહેસાણા હાઈવે પર લણવા નજીક પીએસઆઈ આર.વી. પટેલ તેમની ટીમ સાથે રવિવારે વહેલી પરોઢે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે પસાર થઇ રહેલી ડાલાના ચાલક પાસે કાગળો માગતાં ચાલકે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીએસઆઈ ખસી જતાં સાઈડની ટક્કર વાગતાં હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હતી. ટક્કર મારી ચાલક સહિત શખ્સો મહેસાણા તરફ ભાગી છૂટ્યા હતા. પો...
ફિઝિયોથેરાપી-નર્સિગમાં પ્રવેશ માટે આખરે કાઉન્સિલે મુદત વધારીને ૩૦મી નવ...
અમદાવાદ, તા.૦૫
ફિઝિયોથેરાપી-નર્સિગ સહિતના કોર્સ માટે પ્રવેશની મુદત પુરી થયા બાદ પણ સરકારી કોલેજોમાં ૧૦૬ બેઠકો ખાલી પડી હતી. સામાન્ય રીતે મુદત પુરી થઇ ચુકી હોવાથી હવે આ બેઠકો ખાલી રાખવી પડે તેમ હતી પણ પ્રવેશ સમિતિ દ્વારા આ બેઠકો ભરવા માટે કાઉન્સિલ સમક્ષ પ્રવેશની સમયમર્યાદા વધારવા માટે દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને મંજુરી આપી દેવામાં આવતાં હવે આગામ...
ખંઢેરી સ્ટેડિયમ પર ભારત-બાંગ્લાદેશની ટીમોએ પરસેવો પાડ્યો
રાજકોટ, તા. ૫ : ભારત અને બાંગ્લાદેશની ટીમોનું ગઈકાલે રાજકોટમાં આગમન થઈ ચૂક્યુછે. ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશની ટીમને અલગ અલગ હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને ટીમોએ ગઈકાલે આરામ કર્યા બાદ આજે નેટ પ્રેકટીસ કરી પરસેવો પાડ્યો હતો. પ્રથમ ટી-૨૦માં હાર બાદ રાજકોટમાં ભારતની જીત માટે દબાણ વધ્યુ છે. જોકે આ મેચમાં ક્રિકેટ પ્રેમીઓને વિરાટ, જાડેજા સહિતના...
પર્યાવરણની જાળવણી અને વન્યપ્રાણીઓની સલામતી વનવિભાગ માટે સૌથી મોટો પડકા...
જૂનાગઢ,તા.04
જૂનાગઢમાં જગવિખ્યાત લીલી પરિક્રમાનો આઠથી બાર નવેમ્બર સુધી યોજાનારી છે. તેમાં ભાગ લેવા દેશભરમાંથી સાતથી આઠ લોકો આવે છે અને ગિરનારની પ્રદક્ષિણા કરે છે. વનભ્રમણ દરમિયાન હજારો લોકો જંગલોમાં નદી અને નાળાને પસાર કરીને પરિક્રમા પૂર્ણ કરે છે. જોકે આ દરમિયાન સોંકડો લોકો અવરજવર કરતાં હોવાને કારણે પર્યાવરણ અને વન્યજીવો સામે સૌથી મોટો પડકાર સર્જા...
એકસાથે વિવિધ રમતોના 45 કોચ-ટ્રેઈનરની સેવાઓ પૂર્ણ કરવાનો આદેશ કરાતા ખળભ...
ગાંધીનગર, તા. 05
રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે ખેલો ગુજરાતનું સૂત્ર આપીને મસમોટો ખર્ચ કરીને પ્રતિવર્ષ ખેલ મહાકૂંભનું આયોજન કરવામાં આવે છે. પરંતુ સરકારના જ કેટલાક અધિકારી દ્વારા પોતાના મનમાના નિર્ણય કરીને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને આગળ વધતા અટકાવવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે રાજ્યની વિવિધ રમતો માટેના કોચની સેવાઓ રદ્દ કરી દેવાન...
શેરબજારમાં સાત દિવસની તેજી પર બ્રેકઃ સેન્સેક્સ 53 પોઇન્ટ ઘટ્યો, ઇન્ફોસ...
અમદાવાદ,તા:05
સતત સાત દિવસની તેજી થયા પછી શેરબજાર આંશિક ઘટ્યું હતું. રોકાણકારોએ ઊંચા મથાળેથી શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. દિવસ દરમ્યાન સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ નફારૂપી વેચવાલી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 53.73 પોઇન્ટ ઘટીને 40,248.23ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 24.10 પોઇન્ટ ઘટીને 11,917.20ના સ્તરે બંધ રહ્યો હતો.
અમ...
गुजरात का अंधा कानून – गुजकोटोक – नागरिक अधिकार हनन
गुजरात कंट्रोल ऑफ ऑर्गेनाइज्ड क्राइम बिल, जिसे छोटा नाम गुजकोतोक भी कहा जाता है। जिसे आज राष्ट्रपति ने मंजूरी दे दी है। वास्तव में, आतंकवाद के खिलाफ लड़ाई के लिए पोटा को निरस्त करने के बाद, भारत सरकार ने अन-फुल एक्टिविटीज संशोधन अधिनियम -1 बनाया है। आतंकवाद का मुकाबला करने के लिए इसमें बहुत कड़े और पर्याप्त प्रावधान हैं। इसके बावजूद बीजेपी, जो गुजर...
સતત સાત દિવસની તેજીએ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપાટીએઃ નિફ્ટી 11,900ને પાર...
સપ્તાહના પ્રારંભ તેજી સાથે થયો હતો. સેન્સેક્સ સતત સાતમા દિવસે તેજી સાથે બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ રેકોર્ડ ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. ઇન્ફોસિસ અને એચડીએફસીની આગેવાની હેઠળ તેજીની આગોકૂચ રહી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ ચોથા દિવસે 40,000ની ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 137 પોઇન્ટ વધીને 40,301.96ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 54.55 પોઇન્...
કમોસમી વરસાદથી સાંતલપુર વિસ્તારમાં પાકનું નુકસાન પણ વીમા કંપનીના ફોન બ...
સાંતલપુર, તા.૦૪
કમોસમી વરસાદ વરસતા સાંતલપુર તાલુકાના પીપરાળા અને ગરામડી સહિતના ગામોમાં
ખેડૂતોને ખૂબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સાંતલપુર તાલુકામાં ગવાર, જુવારના
પાકને નુકશાન થવા પામ્યું છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોને એક જ વીમા કંપની
પર જ હવે આધાર રાખવાનો વારો આવ્યો હતો, પરંતુ વીમા કંપનીના પણ ફોન બંધ
આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગ...
એકસાથે વિવિધ રમતોના 45 કોચ-ટ્રેઈનરની સેવાઓ પૂર્ણ કરવાનો આદેશ કરાતા ખળભ...
ગાંધીનગર, તા. 05
રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે ખેલો ગુજરાતનું સૂત્ર આપીને મસમોટો ખર્ચ કરીને પ્રતિવર્ષ ખેલ મહાકૂંભનું આયોજન કરવામાં આવે છે. પરંતુ સરકારના જ કેટલાક અધિકારી દ્વારા પોતાના મનમાના નિર્ણય કરીને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને આગળ વધતા અટકાવવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે રાજ્યની વિવિધ રમતો માટેના કોચની સેવાઓ રદ્દ કરી દેવા...
રાજકોટમાં સાત નવેમ્બરે યોજાનારી ટી-20 રમવા ભારતીય ટીમ રાજકોટ પહોંચી
રાજકોટ,તા.04 . ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી તા.૭ નવેમ્બરના ટી-૨૦ જંગ ખેલાશે. ત્યારે આજે બપોરે બંને ટીમો રાજકોટમાં આવી પહોંચી છે. ભારત અને બાંગ્લાદેશની ટીમોનું આજે બપોરે રાજકોટમાં આવી પહોંચી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને હોટલ ફોર્ચ્યુનમાં ઉતારો આપવામાં આવ્યો છે. રાજકોટ પહોંચેલી ટીમનું પરંપરાગત રીતે તિલક અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત...
ગુજરાતી
English